اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અય ખુદા! હઝરત મોહમ્મદ (સ) અને એમની તમામ આલ ઉપર રહમત નાઝિલ કર
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ عَبْدِكَ وَ رَسُوْلِكَ ، وَ اَهْلِ بَيْتِهِ الطَّاهِرِيْنَ
અય અલ્લાહ ! તારા બંદા તથા રસૂલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના કુટુંબીજનો ઉપર રહમત નાઝિલ કર
وَ اخْصُصْهُمْ بِاَفْضَلِ صَلَوَاتِكَ وَ رَحْمَتِكَ وَ بَرَكَاتِكَ وَ سَلَامِكَ
તારા સર્વોતમ એહસાનો, રહમત, બરકતો અને તારી સલામતી થકી તેમણે સન્માનિત કર.
وَ اخْصُصِ اَللّٰهُمَّ وَالِدَيَّ بِالْكَرَامَةِ لَدَيْكَ
અય અલ્લાહ ! તારી બારગાહમાં મારા વાલેદૈનને શ્રેષ્ઠતા
وَ الصَّلَاةِ مِنْكَ
અને તારી ખાસ રહમતથી સન્માનિત કર,
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
અય સૌથી વધારે રહેમ કરનાર !
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
وَ اَلْهِمْنِيْ عِلْمَ مَا يَجِبُ لَهُمَا عَلَيَّ اِلْهَامًا
મને તારી પ્રેરણા થકી મારા વાલેદૈન પ્રત્યેની મારી ફરજો વિષે ઇલ્મ અતા કર;
وَ اجْمَعْ لِيْ عِلْمَ ذٰلِكَ كُلِّہٖ تَمَامًا
આ વિષે મને સંપૂર્ણ ઇલ્મ એકત્રિત રીતે અતા કર
ثُمَّ اسْتَعْمِلْنِيْ بِمَا تُلْهِمُنِيْ مِنْهُ
તથા મને તારી પ્રેરણા મુજબ અમલ કરવાની તૌફીક અતા કર
وَ وَفِّقْنِيْ لِلنُّفُوْذِ فِيْمَا تُبَصِّرُنِيْ مِنْ عِلْمِہٖ حَتّٰى لَا يَفُوْتَنِيْ اسْتِعْمَالُ شَيْءٍ عَلَّمْتَنِيْہٖ
અને મને એવી તૌફીક અતા કરે કે હું આ ઇલ્મ સંપૂર્ણ રીતે સમજી શકું તથા કોઈ પણ સંજોગોમાં તેં જે શીખવ્યું છે તે મુજબ અમલ કરવાનું હું ચૂકી ન જાઉં
وَ لَا تَثْقُلَ اَرْكَانِيْ عَنِ الْحَفُوْفِ فِيْمَا اَلْهَمْتَنِيْہٖ
અથવા તેં મને જે પ્રેરણા અતા કરી છે તે મુજબ અમલ કરવામાં મારા હાથપગ ભારે થઇ આળસ ન કરી જાય.
اَللّٰهُمَّ وَ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

كَمَا اَوْجَبْتَ لَنَا الْحَقَّ عَلَى الْخَلْقِ بِسَبَبِہٖ
જેમના કારણે તેં તારી મખ્લૂક ઉપર અમને અધિકાર અતા કર્યો છે.
اَللّٰهُمَّ اجْعَلْنِيْ اَهَابُهُمَا هَيْبَةَ السُّلْطَانِ الْعَسُوْفِ
મારા વાલેદૈનનો મને એવો ખોફ અતા કર જેવી રીતે હું એક ક્રૂર બાદશાહથી ડરૂં
وَ اَبَرُّهُمَا بِرَّ الْاُمِّ الرَّءُوْفِ
અને તેમની એવી મોહબ્બત અતા કર જેવી રીતે એક રહેમદિલ માનો હેત.
وَ اجْعَلْ طَاعَتِيْ لِوَالِدَيَّ وَ بِرِّيْ بِهِمَا
તેમની ફરમાબરદારી (ઇતાઅત) કરવી તથા તેમના સાથે ભલાઈ (નેકી) કરવી મારા માટે આકર્ષક બનાવ
اَقَرَّ لِعَيْنِيْ مِنْ رَقْدَةِ الْوَسْنَانِ
જેવી રીતે એક નિદ્રાધીન માટે નિદ્રા હોય છે,
وَ اَثْلَجَ لِصَدْرِيْ مِنْ شَرْبَةِ الظَّمْاٰنِ
અને એવી હૈયાધારણ બનાવ જેવી રીતે એક તરસ્યા માટે પાણી હોય છે,
حَتّٰى اُوْثِرَ عَلىٰ هَوَايَ هَوَاهُمَا
ત્યાં સુધી કે હું મારી ઈચ્છાઓ ઉપર તેમની ઈચ્છાઓ પહેલે પસંદગી આપું
وَ اُقَدِّمَ عَلىٰ رِضَايَ رِضَاهُمَا
તથા મારી જરૂરતો પહેલા તેમની જરૂરતો પૂરી કરૂં.
