بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اللَّهُمَّ اِنَّكَ اَعَنْتَنِي عَلَى خَتْمِ كِتَابِكَ الَّذِي أَنْزَلْتَهُ نُورًا.
અય અલ્લાહ! નિઃશંક, તેં તારી કિતાબ (કુરઆને મજીદની તિલાવત) પૂરી કરવામાં અમારી મદદ ફરમાવી જેને તે એક નૂર તરીકે નાઝિલ કરી છે,
وَجَعَلْتَهُ مُهَيْمِنَّا عَلَى كُلِّ كِتَابِ أَنْزَلْتَهُ
જેને તેં બીજી કિતાબો માટે, જે તેં (તે પહેલા) નાઝિલ કરી હતી, એક સાક્ષી તરીકે નીમેલી છે;
وَفَضَّلْتَهُ عَلَى كُلِّ حَدِيثٍ قَصَصْتَه
જેને તેં તારી વર્ણન કરેલી સર્વે હદીસોમાં સર્વોપરીતા અર્પણ કરી છે
وَفُرْقَانًا فَرَقْتَ بِهِ بَيْنَ حَلَالِكَ وَ حَرَامِكَ
તથા (અમારા માટે) એક નિયમપોથી અને જેના થકી તેં હલાલ તથા હરામ વચ્ચે ફરક બતાવ્યો છે.
وَقُرْأَنَّا أَعْرَبْتَ بِهِ عَنْ شَرَائِعِ أَحْكَامِكَ وَكِتَابًا فَصَّلْتَهُ لِعِبَادِكَ تَفْصِيلًا
(આ) એક કુરઆન (છે) જેના થકી તારી શરીઅતના એહકામો (ની રીતની) તેં જાહેરાત કરી, જેમાં તેં તારા બંદાઓ માટે બધું વર્ણન ઊંડાણથી કર્યુ
وَوَحْيَّا اَنْزَلْتَهُ عَلَى نَبِيِّكَ مُحَمَّدٍ صَلَوَاتُكَ عَلَيْهِ وَالِهِ تَنْزِيلًا
અને (આ) એક વહી (છે) જે તેં તારા નબી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કરી જે રીતે નાઝિલ થવાનો હક હતો.
وَجَعَلْتَهُ نُورًا نَهْتَدِي مِنْ ظُلَمِ الضَّلَالَةِ وَالْجَهَالَةِ بِاتِّبَاعِهِ
તેને તેં એક નૂર (પ્રકાશ) તરીકે નીમી છે જેને અનુસરવાથી અમે ખરાબી અને અજ્ઞાનતાના અંધકારમાં હિદાયત પામી શકીએ છીએ;
وَ شِفَاءً لِمَنْ اَنْصَتَ بِفَهَمِ التَّصْدِيقِ إِلَى اسْتِمَاعِه .
જે કોઈ તેને પ્રમાણિક સમજ સાથે સાંભળે તેના માટે ખરો ઉપાય છે,
وَمِيزَانَ قِسْطِ لَا يَحِيفُ عَنِ الْحَقِّ لِسَانُهُ
એક સાચું ત્રાજવું છે જેની ભાષાનું પલ્લું સચ્ચાઈ (ના પલ્લા) સામે નમતું નથી,
وَنُورَ هُدًى لَا يَطْفَأَ عَنِ الشَّاهِدِينَ بُرْهَانُهُ.
એક હિદાયતનું નૂર છે જે શોધ કરનારાઓથી છુપું નથી,
وَعَلَمَ نَجَاةٍ لَا يَضِلُّ مَنْ أَمَّ قَصْدَ سُنّتِهِ
એક નજાતનું અલમ (ખંડો) છે જે સીધી રાહના તલબગરોની ગેરદોરવણી કરતું નથી
وَلَا تَنَالُ أَيْدِي الْهَلَكَاتِ مَنْ تَعَلَّقَ بِعُرْوَةِ عِصْمَتِهِ
અને જે કોઈ તેના હાથોને મજબૂતીથી પકડી રાખે છે તેને હલાકતના હાથો પહોંચી શકતા નથી.
اَللّهُمَّ فَاذْ أَفَدُتَنَا الْمَعُوْنَةَ عَلَى تِلَاوَتِهِ
અય અલ્લાહ ! જયારે તારા એહસાન થકી તેની તિલાવત કરવામાં તેં અમારી મદદ ફરમાવી છે
وَسَهَّلْتَ جَوَاسِيَ الْسِنَتِنَا بِحُسْنِ عِبَارَتِهِ
અને અમારી જીભના ઉચ્ચારોમાં અભાવ છતાં તેની તિલાવતની ખુબસૂરતી અમારા માટે સહેલી કરી દીધી છે,
فَاجْعَلْنَا مِمَّنْ يَرْعَاهُ حَقَّ رِعَايَتِهِ
તો અમને એવી તૌફીક અતા કર કે અમે તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરીએ,
وَيَدِينُ لَكَ بِاعْتِقَادِ التَّسْلِيمِ لِمُحْكَمِ آيَاتِهِ ، وَيَفْنَعُ إِلَى الْإِقْرَارِ بِمُتَشَابِهِه ، وَمُوْضَحَاتِ بَيِّنَاتِه ؛
તેની આયતોને ઈમાનની સાથે તસલીમ કરી તારા દીન ઉપર કાયમ (સાબિત કદમ) રહીએ અને તેની મોતશાબેહ (ઊંડા અર્થવાળી) આયતોની માન્યતા તથા મોહકામ (ખુલ્લા-સ્પષ્ટ અર્થ વાળી) આયતોના અર્થ થકી તારી પનાહ તલબ કરીએ.
اللهُمَّ اِنَّكَ اَنْزَلْتَهُ عَلَى نَبِيَّكَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ
અય અલ્લાહ! તેં તારા નબી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર તેં નાઝિલ કરી,
مُجْمَلًا وَالْهَمْتَهُ عِلْمَ عَجَائِبِهِ مُكَمّلًا وَوَرَثْتَنَا عِلْمَهُ مُفَسّرًا
તે તેમને તેની સંપૂર્ણ અજાયબીના જ્ઞાનની પ્રેરણા અર્પણ કરી અને જેઓ તેના ઈલ્મથી અજ્ઞાન છે તેઓ ઉપર અમને (એહલેબૈત અલવ્હિસ્સલામને) સર્વોપરી અર્પણ કરી
وَفَضَّلْتَنَا عَلَى مَنْ جَهِلَ عِلْمَهُ ، وَقَوَيْتَنَا عَلَيْهِ لِتَرْفَعَنَا فَوْقَ مَنْ لَمْ يُطِقُ حَمْلَهُ ،
તેમના વારસદાર બનાવ્યા; તેં તેના થકી અમને શક્તિ અર્પણ કરી કારણ કે તેથી અમારો એ લોકો ઉપર દરજજો વધે જે લોકો તેને સમજવા માટે શક્તિમાન નથી.
