અમે આ પુસ્તકના દસમા અધ્યાયમાં અમીરુલ મોમિનીન (અ.સ.) પાસેથી વર્ણવાયેલ "અલ-યમાનીનું રક્ષણ (હિફજ)" પસંદ કર્યું છે.
અલ-યમાનીના રક્ષણની વાત
મક્કાની મારી યાત્રા દરમ્યાન, હું બીમાર પડી ગયો અને કાફલાથી પાછળ રહી ગયો. પછી મને જીવનથી થાક લાગ્યો અને હું મરણોન્મુખ વ્યક્તિની જેમ પડ્યો રહ્યો. ત્યારબાદ મેં કલેમા-એ-શહાદત (અલ્લાહની એકતાની સાક્ષી) વાંચવી શરૂ કરી. અચાનક, આપણા ઈમામ અને સમગ્ર વિશ્વના ઈમામ અને સમગ્ર માનવજાતિ પર અલ્લાહના પયગંબર (સ.અ.વ.) મારા માથા પર આવ્યા અને કહ્યું: "હે ઇસહાક, ઊભા થાઓ." હું ઊભો થયો, જ્યારે મને તરસ લાગી હતી. તેમણે મને પાણી પિરાવ્યું અને મને પોતાની પીઠ પર બેસાડ્યો. પછી મેં આ રક્ષણ (હિફજ) પઢવા શરૂ કર્યું, તો તેમણે (સ.અ.વ.) તેમાં મારા માટે સુધારા કર્યા જ્યાં સુધી મેં તે પૂરું ન કર્યું. જ્યારે હું એક ખીણમાં પહોંચ્યો, તો હું નીચે ઊતર્યો અને તેમણે મારી નજરથી ઓઝલટ લીધી.
અલ-અમીર ઇસહાક અલ-ઇસ્તરાબાદી કહે છે: મેં આ રક્ષણ પઢયું અને આપણા ઈમામ , ઝમાના ઈમામ (અ.સ.) દ્વારા તેમાં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ، اَللّٰهُمَّ اَنْتَ الْمَلِكُ الْحَقُّ الَّذِيْ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، وَاَنَا عَبْدُكَ، ظَلَمْتُ نَفْسِيْ، وَاعْتَرَفْتُ بِذَنْبِيْ، وَلَايَغْفِرُ الذُّنُوْبَ اِلَّا اَنْتَ، فَاغْفِرْ لِيْ يَا غَفُوْرُ يَاشَكُوْرُ۔
બિસ્મિલ્લાહિર રહ્માનિર રહીમ અલ્લાહુમ્મા અન્તલ મલિકુલ હક્કુલ લઝી લા ઇલાહા ઇલ્લા અન્ત વ અના અબ્દુક ઝલમ્તુ નફ્સી વ અતરફ્તુ બિ ઝનબી વ લા યગ્ફિરુઝ ઝુનૂબ ઇલ્લા અન્ત ફ ગ્ફિર લી યા ગફૂરુ યા શકૂર
اَللّٰهُمَّ اِنِّيْ اَحْمَدُكَ، وَاَنْتَ لِلْحَمْدِ اَهْلٌ، عَلٰى مَا خَصَصْتَنِيْ بِهِ مِنْ مَوَاهِبِ الرَّغَاۤئِبِ، وَمَا وَصَلَ اِلَيَّ مِنْ فَضْلِكَ السَّابِغِ، وَمَا اَوْلَيْتَنِيْ بِهِ مِنْ اِحْسَانِكَ اِلَيَّ، وَبَوَّاْتَنِيْ بِهِ مِنْ مَظَنَّةِ الْعَدْلِ، وَاَنَلْتَنِيْ مِنْ مَنِّكَ الْوَاصِلِ اِلَيَّ، وَمِنَ الدِّفَاعِ عَنِّيْ، وَالتَّوْفِيْقِ لِيْ، وَالْاِجَابَةِ لِدُعَائِيْ حَيْنَ اُنَاجِيْكَ دَاعِيًا۔
અલ્લાહુમ્મા ઇન્ની અહ્મદુક વ અન્ત લિલ હમ્દિ અહલુન અલા મા ખસસ્તની બિહી મિન મવાહિબિર રગાઇબિ વ મા વસલ ઇલય્ય મિન ફઝલીકસ સાબિગિ વ મા અવલય્તની બિહી મિન ઇહ્સાનિક ઇલય્ય વ બવ્વાતની બિહી મિન મઝન્નતિલ અદ્લિ વ અનલ્તની મિન મન્નિકલ વાસિલિ ઇલય્ય વ મિનદ દિફાઇ અન્ની વત તવ્ફીક લી વલ ઇજાબતિ લિ દુઆઇ હીના ઉનાજીક દાઇયા
وَاَدْعُوْكَ مُضَامًا، وَاَسْاَلُكَ فَاَجِدُكَ فِي الْمَوَاطِنِ كُلِّهَالِيْ جَابِرًا، وَفِي الْاُمُوْرِ نَاظِرًا، وَلِذُنُوْبِيْ غَافِرًا، وَلِعَوْرَاتِيْ سَاتِرًا، لَمْ اَعْدَمْ خَيْرَكَ طَرْفَةَ عَيْنٍ مُنْذُ اَنْزَلْتَنِيْ دَارَالْاِخْتِيَارِ، لِتَنْظُرَ مَا اُقَدِّمُ لِدَارِ الْقَرَارِ، فَاَنَا عَتِيْقُكَ مِنْ جَمِيْعِ الْاٰفَاتِ وَالْمَصَاۤئِبِ، فِي اللَّوَازِبِ وَالْغُمُوْمِ الَّتِيْ سَاوَرَتْنِيْ فِيْهَا الْهُمُوْمُ، بِمَعَارِيْضِ اَصْنَافِ الْبَلَاۤءِ، وَمَصْرُوْفِ جُهْدِ الْقَضَاۤءِ، لَا اَذْكُرُ مِنْكَ اِلَّا الْجَمِيْلَ، وَلَا اَرىٰ مِنْكَ غَيْرَ التَّفْضِيْلِ۔