وَ اَسْتَكْثِرَ بِرَّهُمَا بِيْ وَ اِنْ قَلَّ
મારી સાથે તેમની થોડી એવી ભલાઈ પણ હું ઘણી સમજું
وَ اَسْتَقِلَّ بِرِّيْ بِهِمَا وَ اِنْ كَثُرَ
અને તેમના સાથે મારી મોટી ભલાઈને પણ થોડી એવી સમજું.
اَللّٰهُمَّ خَفِّضْ لَهُمَا صَوْتِيْ
અય અલ્લાહ ! અને મને તૌફીક અતા કર કે તેમની સમક્ષ મારો અવાજ હું ધીમો રાખું
وَ اَطِبْ لَهُمَا كَلَامِيْ
તથા મારી વાણી તેમને યોગ્ય લાગે તેવી હોય,
وَ اَلِنْ لَهُمَا عَرِيْكَتِيْ
તેમની સાથે મારો વર્તાવ નમ્ર રાખવાની તૌફીક અતા કર
وَ اعْطِفْ عَلَيْهِمَا قَلْبِيْ
તથા મારા દિલને તેમના માટે મહેરબાન બનાવ
وَ صَيِّرْنِيْ بِهِمَا رَفِيْقًا ، وَ عَلَيْهِمَا شَفِيْقًا
અને તેઓ બન્ને સાથે મને નમણો તથા વિનમ્ર બનવાની તૌફીક અતા કર
اَللّٰهُمَّ اشْكُرْ لَهُمَا تَرْبِيَتِيْ
અય અલ્લાહ ! મને ઉછેરીને મોટો કરવા બદલ તેઓને ઇનામ અતા કર
وَ اَثِبْهُمَا عَلىٰ تَكْرِمَتِيْ
મને હેત કરવા બદલ તેમને તેનો બદલો અતા કર
وَ احْفَظْ لَهُمَا مَا حَفِظَاهُ مِنِّيْ فِيْ صِغَرِيْ
તેઓની હિફાઝત કર જેવી રીતે મારા બાળપણમાં તેઓએ મારી હિફાઝત કરી.
اَللّٰهُمَّ وَ مَا مَسَّهُمَا مِنِّيْ مِنْ اَذًى
અય અલ્લાહ ! મારા તરફથી તેઓને જેટલી તકલીફો પહોચી હોય,
اَوْ خَلَصَ اِلَيْهِمَا عَنِّيْ مِنْ مَكْرُوْهٍ
મારા કારણે તેઓને જેટલી પણ નારાજી થઇ હોય
اَوْ ضَاعَ قِبَلِيْ لَهُمَا مِنْ حَقٍّ فَاجْعَلْهُ حِطَّةً لِذُنُوْبِهِمَا
અથવા તેમના પ્રત્યેની મારી કોઇ પણ ફરજમાં ખામી રહી ગઈ હોય, તો તેના થકી તું તેમના ગુનાહોની મગફેરત કર,
وَ عُلُوًّا فِيْ دَرَجَاتِهِمَا
તારી બારગાહમાં તેમનો દરજ્જો વધાર
وَ زِيَادَةً فِيْ حَسَنَاتِهِمَا
અને તેમના અમલે ખૈરમાં વૃદ્ધિ કર
يَا مُبَدِّلَ السَّيِّئَاتِ بِاَضْعَافِهَا مِنَ الْحَسَنَاتِ
અય તું ! જે બદ અમલોને અમલે ખૈરમાં વધારો અર્પણ કરી ફેરવી નાખનાર છે.
اَللّٰهُمَّ وَ مَا تَعَدَّيَا عَلَيَّ فِيْهِ مِنْ قَوْلٍ
અય અલ્લાહ ! અને તેઓ મને કંઈ વધારે પડતું બોલ્યા હોય
اَوْ اَسْرَفَا عَلَيَّ فِيْهِ مِنْ فِعْلٍ
અથવા મારે સાથે એવો વર્તાવ હોય જે વધારે પડતો હોય
اَوْ ضَيَّعَاهُ لِيْ مِنْ حَقٍّ
અથવા મારો કોઈ અધિકાર આપવાનું તેઓ ચુકી ગયા હોય
اَوْ قَصَّرَا بِيْ عَنْهُ مِنْ وَاجِبٍ فَقَدْ وَهَبْتُہٗ لَهُمَا
અથવા એવી કોઈ મારા પ્રત્યેની ફરજ જે તેઓ પૂરી ન કરી શક્યા હોય.