اَللّهُمَّ فَكَمَا جَعَلْتَ قُلُوبَنَا لَهُ حَمَلَةٌ ، وَعَرَّفْتَنَا بِرَحْمَتِكَ شَرَفَهُ وَفَضْلَهُ
તેથી, અય અલ્લાહ! જયારે તે અમારા દિલોને તે સમજવાની શક્તિ અતા કરી તારા એહસાન થકી અમને તેની મહત્તાનું જ્ઞાન અતા કર્યુ,
فَصَلِّ عَلَى مُحَمَّدٍ نِ الْخَطِيْبِ بِهِ وَعَلَى الِهِ الْخُزَانِ لَهُ
તો તેના પ્રચારક હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કરવાની મહેરબાની કર તથા તેમની આલ ઉપર પણ, જેઓ તેની હિફાઝત કરનારા હતા
وَاجْعَلْنَا مِمَّنْ يَعْتَرِفُ بِأَنَّهُ مِنْ عِنْدِكَ حَتَّى لَا يُعَارِضَنَا الشَّكُ فِيتَصْدِيقِهِ، وَلَا يَخْتَلِجَنَا الرَّيْغَ عَنْ قَصْدِ طَرِيقِهِ؛
અમને એવી તૌફીક અતા કર જેના થકી અમે એ લોકોમાંથી થઈએ જેઓ ઈમાન રાખતા હોય કે તે તારા તરફથીજ છે, ત્યાં સુધી કે તેની સચ્ચાઈ કબૂલ કરવામાં અમારા વિચારોમાં જરાપણ શંકા ન રહે અને કોઈપણ આશંકા અમને તેની સીધી રાહ ઉપરથી ગુમરાહ ન કરી શકે.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِهِوَاجْعَلْنَا مِمَّنْ يَعْتَصِمُ بِحَبْلِهِ
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. અમને તૌફીક અતા કર કે અમે એ લોકોમાંથી થઈએ જેઓ તે રસ્સીને મજબૂતીથી પકડી રાખે છે,
يَأْوِي مِنَ الْمُتَشَابِهَاتِ إِلَى حِرْزِ مَعْقِلِهِ وَيَسْكُنُ فِي ظِلِ جَنَاحِه
.તેની મોતશાબેહાતથી (ઊંડા અર્થવાળી આયતોની મૂંઝવણથી) બચીને તેની ખુલ્લી બાબતોમાં (મોહકમ આયતોમાં) પનાહ લે છે, તેની પાંખોની છત્રછાયામાં શાંતિ શોધે છે,
وَيَهْتَدِي بِضَوْءِ صَبَاحِهِ ، وَيَقْتَدِيْ بِتَبَلْحِ أَسْفَارِهِ
તેના નૂરથી હિદાયતની રોશની મેળવે છે, તેના પ્રકાશની ચમકને (રોશનીને) અનુસરે છે,
وَيَسْتَصْبِحُ بِمِصْبَاحِهِ ، وَلَا يَلْتَمِسُ الْهُدَى فِي غَيْرِهِ ؛
તેના પ્રકાશિત દીવા થકી પ્રકાશ મેળવે છે અને તેના સિવાય બીજી વસ્તુનું અનુસરણ કરતા નથી.
اللّهُمَّ وَكَمَا نَصَبْتَ بِهِ مُحَمَّدًا عَلَمَّا لِلدِّلَالَةِ عَلَيْكَ.
અય અલ્લાહ! જયારે તેં હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને તેના થકી હિદાયતનો ઝંડો (અલમ) બનાવ્યા છે જે તારી દિશામાં હિદાયત કરે છે
وَأَنْهَجْتَ بِأَلِهِ سُبُلَ الرِّضَا إِلَيْكَ فَصَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه
અને તેમની (પાક) આલ થકી તારી ખુશીની દિશાના રસ્તા ખુલ્લા કર્યા, તો હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
وَاجْعَلِ الْقُرْآنَ وَسِيْلَةً لَنَا إِلَى أَشْرَفِ مَنَازِلِ الْكَرَامَةِ
કુરઆને મજીદને અમારા માટે ઈજજતના સર્વોતમ દરજજા ઉપર પહોચવાનો વસીલો કરાર આપ,
وَسُلَّمًا نَعْرُجُ فِيْهِ إِلَى مَحَلِ السَّلَامَةِ
એક નિસરણી જેના થકી અમે શાંતિના રહેઠાણ તરફ ચઢી શકીએ,
وَسَبَبًا نُجْزَى بِهِ النَّجَاةَ فِي عَرْصَةِ الْقِيَامَةِ ، وَذَرِيعَةً نَقْدَمُ بِهَا عَلَى نَعِيمِ دَارِ الْمُقَامَةِ
એક કારણ જેના થકી અમને કયામતના મેદાનમાં મગફેરત સાથે નજાત પ્રાપ્ત થઈ શકે અને એક સાધન જેના થકી અમે હંમેશાના ખુશહાલીવાળા મુકામ તરફ આગળ વધી શકીએ.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
واخطط بِالْقُرانِ عَنَّا ثِقُلَ الْاَوْزَارِ . وَهَبْ لَنَا حُسْنَ شَمَائِلِ الْأَبْرَارِ ،
કુરઆન-મજીદ થકી અમારા ગુનાહોના બોજને અમારા ઉપરથી ઉતારી નાખ, અમને નેક લોકોની સારી આદતો અતા કર
وَاقْفُ بِنَا أَثَارَ الَّذِينَ قَامُوا لَكَ بِهِ أَنَاءَ اللَّيْلِ وَ أطْرَافَ النَّهَارِ حَتّى تُطَهِّرَنَا مِنْ كُلِّ دَنَسٍ بِتَطْهِيرِه .
અને અમને એ લોકોનો માર્ગ અનુસરવાની તૌફીક અતા કર જેઓ રાતના વખતમાં તારી ખુશી માટે તેની તિલાવત કરે છે તથા દિવસના ભાગોમાં પણ, ત્યાં સુધી કે તું અમને તેની તહારત થકી દરેક ધબ્બાથી પાક કર.
وَتَقْفُوَ بِنَا أَثَارَ الَّذِينَ اسْتَضَاءُوا بِنُورِهِ ، وَلَمْ يُلْهِهِمُ الْآمَلُ عَنِ الْعَمَلِ فَيَقْطَعَهُمْ بِخُدَعِ غُرُورِه
અમને એવી તૌફીક અતા થાય કે અમે એ લોકોના માર્ગને અનુસરીએ જેઓએ તેના નુરથી પ્રકાશ પ્રાપ્ત કર્યો અને જેઓ (પોતાની) ઈચ્છાઓ વિરૂધ્ધ સારા કામો કરવાથી રોકાયા નહિં, નહિં તો તેઓ ભ્રમમાં ફસાઈને સારા કામો કરવાથી વંચિત જ રહેતે.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ, હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર,
وَاجْعَلِ الْقُرْآنَ لَنَا فِي ظُلَمِ اللَّيَالِي مُوْنِسًا .
અને અમારી માટે આ કુરઆનને રાત્રીઓના અંધકારમાં અમારો બેહતરીન સાથી બનાવી દે,
وَمِنْ نَزَغَاتِ الشَّيْطَانِ وَ خَطَرَاتِ الْوَسَاوِسِ حَارِسًا
અને શૈતાનના વહેમો અને વસ્વસાઓથી હિફાઝત કરવવાળું બનાવી દે,
وَلاَقْدَا مِنَا عَنْ نَقْلِهَا إِلَى الْمَعَاصِي حَابِسًا .