વ અદઊક મુદામન વ અસ્અલુક ફા જિદુક ફીલ મવાતિનિ કુલ્લિહા લી જાબિરન વ ફીલ ઉમૂરિ નાઝિરન વ લિ ઝુનૂબી ગાફિરન વ લિ અવરાતી સાતિરન લમ અદમ ખયરક તર્ફત અય્નિં મુન્દુ અન્ઝલ્તની દારલ ઇખ્તિયારિ લિ તન્ઝુર મા ઉકદ્દિમુ લિ દારિલ કરારિ ફ અના અતીકુક મિન જમીઇલ આફાતિ વલ મસાઇબિ ફીલ લવાઝિબિ વલ ગુમૂમિલ લતી સાવરતની ફીહલ હુમૂમુ બિ મઆરીદિ઼ અસ્નાફિલ બલાઇ વ મસ્રૂફિ જુહ્દિલ કઝાઇ લા અઝ્કુર મિનક ઇલ્લલ જમીલ વ લા અરા મિનક ગયરત તફ્દીલ
خَيْرُكَ لِيْ شَامِلٌ، وَفَضْلُكَ عَلَيَّ مُتَوَاتِرٌ، وَنِعْمَتُكَ عِنْدِيْ مُتَّصِلَةٌ، وَسَوَابِقُ لَمْ تُحَقِّقْ حِذَارِيْ، بَلْ صَدَّقْتَ رَجَاۤئِيْ، وَصَاحَبْتَ اَسْفَارِيْ، وَاَكْرَمْتَ اَحْضَارِيْ، وَشَفَيْتَ اَمْرَاضِيْ وَاَوْهَانِيْ، وَعَافَيْتَ مُنْقَلَبِيْ وَمَثْوَايَ، وَلَمْ تُشْمِتْ بِيْ اَعْدَاۤئِيْ، وَرَمَيْتَ مَنْ رَمَانِيْ، وَكَفَيْتَنِيْ مَؤُوْنَةَ مَنْ عَادَانِيْ۔
ખયરુક લી શામિલુન વ ફઝલુક અલય્ય મુતવાતિરુન વ નિઅમતુક ઇન્દી મુત્તસિલતુન વ સવાબિકુ લમ તુહક્કિક હિઝારી બલ સદ્દક્ત રજાઈ વ સાહિબ્ત અસ્ફારી વ અક્રમ્ત અહ્ઝારી વ શફય્ત અમ્રાઝી વ અવહાની વ આફય્ત મુન્કલબી વ મસવાય વ લમ તુશ્મિત બી અદાઈ વ રમય્ત મન રમાની વ કફય્તની મવૂનત મન આદાની
فَحَمْدِيْ لَكَ وَاصِلٌ، وَثَنَاۤئِيْ عَلَيْكَ دَاۤئِمٌ، مِنَ الدَّهْرِ اِلَى الدَّهْرِ، بِاَلْوَانِ التَّسْبِيْحِ، خَالِصًا لِذِكْرِكَ، وَمَرْضِيًّا لَكَ بِنَاصِعِ التَّوْحِيْدِ، وَاِمْحَاضِ التَّمْجِيْدِ بِطُوْلِ التَّعْدِيْدِ، و َمَزِيَّةِ اَهْلِ الْمَزِيْدِ، لَمْ تُعَنْ فِيْ قُدْرَتِكَ، وَلَمْ تُشَارَكَ فِيْ اِلٰهِيَّتِكَ، وَلَمْ تُعْلَمْ لَكَ مَاۤئِيَّةً فَتَكُوْنَ لِلْاَشْيَاۤءِ الْمُخْتَلِفَةِ مُجَانِسًا، وَلَمْ تُعَايَنْ اِذْ حَبَسْتَ الْاَشْيَاۤءَ عَلَى الْغَرَاۤئِزِ، وَلَاخَرَقَتِ الْاَوْهَامُ حُجُبَ الغُيُوْبِ، فَتَعْتَقِدُ فِيْكَ مَحْدُوْدًا فِيْ عَظَمَتِكَ، فَلَا يَبْلُغُكَ بُعْدُ الْهِمَمِ، وَلَايَنَالُكَ غَوْصُ الْفِكَرِ، وَلَايَنْتَهٰي اِلَيْكَ نَظَرُ نَاظِرٍ فِيْ مَجْدِ جَبَرُوْتِكَ۔
ફ હમ્દી લક વાસિલુન વ સનાઈ અલયક દાઇમુન મિનદ દહ્રિ ઇલદ દહ્રિ બિ અલ્વાનિત તસ્બીહિ ખાલિસન લિ ઝિક્રિક વ મર્દિય્યન લક બિ નાસિઇત તવહીદિ વ ઇમહાદ તમ્જીદ બિ તૂલિત તદીદ વ મઝિય્યતિ અહલીલ મઝીદ લમ તુઅન ફી કુદરતિક વ લમ તુશારક ફી ઇલાહિય્યતિક વ લમ તુઅલમ લક માઇય્યતન ફ તકૂના લિલ અશ્યાઇલ મુખ્તલિફતિ મુજાનિસન વ લમ તુઆયન ઇઝ હબસ્તલ અશ્યાઆ અલલ ગરાઇઝિ વ લા ખરકતિલ અવહામુ હુજુબલ ગુયૂબિ ફ તઅત્કિદુ ફીક મહદૂદન ફી અઝમતિક ફ લા યબલુગુક બુદ હિમમિ વ લા યનાલુક ગવ્સુલ ફિકરિ વ લા યન્તહા ઇલયક નઝરુ નાઝિરિન ફી મજ્દિ જબરૂતિક