وَ جُدْتُ بِہٖ عَلَيْهِمَا وَ رَغِبْتُ اِلَيْكَ فِيْ
તો, નિ:શંક હું તેઓને દરગુજર કરૂં છું અને તેઓની તરફદારી માટે રાજી છું.
وَضْعِ تَبِعَتِہٖ عَنْهُمَا ، فَاِنِّي لَا اَتَّهِمُهُمَا عَلىٰ نَفْسِيْ
હું તારી બારગાહમાં દુઆ કરૂં છું કે આવી કોઈ બાબત માટે તેઓને તું સજાપાત્ર ન કરાર ફરમાવ કારણ કે, નિ:શંક, તેઓએ જાણી જોઈને મને દુ:ખ પહોંચાડયાનો દોષ હું તેમને નથી આપતો
وَ لَا اَسْتَبْطِئُهُمَا فِيْ بِرِّيْ
હું એમ પણ નથી માનતો કે તેઓએ મારી સાથે ભલાઈ કરવામાં કોઈ ખામી રાખી હોય,
وَ لَا اَكْرَہٗ مَا تَوَلَّيَاهُ مِنْ اَمْرِيْ
અને તેઓએ મારી જે સંભાળ લીધી છે તેને હું નજીવી પણ નથી સમજતો; અને કારણ કે
يَا رَبِّ ؛ فَهُمَا اَوْجَبُ حَقًّا عَلَيَّ
અય અલ્લાહ ! તેઓના મારા ઉપર મહત્વના હકો એટલા છે
وَ اَقْدَمُ اِحْسَانًا اِلَيَّ
મારી સાથેની તેઓની ભલાઈઓ એટલી સર્વોચ્ચ છે
وَ اَعْظَمُ مِنَّةً لَدَيَّ مِنْ اَنْ اُقَاصَّهُمَا بِعَدْلٍ
અને હું તેઓનો એટલો એહસાનમંદ છું કે નથી હું તેને પહોચી શકતો
اَوْ اُجَازِيَهُمَا عَلىٰ مِثْلٍ
અને નથી તેનો પૂરી રીતે બદલો ચૂકવી શકતો.
اَيْنَ اِذًا- يَا اِلَهِيْ- طُوْلُ شُغْلِهِمَا بِتَرْبِيَتِيْ
અય મારા રબ ! મને ઉછેરવામાં તેઓએ જે દુ:ખ વેઠયા છે,
وَ اَيْنَ شِدَّةُ تَعَبِهِمَا فِيْ حِرَاسَتِيْ
મારી હિફાઝત માટે જે સખત મહેનતો કરી છે
وَ اَيْنَ اِقْتَارُهُمَا عَلىٰ اَنْفُسِهِمَا لِلتَّوْسِعَةِ عَلَيَّ
અને મને આરામ તથા સુખ આપવા માટે તેઓએ પોતાનો જે આરામ ત્યજી દીધો છે, તે સર્વે એહસાનોનો બદલો હું કેવી રીતે ચૂકવી શકું ?
هَيْهَاتَ ، مَا يَسْتَوْفِيَانِ مِنِّيْ حَقَّهُمَا
અફસોસ ! અફસોસ ! (હું તેમ કરી શકું એ શક્ય જ નથી.) તેમના હક મારાથી અદા નથી થઈ શકતા,
وَ لَا اُدْرِكُ مَا يَجِبُ عَلَيَّ لَهُمَا
તેઓના મારા ઉપરના હકો હું પૂરી રીતે સમજી પણ નથી શકતો
وَ لَا اَنَا بِقَاضٍ وَظِيْفَةَ خِدْمَتِهِمَا
અને તેમની પૂરી સેવા કરવા માટે પણ હું અશકત છું.
فَصَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
તેથી, અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર
وَ اَعِنِّيْ يَا خَيْرَ مَنِ اسْتُعِيْنَ بِہٖ
અને મારી મદદ કર, અય જઓથી સહાયની વિનંતી કરી શકાય તેઓમાં સર્વોતમ સહાય કરનાર !
وَ وَفِّقْنِيْ يَا اَهْدٰى مَنْ رُغِبَ اِلَيْهِ
મને તૌફીક અતા કર, અય હિદાયત કરનારાઓમાં સર્વશ્રેઠ, જેની તરફ લોકો (રૂજૂઅ થઈ) ઘસીને આવે છે !
وَ لَا تَجْعَلْنِيْ فِيْ اَهْلِ الْعُقُوْقِ لِلْاٰبَاءِ
અને મારો શુમાર એ દિવસે મા-બાપે આક કરેલાઓમાં ન કર
وَ الْاُمَّهَاتِ يَوْمَ تُجْزٰى كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَ هُمْ لَا يُظْلَمُوْنَ
જે દિવસે દરેક નફસને એ જ બદલો આપવામાં આવશે જે એણે ક્માવ્યું છે અને તેઓ સાથે અન્યાય કરવામાં નહિં આવે.