અને અમારા કદમોને ગુનાહોથી રોકનાર બનાવી દે,
وَالْسِنَتِنَا عَنِ الْخَوْضِ فِي الْبَاطِلِ مِنْ غَيْرِ مَا أُفَةٍ مُخْرِسًا
અને અમારી ઝબાનોને બતીલમાં મુક્તેલા થવાથી મૂંગી કરી દે; અને અમોને ગુનાહ કરવાથી રોકી દે,
وَلِجَوَارِ حِنَا عَنِ اقْتِرَافِ الْأَثَامِ زَاجِرًا ، وَلِمَا طَوَتِ الْغَفْلَةُ عَنَّا مِنْ تَصَفْحِ الْاِعْتِبَارِ نَاشِرًا
અને અમારી ગફલત તથા બેદરકારીએ જે ઇબરત અને બોધપાઠ હાસિલ કરવાની ચોપડી બંધ કરી દીધી છે,
حَتَّى تُوْصِلَ إلى قُلُوبِنَا فَهُمَ عَجَائِبِهِ ، وَزَوَاجِرَ أَمْثَالِهِ الَّتِيْضَعُفَتِ الْجِبَالُ الرَّوَاسِي عَلَى صَلَابَتِهَا عَنِ احْتِمَالِه
તેને ખોલી આપે જેથી અમારા દિલો તેના અજબ પમાડે તેવી બાબતોને સમજી શકે કે જેને સમજવા માટે અત્યારે આજીઝ અને નાતવાન છે

وَآدِمُ بِالْقُرْآنِ صَلَاحَ ظَاهِرِنَا ، وَاحْجُبْ بِهِ خَطَرَاتِ الْوَسَاوِسِ عَنْ صِحَّةِ ضَمَائِرِنَا
કુરઆન-મજીદ થકી અમારા જાહેરી વર્તાવમાં (ચાલચલણમાં) હંમેશા માટે સુધારો અતા કર, તેના થકી અમને અમારા અંતઃકરણની તંદુરસ્તીમાં ખરાબ વિચારો ઉત્પન્ન થવાથી દૂર રાખ,
وَ اغْسِلْ بِهِ دَرَنَ قُلُوبِنَا وَ عَلَائِقَ أَوْزَارِنَا . وَاجْمَعُ بِهِ مُنْتَشَرَ أُمُورِنَا
તેના થકી અમારા દિલોની ગંદકી તથા ગુનાહોના ડાધ ધોઈ નાખ અને તેના થકી અમારા અવ્યવસ્થિત કારોબરને વ્યવસ્થિત કર
وَاَرْوِبِهِ فِي مَوْقِفِ الْعَرْضِ عَلَيْكَ ظَمَا هَوَاجِرِنَا
જયારે અમને તારી બારગાહમાં હાજર કરવામાં આવે ત્યારે તેના થકી અમારી કડક ધૂપની તરસને તૃપ્તિ અતા કર
وَالْسُنَا بِهِ حُلَلَ الْاِمَانِ يَوْمَ الْفَنَعِ الأكْبَرِ فِي نُشُورِنَا
અને અમને કયામતના ભયાનક દિવસે તેના થકી સલામતીનો (અમનનો) પોશાક અતા કર.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه

وَاجُبُرُ بِالْقُرْآنِ خَلَتَنَا مِنْ عَدَمِ الْإِمْلَاقِ، وَسُقُ إِلَيْنَا بِهِ رَغَدَ الْعَيْشِ وَ خِصْبَ سَعَةِ الْأَرْزَاقِ
કુરઆન-મજીદ થકી અમારી મોહતાજીને નાબૂદ ફરમાવી ગરીબી દૂર કર, તેના થકી અમને ખુશહાલીની સુંદરતા તથા ભરપૂર ગુણવત્તા અતા કર,
وَجَيِّبُنَا بِهِ الصَّرَائِبَ الْمَذْمُوْمَةً وَمَدَانِيَ الْأَخْلَاقِ
તેના થકી અમને દોષપાત્ર આદતો તથા બદઅખલાકીને (ખરાબ ચાલચલણને) દાબમાં રાખવાની તૌફીક અતા કર
وَاعْصِمْنَا بِهِ مِنْ هُوَةِ الْكُفْرِ وَ دَوَاعِي النِّفَاقِ حَتَّى يَكُونَ لَنَا فِي الْقِيَامَةِ إِلَى رِضْوَانِكَ وَجِنَانِكَ قَائِدًا
અને તેના થકી અમને કુફ્તી ખાઈ તથા નિફાકના પ્રસંગોથી બચાવ, ત્યાં સુધી કે કયામતના દિવસે તે તારી ખુશી તથા તારી જન્નત તરફ દોરવા માટે અમારૂં હાદી (રેહબર) બની જાય,
وَلَنَا فِي الدُّنْيَا عَنْ سُخْطِكَ وَتَعَدِي حُدُودِكَ ذَائِدًا
દુનિયામાં તારા ક્રોધને પાત્ર ન બનીએ તથા તારી હદો ઓળંગી જઈએ તે માટે ચેતવણી આપનાર બની જાય
وَلِمَا عِنْدَكَ بِتَحْلِيْلِ حَلَالِهِ وَتَحْرِيمِ حَرَامِهِ شَاهِدًا
અને તારી બારગાહમાં અમે હલાલ કામોની (તારા હુકમોની) ફરમાંબરદારી કર્યા હોવાનું તથા હરામથી બચ્યા હોવા માટેનું સાક્ષી બની જાય.

وَهَوْنَ بِالْقُرْآنِ عِنْدَ الْمَوْتِ عَلَى أَنْفُسِنَا كَرْبَ السَّيَاقِ ، وَ جَهْدَ الْآنِينِ ، وَتَرَادُفَ الْحَشَارِحِ إِذَا بَلَغَتِ النُّفُوسُ التَّرَاقِي
કુરઆન-મજીદ થકી અમારા મૃત્યુ સમયે શરીરથી રૂહ જુદા થવાની મુશ્કેલી જયારે શ્વાસ ગળા સુધી પહોંચીને અટકે છે, હાંફની મુશ્કેલી અને હીચકીઓની મુશ્કેલી સહેલ કર,
وَ قِيْلَ مَنْ رَاقٍ وَ تَجَلَّى مَلَكُ الْمَوْتِ لِقَبْضِهَا مِنْ حُجُبِ الْغُيُوبِ
જયારે એક અવાજ ગુંજશે, કોણ છે શક્તિમાન જે તેને (આ મુસીબતથી) બચાવી શકે? અને મોતનો ફરિશ્તો ભેદી પરદાની પાછળથી દેખાશે,
وَرَمَاهَا عَنْ قَوْسِ الْمَنَايَا بِأَسْهُم وَحْشَةِ الْفِرَاقِ
તેને (રૂહને) કબઝ કરશે, મોતના બાણમાંથી ભયાનક (રૂહને) જુદા કરનારા તીરો વિઝશે
وَدَافَ لَهَا مِنْ دُعَافِ الْمَوْتِ كَأْسًا مَسْمُوْمَةَ الْمَذَاقِ ، وَدَنَا مِنَّا إِلَى الْآخِرَةِ رَحِيلٌ وَانْطِلَاقُ، وَصَارَتِ الْأَعْمَالُ قَلَائِدَ فِي الْأَعْنَاقِ
અને તેના માટે જીવતરના વિષમાંની એક ઝેરીલા સ્વાદનો ભરપૂર પ્યાલો તૈયાર કરશે; તૈયાર થઈને બીજી દુનિયા માટે વિદાય થવાનો અમારો સમય આવો પહોચશે, અમારા અમલો અમારા ગળાની તોક બનેલા હશે
وَكَانَتِ الْقُبُوْرُ هِيَ الْمَأْوَى إِلَى مِيْقَاتِ يَوْمِ الثَّلَاقِ
અને હિસાબ કિતાબના દિવસ સુધી આરામ કરવાની અમારી જગા કબર હશે.

وَبَارِكْ لَنَا فِي حُلُولِ دَارِ الْبِلى . وَطُولِ الْمُقَامَةِ بَيْنَ أَطْبَاقِ الثَّرَى
એવા રહેઠાણમાં જયાં અમારૂં શરીર સડી જવાનું છે તથા લાંબો સમય માટીની થરમાં વસવાનું છે
وَاجْعَلِ الْقُبُورَ بَعْدَ فِرَاقِ الدُّنْيَا خَيْرَ مَنَازِلِنَا ، وَافْسَحُ لَنَا بِرَحْمَتِكَ فِي ضِيقِ مَلَاحِدِنَا
ત્યાં અમારા (હાલ) ઉપર રહમત નાઝિલ કર; દુનિયાને છોડી દીધા પછી કબરને અમારૂં સર્વોતમ રહેઠાણ કરાર આપ, તારી રહમત થકી અમારી કબરની સંકડાશને પહોળી કર
وَلَا تَفْضَحْنَا فِي حَاضِرِي الْقِيَامَةِ بِمُوْ بِقَاتِ أَثَامِنَا
અને કયામતના દિવસે જે લોકો હાજર હશે તેઓ વચ્ચે અમારા ભયંકર ગુનાહોના કારણે અમને બેઈઝ્ઝત ન કર.
