આ નમાઝ આપત્તિઓને દૂર કરવા અને મુશ્કેલીઓ હટાવવા માટે અત્યંત પ્રભાવશાળી છે. તે 2 રકઆતની નમાઝ છે, જે શુક્રવારે ફજરની નમાઝની જેમ પઢવામાં આવે છે, પરંતુ નીચેના ફેરફારો સાથે (i) પહેલી અને બીજી રકઆતમાં, સૂરતુલ ફાતિહા પઢતી વખતે, જ્યારે તમે આ શબ્દો પર આવો.
اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنَ
ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન
...ત્યારે આ શબ્દોને 100 વખત પુનરાવર્તન કરવા.
(ii) સલામ પછી આ દુઆ પડો : Dua Al Faraj