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ وَ ذُرِّيَّتِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. તથા તેમના વંશમાંથી તેમની ઓલાદો ઉપર રહમત નાઝિલ કર.
وَ اخْصُصْ اَبَوَيَّ بِاَفْضَلِ مَا خَصَصْتَ بِہٖ اٰبَاءَ عِبَادِكَ الْمُؤْمِنِيْنَ وَ اُمَّهَاتِهِمْ
તારા મોઅમિન બંદાઓના મા-બાપને તેં જે ખાસ દરજ્જો અતા કરી સન્માનિત કર્યો છે તેવું જ ખાસ અને શ્રેષ્ઠ સન્માન મારા વાલેદૈનને પણ અતા કર,
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
અય સૌથી વધારે રહેમ કરનાર !
اَللّٰهُمَّ لَا تُنْسِنِيْ ذِكْرَهُمَا فِيْ اَدْبَارِ صَلَوَاتِيْ
અય અલ્લાહ ! મને એવી તૌફીક અતા કર કે મારી દરેક નમાઝ પછી,
وَ فِيْ اِنًى مِنْ اٰنَاءِ لَيْلِيْ ، وَ فِيْ كُلِّ سَاعَةٍ مِنْ سَاعَاتِ نَهَارِيْ
દરેક રાતના સમયોમાં તથા દરરોજ દરેક કલાકોમાં મારા વાલેદૈનનો ઝિક્ર કરવાનું હું ભૂલી ન જાઉં.

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર
وَ اغْفِرْ لِيْ بِدُعَائِیْ لَهُمَا
મારા વાલેદૈન માટેની મારી દુઆ કબૂલ કર તથા તેમની મગફેરત કર,
وَ اغْفِرْ لَهُمَا بِبِرِّهِمَا بِيْ مَغْفِرَةً حَتْمًا
તેઓની મારા ઉપર રહેમ દિલીના કારણે તેમને તું જરૂર મગફેરત અતા કર,
وَ ارْضَ عَنْهُمَا بِشَفَاعَتِيْ لَهُمَا رِضًى عَزْمًا
તેઓ માટે મારી મધ્યસ્થીના કારણે તું તેઓથી પૂરી રીતે રાજી થવાનું અમારા ઉપર એહસાન કર
وَ بَلِّغْهُمَا بِالْكَرَامَةِ مَوَاطِنَ السَّلَامَةِ
અને તારી રહમત થકી તેઓનો દરજજો ઉચ્ચ ફરમાવી તેઓને તારી બારગાહમાં સલામતીનું ઠેકાણું અતા કર.
اَللّٰهُمَّ وَ اِنْ سَبَقَتْ مَغْفِرَتُكَ لَهُمَا فَشَفِّعْهُمَا فِـيَّ
અય અલ્લાહ ! મારી દોઆના પહેલા જો તેઓ તારી મગફેરત મેળવી ચુક્યા હોય તો તેઓને મારી શફાઅત કરનાર (મારા માટે મધ્યસ્થી કરનાર) કરાર આપ
وَ اِنْ سَبَقَتْ مَغْفِرَتُكَ لِيْ فَشَفِّعْنِيْ فِيْهِمَا حَتّٰى نَجْتَمِعَ بِرَأْفَتِكَ فِيْ دَارِ كَرَامَتِكَ وَ مَحَلِّ مَغْفِرَتِكَ وَ رَحْمَتِكَ
અને જો તારી બારગાહમાં તેમના કરતા પહેલા મારી મગફેરત થઇ ગઈ હોય તો મને તેમના માટે મધ્યસ્થી કરવાનો મૌકો અતા કર, જેથી તારી રહમત થકી તારી બારગાહમાં તારી મગફેરત અને રહમતથી ભરપુર હોય એવી જગાએ અમે ભેગા મળી જઈએ.
اِنَّكَ ذُو الْفَضْلِ الْعَظِيْمِ
નિ:શંક, તારી ઉદારતા મહાન છે
وَ الْمَنِّ الْقَدِيْمِ ، وَ اَنْتَ اَرْحَمُ الرَّاحِمِيْنَ
તારી મહેરબાનીઓ અપાર છે અને તું સૌથી વધારે રહેમ કરનાર છે. તારી રહમત થકી, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !

[00:10.00]

[00:19.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:23.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ عَبْدِكَ وَ رَسُوْلِكَ ، وَ اَهْلِ بَيْتِهِ الطَّاهِرِيْنَ
અય અલ્લાહ ! તારા બંદા તથા રસૂલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના કુટુંબીજનો ઉપર રહમત નાઝિલ કર
[00:34.00]
وَ اخْصُصْهُمْ بِاَفْضَلِ صَلَوَاتِكَ وَ رَحْمَتِكَ وَ بَرَكَاتِكَ وَ سَلَامِكَ
તારા સર્વોતમ એહસાનો, રહમત, બરકતો અને તારી સલામતી થકી તેમણે સન્માનિત કર.
