૫.ઇમામ (અ.સ.) ના ઝોહૂર અને જહન્નમની આગમાંથી મુક્તિ માટેની દુઆ

 

 

 

મજલિસી (અ.પ.) એ "અલ-મક્બાસ" માં "સુબહની નમાઝ પછીની દુઆ" વિષય હેઠળ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કર્યા પહેલા નીચેની દુઆ પઢવી"

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

يَا رَبِّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَ اٰلِ مُحَمَّدٍ، وَاَعْتِقْ رَقَبَتِيْ مِنَ النَّارِ۔

યા રબ્બે સ્લલેહ અલા મોહમ્મદિન વ આલેહ મોહમ્મદિન વ અજજીલ ફરજેહ આલેહ મોહમ્મદ વ આતેક રગબતેય મેનન નાર