اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમદિવ વ આલે મોહમ્મદ (સ.અ.વ.)
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસ્મિલાહ હિર રહમાન નિર રહીંમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમદિવ વ આલે મોહમ્મદ (સ.અ.વ.)
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰھُمَّ الْعَنْ صَنَمَیْ قُرَیْشٍ
અલાહુમલઅન સનમય કુરયશિન
અય અલ્લાહ તુ લાનત કર કુરૈશની બે મૂર્તિઓ ઉપર
وَ جِبْتَیْھَا وَ طَاغُوْتَیْھَا
વ જીબતયહા વ તાગુતયહા
બે મુશરીકો ઉપર, બે ગુમરાહીના આગેવાનો ઉપર
وَ اِفْکَیْھَا وَ اِبْنَتَیْھَاالَّذَیْنِ خَالَفَا اَمْرَکَ
વ ઇફકયહા વ વબનય હોમા અલ્લઝીન ખાલફા અમરક
બે જૂઠાઓ ઉપર અને તેની બન્ને દકરીઓ ઉપર જેને તારા હુકમનો વિરોધ કર્યો,
وَ اَنْکَرَا وَحْیَکَ وَ جَحَدَا اِنْعَامَکَ
વ અનકરા વહયક વ જહદા ઇનઆમક
જેને તારી વહીનો ઈન્કાર કર્યો, તારી નેઅમતોની નાશુક્રી કરી,
وَ عَصَیَا رَسُوْلَـکَ وَ قَلَّبَا دِیْنَکَ
વ અસયા રસૂલક વ કલ્લબા દીનક
તારા પયગંબરની નાફરમાની કરી, તારા દીનને ઉલટાવી નાખ્યો,
وَ حَرَّفَا کِتَابَکَ وَ اَحَبَّااَعْدَآئَـکَ
વ હરરફા કેતાબક વ અહબ્બા અઅદઆઅક
તારી કિતાબને બદલી નાખી, તારા દુશ્મનોથી મોહબ્બત કરી,
وَ جَحَدَا اٰلَائَـکَ وَ عَطَّلَا اَحْکَامَکَ
વ જહદ આલાઅક વ અત તલા અહકામક
તારી નેઅમતોનો ઈન્કાર કર્યો, તારા અહેકામ પર અમલ થવાનુ રોકી દીધુ,
وَ اَبْطَلَا فَرَآئِضَکَ وَ اَلْحَدَا فِیْ اٰیَاتِکَ
વ અબતલા ફરાએઝક વ અલહદા ફી આયાતેક
તારા વાજિબોને બરબાદ કર્યા, તારી આયતોની દુશ્મની કરી,
وَ عَادَیَا اَوْلِیَآئَـکَ وَ وَالَیَااَعْدَآئَـکَ
વ આદયા અવલેયાઅક વ વાલયા અઅદાઅક
તારા દોસ્તોથી દુશ્મની કરી, તારા દુશ્મનોથી દોસ્તી કરી,
وَ خَرَّبَا بِلَادَ کَ وَ اَفْسَدَا عِبَادَ کَ
વ ખરરબા બેલાદક વ અફસદા અબાદક.
તારા શહેરોને બરબાદ કર્યા, તારા બંદાઓને બગાડયા.
اَللّٰھُمَّ الْعَنْھُمَا وَ اَتْبَاعَھُمَا وَ اَوْلِیَائَھُمَا وَ اَشْیَاعَھُمَا وَمُحِبِّیْھِمَا
અલ્લાહુમ્મલઅહોમા વ અતબાઅહોમા અવલેયાઅહોમા વ અશયાઅહોમા વ મોહીબ્બીહેમા
અય અલ્લાહ તે બન્ને, તેઓના દોસ્તો, તેઓથી મોહબ્બત કરનાર, તેઓનું અનુસરણ કરનાર અને તેમના ગિરોહના લોકો ઉપર લાનત કર
فَقَدْ اَخْرَبَا بَیْتَ النُّبُوَّۃِ
ફ કદ અખરબા બયતન્નોબુવ્વત
કારણકે તેઓએ તારા નુબુવ્વતના ઘરને તબાહ કર્યુ છે.
وَ رَدَمَا بَابَہٗ وَ نَقَضَا سَقْفَہٗ وَ اَلْحَقَا سَمَائَہٗ بِاَرْضِہٖ وَ عَالِیَہٗ بِسَافِلِہٖ
વ રદમા બાબહુ વ કઝા સકફહૂ વ અલહકા સમાઅહૂ બે અરઝેહે વ આલેયહૂ બે સાફેલેહે
તેના દરવાજાને બંદ કર્યા અને તેની છતને તોડી નાખી, તેને ઉલ્ટાવી નાખ્યુ,
وَظَاھِرَہٗ بِبَاطِنِہٖ وَ اسْتَاْصَلَا اَھْلَہٗ
વ ઝાહેરહૂ બે બાતેનેહે વસતા સલાઅહલહૂ
તેના જાહીર અને બાતીનને વિરાન કરી નાખ્યુ, તેની બુનિયાદ (પાયાઓ) ખરાબ કરી નાખી.