[00:41.00]
وَ اخْصُصِ اَللّٰهُمَّ وَالِدَيَّ بِالْكَرَامَةِ لَدَيْكَ
અય અલ્લાહ ! તારી બારગાહમાં મારા વાલેદૈનને શ્રેષ્ઠતા
[00:47.00]
وَ الصَّلَاةِ مِنْكَ
અને તારી ખાસ રહમતથી સન્માનિત કર,
[00:50.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
અય સૌથી વધારે રહેમ કરનાર !
[00:53.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[01:01.00]
وَ اَلْهِمْنِيْ عِلْمَ مَا يَجِبُ لَهُمَا عَلَيَّ اِلْهَامًا
મને તારી પ્રેરણા થકી મારા વાલેદૈન પ્રત્યેની મારી ફરજો વિષે ઇલ્મ અતા કર;
[01:08.00]
وَ اجْمَعْ لِيْ عِلْمَ ذٰلِكَ كُلِّہٖ تَمَامًا
આ વિષે મને સંપૂર્ણ ઇલ્મ એકત્રિત રીતે અતા કર
[01:12.00]
ثُمَّ اسْتَعْمِلْنِيْ بِمَا تُلْهِمُنِيْ مِنْهُ
તથા મને તારી પ્રેરણા મુજબ અમલ કરવાની તૌફીક અતા કર
[01:18.00]
وَ وَفِّقْنِيْ لِلنُّفُوْذِ فِيْمَا تُبَصِّرُنِيْ مِنْ عِلْمِہٖ حَتّٰى لَا يَفُوْتَنِيْ اسْتِعْمَالُ شَيْءٍ عَلَّمْتَنِيْہٖ
અને મને એવી તૌફીક અતા કરે કે હું આ ઇલ્મ સંપૂર્ણ રીતે સમજી શકું તથા કોઈ પણ સંજોગોમાં તેં જે શીખવ્યું છે તે મુજબ અમલ કરવાનું હું ચૂકી ન જાઉં
[01:30.00]
وَ لَا تَثْقُلَ اَرْكَانِيْ عَنِ الْحَفُوْفِ فِيْمَا اَلْهَمْتَنِيْہٖ
અથવા તેં મને જે પ્રેરણા અતા કરી છે તે મુજબ અમલ કરવામાં મારા હાથપગ ભારે થઇ આળસ ન કરી જાય.
[01:38.00]
اَللّٰهُمَّ وَ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
[01:47.00]
كَمَا اَوْجَبْتَ لَنَا الْحَقَّ عَلَى الْخَلْقِ بِسَبَبِہٖ
જેમના કારણે તેં તારી મખ્લૂક ઉપર અમને અધિકાર અતા કર્યો છે.
[01:53.00]
اَللّٰهُمَّ اجْعَلْنِيْ اَهَابُهُمَا هَيْبَةَ السُّلْطَانِ الْعَسُوْفِ
મારા વાલેદૈનનો મને એવો ખોફ અતા કર જેવી રીતે હું એક ક્રૂર બાદશાહથી ડરૂં
[02:00.00]
وَ اَبَرُّهُمَا بِرَّ الْاُمِّ الرَّءُوْفِ
અને તેમની એવી મોહબ્બત અતા કર જેવી રીતે એક રહેમદિલ માનો હેત.
[02:08.00]
وَ اجْعَلْ طَاعَتِيْ لِوَالِدَيَّ وَ بِرِّيْ بِهِمَا
તેમની ફરમાબરદારી (ઇતાઅત) કરવી તથા તેમના સાથે ભલાઈ (નેકી) કરવી મારા માટે આકર્ષક બનાવ
[02:13.00]
اَقَرَّ لِعَيْنِيْ مِنْ رَقْدَةِ الْوَسْنَانِ
જેવી રીતે એક નિદ્રાધીન માટે નિદ્રા હોય છે,
[02:18.00]
وَ اَثْلَجَ لِصَدْرِيْ مِنْ شَرْبَةِ الظَّمْاٰنِ
અને એવી હૈયાધારણ બનાવ જેવી રીતે એક તરસ્યા માટે પાણી હોય છે,
[02:23.00]
حَتّٰى اُوْثِرَ عَلىٰ هَوَايَ هَوَاهُمَا
ત્યાં સુધી કે હું મારી ઈચ્છાઓ ઉપર તેમની ઈચ્છાઓ પહેલે પસંદગી આપું
[02:29.00]
وَ اُقَدِّمَ عَلىٰ رِضَايَ رِضَاهُمَا
તથા મારી જરૂરતો પહેલા તેમની જરૂરતો પૂરી કરૂં.
