એવું વર્ણવાયું છે કે જે કોઈ શોક, સંકટ અને મુશ્કેલીથી પીડિત થાય, તે નીચેની દુઆ (૭૦) સિત્તેર વખત પઢે:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
يَا فَارِسَ الْحِجَازِ اَدْرِكْنِيْ، يَا اَبَا صَالِحِ الْمَهْدِيٍّ اَدْرِكْنِيْ، يَا اَبَا الْقَاسِمِ اَدْرِكْنِيْ اَدْرِكْنِيْ وَلَاتَدَعْنِيْ، فَاِنِّيْ عَاجِزٌ ذَلِيْلٌ۔
યા ફારિસલ હિજાઝિ અદરીકની યા અબા સાલિહિલ મહદિય્યિ અદરીકની યા અબલ કાસિમિ અદરીકની અદરીકની વ લા તદઅની ફઇન્ની આજિઝુ ઝલીલ