اِرْتَفَعَتْ عِنْ صِفَةِ الْمَخْلُوْقِيْنَ صِفَاتُ قُدْرَتِكَ، وَعَلَاعَنْ ذٰلِكَ كِبْرِيَاۤءُ عَظَمَتِكَ، لَايَنْقُصُ مَا اَرَدْتَ اَنْ يَزْدَادَ، وَلَايَزْدَادُ مَا اَرَدْتَ اَنْ يَنْقُصَ، لَا اَحَدَ حَضَرَكَ حِيْنَ بَرَاْتَ النُّفُوْسَ، كَلَّتِ الْاَوْهَامُ عَنْ تَفْسِيْرِ صِفَتِكَ، وَانْحَسَرَتِ الْعُقُوْلُ عَنْ كُنْهِ عَظَمَتِكَ، وَكَيْفَ تُوْصَفُ وَاَنْتَ الْجَبَّارُ الْقُدُّوْسُ، اَلَّذِيْ لَمْ تَزَلْ اَزَلِيًّا دَاۤئِمًا فِي الْغُيُوْبِ وَحْدَكَ لَيْسَ فِيْهَا غَيْرُكَ وَلَمْ يَكُنْ لَهَا سِوَاكَ۔
ઇર્તફઅત ઇન સિફતિલ મખલૂકીના સિફાતુ કુદરતિક વ અલા અન ઝાલિક કિબ્રિયાઉ અઝમતિક લા યન્કુસુ મા અરદત અન યઝદાદ વ લા યઝદાદુ મા અરદ્ત અન યન્કુસ લા અહદ હદરક હીના બરઅતન નુફૂસ કલ્લતિલ અવહામુ અન તફ્સીરિ સિફતિક વન હસરતિલ ઉકૂલુ અન કુનહિ અઝમતિક વ કયફ તૂસફુ વ અન્તલ જબ્બારુલ કુદ્દૂસુ અલ્લઝી લમ તઝલ અઝલિય્યન દાઇમન ફીલ ગુયૂબિ વહ્દક લયસ ફીહા ગયરુક વ લમ યકુલ લહા સિવાક
حَارَ فِيْ مَلَكُوْتِكَ عَمِيْقَاتُ مَذَاهِبِ التَّفْكِيْرِ، فَتَوَاضَعَتِ الْمُلُوْكُ لِهَيْبَتِكَ، وَعَنَتِ الْوُجُوْهُ بِذُلِّ الْاِسْتِكَانَةِ لَكَ، وَانْقَادَ كُلُّ شَيْ ءٍ لِعَظَمَتِكَ، وَاسْتَسْلَمَ كُلُّ شَيْ ءٍ لِقُدْرَتِكَ، وَخَضَعَتْ لَكَ الرِّقَابُ، وَ كَلَّ دُوْنَ ذٰلِكَ تَحْبِيْرُ اللُّغَاتِ، وَضَلَّ هُنَالِكَ التَّدْبِيْرُ فِيْ تَصَارِيْفِ الصِّفَاتِ، فَمَنْ تَفَكَّرَ فِيْ ذٰلِكَ رَجَعَ طَرْفُهُ اِلَيْهِ حَسِيْرًا، وَعَقْلُهُ مَبْهُوْرًا، وَتَفَكُّرُهُ مُتَحَيِّرًا۔
હારા ફી મલકૂતિક અમીકાતુ મઝાહિબિત તફ્કીરિ ફ તવાદુઅતિલ મુલૂકુ લિ હયબતિક વ અનતિલ વુજૂહુ બિ ઝુલ્લિલ ઇસ્તિકાનતિ લક વન કાદા કુલ્લુ શઈઇન લિ અઝમતિક વસ તસ્લમા કુલ્લુ શઈઇન લિ કુદરતિક વ ખદઅત લકર રિકાબુ વ કલ્લ દૂના ઝાલિક તહ્બીરુલ લુગાતિ વ દલ્લ હુનાલિકત તદબીરુ ફી તસારીફિસ સિફાતિ ફ મન તફક્કર ફી ઝાલિક રજઅ તર્ફુહુ ઇલયહિ હસીરન વ અક્લુહુ મબહૂરન વ તફક્કુરુહુ મુતહય્યિર
اَللّٰهُمَّ فَلَكَ الْحَمْدُ مُتَوَاتِرًا مُتَوَالِيًا مُتَّسِقًا مُسْتَوْثِقًا، يَدُوْمُ وَلَايَبِيْدُ غَيْرَ مَفْقُوْدٍ فِي الْمَلَكُوْتِ، وَلَا مَطْمُوْسٍ فِي الْمَعَالِمِ، وَلَا مُنْتَقِصٍ فِي الْعِرْفَانِ، وَلَكَ الْحَمْدُ مَا لَاتُحْصِىْ مَكَارِمُهُ فِي اللَّيْلِ اِذَا اَدْبَرَ، وَالصُّبْحِ اِذَا اَسْفَرَ، وَفِي الْبَرَارِيْ وَالْبِحَارِ، وَالْغُدُوِّ وَالْاٰصَالِ، وَالْعَشِيِّ وَالْاِبْكَارِ، وَفِي الظَّهَاۤئِرِ وَالْاَسْحَارِ۔