[02:34.00]
وَ اَسْتَكْثِرَ بِرَّهُمَا بِيْ وَ اِنْ قَلَّ
મારી સાથે તેમની થોડી એવી ભલાઈ પણ હું ઘણી સમજું
[02:38.00]
وَ اَسْتَقِلَّ بِرِّيْ بِهِمَا وَ اِنْ كَثُرَ
અને તેમના સાથે મારી મોટી ભલાઈને પણ થોડી એવી સમજું.
[02:44.00]
اَللّٰهُمَّ خَفِّضْ لَهُمَا صَوْتِيْ
અય અલ્લાહ ! અને મને તૌફીક અતા કર કે તેમની સમક્ષ મારો અવાજ હું ધીમો રાખું
[02:52.00]
وَ اَطِبْ لَهُمَا كَلَامِيْ
તથા મારી વાણી તેમને યોગ્ય લાગે તેવી હોય,
[02:56.00]
وَ اَلِنْ لَهُمَا عَرِيْكَتِيْ
તેમની સાથે મારો વર્તાવ નમ્ર રાખવાની તૌફીક અતા કર
[03:00.00]
وَ اعْطِفْ عَلَيْهِمَا قَلْبِيْ
તથા મારા દિલને તેમના માટે મહેરબાન બનાવ
[03:04.00]
وَ صَيِّرْنِيْ بِهِمَا رَفِيْقًا ، وَ عَلَيْهِمَا شَفِيْقًا
અને તેઓ બન્ને સાથે મને નમણો તથા વિનમ્ર બનવાની તૌફીક અતા કર
[03:11.00]
اَللّٰهُمَّ اشْكُرْ لَهُمَا تَرْبِيَتِيْ
અય અલ્લાહ ! મને ઉછેરીને મોટો કરવા બદલ તેઓને ઇનામ અતા કર
[03:17.00]
وَ اَثِبْهُمَا عَلىٰ تَكْرِمَتِيْ
મને હેત કરવા બદલ તેમને તેનો બદલો અતા કર
[03:21.00]
وَ احْفَظْ لَهُمَا مَا حَفِظَاهُ مِنِّيْ فِيْ صِغَرِيْ
તેઓની હિફાઝત કર જેવી રીતે મારા બાળપણમાં તેઓએ મારી હિફાઝત કરી.
[03:27.00]
اَللّٰهُمَّ وَ مَا مَسَّهُمَا مِنِّيْ مِنْ اَذًى
અય અલ્લાહ ! મારા તરફથી તેઓને જેટલી તકલીફો પહોચી હોય,
[03:33.00]
اَوْ خَلَصَ اِلَيْهِمَا عَنِّيْ مِنْ مَكْرُوْهٍ
મારા કારણે તેઓને જેટલી પણ નારાજી થઇ હોય
[03:36.00]
اَوْ ضَاعَ قِبَلِيْ لَهُمَا مِنْ حَقٍّ فَاجْعَلْهُ حِطَّةً لِذُنُوْبِهِمَا
અથવા તેમના પ્રત્યેની મારી કોઇ પણ ફરજમાં ખામી રહી ગઈ હોય, તો તેના થકી તું તેમના ગુનાહોની મગફેરત કર,
[03:45.00]
وَ عُلُوًّا فِيْ دَرَجَاتِهِمَا
તારી બારગાહમાં તેમનો દરજ્જો વધાર
[03:50.00]
وَ زِيَادَةً فِيْ حَسَنَاتِهِمَا
અને તેમના અમલે ખૈરમાં વૃદ્ધિ કર
[03:53.00]
يَا مُبَدِّلَ السَّيِّئَاتِ بِاَضْعَافِهَا مِنَ الْحَسَنَاتِ
અય તું ! જે બદ અમલોને અમલે ખૈરમાં વધારો અર્પણ કરી ફેરવી નાખનાર છે.
[04:01.00]
اَللّٰهُمَّ وَ مَا تَعَدَّيَا عَلَيَّ فِيْهِ مِنْ قَوْلٍ
અય અલ્લાહ ! અને તેઓ મને કંઈ વધારે પડતું બોલ્યા હોય
[04:05.00]
اَوْ اَسْرَفَا عَلَيَّ فِيْهِ مِنْ فِعْلٍ
અથવા મારે સાથે એવો વર્તાવ હોય જે વધારે પડતો હોય
[04:10.00]
اَوْ ضَيَّعَاهُ لِيْ مِنْ حَقٍّ
અથવા મારો કોઈ અધિકાર આપવાનું તેઓ ચુકી ગયા હોય
[04:15.00]
اَوْ قَصَّرَا بِيْ عَنْهُ مِنْ وَاجِبٍ فَقَدْ وَهَبْتُہٗ لَهُمَا
અથવા એવી કોઈ મારા પ્રત્યેની ફરજ જે તેઓ પૂરી ન કરી શક્યા હોય.