وَارْحَمْ بِالْقُرْآنِ فِي مَوْقِفِ الْعَرْضِ عَلَيْكَ ذُلَّ مَقَامِنَا
જયારે અમને તારી બારગાહમાં હાજર કરવામાં આવે ત્યારે કુરઆન-મજીદના વસીલા થકી અમારી નામોશી ભરેલી હાલત ઉપર રહેમ કર,
وَثَبِّتْ بِهِ عِنْدَ اضْطِرَابِ جِسْرِ جَهَنَّمَ يَوْمَ الْمَجَازِ عَلَيْهَا زَلَكَ أَقْدَامِنَا
જહન્નમ ઉપરના પુલ ઉપર ચાલતા સમયે અમારા ધ્રુજતા પગલાઓને સ્થિરતા અતા કર
وَنَجْنَا بِهِ مِنْ كُلِّ كَرْبِ يَوْمَ الْقِيَامَةِ وَشَدَائِدِ أَهْوَالِ يَوْمِ الظَّامَةِ وَبَيْضُ وُجُوْهَنَا يَوْمَ تَسْوَدُّ وُجُوْهُ الظَّلَمَةِ فِي يَوْمِ الْحَسْرَةِ وَالنَّدَامَةِ
અને અમને કયામતના દિવસની દરેક મુસીબત તથા હશરના (ફરી સજીવન થવાના) દિવસની ભયાનક સખતીથી નજાત અતા કર. જે દિવસે પસ્તાવા તથા શરમના કારણે ગુનેહગારના ચહેરા કાળા પડેલા હશે એ દિવસે અમારા ચહેરા રોશન કર.
وَاجْعَلْ لَنَا فِي صُدُورِ الْمُؤْمِنِينَ وُدًّاوَلَا تَجْعَلِ الْحَيَاةَ عَلَيْنَا نَكَدًا
સાચા મોઅમિનોના દિલોમાં અમારા માટે મોહબ્બત અતા કર. અમારી જિંદગી અમારા માટે દુ:ખદાયી ન બને એવી અમને તૌફીક અતા કર.
اللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُولِكَ كَمَا بَلَغَ رِسَالَتَكَ ، وَصَدَعَ بِأَمْرِكَ.
અય અલ્લાહ! તારા બંદા તથા તારા રસૂલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કર જેમણે તારો પૈગામ પહોંચાડયો, તારા એહકામો જાહેર કર્યા
وَنَصَحَ لِعِبَادِكَ ؛ اللَّهُمَّ اجْعَلْ نَبِيَّنَا صَلَواتُكَ عَلَيْهِ وَعَلَى الِهِ يَوْمَ الْقِيَامَةِ أَقْرَبَ النَّبِيِّينَ مِنْكَ مَجْلِسًا
અને તારા બંદાઓને નસીહત ફરમાવી. અય અલ્લાહ! અમારા નબી (સ.અ.વ.)ને શફાઅતની બાબતમાં તારી બારગાહમાં સૌથી વધારે અસરકારક બનાવ જેમનો દરજજો તારી નજીક કયામતના દિવસે તારા બીજા નબીઓ કરતા સૌથી વધારે (નજીક) છે.
وَاَمْكَنَهُمْ مِنْكَ شَفَاعَةً ، وَأَجَلَّهُمْ عِنْدَكَ قَدْرًا وَاَوْجَهَهُمْ عِنْدَكَ جَاهَا
જેઓ તારી નજીક છે તેઓમાં ઈજજતની દ્રષ્ટિએ તેમને સર્વોચ્ચ કરાર આપ અને જેઓ તારી નજરમાં ઈજજતદાર છે તેઓમાં મોભાની દ્રષ્ટિએ તેમને સૌથી વધારે ઈજજતદાર કરાર આપ.
اللهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ .

وَشَرِفْ بُنْيَانَهُ ، وَعَظِمْ بُرْهَانَهُوَثَقِلُ مِيزَانَهُ ، وَتَقَبَّلُ شَفَاعَتَهُ
તેમના (ઇસ્લામના) પાયાનો દરજજો ઊંચો કર, તેમની સાબિતીને (કુરઆન-મજીદનો) સૂક્ષ્મદર્શક બનાવ, તેમના મીઝાનના (અમલે ખૈરના) પલ્લાને વજનદાર કર, તેમની શફાઅત (મધ્યસ્થા) કબૂલ કર,
وَقَرْب وَسِيلَتَهُ ، وَبَيْضُ وَجْهَهُ ، وَاتِمَّ نُورَهُ ، وَارْفَعْ دَرَجَتَهُ
અને તારી નજીકના તેમના સંબંધમાં વધારો કર. તેમના ચહેરાને નૂરાની બનાવ, તેમના નૂરને સંપૂર્ણ ફરમાવ, તેમના દરજજામાં વધારો કર,
وَأَحْيِنَا عَلَى سُنّتِهِ ، وَتَوَفَّنَا عَلَىٰ مِلَّتِهِ وَخُذْ بِنَا مِنْهَاجَةَ ، وَاسْلُكْ بِنَا سَبِيلَهُ
તેમની સુન્નત મુજબ જીવવાની અમને તૌફીક અતા કર, તેમની ઉમ્મત (ના ટોળા)માં અમારો અંત આવે તથા અમને તેમની બતાવેલી સીરત ઉપર (સાબિત કદમ) રાખ, તેમની બતાવેલી રાહ ઉપર અમને ચલાવ,
وَاجْعَلْنَا مِنْ اَهْلِ طَاعَتِهِ ، وَاحْشُرْنَا فِي زُمْرَتِهِ وآوردُنَا حَوْضَةً ، وَاسْقِنَا بِكَأْسِ
તેમની ઈતાઅત કરવાની અમને તૌફીક અતા કર, તેમની ઉમ્મત સાથે અમારો હશર (ફરી સજીવન થવું) કરાર આપ અને તેમના હોજ (હૌઝે-કૌસર) તરફ અમને લઈ ચાલ તથા તેમના પ્યાલામાંથી અમને પીણું અતા કર.
وَصَلِ اللّهُمَّ عَلَى مُحَمَّدٍ وَالِه .

صَلَاةٌ تُبَلِّغُهُ بِهَا أَفْضَلَ مَا يَأْمُلُ مِنْ خَيْرِكَ وَفَضْلِكَ وَكَرَامَتِكَ ، إِنَّكَ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ ، وَفَضْلٍ كَرِيمٍ
અને તેમના ઉપર એવો એહસાન કર જે તારી ભલાઈ, રહેમ અને કરમ થકી શ્રેષ્ઠ હોય તથા જેની તેઓએ આશા કરી હોય. નિઃશંક, તું અપાર રહમત અને ઉદાર ફઝલોકરમનો માલિક છે.
اللَّهُمَّ اجْزِهِ بِمَا بَلَغَ مِنْ رِسَالَاتِكَ وَادُّى مِنْ آيَاتِكَ
અય અલ્લાહ! તારા પૈગામો પહોંચાડવા બદલ, તારી આયતો દોહરાવવા (વાંચી સંભળાવવા) બદલ,
وَنَصَحَ لِعِبَادِكَ ، وَجَاهَدَ فِي سَبِيْلِكَ ، أَفْضَلَ مَا جَزَيْتَ أَحَدًا مِنْ مَلَائِكَتِكَ الْمُقَرَّبِينَ
તારા બંદાઓને નસીહતો કરવા બદલ અને તારી રાહમાં જેહાદ (મહેનત-મશકકત) કરવા બદલ તેમને એવું શ્રેષ્ઠ ઇનામ અતા કર જેવું ઈનામ તેં તારા કોઈ માનનીય ફરિશ્તાને
وَاَنْبِيَائِكَ الْمُرْسَلِينَ الْمُصْطَفَيْنَ ، وَالسَّلَامُ عَلَيْهِ وَ عَلَى الِهِ الطَّيِّبِينَ الطَّاهِرِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અથવા તારા ચૂંટેલા નબીઓ કે રસૂલોમાંથી કોઈને પણ કયારે અતા ન કર્યુ હોય. તેમના ઉપર અને તેમની પાક તથા તાહીર આલ ઉપર સલામ થાય અને અલ્લાહ તઆલાની રહેમતો બરકતો નાઝિલ થાય.
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرّاحِمِينَ
તારી રહમતની સાથે, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર!
اللهم صل على مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ
અય ખુદા! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત મોકલ
[00:14.00]

[00:21.00]

[00:31.00]
وَجَعَلْتَهُ مُهَيْمِنَّا عَلَى كُلِّ كِتَابِ أَنْزَلْتَهُ
જેને તેં બીજી કિતાબો માટે, જે તેં (તે પહેલા) નાઝિલ કરી હતી, એક સાક્ષી તરીકે નીમેલી છે;
[00:38.00]
وَفَضَّلْتَهُ عَلَى كُلِّ حَدِيثٍ قَصَصْتَه
જેને તેં તારી વર્ણન કરેલી સર્વે હદીસોમાં સર્વોપરીતા અર્પણ કરી છે
[00:43.00]
وَفُرْقَانًا فَرَقْتَ بِهِ بَيْنَ حَلَالِكَ وَ حَرَامِكَ
તથા (અમારા માટે) એક નિયમપોથી અને જેના થકી તેં હલાલ તથા હરામ વચ્ચે ફરક બતાવ્યો છે.
