૨૦. અમારા સ્વામી, અલ-કાઇમ (અમારી જાન તેમના પર કુરબાન થાવ) ની રક્ષા માટે

 

 

 

અમારા ઈમામ અલ કાઇમ (અ.સ.)નું આ હિફાઝત (રક્ષણ) સૈયદ અલ અજલ (અ.પ.) દ્વારા "મહજ્જુદ દુઆ"માં અને શેખ અલ-કફામી (અ.પ.) દ્વારા "મિસ્બાહ" કિતાબ માં વર્ણવાયું છે:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

يَا مَالِكَ الرِّقَابِ، وَهَازِمَ الْاَحْزَابِ، يَا مُفَتِّحَ الْاَبْوَابِ، يَا مُسَبِّبَ الْاَسْبَابِ، سَبِّبْ لَنَا سَبَبًا لَانَسْتَطِيْعُ لَهُ طَلَبًا، بِحَقِّ لَاۤ اِلٰهَ اِلَّا اللهُ، مُحَمَّدٌ رَسُوْلُ اللهِ صَلَوَاتُ اللهِ عَلَيْهِ وَاٰلِهِ اَجْمَعِيْنَ۔

યા માલિકર રિકાબિ વ હાઝિમલ અહઝાબિ યા મુફત્તિહલ અબવાબિ યા મુસબ્બિબલ અસબાબિ સબ્બિબ લના સબબન લા નસ્તતીઉ લહુ તલબન બિ હક્કિ લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદુર રસૂલુલ્લાહિ સલવાતુલ્લાહિ અલયહિ વ આલિહિ અજમઈન