૪. ઇમામ (અ.સ.) ના ઝોહૂર માટેની બીજી દુઆ

 

 

 

ઇમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું: "જે કોઈ પણ શુક્રવાર અને અન્ય દિવસોમાં ઝુહર અને સુબહ ની નમાઝ પછી નીચેની દુઆ પઢશે, તે ઇમામ મહદી (અ.સ.) ની ઝિયારત કર્યા વગર મરશે નહીં."

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ

અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદીન વ અજજીલ ફરજહુમ