[00:49.00]
وَقُرْأَنَّا أَعْرَبْتَ بِهِ عَنْ شَرَائِعِ أَحْكَامِكَ وَكِتَابًا فَصَّلْتَهُ لِعِبَادِكَ تَفْصِيلًا
(આ) એક કુરઆન (છે) જેના થકી તારી શરીઅતના એહકામો (ની રીતની) તેં જાહેરાત કરી, જેમાં તેં તારા બંદાઓ માટે બધું વર્ણન ઊંડાણથી કર્યુ
[00:59.00]
وَوَحْيَّا اَنْزَلْتَهُ عَلَى نَبِيِّكَ مُحَمَّدٍ صَلَوَاتُكَ عَلَيْهِ وَالِهِ تَنْزِيلًا
અને (આ) એક વહી (છે) જે તેં તારા નબી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કરી જે રીતે નાઝિલ થવાનો હક હતો.
[01:09.00]
وَجَعَلْتَهُ نُورًا نَهْتَدِي مِنْ ظُلَمِ الضَّلَالَةِ وَالْجَهَالَةِ بِاتِّبَاعِهِ
તેને તેં એક નૂર (પ્રકાશ) તરીકે નીમી છે જેને અનુસરવાથી અમે ખરાબી અને અજ્ઞાનતાના અંધકારમાં હિદાયત પામી શકીએ છીએ;
[01:16.00]
وَ شِفَاءً لِمَنْ اَنْصَتَ بِفَهَمِ التَّصْدِيقِ إِلَى اسْتِمَاعِه .
જે કોઈ તેને પ્રમાણિક સમજ સાથે સાંભળે તેના માટે ખરો ઉપાય છે,
[01:22.00]
وَمِيزَانَ قِسْطِ لَا يَحِيفُ عَنِ الْحَقِّ لِسَانُهُ
એક સાચું ત્રાજવું છે જેની ભાષાનું પલ્લું સચ્ચાઈ (ના પલ્લા) સામે નમતું નથી,
[01:27.00]
وَنُورَ هُدًى لَا يَطْفَأَ عَنِ الشَّاهِدِينَ بُرْهَانُهُ.
એક હિદાયતનું નૂર છે જે શોધ કરનારાઓથી છુપું નથી,
[01:32.00]
وَعَلَمَ نَجَاةٍ لَا يَضِلُّ مَنْ أَمَّ قَصْدَ سُنّتِهِ
એક નજાતનું અલમ (ખંડો) છે જે સીધી રાહના તલબગરોની ગેરદોરવણી કરતું નથી
[01:38.00]
وَلَا تَنَالُ أَيْدِي الْهَلَكَاتِ مَنْ تَعَلَّقَ بِعُرْوَةِ عِصْمَتِهِ
અને જે કોઈ તેના હાથોને મજબૂતીથી પકડી રાખે છે તેને હલાકતના હાથો પહોંચી શકતા નથી.
[01:45.00]
اَللّهُمَّ فَاذْ أَفَدُتَنَا الْمَعُوْنَةَ عَلَى تِلَاوَتِهِ
અય અલ્લાહ ! જયારે તારા એહસાન થકી તેની તિલાવત કરવામાં તેં અમારી મદદ ફરમાવી છે
[01:51.00]
وَسَهَّلْتَ جَوَاسِيَ الْسِنَتِنَا بِحُسْنِ عِبَارَتِهِ
અને અમારી જીભના ઉચ્ચારોમાં અભાવ છતાં તેની તિલાવતની ખુબસૂરતી અમારા માટે સહેલી કરી દીધી છે,
[01:58.00]
فَاجْعَلْنَا مِمَّنْ يَرْعَاهُ حَقَّ رِعَايَتِهِ
તો અમને એવી તૌફીક અતા કર કે અમે તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરીએ,
[02:03.00]
وَيَدِينُ لَكَ بِاعْتِقَادِ التَّسْلِيمِ لِمُحْكَمِ آيَاتِهِ ، وَيَفْنَعُ إِلَى الْإِقْرَارِ بِمُتَشَابِهِه ، وَمُوْضَحَاتِ بَيِّنَاتِه ؛
તેની આયતોને ઈમાનની સાથે તસલીમ કરી તારા દીન ઉપર કાયમ (સાબિત કદમ) રહીએ અને તેની મોતશાબેહ (ઊંડા અર્થવાળી) આયતોની માન્યતા તથા મોહકામ (ખુલ્લા-સ્પષ્ટ અર્થ વાળી) આયતોના અર્થ થકી તારી પનાહ તલબ કરીએ.
[02:17.00]
اللهُمَّ اِنَّكَ اَنْزَلْتَهُ عَلَى نَبِيَّكَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ
અય અલ્લાહ! તેં તારા નબી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર તેં નાઝિલ કરી,
[02:23.00]
مُجْمَلًا وَالْهَمْتَهُ عِلْمَ عَجَائِبِهِ مُكَمّلًا وَوَرَثْتَنَا عِلْمَهُ مُفَسّرًا
તે તેમને તેની સંપૂર્ણ અજાયબીના જ્ઞાનની પ્રેરણા અર્પણ કરી અને જેઓ તેના ઈલ્મથી અજ્ઞાન છે તેઓ ઉપર અમને (એહલેબૈત અલવ્હિસ્સલામને) સર્વોપરી અર્પણ કરી
[02:34.00]
وَفَضَّلْتَنَا عَلَى مَنْ جَهِلَ عِلْمَهُ ، وَقَوَيْتَنَا عَلَيْهِ لِتَرْفَعَنَا فَوْقَ مَنْ لَمْ يُطِقُ حَمْلَهُ ،
તેમના વારસદાર બનાવ્યા; તેં તેના થકી અમને શક્તિ અર્પણ કરી કારણ કે તેથી અમારો એ લોકો ઉપર દરજજો વધે જે લોકો તેને સમજવા માટે શક્તિમાન નથી.
[02:46.00]
اَللّهُمَّ فَكَمَا جَعَلْتَ قُلُوبَنَا لَهُ حَمَلَةٌ ، وَعَرَّفْتَنَا بِرَحْمَتِكَ شَرَفَهُ وَفَضْلَهُ
તેથી, અય અલ્લાહ! જયારે તે અમારા દિલોને તે સમજવાની શક્તિ અતા કરી તારા એહસાન થકી અમને તેની મહત્તાનું જ્ઞાન અતા કર્યુ,
[02:55.00]
فَصَلِّ عَلَى مُحَمَّدٍ نِ الْخَطِيْبِ بِهِ وَعَلَى الِهِ الْخُزَانِ لَهُ
તો તેના પ્રચારક હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કરવાની મહેરબાની કર તથા તેમની આલ ઉપર પણ, જેઓ તેની હિફાઝત કરનારા હતા
[03:08.00]
وَاجْعَلْنَا مِمَّنْ يَعْتَرِفُ بِأَنَّهُ مِنْ عِنْدِكَ حَتَّى لَا يُعَارِضَنَا الشَّكُ فِيتَصْدِيقِهِ، وَلَا يَخْتَلِجَنَا الرَّيْغَ عَنْ قَصْدِ طَرِيقِهِ؛
અમને એવી તૌફીક અતા કર જેના થકી અમે એ લોકોમાંથી થઈએ જેઓ ઈમાન રાખતા હોય કે તે તારા તરફથીજ છે, ત્યાં સુધી કે તેની સચ્ચાઈ કબૂલ કરવામાં અમારા વિચારોમાં જરાપણ શંકા ન રહે અને કોઈપણ આશંકા અમને તેની સીધી રાહ ઉપરથી ગુમરાહ ન કરી શકે.