[04:20.00]
وَ جُدْتُ بِہٖ عَلَيْهِمَا وَ رَغِبْتُ اِلَيْكَ فِيْ
તો, નિ:શંક હું તેઓને દરગુજર કરૂં છું અને તેઓની તરફદારી માટે રાજી છું.
[04:28.00]
وَضْعِ تَبِعَتِہٖ عَنْهُمَا ، فَاِنِّي لَا اَتَّهِمُهُمَا عَلىٰ نَفْسِيْ
હું તારી બારગાહમાં દુઆ કરૂં છું કે આવી કોઈ બાબત માટે તેઓને તું સજાપાત્ર ન કરાર ફરમાવ કારણ કે, નિ:શંક, તેઓએ જાણી જોઈને મને દુ:ખ પહોંચાડયાનો દોષ હું તેમને નથી આપતો
[04:45.00]
وَ لَا اَسْتَبْطِئُهُمَا فِيْ بِرِّيْ
હું એમ પણ નથી માનતો કે તેઓએ મારી સાથે ભલાઈ કરવામાં કોઈ ખામી રાખી હોય,
[04:51.00]
وَ لَا اَكْرَہٗ مَا تَوَلَّيَاهُ مِنْ اَمْرِيْ
અને તેઓએ મારી જે સંભાળ લીધી છે તેને હું નજીવી પણ નથી સમજતો; અને કારણ કે
[04:58.00]
يَا رَبِّ ؛ فَهُمَا اَوْجَبُ حَقًّا عَلَيَّ
અય અલ્લાહ ! તેઓના મારા ઉપર મહત્વના હકો એટલા છે
[05:02.00]
وَ اَقْدَمُ اِحْسَانًا اِلَيَّ
મારી સાથેની તેઓની ભલાઈઓ એટલી સર્વોચ્ચ છે
[05:07.00]
وَ اَعْظَمُ مِنَّةً لَدَيَّ مِنْ اَنْ اُقَاصَّهُمَا بِعَدْلٍ
અને હું તેઓનો એટલો એહસાનમંદ છું કે નથી હું તેને પહોચી શકતો
[05:12.00]
اَوْ اُجَازِيَهُمَا عَلىٰ مِثْلٍ
અને નથી તેનો પૂરી રીતે બદલો ચૂકવી શકતો.
[05:19.00]
اَيْنَ اِذًا- يَا اِلَهِيْ- طُوْلُ شُغْلِهِمَا بِتَرْبِيَتِيْ
અય મારા રબ ! મને ઉછેરવામાં તેઓએ જે દુ:ખ વેઠયા છે,
[05:24.00]
وَ اَيْنَ شِدَّةُ تَعَبِهِمَا فِيْ حِرَاسَتِيْ
મારી હિફાઝત માટે જે સખત મહેનતો કરી છે
[05:28.00]
وَ اَيْنَ اِقْتَارُهُمَا عَلىٰ اَنْفُسِهِمَا لِلتَّوْسِعَةِ عَلَيَّ
અને મને આરામ તથા સુખ આપવા માટે તેઓએ પોતાનો જે આરામ ત્યજી દીધો છે, તે સર્વે એહસાનોનો બદલો હું કેવી રીતે ચૂકવી શકું ?
[05:39.00]
هَيْهَاتَ ، مَا يَسْتَوْفِيَانِ مِنِّيْ حَقَّهُمَا
અફસોસ ! અફસોસ ! (હું તેમ કરી શકું એ શક્ય જ નથી.) તેમના હક મારાથી અદા નથી થઈ શકતા,
[05:50.00]
وَ لَا اُدْرِكُ مَا يَجِبُ عَلَيَّ لَهُمَا
તેઓના મારા ઉપરના હકો હું પૂરી રીતે સમજી પણ નથી શકતો
[05:56.00]
وَ لَا اَنَا بِقَاضٍ وَظِيْفَةَ خِدْمَتِهِمَا
અને તેમની પૂરી સેવા કરવા માટે પણ હું અશકત છું.
[06:01.00]
فَصَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
તેથી, અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર
[06:10.00]
وَ اَعِنِّيْ يَا خَيْرَ مَنِ اسْتُعِيْنَ بِہٖ
અને મારી મદદ કર, અય જઓથી સહાયની વિનંતી કરી શકાય તેઓમાં સર્વોતમ સહાય કરનાર !
[06:18.00]
وَ وَفِّقْنِيْ يَا اَهْدٰى مَنْ رُغِبَ اِلَيْهِ
મને તૌફીક અતા કર, અય હિદાયત કરનારાઓમાં સર્વશ્રેઠ, જેની તરફ લોકો (રૂજૂઅ થઈ) ઘસીને આવે છે !