અલ્લાહુમ્મા ફ લકલ હમ્દુ મુતવાતિરન મુતવાલિયન મુત્તસિકન મુસ્તસીકન યદૂમુ વ લા યબીદુ ગયર મક્ફૂદિ ફીલ મલકૂતિ વ લા મત્મૂસિ ફીલ મઆલિમિ વ લા મુન્તકિસિ ફીલ ઇર્ફાનિ વ લકલ હમ્દુ મા લા તુહ્સી મકારિમુહુ ફીલ લયલિ ઇઝા અદબર વસ સુબ્હિ ઇઝા અસ્ફર વ ફીલ બરારી વલ બિહારિ વલ ગુદુવ્વિ વલ આસાલિ વલ અશિય્યિ વલ ઇબ્કારિ વ ફીઝ ઝહાઇરિ વલ અસહાર
اَللّٰهُمَّ بِتَوْفِيْقِكَ قَدْ اَحْضَرْتَنِيْ الرَّغْبَةَ، وَجَعَلْتَنِيْ مِنْكَ فِيْ وِلَايَةِ الْعِصْمَةِ لَمْ اَبْرَحْ فِيْ سُبُوْغِ نَعْمَاۤئِكَ، وَتَتَابُعِ اٰلَاۤئِكَ مَحْفُوْظًا لَكَ فِيْ الْمَنْعَةِ وَالدِّفَاعِ مَحُوْطًا بِكَ فِيْ مَثْوَايَ وَمُنْقَلَبِيْ، وَلَمْ تُكَلِّفْنِيْ فَوْقَ طَاقَتِيْ، اِذْ لَمْ تَرْضَ مِنِّيْ اِلَّا طَاعَتِيْ، وَلَيْسَ شُكْرِيْ وَاِنْ اَبْلَغْتُ فِي الْمَقَالِ وَبَالَغْتُ فِي الْفِعَالِ بِبَالِغِ اَدَاۤءِ حَقِّكَ، وَلَا مُكَافِيًا لِفَضْلِكَ، لِاَنَّكَ اَنْتَ اللهُ الَّذِيْ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، لَمْ تَغِبْ وَلَا تَغِيْبُ عَنْكَ غَاۤئِبَةٌ، وَلَاتَخْفِىْ عَلَيْكَ خَافِيَةٌ، وَلَمْ تَضِلَّ لَكَ فِيْ ظُلَمِ الْخَفِيَّاتِ ضَالَّةٌ، اِنَّمَا اَمْرُكَ اِذَا اَرَدْتَ شَيْئًا اَنْ تَقُوْلَ لَهُ كُنْ فَيَكُوْنُ۔
અલ્લાહુમ્મા બિ તવ્ફીકિક કદ અહ્ઝર્તનીર રગબત વ જઅલ્તની મિનક ફી વિલાયતિલ ઇસ્મતિ લમ અબ્રહુ ફી સુબૂગિ નઅમાઇક વ તતાબુઇ આઇક મહફૂઝન લક ફીલ મનઅતિ વદ દિફાઇ મહૂતન બિક ફી મસવાય વ મુન્કલબી વ લમ તુકલ્લિફની ફવક તાકતી ઇઝ લમ તર્દ મિન્ની ઇલ્લા તાઅતી વ લયસ શુક્રી વ ઇન અબ્લગ્તુ ફીલ મકાલિ વ બાલગ્તુ ફીલ ફિઆલિ બિ બાલિગિ અદાઇ હક્કિક વ લા મુકાફિયન લિ ફઝલીક લિ અન્નક અન્તલ્લાહુલ લઝી લા ઇલાહા ઇલ્લા અન્ત લમ તગિબ વ લા તગીબુ અનક ગાઇબતુ વ લા તખ્ફી અલયક ખાફિયતુ વ લમ તદિલ્લ લક ફી ઝુલમિલ ખફિય્યાતિ દાલ્લતુ ઇન્નમા અમ્રુક ઇઝા અરદ્ત શઈઆન અન તકૂલ લહુ કુન ફ યકૂન
اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ مِثْلَ مَا حَمِدْتَ بِهِ نَفْسَكَ، وَحَمِدَكَ بِهِ الْحَامِدُوْنَ، وَمَجَّدَكَ بِهِ الْمُمَجِّدُوْنَ، وَكَبَّرَكَ بِهِ الْمُكَبِّرُوْنَ، وَعَظَّمَكَ بِهِ الْمُعَظِّمُوْنَ، حَتَّى يَكُوْنَ لَكَ مِنِّيْ وَحْدِيْ بِكُلِّ طَرْفَةِ عَيْنٍ، وَاَقَلَّ مِنْ ذٰلِكَ مِثْلُ حَمْدِ الْحَامِدِيْنَ، وَتَوْحِيْدِ اَصْنَافِ الْمُخْلِصِيْنَ، وَتَقْدِيْسِ اَجْنَاسِ الْعَارِفِيْنَ، وَثَنَاۤءِ جَمِيْعِ الْمُهَلِّلِيْنَ، وَمِثْلُ مَا اَنْتَ بِهِ عَارِفٌ مِنْ جَمِيْعِ خَلْقِكَ مِنَ الْحَيَوَانِ، وَاَرْغَبُ اِلَيْكَ فِيْ رَغْبَةِ مَا اَنْطَقْتَنِيْ بِهِ مِنْ حَمْدِكَ، فَمَا اَيْسَرَ مَا كَلَّفْتَنِيْ بِهِ مِنْ حَقِّكَ، وَاَعْظَمَ مَاوَعَدْتَنِيْ عَلٰى شُكْرِكَ۔