[03:26.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِهِوَاجْعَلْنَا مِمَّنْ يَعْتَصِمُ بِحَبْلِهِ
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. અમને તૌફીક અતા કર કે અમે એ લોકોમાંથી થઈએ જેઓ તે રસ્સીને મજબૂતીથી પકડી રાખે છે,
[03:39.00]
يَأْوِي مِنَ الْمُتَشَابِهَاتِ إِلَى حِرْزِ مَعْقِلِهِ وَيَسْكُنُ فِي ظِلِ جَنَاحِه
.તેની મોતશાબેહાતથી (ઊંડા અર્થવાળી આયતોની મૂંઝવણથી) બચીને તેની ખુલ્લી બાબતોમાં (મોહકમ આયતોમાં) પનાહ લે છે, તેની પાંખોની છત્રછાયામાં શાંતિ શોધે છે,
[03:50.00]
وَيَهْتَدِي بِضَوْءِ صَبَاحِهِ ، وَيَقْتَدِيْ بِتَبَلْحِ أَسْفَارِهِ
તેના નૂરથી હિદાયતની રોશની મેળવે છે, તેના પ્રકાશની ચમકને (રોશનીને) અનુસરે છે,
[03:57.00]
وَيَسْتَصْبِحُ بِمِصْبَاحِهِ ، وَلَا يَلْتَمِسُ الْهُدَى فِي غَيْرِهِ ؛
તેના પ્રકાશિત દીવા થકી પ્રકાશ મેળવે છે અને તેના સિવાય બીજી વસ્તુનું અનુસરણ કરતા નથી.
[04:04.00]
اللّهُمَّ وَكَمَا نَصَبْتَ بِهِ مُحَمَّدًا عَلَمَّا لِلدِّلَالَةِ عَلَيْكَ.
અય અલ્લાહ! જયારે તેં હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને તેના થકી હિદાયતનો ઝંડો (અલમ) બનાવ્યા છે જે તારી દિશામાં હિદાયત કરે છે
[04:14.00]
وَأَنْهَجْتَ بِأَلِهِ سُبُلَ الرِّضَا إِلَيْكَ فَصَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه
અને તેમની (પાક) આલ થકી તારી ખુશીની દિશાના રસ્તા ખુલ્લા કર્યા, તો હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[04:25.00]
وَاجْعَلِ الْقُرْآنَ وَسِيْلَةً لَنَا إِلَى أَشْرَفِ مَنَازِلِ الْكَرَامَةِ
કુરઆને મજીદને અમારા માટે ઈજજતના સર્વોતમ દરજજા ઉપર પહોચવાનો વસીલો કરાર આપ,
[04:31.00]
وَسُلَّمًا نَعْرُجُ فِيْهِ إِلَى مَحَلِ السَّلَامَةِ
એક નિસરણી જેના થકી અમે શાંતિના રહેઠાણ તરફ ચઢી શકીએ,
[04:36.00]
وَسَبَبًا نُجْزَى بِهِ النَّجَاةَ فِي عَرْصَةِ الْقِيَامَةِ ، وَذَرِيعَةً نَقْدَمُ بِهَا عَلَى نَعِيمِ دَارِ الْمُقَامَةِ
એક કારણ જેના થકી અમને કયામતના મેદાનમાં મગફેરત સાથે નજાત પ્રાપ્ત થઈ શકે અને એક સાધન જેના થકી અમે હંમેશાના ખુશહાલીવાળા મુકામ તરફ આગળ વધી શકીએ.
[04:47.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[04:54.00]
واخطط بِالْقُرانِ عَنَّا ثِقُلَ الْاَوْزَارِ . وَهَبْ لَنَا حُسْنَ شَمَائِلِ الْأَبْرَارِ ،
કુરઆન-મજીદ થકી અમારા ગુનાહોના બોજને અમારા ઉપરથી ઉતારી નાખ, અમને નેક લોકોની સારી આદતો અતા કર
[05:02.00]
وَاقْفُ بِنَا أَثَارَ الَّذِينَ قَامُوا لَكَ بِهِ أَنَاءَ اللَّيْلِ وَ أطْرَافَ النَّهَارِ حَتّى تُطَهِّرَنَا مِنْ كُلِّ دَنَسٍ بِتَطْهِيرِه .
અને અમને એ લોકોનો માર્ગ અનુસરવાની તૌફીક અતા કર જેઓ રાતના વખતમાં તારી ખુશી માટે તેની તિલાવત કરે છે તથા દિવસના ભાગોમાં પણ, ત્યાં સુધી કે તું અમને તેની તહારત થકી દરેક ધબ્બાથી પાક કર.
[05:17.00]
وَتَقْفُوَ بِنَا أَثَارَ الَّذِينَ اسْتَضَاءُوا بِنُورِهِ ، وَلَمْ يُلْهِهِمُ الْآمَلُ عَنِ الْعَمَلِ فَيَقْطَعَهُمْ بِخُدَعِ غُرُورِه
અમને એવી તૌફીક અતા થાય કે અમે એ લોકોના માર્ગને અનુસરીએ જેઓએ તેના નુરથી પ્રકાશ પ્રાપ્ત કર્યો અને જેઓ (પોતાની) ઈચ્છાઓ વિરૂધ્ધ સારા કામો કરવાથી રોકાયા નહિં, નહિં તો તેઓ ભ્રમમાં ફસાઈને સારા કામો કરવાથી વંચિત જ રહેતે.
[05:35.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ, હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર,
[05:42.00]
وَاجْعَلِ الْقُرْآنَ لَنَا فِي ظُلَمِ اللَّيَالِي مُوْنِسًا .
અને અમારી માટે આ કુરઆનને રાત્રીઓના અંધકારમાં અમારો બેહતરીન સાથી બનાવી દે,
[05:47.00]
وَمِنْ نَزَغَاتِ الشَّيْطَانِ وَ خَطَرَاتِ الْوَسَاوِسِ حَارِسًا
અને શૈતાનના વહેમો અને વસ્વસાઓથી હિફાઝત કરવવાળું બનાવી દે,
[05:52.00]
وَلاَقْدَا مِنَا عَنْ نَقْلِهَا إِلَى الْمَعَاصِي حَابِسًا .
અને અમારા કદમોને ગુનાહોથી રોકનાર બનાવી દે,
[05:56.00]
وَالْسِنَتِنَا عَنِ الْخَوْضِ فِي الْبَاطِلِ مِنْ غَيْرِ مَا أُفَةٍ مُخْرِسًا
અને અમારી ઝબાનોને બતીલમાં મુક્તેલા થવાથી મૂંગી કરી દે; અને અમોને ગુનાહ કરવાથી રોકી દે,
[06:03.00]
وَلِجَوَارِ حِنَا عَنِ اقْتِرَافِ الْأَثَامِ زَاجِرًا ، وَلِمَا طَوَتِ الْغَفْلَةُ عَنَّا مِنْ تَصَفْحِ الْاِعْتِبَارِ نَاشِرًا
અને અમારી ગફલત તથા બેદરકારીએ જે ઇબરત અને બોધપાઠ હાસિલ કરવાની ચોપડી બંધ કરી દીધી છે,
[06:09.00]
حَتَّى تُوْصِلَ إلى قُلُوبِنَا فَهُمَ عَجَائِبِهِ ، وَزَوَاجِرَ أَمْثَالِهِ الَّتِيْضَعُفَتِ الْجِبَالُ الرَّوَاسِي عَلَى صَلَابَتِهَا عَنِ احْتِمَالِه
તેને ખોલી આપે જેથી અમારા દિલો તેના અજબ પમાડે તેવી બાબતોને સમજી શકે કે જેને સમજવા માટે અત્યારે આજીઝ અને નાતવાન છે
[06:20.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[06:27.00]
وَآدِمُ بِالْقُرْآنِ صَلَاحَ ظَاهِرِنَا ، وَاحْجُبْ بِهِ خَطَرَاتِ الْوَسَاوِسِ عَنْ صِحَّةِ ضَمَائِرِنَا
કુરઆન-મજીદ થકી અમારા જાહેરી વર્તાવમાં (ચાલચલણમાં) હંમેશા માટે સુધારો અતા કર, તેના થકી અમને અમારા અંતઃકરણની તંદુરસ્તીમાં ખરાબ વિચારો ઉત્પન્ન થવાથી દૂર રાખ,
[06:39.00]
وَ اغْسِلْ بِهِ دَرَنَ قُلُوبِنَا وَ عَلَائِقَ أَوْزَارِنَا . وَاجْمَعُ بِهِ مُنْتَشَرَ أُمُورِنَا
તેના થકી અમારા દિલોની ગંદકી તથા ગુનાહોના ડાધ ધોઈ નાખ અને તેના થકી અમારા અવ્યવસ્થિત કારોબરને વ્યવસ્થિત કર
[06:47.00]
وَاَرْوِبِهِ فِي مَوْقِفِ الْعَرْضِ عَلَيْكَ ظَمَا هَوَاجِرِنَا
જયારે અમને તારી બારગાહમાં હાજર કરવામાં આવે ત્યારે તેના થકી અમારી કડક ધૂપની તરસને તૃપ્તિ અતા કર
[06:54.00]
وَالْسُنَا بِهِ حُلَلَ الْاِمَانِ يَوْمَ الْفَنَعِ الأكْبَرِ فِي نُشُورِنَا
અને અમને કયામતના ભયાનક દિવસે તેના થકી સલામતીનો (અમનનો) પોશાક અતા કર.
