(૬૫) નમાઝે શબની કૂનૂતમાં આ દુઆ કર્યા કરો
(સુરા નં ૨૫ ફૂરકાન આયત નં. ૬૫)
رَبَّنَا ٱصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
રબ્બનસરીફ અન્ના અઝાબ જહન્નમ ઈન્ન અઝાબહા કાન ગરામન
અય અમારા પરવરદિગાર અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે, બેશક તેનો અઝાબ સખત અને બાકી રહેનારો છે
(સુરા નં ૨૫ ફૂરકાન આયત નં. ૬૫)
અલ્લાહતઆલા ફરમાવે છે કે તેના નેક બંદાઓ તે છે જેઓ ઈબાદતમાં રાત વીતાવે છે અને આ દુઆ તેમની ઝબાન ઉપર હંમેશા હોય છે.
નમાઝે શબની કુનુતમાં આ દુઆ પઢ્યા કરો.