અલ્લાહુમ્મા લકલ હમ્દુ મિસ્લ મા હમિદ્ત બિહી નફ્સક વ હમિદક બિહિલ હામિદૂના વ મજ્જદક બિહિલ મુમજ્જિદૂના વ કબ્બરક બિહિલ મુકબ્બિરૂના વ અઝ્ઝમક બિહિલ મુઅઝ્ઝિમૂના હત્તા યકૂના લક મિન્ની વહ્દી બિ કુલ્લિ તર્ફતિ અયનીન વ અકલ્લ મિન ઝાલિક મિસ્લુ હમ્દિલ હામિદીના વ તવહીદિ અસ્નાફિલ મુખ્લિસીના વ તક્દીસિ અજ્નાસિલ આરિફીના વ સનાઇ જમીઇલ મુહલ્લિલીના વ મિસ્લ મા અન્ત બિહી આરિફુન મિન જમીઇ ખલ્કિક મિનલ હયવાનિ વ અરગબુ ઇલયક ફી રગબત મા અન્તક્તની બિહી મિન હમ્દિક ફ મા અયસર મા કલ્લફ્તની બિહી મિન હક્કિક વ અઅઝમ મા વઅદ્તની અલા શુક્રિક
اِبْتَدَاْتَنِيْ بِالنِّعَمِ فَضْلًا وَطَوْلًا، وَاَمَرْتَنِيْ بِالشُّكْرِ حَقًّا وَعَدْلًا، وَوَعَدْتَنِيْ عَلَيْهِ اَضْعَافًا وَمَزِيْدًا، وَاَعْطَيْتَنِيْ مِنْ رِزْقِكَ اعْتِبَارًا وَفَضْلًا، وَسَاَلْتَنِيْ مِنْهُ يَسِيْرًا صَغِيْرًا، وَاَعْفَيْتَنِيْ مِنْ جُهْدِ الْبَلَاۤءِ وَلَمْ تُسْلِمْنِيْ لِلسُّوْءِ مِنْ بَلَاۤءِكَ مَعَ مَا اَوْلَيْتَنِيْ مِنَ الْعَافِيَةِ، وَسَوَّغْتَ مِنْ كَرَاۤئِمِ النَّحْلِ، وَضَاعَفْتَ لِيَ الْفَضْلَ مَعَ مَا اَوْدَعْتَنِيْ مِنَ الْمَحَجَّةِ الشَّرِيْفَةِ، وَيَسَّرْتَ لِيْ مِنَ الدَّرَجَةِ الْعَالِيَةِ الرَّفِيْعَةِ، وَاصْطَفَيْتَنِيْ بِاَعْظَمِ النَّبِيِّيْنَ دَعْوَةً، وَاَفْضَلِهِمْ شَفَاعَةً، مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَاٰلِهِ۔
ઇબ્તદાતની બિન નિઅમિ ફઝલન વ તવ્લન વ અમર્તની બિશ શુક્રિ હક્કન વ અઝલન વ વઅદ્તની અલયહિ અદઆફન વ મઝીદં વ અતય્તની મિન રિઝકિક ઇતબારન વ ફઝલન વ સાઅલ્તની મિનહુ યસીરન સગીરન વ અફય્તની મિન જુહ્દિલ બલાઇ વ લમ તુસ્લિમની લિસ સૂઇ મિન બલાઇક મઅ મા અવલય્તની મિનલ આફિયતિ વ સવ્વગ્ત મિન કરાઇમિન નહયીલ વ દાઅફત લિયલ ફઝલ મઅ મા અવદઅતની મિનલ મહજ્જતિશ શરીફતિ વ યસ્સર્ત લી મિનદ દરજતિલ આલિયતિર્ર રફીઅતિ વસ તફય્તની બિ અઅઝમિન નબિય્યીના દઅવતન વ અફ્દલિહિમ શફાઅતન મુહમ્મદિન સલ્લલ્લાહુ અલયહિ વ આલિહ
اَللّٰهُمَّ فَاغْفِرْ لِيْ مَا لَايَسَعُهُ اِلَّا مَغْفِرَتُكَ، وَلَا يَمْحَقُهُ اِلَّا عَفْوُكَ، وَلَا يُكَفِّرُهُ اِلَّا فَضْلُكَ، وَهَبْ لِيْ فِيْ يَوْمِيْ يَقِيْنًا تُهَوِّنُ عَلَيَّ بِهِ مُصِيْبَاتِ الدُّنْيَا وَاَحْزَانَهَا بِشَوْقٍ اِلَيْكَ، وَرَغْبَةٍ فِيْمَا عِنْدَكَ، وَاكْتُبْ لِيْ عِنْدَكَ الْمَغْفِرَةَ، وَبَلِّغْنِي الْكَرَامَةَ، وَارْزُقْنِيْ شُكْرَ مَا اَنْعَمْتَ بِهِ عَلَيَّ، فَاِنَّكَ اَنْتَ اللهُ الْوَاحِدُ الرَّفِيْعُ الْبَدِيْ ءُ الْبَدِيْعُ السَّمِيْعُ الْعَلِيْمُ، اَلَّذِيْ لَيْسَ لِاَمْرِكَ مَدْفَعٌ، وَلَا عَنْ قَضَاۤئِكَ مُمْتَنِعٌ، اَشْهَدُ اَنَّكَ رَبِّيْ وَرَبُّ كُلِّ شَيْ ءٍ، فَاطِرُ السَّمَاوَاتِ وَالْاَرْضِ، عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ، اَلْعَلِيٌّ الْكَبِيْرُ۔