[07:00.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[07:07.00]
وَاجُبُرُ بِالْقُرْآنِ خَلَتَنَا مِنْ عَدَمِ الْإِمْلَاقِ، وَسُقُ إِلَيْنَا بِهِ رَغَدَ الْعَيْشِ وَ خِصْبَ سَعَةِ الْأَرْزَاقِ
કુરઆન-મજીદ થકી અમારી મોહતાજીને નાબૂદ ફરમાવી ગરીબી દૂર કર, તેના થકી અમને ખુશહાલીની સુંદરતા તથા ભરપૂર ગુણવત્તા અતા કર,
[07:17.00]
وَجَيِّبُنَا بِهِ الصَّرَائِبَ الْمَذْمُوْمَةً وَمَدَانِيَ الْأَخْلَاقِ
તેના થકી અમને દોષપાત્ર આદતો તથા બદઅખલાકીને (ખરાબ ચાલચલણને) દાબમાં રાખવાની તૌફીક અતા કર
[07:23.00]
وَاعْصِمْنَا بِهِ مِنْ هُوَةِ الْكُفْرِ وَ دَوَاعِي النِّفَاقِ حَتَّى يَكُونَ لَنَا فِي الْقِيَامَةِ إِلَى رِضْوَانِكَ وَجِنَانِكَ قَائِدًا
અને તેના થકી અમને કુફ્તી ખાઈ તથા નિફાકના પ્રસંગોથી બચાવ, ત્યાં સુધી કે કયામતના દિવસે તે તારી ખુશી તથા તારી જન્નત તરફ દોરવા માટે અમારૂં હાદી (રેહબર) બની જાય,
[07:36.00]
وَلَنَا فِي الدُّنْيَا عَنْ سُخْطِكَ وَتَعَدِي حُدُودِكَ ذَائِدًا
દુનિયામાં તારા ક્રોધને પાત્ર ન બનીએ તથા તારી હદો ઓળંગી જઈએ તે માટે ચેતવણી આપનાર બની જાય
[07:44.00]
وَلِمَا عِنْدَكَ بِتَحْلِيْلِ حَلَالِهِ وَتَحْرِيمِ حَرَامِهِ شَاهِدًا
અને તારી બારગાહમાં અમે હલાલ કામોની (તારા હુકમોની) ફરમાંબરદારી કર્યા હોવાનું તથા હરામથી બચ્યા હોવા માટેનું સાક્ષી બની જાય.
[07:53.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[08:00.00]
وَهَوْنَ بِالْقُرْآنِ عِنْدَ الْمَوْتِ عَلَى أَنْفُسِنَا كَرْبَ السَّيَاقِ ، وَ جَهْدَ الْآنِينِ ، وَتَرَادُفَ الْحَشَارِحِ إِذَا بَلَغَتِ النُّفُوسُ التَّرَاقِي
કુરઆન-મજીદ થકી અમારા મૃત્યુ સમયે શરીરથી રૂહ જુદા થવાની મુશ્કેલી જયારે શ્વાસ ગળા સુધી પહોંચીને અટકે છે, હાંફની મુશ્કેલી અને હીચકીઓની મુશ્કેલી સહેલ કર,
[08:13.00]
وَ قِيْلَ مَنْ رَاقٍ وَ تَجَلَّى مَلَكُ الْمَوْتِ لِقَبْضِهَا مِنْ حُجُبِ الْغُيُوبِ
જયારે એક અવાજ ગુંજશે, કોણ છે શક્તિમાન જે તેને (આ મુસીબતથી) બચાવી શકે? અને મોતનો ફરિશ્તો ભેદી પરદાની પાછળથી દેખાશે,
[08:23.00]
وَرَمَاهَا عَنْ قَوْسِ الْمَنَايَا بِأَسْهُم وَحْشَةِ الْفِرَاقِ
તેને (રૂહને) કબઝ કરશે, મોતના બાણમાંથી ભયાનક (રૂહને) જુદા કરનારા તીરો વિઝશે
[08:30.00]
وَدَافَ لَهَا مِنْ دُعَافِ الْمَوْتِ كَأْسًا مَسْمُوْمَةَ الْمَذَاقِ ، وَدَنَا مِنَّا إِلَى الْآخِرَةِ رَحِيلٌ وَانْطِلَاقُ، وَصَارَتِ الْأَعْمَالُ قَلَائِدَ فِي الْأَعْنَاقِ
અને તેના માટે જીવતરના વિષમાંની એક ઝેરીલા સ્વાદનો ભરપૂર પ્યાલો તૈયાર કરશે; તૈયાર થઈને બીજી દુનિયા માટે વિદાય થવાનો અમારો સમય આવો પહોચશે, અમારા અમલો અમારા ગળાની તોક બનેલા હશે
[08:44.00]
وَكَانَتِ الْقُبُوْرُ هِيَ الْمَأْوَى إِلَى مِيْقَاتِ يَوْمِ الثَّلَاقِ
અને હિસાબ કિતાબના દિવસ સુધી આરામ કરવાની અમારી જગા કબર હશે.
[08:51.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[08:58.00]
وَبَارِكْ لَنَا فِي حُلُولِ دَارِ الْبِلى . وَطُولِ الْمُقَامَةِ بَيْنَ أَطْبَاقِ الثَّرَى
એવા રહેઠાણમાં જયાં અમારૂં શરીર સડી જવાનું છે તથા લાંબો સમય માટીની થરમાં વસવાનું છે
[09:05.00]
وَاجْعَلِ الْقُبُورَ بَعْدَ فِرَاقِ الدُّنْيَا خَيْرَ مَنَازِلِنَا ، وَافْسَحُ لَنَا بِرَحْمَتِكَ فِي ضِيقِ مَلَاحِدِنَا
ત્યાં અમારા (હાલ) ઉપર રહમત નાઝિલ કર; દુનિયાને છોડી દીધા પછી કબરને અમારૂં સર્વોતમ રહેઠાણ કરાર આપ, તારી રહમત થકી અમારી કબરની સંકડાશને પહોળી કર
[09:17.00]
وَلَا تَفْضَحْنَا فِي حَاضِرِي الْقِيَامَةِ بِمُوْ بِقَاتِ أَثَامِنَا
અને કયામતના દિવસે જે લોકો હાજર હશે તેઓ વચ્ચે અમારા ભયંકર ગુનાહોના કારણે અમને બેઈઝ્ઝત ન કર.
