(૭૦) દુઆએ વસીલા
હદીયતુઝ ઝાએરમાં સમાઆથી રિવાયત છે કે ઇમામ અબુલહસન રેઝા(અલ.)એ ફરમાયું કે અય સમાઆ જો તમને કોઇ હાજત પેશ આવે તો આ દુઆ પઢો.
اللَّهُمَّ إِنِّي أَسْتَلُكَ بِحَقِّ مُحَمَّدٍ وعَلِيّ فَإِنَّ لَهُمَا عِنْدَكَ شَانًا مِّنَ الشَّانٍ وَقَدْرًا مِّنَ الْقَدْرِ فَبِحَقِّ ذَالِكَ الشَّانِ وَ بِحَقِّ ذَالِكَ الْقَدْرِ أنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَّ اَنْ تَفْعَلَ بِي كَذا و كَذا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બેહક્ક મોહંમદીવ વ અલીય્યિન ફઇન્ન લહોમા ઇન્દક શાનન મિન શાનીન વ કદરન મિનલ કદરી ફબેબેહક્કે ઝાલેક શાને વબેહકકે ઝાલેક કદરી અન તોસલ્લીય અલા મોહંમદીવ વ આલે મોહંમદીવ વ અનતફઅલએ બી કઝા વ કઝા
અય અલ્લાહ ! મૈ તુજસે મોહંમદ ઓર અલી કે વાસ્તેસે સવાલ કરતા હું. પસ બેશક તેરે નઝદીક ઉન દોનોકે લિયે શાનસે શાન (બુઝુર્ગી) હૈ. ઓર ઇઝ્ઝતમેસે ઇઝ્ઝત હૈ. પસ ઉસ શાનકે હકકે વાસ્તે સે ઓર ઉસ કદ્રક હકકે વાસ્તેસે (મેં દુઆ કરતા હું) કે તુ મોહંમદ ઓર આલે મોહંમદ પર દુરૂદ ભેજ ઓર યે કે મેરે સાથ (ઐસા હાજત ઓર ઐસા કર)
(કઝા વ કઝાની જગ્યાએ પોતાની હાજત ખુદાને વર્ણવે.)