અલ્લાહુમ્માફગ્ફિર લી મા લા યસઉહુ ઇલ્લા મગ્ફિરતુક વ લા યમહકુહુ ઇલ્લા અફ્વુક વ લા યુકફ્ફિરુહુ ઇલ્લા ફઝલુક વ હબ લી ફી યવમી યકીનન તુહવ્વિનુ અલય્ય બિહી મુસીબાતિદ દુન્યા વ અહઝાનહા બિ શવકિન ઇલયક વ રગબતિન ફીમા ઇન્દક વક્તુબ લી ઇન્દકલ મગ્ફિરત વ બલ્લિગ્નીલ કરામત વર્ઝુકની શુક્ર મા અનઅમ્ત બિહી અલય્ય ફઇન્નક અન્તલ્લાહુલ વાહિદુર્રફીઉલ બદીઉલ બદીઉસ સમીઉલ અલીમુલ લઝી લયસ લિ અમ્રિક મદ્ફઉન વ લા અન કઝાઇક મુમ્તનિઉન અશ્હદુ અન્નક રબ્બી વ રબ્બુ કુલ્લિ શઈઇન ફાતિરુસ સમાવાતિ વલ અરઝી આલિમુલ ગયબિ વશ શહાદતિલ અલિય્યુલ કબી
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ الثَّبَاتَ فِي الْاَمْرِ، وَالْعَزِيْمَةَ عَلَى الرُّشْدِ، وَالشُّكْرَ عَلٰى نِعْمَتِكَ، اَعُوْذُ بِكَ مِنْ جَوْرِ كُلِّ جَاۤئِرٍ، وَبَغْيِ كُلِّ بَاغٍ، وَحَسَدِ كُلِّ حَاسِدٍ، بِكَ اَصُوْلُ عَلَى الْاَعْدَاۤءِ، وَبِكَ اَرْجُوْ وِلَايَةَ الْاَحِبَّاۤءِ مَعَ مَا لَا اَسْتَطِيْعُ اِحْصَاۤءَهُ، وَلَاتَعْدِيْدَهُ مِنْ عَوَاۤئِدِ فَضْلِكَ، وَطُرَفِ رِزْقِكَ، وَاَلْوَانِ مَااَوْلَيْتَ مِنْ اِرْفَادِكَ، فَاِنَّكَ اَنْتَ اللهُ الَّذِيْ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، اَلْفَاشِيْ فِي الْخَلْقِ رِفْدُكَ، اَلْبَاسِطُ بِالْجُوْدِ يَدُكَ، وَلَاتُضَآدُّفِيْ حُكْمِكَ، وَلَاتُنَازَعُ فِيْ اَمْرِكَ، تَمْلِكُ مِنَ الْاَنَامِ مَا تَشَاۤءُ، وَلَايَمْلِكُوْنَ اِلَّا مَا تُرِيْدُ۔
અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકસ સબાત ફીલ અમ્રિ વલ અઝીમત અલર રુશ્દિ વશ શુક્ર અલા નિઅમતિક અઊઝુ બિક મિન જવરિ કુલ્લિ જાઇરિન વ બગ્યિ કુલ્લિ બાગિન વ હસદિ કુલ્લિ હાસિદિન બિક અસૂલુ અલલ અદાઇ વ બિક અર્જૂ વિલાયતલ અહિબ્બાઇ મઅ મા લા અસ્તતીઉ ઇહ્સાઆહુ વ લા તદીદહુ મિન અવાઇદિ ફઝલીક વ તુરફિ રિઝકિક વ અલ્વાન મા અવલય્ત મિન ઇર્ફાદિક ફઇન્નક અન્તલ્લાહુલ લઝી લા ઇલાહા ઇલ્લા અન્તલ ફાશી ફીલ ખલ્કિ રિફ્દુકલ બાસીતુ બિલ જૂદિ યદુક વ લા તુદાદ્દુ ફી હુક્મિક વ લા તુનાઝિઉ ફી અમ્રિક તમ્લિકુ મિનલ અનામિ મા તશાઉ વ લા યમ્લિકૂના ઇલ્લા મા તુરીદ
« قُلِ اللّٰهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَنْ تَشَاۤءُ، وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَاۤءُ، وَتُعِزُّ مَنْ تَشَاۤءُ وَتُذِلُّ مَنْ تَشَاۤءُبِيَدِكَ الْخَيْرُ اِنَّكَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ، تُوْلِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَتَرْزُقُ مَنْ تَشَاۤءُ بِغَيْرِ حِسَابٍ»۔
કુલિલ્લાહુમ્મા માલિકલ મુલ્કિ તુતિલ મુલ્ક મન તશાઉ વ તન્ઝિઉલ મુલ્ક મિમમન તશાઉ વ તુઇઝ્ઝુ મન તશાઉ વ તુઝિલ્લુ મન તશાઉ બિ યદિકલ ખયરુ ઇન્નક અલા કુલ્લિ શઈઇન કદીરુન તૂલિજુલ લયલ ફીન નહારિ વ તૂલિજુન નહાર ફીલ લયલિ વ તુખ્રિજુલ હય્ય મિનલ મય્યિતિ વ તુખ્રિજુલ મય્યિત મિનલ હય્યિ વ તર્ઝુકુ મન તશાઉ બિ ગયરિ હિસાબ