[09:24.00]
وَارْحَمْ بِالْقُرْآنِ فِي مَوْقِفِ الْعَرْضِ عَلَيْكَ ذُلَّ مَقَامِنَا
જયારે અમને તારી બારગાહમાં હાજર કરવામાં આવે ત્યારે કુરઆન-મજીદના વસીલા થકી અમારી નામોશી ભરેલી હાલત ઉપર રહેમ કર,
[09:34.00]
وَثَبِّتْ بِهِ عِنْدَ اضْطِرَابِ جِسْرِ جَهَنَّمَ يَوْمَ الْمَجَازِ عَلَيْهَا زَلَكَ أَقْدَامِنَا
જહન્નમ ઉપરના પુલ ઉપર ચાલતા સમયે અમારા ધ્રુજતા પગલાઓને સ્થિરતા અતા કર
[09:41.00]
وَنَجْنَا بِهِ مِنْ كُلِّ كَرْبِ يَوْمَ الْقِيَامَةِ وَشَدَائِدِ أَهْوَالِ يَوْمِ الظَّامَةِ وَبَيْضُ وُجُوْهَنَا يَوْمَ تَسْوَدُّ وُجُوْهُ الظَّلَمَةِ فِي يَوْمِ الْحَسْرَةِ وَالنَّدَامَةِ
અને અમને કયામતના દિવસની દરેક મુસીબત તથા હશરના (ફરી સજીવન થવાના) દિવસની ભયાનક સખતીથી નજાત અતા કર. જે દિવસે પસ્તાવા તથા શરમના કારણે ગુનેહગારના ચહેરા કાળા પડેલા હશે એ દિવસે અમારા ચહેરા રોશન કર.
[09:56.00]
وَاجْعَلْ لَنَا فِي صُدُورِ الْمُؤْمِنِينَ وُدًّاوَلَا تَجْعَلِ الْحَيَاةَ عَلَيْنَا نَكَدًا
સાચા મોઅમિનોના દિલોમાં અમારા માટે મોહબ્બત અતા કર. અમારી જિંદગી અમારા માટે દુ:ખદાયી ન બને એવી અમને તૌફીક અતા કર.
[10:05.00]
اللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُولِكَ كَمَا بَلَغَ رِسَالَتَكَ ، وَصَدَعَ بِأَمْرِكَ.
અય અલ્લાહ! તારા બંદા તથા તારા રસૂલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહમત નાઝિલ કર જેમણે તારો પૈગામ પહોંચાડયો, તારા એહકામો જાહેર કર્યા
[10:18.00]
وَنَصَحَ لِعِبَادِكَ ؛ اللَّهُمَّ اجْعَلْ نَبِيَّنَا صَلَواتُكَ عَلَيْهِ وَعَلَى الِهِ يَوْمَ الْقِيَامَةِ أَقْرَبَ النَّبِيِّينَ مِنْكَ مَجْلِسًا
અને તારા બંદાઓને નસીહત ફરમાવી. અય અલ્લાહ! અમારા નબી (સ.અ.વ.)ને શફાઅતની બાબતમાં તારી બારગાહમાં સૌથી વધારે અસરકારક બનાવ જેમનો દરજજો તારી નજીક કયામતના દિવસે તારા બીજા નબીઓ કરતા સૌથી વધારે (નજીક) છે.
[10:37.00]
وَاَمْكَنَهُمْ مِنْكَ شَفَاعَةً ، وَأَجَلَّهُمْ عِنْدَكَ قَدْرًا وَاَوْجَهَهُمْ عِنْدَكَ جَاهَا
જેઓ તારી નજીક છે તેઓમાં ઈજજતની દ્રષ્ટિએ તેમને સર્વોચ્ચ કરાર આપ અને જેઓ તારી નજરમાં ઈજજતદાર છે તેઓમાં મોભાની દ્રષ્ટિએ તેમને સૌથી વધારે ઈજજતદાર કરાર આપ.
[10:51.00]
اللهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ .
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[10:58.00]
وَشَرِفْ بُنْيَانَهُ ، وَعَظِمْ بُرْهَانَهُوَثَقِلُ مِيزَانَهُ ، وَتَقَبَّلُ شَفَاعَتَهُ
તેમના (ઇસ્લામના) પાયાનો દરજજો ઊંચો કર, તેમની સાબિતીને (કુરઆન-મજીદનો) સૂક્ષ્મદર્શક બનાવ, તેમના મીઝાનના (અમલે ખૈરના) પલ્લાને વજનદાર કર, તેમની શફાઅત (મધ્યસ્થા) કબૂલ કર,
[11:09.00]
وَقَرْب وَسِيلَتَهُ ، وَبَيْضُ وَجْهَهُ ، وَاتِمَّ نُورَهُ ، وَارْفَعْ دَرَجَتَهُ
અને તારી નજીકના તેમના સંબંધમાં વધારો કર. તેમના ચહેરાને નૂરાની બનાવ, તેમના નૂરને સંપૂર્ણ ફરમાવ, તેમના દરજજામાં વધારો કર,
[11:19.00]
وَأَحْيِنَا عَلَى سُنّتِهِ ، وَتَوَفَّنَا عَلَىٰ مِلَّتِهِ وَخُذْ بِنَا مِنْهَاجَةَ ، وَاسْلُكْ بِنَا سَبِيلَهُ
તેમની સુન્નત મુજબ જીવવાની અમને તૌફીક અતા કર, તેમની ઉમ્મત (ના ટોળા)માં અમારો અંત આવે તથા અમને તેમની બતાવેલી સીરત ઉપર (સાબિત કદમ) રાખ, તેમની બતાવેલી રાહ ઉપર અમને ચલાવ,
[11:32.00]
وَاجْعَلْنَا مِنْ اَهْلِ طَاعَتِهِ ، وَاحْشُرْنَا فِي زُمْرَتِهِ وآوردُنَا حَوْضَةً ، وَاسْقِنَا بِكَأْسِ
તેમની ઈતાઅત કરવાની અમને તૌફીક અતા કર, તેમની ઉમ્મત સાથે અમારો હશર (ફરી સજીવન થવું) કરાર આપ અને તેમના હોજ (હૌઝે-કૌસર) તરફ અમને લઈ ચાલ તથા તેમના પ્યાલામાંથી અમને પીણું અતા કર.
[11:46.00]
وَصَلِ اللّهُمَّ عَلَى مُحَمَّدٍ وَالِه .
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[11:54.00]
صَلَاةٌ تُبَلِّغُهُ بِهَا أَفْضَلَ مَا يَأْمُلُ مِنْ خَيْرِكَ وَفَضْلِكَ وَكَرَامَتِكَ ، إِنَّكَ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ ، وَفَضْلٍ كَرِيمٍ
અને તેમના ઉપર એવો એહસાન કર જે તારી ભલાઈ, રહેમ અને કરમ થકી શ્રેષ્ઠ હોય તથા જેની તેઓએ આશા કરી હોય. નિઃશંક, તું અપાર રહમત અને ઉદાર ફઝલોકરમનો માલિક છે.
[12:08.00]
اللَّهُمَّ اجْزِهِ بِمَا بَلَغَ مِنْ رِسَالَاتِكَ وَادُّى مِنْ آيَاتِكَ
અય અલ્લાહ! તારા પૈગામો પહોંચાડવા બદલ, તારી આયતો દોહરાવવા (વાંચી સંભળાવવા) બદલ,
[12:15.00]
وَنَصَحَ لِعِبَادِكَ ، وَجَاهَدَ فِي سَبِيْلِكَ ، أَفْضَلَ مَا جَزَيْتَ أَحَدًا مِنْ مَلَائِكَتِكَ الْمُقَرَّبِينَ
તારા બંદાઓને નસીહતો કરવા બદલ અને તારી રાહમાં જેહાદ (મહેનત-મશકકત) કરવા બદલ તેમને એવું શ્રેષ્ઠ ઇનામ અતા કર જેવું ઈનામ તેં તારા કોઈ માનનીય ફરિશ્તાને
[12:26.00]
وَاَنْبِيَائِكَ الْمُرْسَلِينَ الْمُصْطَفَيْنَ ، وَالسَّلَامُ عَلَيْهِ وَ عَلَى الِهِ الطَّيِّبِينَ الطَّاهِرِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અથવા તારા ચૂંટેલા નબીઓ કે રસૂલોમાંથી કોઈને પણ કયારે અતા ન કર્યુ હોય. તેમના ઉપર અને તેમની પાક તથા તાહીર આલ ઉપર સલામ થાય અને અલ્લાહ તઆલાની રહેમતો બરકતો નાઝિલ થાય.
[12:39.00]
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرّاحِمِينَ
તારી રહમતની સાથે, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર!
[12:45.00]