દુઆ નંબર ૮૫

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

 

 અલ-કાફીમાં: અલ-ફઝલ ઇબ્ને અબી કુરરહના વર્ણનમાં, તેમણે અબી અબ્દિલ્લાહ (અ.સ.) પાસેથી વર્ણન કર્યું છે, જેમણે કહ્યું:

ત્રણ વાક્યો એવા હતા જે બધા જ પ્યગમબરો દ્વારા, એક પછી એક, આદમ (અ.સ.) થી લઈને પ્યગમબર (સ.અ.વ.) સુધી પઢવામાં આવતા. દરેક સવારે તેઓ (સ.અ.વ.અ કહેતા:

اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ اِيْمَانًا تُبَاشِرُ بِهٖ قَلْبِىْ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક ઈમાનન તોબાશેરો બેહી કલબી

 

 

وَيَقيْنًاًحَتّٰى اَعْلَمُ اَنَّهٗ لَا يُصِيْبُنِىْ

વ યકીનન હત્તા અઅલમો

 

 

اِلَّا مَا كَتَبْتَ لِىْ وَرَضِّنِىْ بِمَا قَسَمْتَ لِىْ

ઈલ્લા માં કતબત લી વ રઝ્ઝેની બેમા કસમત લી