اَنْتَ الْمُنْعِمُ الْمُفْضِلُ الْخَالِقُ الْبَارِئُ الْقَادِرُ الْقَاهِرُ الْمُقَدَّسُ فِيْ نُوْرِ الْقُدْسِ، تَرَدَّيْتَ بِالْمَجْدِ وَالْعِزِّ، وَتَعَظَّمْتَ بِالْكِبْرِيَاۤءِ، وَتَغَشَّيْتَ بِالنُّوْرِ وَالْبَهَاۤءِ، وَتَجَلَّلْتَ بِالْمَهَابَةِ وَالسَّنَاۤءِ، لَكَ الْمَنُّ الْقَدِيْمُ، وَالسُّلْطَانُ الشَّامِخُ، وَالْجُوْدُ الْوَاسِعُ، وَالْقُدْرَةُ الْمُقْتَدِرَةُ، جَعَلْتَنِيْ مِنْ اَفْضَلِ بَنِيْ اٰدَمَ، وَجَعَلْتَنِيْ سَمِيْعًا بَصِيْرًا، صَحِيْحًا سَوِيًّا مُعَافًا، لَمْ تَشْغَلْنِيْ بِنُقْصَانٍ فِيْ بَدَنِيْ، وَلَمْ تَمْنَعْكَ كَرَامَتُكَ اِيَّايَ، وَحُسْنُ صَنِيْعِكَ عِنْدِيْ، وَفَضْلُ اِنْعَامِكَ عَلَيَّ، اَنْ وَسَّعْتَ عَلَيَّ فِي الدُّنْيَا، وَفَضَّلْتَنِيْ عَلٰى كَثِيْرٍ مِنْ اَهْلِهَا، فَجَعَلْتَ لِيْ سَمْعًايَسْمَعُ اٰيَاتِكَ، وَفُؤَادًا يَعْرِفُ عَظَمَتِكَ، وَاَنَا بِفَضْلِكَ حَامِدٌ، وَبِجُهْدِ يَقِيْنِيْ لَكَ شَاكِرٌ، وَبِحَقِّكَ شَاهِدٌ۔
અન્તલ મુનઇમુલ મુફ્દિલુલ ખાલિકુલ બારિઉલ કાદિરુલ કાહિરુલ મુકદ્દસુ ફી નૂરિલ કુદ્સિ તરદ્દય્ત બિલ મજ્દિ વલ્ ઇઝ્ઝિ વ તઅઝ્ઝમ્ત બિલ કિબ્રિયાઇ વ તગશ્શય્ત બિન નૂરિ વલ બહાઇ વ તજલ્લલ્ત બિલ મહાબતિ વસ સનાઇ લકલ્ મન્નુલ કદીમુ વસ સુલ્તાનુશ શામિખુ વલ જૂદુલ વાસિઉ વલ કુદરતુલ મુક્તદિરત જઅલ્તની મિન અફઝલિ બની આદમ વ જઅલ્તની સમીઅન બસીરન સહીહન સવિય્યન મુઆફન લમ તશ્ગલની બિ નુક્સાનિન ફી બદની વ લમ તમ્નઅક કરામતુક ઇય્યાય વ હુસ્નુ સનીઇક ઇન્દી વ ફઝલુ ઇનઆમિક અલય્ય અન વસ્સઅ્ત અલય્ય ફિદ દુન્યા વ ફઝલતની અલા કસીરિન મિન અહલીહા ફ જઅલ્ત લી સમઅન યસ્મઉ આયાતિક વ ફુઆદન યઅરિફુ અઝમતિક વ અના બિ ફઝલીક હામિદુન વ બિ જુહ્દિ યકીની લક શાકીરુન વ બિ હક્કિક શાહીદૂન
فَاِنَّكَ حَيٌّ قَبْلَ كُلِّ حَيٍّ، وَحَيٌّ بَعْدَ كُلِّ حَيٍّ، وَحَيٌّ لَمْ تَرِثِ الْحَيَاةَ مِنْ حَيٍّ، وَلَمْ تَقْطَعْ خَيْرَكَ عَنِّيْ طَرْفَةَ عَيْنٍ فِيْ كُلِّ وَقْتٍ، وَلَمْ تُنْزِلْ بِيْ عُقُوْبَاتِ النِّقَمِ، وَلَمْ تُغَيِّرْ عَلَيَّ دَقَاۤئِقَ الْعِصَمِ، فَلَوْ لَمْ اَذْكُرْ مِنْ اِحْسَانِكَ اِلَّا عَفْوَكَ، وَ اِجَابَةَ دُعَائِيْ حِيْنَ رَفَعْتُ رَاْسِيْ بِتَحْمِيْدِكَ وَتَمْجِيْدِكَ، وَفِيْ قِسْمَةِ الْاَرْزَاقِ حِيْنَ قَدَّرْتَ، فَلَكَ الْحَمْدُ عَدَدَ مَا حَفَظَهُ عِلْمُكَ، وَعَدَدَ مَا اَحَاطَتْ بِهِ قُدْرَتُكَ، وَعَدَدَ مَا وَسِعَتْهُ رَحْمَتُكَ۔
ફઇન્નક હય્યુન કબ્લ કુલ્લિ હય્યિન વ હય્યુન બઅદ કુલ્લિ હય્યિન વ હય્યુન લમ તરિસિલ હયાત મિન હય્યિન વ લમ તક્તઅ ખયરક અન્ની તર્ફત અય્નિ ફી કુલ્લિ વક્તિન વ લમ તુન્ઝિલ બી ઉકૂબાતિન નિકમિ વ લમ તુગય્યિર અલય્ય દકાઇકલ ઇસમિ ફ લવ લમ અઝ્કુર મિન ઇહ્સાનિક ઇલ્લા અફ્વક વ ઇજાબત દુઆઇ હીના રફઅતુ રાસી બિ તહ્મીદિક વ તમ્જીદિક વ ફી કિસ્મતિલ અર્ઝાકિ હીના કદ્દર્ત ફ લકલ હમ્દુ અદદ મા હફઝહુ ઇલ્મુક વ અદદ મા અહાતત બિહી કુદરતુક વ અદદ મા વસિઅત હુ રહ્મતુક
