(૫૭) હૃદયની બીમારી માટે આ દુઆ પઢો.

 

 

 

(૫૭) હૃદયની બીમારી માટે આ દુઆ પઢો.
છાતી ઉપર દિલની જગ્યા ઉપર હાથ મુકી ત્રણ વખત આગળ પાછળ દુરૂદ શરીફ પઢીને આ દુઆ પઢયા કરો. અલ્લાહ દિલની બીમારીઓથી મહફૂઝ રાખશે. અગર બીમારી હશે તો દૂર થઇ જશે. ઇન્શાઅલ્લાહ.

يَا حَيُّ يَا قَيُّومُ يَا لَا إِلَهَ إِلَّا أَنْتَ اَسْتَلُكَ اَنْ تُحْيِيَ قَلْبِي اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدِه

યા હય્યો યા કય્યુમો, યા લાએલાહ ઇલ્લા અન્ત અસઅલોક અન તુહયેય કલ્બી. અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમદિવ વ આલે મોહમ્મદ

હંમેશા ઝિન્દહ રહને વાલે, અય હમેશા રહને વાલે અય વો કે નહી હૈ કોઇ ખુદા સિવાય તેને, મૈ તુઝસે સવાલ કરતા હુ, કેતુ મેરે કલ્બ કો ઝિન્દહ રખ. અય અલ્લાહ! હઝરત મોહંમદ વ આલે મોહમ્મદ ઉપર રહમતે નાઝિલ ફરમા.