[06:27.00]
وَ لَا تَجْعَلْنِيْ فِيْ اَهْلِ الْعُقُوْقِ لِلْاٰبَاءِ
અને મારો શુમાર એ દિવસે મા-બાપે આક કરેલાઓમાં ન કર
[06:34.00]
وَ الْاُمَّهَاتِ يَوْمَ تُجْزٰى كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَ هُمْ لَا يُظْلَمُوْنَ
જે દિવસે દરેક નફસને એ જ બદલો આપવામાં આવશે જે એણે ક્માવ્યું છે અને તેઓ સાથે અન્યાય કરવામાં નહિં આવે.
[06:45.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ وَ ذُرِّيَّتِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. તથા તેમના વંશમાંથી તેમની ઓલાદો ઉપર રહમત નાઝિલ કર.
[06:58.00]
وَ اخْصُصْ اَبَوَيَّ بِاَفْضَلِ مَا خَصَصْتَ بِہٖ اٰبَاءَ عِبَادِكَ الْمُؤْمِنِيْنَ وَ اُمَّهَاتِهِمْ
તારા મોઅમિન બંદાઓના મા-બાપને તેં જે ખાસ દરજ્જો અતા કરી સન્માનિત કર્યો છે તેવું જ ખાસ અને શ્રેષ્ઠ સન્માન મારા વાલેદૈનને પણ અતા કર,
[07:07.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
અય સૌથી વધારે રહેમ કરનાર !
[07:14.00]
اَللّٰهُمَّ لَا تُنْسِنِيْ ذِكْرَهُمَا فِيْ اَدْبَارِ صَلَوَاتِيْ
અય અલ્લાહ ! મને એવી તૌફીક અતા કર કે મારી દરેક નમાઝ પછી,
[07:20.00]
وَ فِيْ اِنًى مِنْ اٰنَاءِ لَيْلِيْ ، وَ فِيْ كُلِّ سَاعَةٍ مِنْ سَاعَاتِ نَهَارِيْ
દરેક રાતના સમયોમાં તથા દરરોજ દરેક કલાકોમાં મારા વાલેદૈનનો ઝિક્ર કરવાનું હું ભૂલી ન જાઉં.
[07:29.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર
[07:38.00]
وَ اغْفِرْ لِيْ بِدُعَائِیْ لَهُمَا
મારા વાલેદૈન માટેની મારી દુઆ કબૂલ કર તથા તેમની મગફેરત કર,
[07:44.00]
وَ اغْفِرْ لَهُمَا بِبِرِّهِمَا بِيْ مَغْفِرَةً حَتْمًا
તેઓની મારા ઉપર રહેમ દિલીના કારણે તેમને તું જરૂર મગફેરત અતા કર,
[07:50.00]
وَ ارْضَ عَنْهُمَا بِشَفَاعَتِيْ لَهُمَا رِضًى عَزْمًا
તેઓ માટે મારી મધ્યસ્થીના કારણે તું તેઓથી પૂરી રીતે રાજી થવાનું અમારા ઉપર એહસાન કર
[07:58.00]
وَ بَلِّغْهُمَا بِالْكَرَامَةِ مَوَاطِنَ السَّلَامَةِ
અને તારી રહમત થકી તેઓનો દરજજો ઉચ્ચ ફરમાવી તેઓને તારી બારગાહમાં સલામતીનું ઠેકાણું અતા કર.
[08:07.00]
اَللّٰهُمَّ وَ اِنْ سَبَقَتْ مَغْفِرَتُكَ لَهُمَا فَشَفِّعْهُمَا فِـيَّ
અય અલ્લાહ ! મારી દોઆના પહેલા જો તેઓ તારી મગફેરત મેળવી ચુક્યા હોય તો તેઓને મારી શફાઅત કરનાર (મારા માટે મધ્યસ્થી કરનાર) કરાર આપ
[08:18.00]
وَ اِنْ سَبَقَتْ مَغْفِرَتُكَ لِيْ فَشَفِّعْنِيْ فِيْهِمَا حَتّٰى نَجْتَمِعَ بِرَأْفَتِكَ فِيْ دَارِ كَرَامَتِكَ وَ مَحَلِّ مَغْفِرَتِكَ وَ رَحْمَتِكَ
અને જો તારી બારગાહમાં તેમના કરતા પહેલા મારી મગફેરત થઇ ગઈ હોય તો મને તેમના માટે મધ્યસ્થી કરવાનો મૌકો અતા કર, જેથી તારી રહમત થકી તારી બારગાહમાં તારી મગફેરત અને રહમતથી ભરપુર હોય એવી જગાએ અમે ભેગા મળી જઈએ.
[08:38.00]
اِنَّكَ ذُو الْفَضْلِ الْعَظِيْمِ
નિ:શંક, તારી ઉદારતા મહાન છે
[08:41.00]