اَللّٰهُمَّ فَتَمِّمْ اِحْسَانَكَ فِيْمَا بَقِيَ، كَمَا اَحْسَنْتَ فِيْمَامَضٰى، فَاِنِّيْ اَتَوَسَّلُ اِلَيْكَ بِتَوْحِيْدِكَ وَتَمْجِيْدِكَ، وَتَحْمِيْدِكَ وَتَهْلِيْلِكَ، وَتَكْبِيْرِكَ وَتَعْظِيْمِكَ، وَبِنُوْرِكَ وَرَاْفَتِكَ، وَرَحْمَتِكَ وَعُلُوِّكَ، وَجَمَالِكَ وَجَلَالِكَ، وَبَهَاۤئِكَ وَسُلْطَانِكَ، وَقُدْرَتِكَ وَبِمُحَمَّدٍ وَاٰلِهِ الطَّاهِرِيْنَ، اَلَّا تَحْرِمَنِيْ رِفْدَكَ وَفَوَاۤئِدَكَ، فَاِنَّهُ لَايَعْتَرِيْكَ لِكَثْرَةِ مَا يَتَدَفَّقُ بِهِ عَوَاۤئِقُ الْبُخْلِ، وَلَايَنْقُصُ جُوْدَكَ تَقْصِيْرٌ فِيْ شُكْرِ نِعْمَتِكَ، وَلَاتُفْنِيْ خَزَاۤئِنَ مَوَاهِبِكَ النِّعَمُ، وَلَاتَخَافُ ضَيْمَ اِمْلَاقٍ فَتُكْدِيَ وَلَايَلْحَقُكَ خَوْفُ عُدْمٍ فَيَنْقُصَ فَيْضُ فَضْلِكَ۔
અલ્લાહુમ્મા ફ તમ્મિમ ઇહ્સાનક ફીમા બકિય કમા અહ્સન્ત ફીમા મદા ફઇન્ની અતવસ્સિલુ ઇલયક બિ તવહીદિક વ તમ્જીદિક વ તહ્મીદિક વ તહલ્લીક વ તક્બીરિક વ તઅઝીમિક વ બિ નૂરિક વ રાફતિક વ રહ્મતિક વ ઉલૂવિક વ જમાલિક વ જલાલિક વ બહાઇક વ સુલ્તાનિક વ કુદરતિક વ બિ મુહમ્દિન વ આલિહિત તાહિરીના અલ્લા તહ્રિમની રિફ્દક વ ફવાઇદક ફઇન્નહુ લા યઅતરીક લિ કસ્રત મા યતદફ્ફકુ બિહી અવાઇકુલ બુખ્લિ વ લા યન્કુસ જૂદક તક્સીરુન ફી શુક્રિ નિઅમતિક વ લા તુફ્ની ખઝાઇના મવાહિબિકન નિઅમુ વ લા તખાફુ દય્મ ઇમ્લાકિન ફ તુક્દિય વ લા યલ્હકુક ખવ્ફુ ઉદ્મિન ફ યન્કુસ ફયઝુ ફઝલીક
اَللّٰهُمَّ ارْزُقْنِيْ قَلْبًا خَاشِعًا، وَيَقِيْنًا صَادِقًا، وَلِسَانًا ذَاكِرًا، وَلَاتُؤْمِنِّيْ مَكْرَكَ، وَلَاتَكْشِفْ عَنِّيْ سِتْرَكَ، وَلَاتُنْسِنِيْ ذِكْرَكَ، وَلَاتُبَاعِدْنِيْ مِنْ جَوَارِكَ، وَلَاتَقْطَعْنِيْ مِنْ رَحْمَتِكَ، وَلَاتُؤْيِسْنِيْ مِنْ رَوْحِكَ، وَكُنْ لِيْ اَنِيْسًا مِنْ كُلِّ وَحْشَةٍ، وَاعْصِمْنِيْ مِنْ كُلِّ هَلَكَةٍ، وَنَجِّنِيْ مِنْ كُلِّ بَلَاۤءٍ، فَاِنَّكَ لَاتُخْلِفُ الْمِيْعَادَ۔
અલ્લાહુમ્મર્ઝુકના કલ્બન ખાશિઅન વ યકીનન સાદિકન વ લિસાનન ઝાકિરન વ લા તુમિન્ની મક્રક વ લા તક્શિફ અન્ની સિત્રક વ લા તુન્સિની ઝિક્રક વ લા તુબાઆદિની મિન જવારિક વ લા તક્તઅની મિન રહ્મતિક વ લા તૂઇસની મિન રવ્હિક વ કુન લી અનીસન મિન કુલ્લિ વહ્શતિન વ અસિમની મિન કુલ્લિ હલકતિન વ નજ્જિની મિન કુલ્લિ બલાઇ ફઇન્નક લા તુખ્લિફુલ મીઆદ
اَللّٰهُمَّ ارْفَعْنِيْ وَلَاتَضَعْنِيْ، وَزِدْنِيْ وَلَاتَنْقُصْنِيْ، وَارْحَمْنِيْ وَلَاتُعَذِّبْنِيْ، وَانْصُرْنِيْ وَلَاتَخْذُلْنِيْ، وَاٰثِرْنِيْ وَلَاتُؤْثِرْ عَلَيَّ، وَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ، وَسَلَّمَ تَسْلِيْمًا كَثِيْرًا۔
અલ્લાહુમ્મર્ફઅની વ લા તદઅની વ ઝિદની વ લા તન્કુસની વર્હમની વ લા તુઅઝ્ઝિબની વન્સુરની વ લા તખ્ઝુલની વ આસીરની વ લા તૂસીર અલય્ય વ સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદિન્ત તય્યિબીનાત્ તાહિરીના વ સલ્લિમ તસ્લીમ કસીર