૧૩.રાત્રિની મુસ્તહબ નમાઝની દરેક બે રકઅત પછી ઇમામ (અ.સ.)ના ઝોહૂર માટેની દુઆ

 

 

 

શેખ તુસી (અ.પ.) એ જણાવ્યું છે: રાત્રિની મુસ્તહબ નમાઝની દરેક બે રકઅત પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ وَلَمْ يُسْاَلْ مِثْلُكَ، اَنْتَ مَوْضِعُ مَسْاَلَةِ السَّاۤئِلِيْنَ وَمُنْتَهٰى رَغْبَةِ الرَّاغِبِيْنَ، اَدْعُوْكَ وَلَمْ يُدْعَ مِثْلُكَ، وَاَرْغَبُ اِلَيْكَ وَلَمْ يُرْغَبْ اِلٰى مِثْلِكَ، اَنْتَ مُجِيْبُ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ وَاَرْحَمُ الرَّاحِمِيْنَ۔

અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકા વ લમ યુસ્અલ મિસ્લુક અન્ત મવદિઉ મસ્અલતિસ સાઇલીના વ મુન્તહા રગબતિર રાગિબીન અદઊકા વ લમ યુદઅ મિસ્લુક વ અરગબુ ઇલયકા વ લમ યુરગબ ઇલા મિસ્લિક અન્ત મુજીબુ દઅવતિલ મુઝતર્રીના વ અરહમુર રાહિમીન

 

 

اَسْاَلُكَ بِاَفْضَلِ الْمَسَاۤئِلِ وَاَنْجَحِهَا وَاَعْظَمِهَا، يَا اَللهُ يَارَحْمَانُ يَا رَحِيْمُ وَبِاَسْمَاۤئِكَ الْحُسْنٰى، وَاَمْثَالِكَ الْعُلْيَا، وَنِعَمِكَ الَّتِيْ لَاتُحْصِىْ۔ وَبِاَكْرَمِ اَسْمَاۤئِكَ عَلَيْكَ، وَاَحَبِّهَا اِلَيْكَ، وَاَقْرَبِهَا مِنْكَ وَسِيْلَةً، وَاَشْرَفِهَا عِنْدَكَ مَنْزِلَةً، وَاَجْزَلِهَا لَدَيْكَ ثَوَابًا، وَاَسْرَعِهَا فِي الْاُمُوْرِ اِجَابَةً۔ وَبِاسْمِكَ الْمَكْنُوْنِ الْاَكْبَرِ الْاَعَزِّ الْاَجَلِّ الْاَعْظَمِ الْاَكْرَمِ، اَلَّذِيْ تُحِبُّهُ وَتَهْوَاهُ، وَتَرْضٰى بِهِ عَمَّنْ دَعَاكَ، فَاسْتَجَبْتَ لَهُ دُعَاۤءَهُ، وَحَقٌّ عَلَيْكَ اَنْ لَاتَحْرِمَ سَاۤئِلَكَ وَلَاتَرُدَّهُ۔

અસ્અલુકા બિ અફદલિલ મસાઇલિ વ અન્જહિહા વ અઅઝમિહા યા અલ્લાહુ યા રહમાનુ યા રહીમ વ બિ અસ્માઇકલ હુસ્ના વ અમસાલિકલ ઉલ્યા વ નિઅમિકલ્લતી લા તુહ્સા વ બિ અક્રમિ અસ્માઇક અલયક વ અહબ્બિહા ઇલયક વ અક્રબિહા મિનક વસીલતન વ અશ્રફિહા ઇન્દક મન્ઝિલતન વ અજ્ઝલિહા લદયક સવાબ વ અસ્રઅિહા ફિલ ઉમૂરિ ઇજાબતન વ બિ સ્મિકલ મક્નૂનિલ અક્બરિલ અઅઝ્ઝિલ અજલ્લિલ અઅઝમિલ અક્રમ અલ્લઝી તુહિબ્બુહુ વ તહવહુ વ તર્દા બિહી અમમન દઆક ફ સ્તજબતા લહુ દુઆઅહુ વ હક્કુન અલયક અન લા તહરીમ સાઇલક વ લા તરુદ્દહુ

 

 

وَبِكُلِّ اسْمٍ هُوَ لَكَ فِي التَّوْرَاةِ وَالْاِنْجِيْلِ وَالزَّبُوْرِ وَالْقُرْاٰنِ الْعَظِيْمِ، وَبِكُلِّ اسْمٍ دَعَاكَ بِهِ حَمَلَةُ عَرْشِكَ وَمَلَاۤئِكَتُكَ، وَاَنْبِيَاۤؤُكَ وَرُسُلُكَ، وَاَهْلُ طَاعَتِكَ مِنْ خَلْقِكَ، اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَاَنْ تُعَجِّلَ فَرَجَ وَلِيِّكَ وَابْنِ وَلِيِّكَ، وَتُعَجِّلَ خِزْيَ اَعْدَاۤئِهِ،

વ બિ કુલ્લિસ્મિન હુવ લક ફીત તવરાતિ વલ ઇન્જીલિ વઝ ઝબૂરિ વલ કુરઆનિલ અઝીમ વ બિ કુલ્લિસ્મિન દઆક બિહી હમલતુ અર્શિક વ મલાઇકતુક વ અમબિયાઊક વ રુસુલુક વ અહલુ તાઅતિક મિન ખલ્કિક અન તુસલ્લિયા અલા મુહમ્મદિવ વ આલિ મુહમ્મદ વ અન તુઅજ્જિલ ફરજ વલિય્યિક વબન વલિય્યિક વ તુઅજ્જિલ ખિઝ ય આદાઇહી

 

 

 

 

 

(પછી તમારી ઇચ્છાઓ અને જરૂરિયાતો અલ્લાહ સમક્ષ રજૂ કરો).
મિક્યાલુલ મકારિમમાં જણાવવામાં આવ્યું છે કે નીચેનો ઉમેરો જમાલુસ સાલિહીનમાં જોવા મળ્યો છે:

وَتَجْعَلَنَا مِنْ اَصْحَابِهِ وَاَنْصَارِهِ، وَتَرْزُقَنَا بِهِ رَجَاۤءَنَا، وَتَسْتَجِيْبَ بِهِ دُعَاۤءَنَا۔

વ તજઅલના મિન અસહાબિહી વ અન્સારિહી વ તર્ઝુકના બિહી રજાઅના વ તસ્તજીબ બિહી દુઆઅના

 

 

 

 

 

કફામી (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ જણાવ્યું છે: રાત્રિની મુસ્તહબ નમાઝની દરેક બે રકઅત પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે.