بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
السلام عَلَيْكَ يَا حُجَّةَ اللهِ فِي أَرْضِهِ
અસલ્લામો અલયક યા હુજ્જતલ્લાહી ફી અરઝીહી
સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હજ્જત
السّلامُ عَلَيْكَ يَا عَيْنِ اللهِ فِي خَلْقِهِ
અસલ્લમો અલયક યા અયનલ્લાહી ફી ખલફીહી
સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મધૂકની દરમ્યાન તેની આંખો
السّلامُ عَلَيْكَ يَا نُورَ اللهِ الَّذِي يَهْتَدِي بِهِ الْمُهْتَدُونَ
લઝી યહતદી બેહી સલામો અલયક યા નુરલ્લાહીલ મૂહતદુન
સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નૂર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે
وَيُفَرِّجُ بِهِ عَنِ الْمُؤْمِنِينَ
વ યુફરજુ બેહી અનીલ મુઅમીનીન
અને જેમના થકી મોઅમીનોની મુસીબત દૂર થાય છે
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْمُهَنَّبُ الْخَائِفُ
અસલ્લમો અલયક અય્યોહલ મોહનબોલ ખાઈફ
સલામ થાય આપના ઉપર અય પાક, પવિત્ર ખૌફે ખુદા રાખનાર
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْوَلِيُّ النَّاصِحُ
અસલ્લમો અલયક અય્યોહલ વલીયોન નાસેહ
સલામ થાય આપના ઉપર અય નસીહત કરનારા વલી
السّلامُ عَلَيْكَ يَا سَفِينَةَ النَّجَاةِ
અસ્સલામો અલયક યા સફીનતીન નજાત
સલામ થાય આપના ઉપર અય નજાતની કશ્તી
السَّلَامُ عَلَيْكَ يَا عَيْنِ الْحَيَاةِ
અસ્સલામો અલયક યા અયનલ હયાત
સલામ થાય આપના ઉપર અય હયાના ઝરણા
السَّلَامُ عَلَيْكَ صَلَّى اللهُ عَلَيْكَ وَ عَلَى آلِ بَيْتِكَ الطَّيِّبِينَ الظَّاهِرِينَ
વ અલા આલી બયતિક તય્યીબીન સલામો અલયક સલ્લલાહો અલયક ઝાહેરીન
સલામ થાય આપના ઉપર, આપના ઉપર અને આપના પાક અને પાકીઝા એહલેબૈત (અ.સ.)ની ઉપર અલ્લાહની રહેમત થાય
السلام عَلَيْكَ عجل الله لك مَا وَعَدَكَ مِنَ النّصْرِ وَ ظُهُورِ الْأَمْرِ
મા વ અદક મીનન નસરે વ સલામ અલયક અજલ્લાહો ઝુહુરિલ અમ્ર
સલામ થાય આપના ઉપર. અલ્લાહે આપને જે મદદનો અને ઝુહૂરના અમ્રનો વાયદો કર્યો છે તેમાં તે (અલ્લાહ) જલ્દી કરે
السَّلام عَلَيْكَ يَا مَوْلايَ أَنَا مَوْلَاكَ عَارِفُ بِأُولَاكَ وَأُخْرَاكَ
અના મવલાક આરેફો બેઉવલાક સલામો અલયક યા મવલાય વ ઊખરક
સલામ થાય આપના ઉપર. અય મારા મૌલા! હું આપનો ગુલામ છું, અને આપના આગાઝ અને અંજામથી જાણકાર છું
أَتَقَرَّبُ إِلَى اللهِ تَعَالَى بِكَ وَ بِآلِ بَيْتِكَ
અતક્રરબો ઇલલ્લાહે તઆલ બેક વ બેઆલે બયતેક
હું આપના થકી અને આપના એહલેબૈત (અ.સ.)ના થકી અલ્લાહની નઝદીકી ચાહું છું
وَأَنْتَظِرُ ظُهُورَكَ وَ ظُهُورَ الْحَقِّ عَلَى يَدَيْكَ
વ અનતઝેરો ઝુહુરક ઝુહુરલ હકકે અલા યદયક
