૪. ઇમામ (અમારી જાન તેમના પર કુરબાન થાય) દ્વારા બીજો વસીલો (તવસ્સુલ) (હે ઝમાનાના ઈમામ )

 

 

 

એવું વર્ણવાયું છે કે જે કોઈ શોક, સંકટ અને મુશ્કેલીથી પીડિત થાય, તે નીચેની દુઆ (૭૦) સિત્તેર વખત પઢે:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

يَا اَللهُ يَا مُحَمَّدُ يَا عَلِيُّ يَا فَاطِمَةُ يَا صَاحِبَ الزَّمَانِ، اَدْرِكْنِيْ وَ لَا تُهْلِكْنِيْ۔

યા અલ્લાહો યા મુહમ્મદો યા અલિયો યા ફાતેમત યા સાહેબઝ ઝમાન અદરિકની વલા તોહલીકની