આયતુલ્લાહ સૈયદ નસ્રુલ્લાહ અલ-મુસ્તનબિતને અમીરુલ મોમિનીન (અ.સ.)ના રોઝાની ઝિયારત દરમ્યાન અમારા ઈમામ , અલ્લાહના ભરોસો (અમારી જાન તેમના પર કુરબાન થાય ) સાથે મુલાકાતનો સન્માન પ્રાપ્ત થયો. તે સમયે ઇમામ (અ.સ.) નમાઝ અદા કરી રહ્યા હતા, આથી તેમણે ઇમામ (અ.સ.)ની નમાઝ સાંભળી અને પ્રતીક્ષિત ઇમામ (અ.સ.)ને તેમના કુનૂતમાં નીચેની દુઆ પઢતા સાંભળયા .
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
اَللّٰهُمَّ اِنَّ مُعَاوِيَةَ بْنَ اَبِيْ سُفْيَانَ قَدْ عَادٰى عَلِيَّ بْنَ اَبِيْ طَالِبٍ، فَالْعَنْهُ لَعْنًا وَبِيْلًا۔
અલ્લાહુમ્મ ઇન્ના મોઅવીયેહયબન અબી સૂફીયાન કદઆદા અલીયબન અબી તાલીબસ (અ. સ.) ફલનહો લઅનન વબીલ