હું આપના ઝુહૂરનો અને આપના હાથે હક્કના જાહેર થવાનો ઈન્તેઝાર કરૂં છું
وَأَسْأَلُ اللهَ أَنْ يُصَلِّي عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ
વ અસ્અલુલ્લાહ અન યુસલ્લિયા અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
અને હું અલ્લાહ પાસે સવાલ કરૂં છું કે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ઉપર સલામ મોકલે
وَأَنْ يَجْعَلَنِي مِنَ الْمُنْتَظِرِينَ لَكَ
વ અન યજઅલની મિનલ મુનતઝિરીના લક
અને તમારા ઈન્તેઝાર કરવાવાળાઓમાં મારો શુમાર કરે
وَالتَّابِعِينَ وَ النَّاصِرِينَ لَكَ عَلَى أَعْدَائِكَ
વત્તાબેઈના વન્નાસિરીના લક અલા આદાઅઇક
આપના દુશ્મનોનો મુકાબલો કરવા માટે આપના અનુયાઈઓ અને આપના મદદગારોમાં શુમાર કરે
وَالْمُسْتَشْهَدِيْنَ بَيْنَ يَدَيْكَ فِي جُمْلَةِ أَوْلِيَائِكَ
વલ મુસ્તશ્હદીના બયના યદયિક ફી જુમ્લતિ અવલીયાઇક
અને આપની સામે શહાદત પામનારા આપના ચાહવાવાળાઓમાં મારો શુમાર કરે
يَا مَوْلايَ يَا صَاحِبَ الزَّمَانِ
યા મવલાય યા સાહિબઝઝમાન
અય મારા મૌલા! અય ઝમાના માલિક!
صَلَوَاتُ اللهِ عَلَيْكَ وَعَلَى آلِ بَيْتِكَ
સલવાતુલ્લાહિ અલયક વ અલા આલે બયતિક
આપના ઉપર અને આપના એહલેબૈત (અ.)ના ઉપર અલ્લાહની રહેમત થાય
هَذَا يَوْمُ الْجُمُعَةِ وَهُوَ يَوَمُكَ
હાઝા યવમુલ જુમુઅતિ વ હુવ યવમુક
આજે જુઆના દિવસ છે અને તે આપનો દિવસ છે
الْمُتَوَقِّعُ فِيْهِ ظُهُورُكَ
અલ મુતવક્કિઉ ફીહિ ઝુહૂરુક
જેમાં આપના ઝુહૂરની અપેક્ષા રાખવામાં આવે છે
وَالْقَرّرجُ فِيْهِ لِلْمُؤْمِنِينَ عَلَى يَدَيْكَ
વલ્કરરજુ ફીહિ લિલ મુઅમિનીના અલા યદયિક
તથા તેમાં આપના હાથે મોઅમીનો માટે રાહતની ઉમ્મીદ છે
وَقَتْلُ الْكَافِرِينَ بِسَيْفِكَ
વ કત્લુલ્કાફિરીના બિસયફિક
અને આપની તલવાર થકી કાફિરોના કત્લની આશા બંધાએલી છે
وَأَنا يَا مَوْلايَ فِيْهِ ضَيْفُكَ وَ جَارُكَ
વ અના યા મવલાય ફીહિ ઝયફુક વ જારુક
અને અય મારા મૌલા તેમાં હું આપનો મહેમાન છું અને આપની પનાહમાં છું
وَأَنتَ يَا مَوْلاتَ كَرِيمٌ مِنْ أَوْلادِ الْكِرَامِ
વ અન્ત યા મવલાયા કરીમુન મિન અવ્લાદિલ કિરામ
અને આપ, અય મારા મૌલા! માયાળુ અને ઉદાર છો અને માયાળુ અને ઉદાર વડવાઓના વંશમાંથી છો
وَمَأْمُورُ بِالضَّيَافَةِ وَالْإِجَارَةِ
વ મામૂરુ બિલ ઝિયાફતિ વલ ઇજારત
મહેમાન નવાઝી અને પનાહ આપવાનું આપને સોંપવામાં આવ્યું છે
فَأَضِفْنِي وَأَجِرْنِي
ફ અઝિફની વ અજિરની
તો પછી આપ મારી મહેમાનગતિ કરો અને મને પનાહ આપો
صَلَوَاتُ اللهِ عَلَيْكَ وَعَلَى أَهْلِ بَيْتِكَ الظَّاهِرِينَ
સલવાતુલ્લાહિ અલયલ વ અલા અહલેબયતિક ઝાહેરીન
આપના ઉપર અને આપની પાકીઝા એહલેબૈત (અ.સ.) ઉપર અલ્લાહની રહેમત થાય.