وَ اَبَادَا اَنْصَارَہٗ وَ قَتَلَا اَطْفَالَہٗ
વ આબાદ અનસારહૂ વ કતલા અતફાલહૂ
તેઓના મદદગારોને કત્લ કર્યા, તેઓના બાળકોને કત્લ કર્યા,
وَ اَخْلَیَا مِنْبَرَہٗ مِنْ وَّصِیِّہٖ وَ وَارِثِ عِلْمِہٖوَ
વ અખલયા મિનબરહૂ મિન વસીય્યેહી વ વારેસે ઇલમેહી
પયગંબરના મિમ્બરને તેના વારીસ અને વસીથી ખાલી રાખ્યુ,
جَحَدَا اِمَامَتَہٗ وَ اَشْرَکَا بِرَبِّھِمَا فَعَظِّمْ ذَنْبَھُمَا
વ જહદા એમામતહુ વ અશરકા બે રબ્બહેમા ફ અઝઝીમ ઝનબ હોમા
તેની ઈમામતનો ઈન્કાર કર્યો, તેઓએ શિર્ક કર્યુ બન્નેના ગુનાહને ગંભીર જાણ,
وَ خَلِّدْھُمَا فِیْ سَقَرَ وَ مَا اَدْرَاکَ مَا سَقَرُ
વ ખલિલદ હોમા ફી સકર વ મા અદરાક મા સકરો
તેઓને હંમેશા સકરમાં રાખજે, જેના અઝાબની સખતી કોઈ સમજી નથી શકતુ,
لَا تُبْقِیْ وَ لَاتَذَرْ
લા તુબકી વ લા તઝર.
તેની સજામાંથી કોઈ બચી શકતુ નથી અને તે પણ કોઈને છોડતુ નથી
اَللّٰھُمَّ الْعَنْھُمْ بِعَدَدِ کُلِّ مُنْکَرٍ اَتَوْہُ وَ حَقٍّ اَخْفَوْہُ
અલ્લાહુમ્મલ અનહુમ બે અદદે કુલ્લે મુનકરિન આતવહો વ હકકિન અખઝુહો
અય અલ્લાહ તે બન્ને અને તેની પૈરવી કરનાર પર એટલી સંખ્યામાં લાનત મોકલ,
જેટલા હકો તેઓએ છુપાવ્યા છે,
وَ مِنْبَرٍ عَلَوْہُ وَ مُؤْمِنٍ اَرْجَوْہُ
વ મિનબરિન અલવહોવ વ મોઅમેનન અરજવહો
જેટલી વખત ઝુલ્મ સાથે મિમ્બર પર બેઠા છે, જેટલા મોમીનોને તડીપાર કર્યા છે,
وَ مُنَافِقٍ وَلَّوْہُ وَ وَلِیٍّاٰذَوْہُ وَ طَرِیْدٍ اٰوَوْہُ
વ મોનાફેકિંન વલ્લવહો વ વલીય્યિન આઝવહો વ તરીદિન આવવહો
જેટલા મુનાફિકોને સત્તા આપી, જેટલા અલ્લાહના વલીને સતાવ્યા
وَ صَادِقٍ طَرَدُوْہُ وَ کَافِرٍ نَصَرُوْہُ
વ સાંદેકિન તરદૂહો વ કાફેરિન નસરૂહો
અને સાચાઓને દેશનિકાલો આપ્યો, જેટલા કાફરોની મદદ કરી હોય
وَ اِمَامٍ قَھَرُوْہُ وَ فَرْضٍ غَیَّرُوْہُ
વ ઇમામિન કહરૂહો વ ફરઝિન ગય્યરૂહો
જેટલા ઈમામે હકને મગલૂબ કર્યા હોય, જેટલા વાજિબાત બદલી નાખ્યા,
وَ اَثَرٍ اَنْکَرُوْہُ وَ شَرٍّاٰثَرُوْہُ
વ અશરિન અનકરૂહો વ શરરિન અઝમરૂહો
જેટલી દલીલોનો ઈન્કાર કર્યો, જેટલી બૂરાઈને રિવાજ આપ્યો,
وَ دَمٍ اَرَاقُوْہُ وَ خَیْرٍ بَدَّلُوْہُ
વ દિમન અરાકુહો વ ખયરિન બદદલૂહો
જેટલા નાહક ખૂન વહાવ્યા, જેટલી નેકીઓ બદલી નાખી,
وَ کُفْرٍ نَّصَبُوْہُ وَ کِذْبٍ دَلَّسُوْہُ
વ કુફરિન નસબુહો વ કીઝબિન દલ્લસુહો
જેટલા હકનો ઈન્કાર કર્યો, જેટલા જૂઠ સાચા બનાવી રજૂ કર્યા
وَ اِرْثٍ غَصَبُوْہُ وَ فَیْئٍ اِقْتَطَعُوْہُ
વ ઇરસિન ગસબૂહો વ ફય ઇક તતઉહો વ સોહતિન અકલૂહો
જેટલો અનફાલ નાહક વાપર્યો,
وَ خُمْسٍ اِسْتَحَلُّـوْہُ وَ بَاطِلٍ اَسَّسُوْہُ
વ ખુમસીન ઇસતહલ્લુહો વ બાતેંલિન અસ્સસૂહો
જેટલુ ખુમ્સ પચાવી પાડયુ, જેટલા નાહક કામોની બુનિયાદ નાખી,
وَ جَوْرٍ بَسَطُوْہُ وَ نِفَاقٍ اَسَرُّوْہُ وَ غَدْرٍ اَضْمَرُوْہُ
વ જવરન બસતૂહો વ નેફિકન અસરરૂહો વ ગદરિન અઝમરૂહો
જેટલો ઝુલ્મ ફેલાવ્યો, જેટલો નિફાક છુપાવ્યો, જેટલો ફરેબ આપ્યો,
وَ ظُلْمٍ نَشَرُوْہُوَ وَعْدٍ اَخْلَفُوْہُ
વ ઝુલમિન નશરૂહો વ વઅદીન અખલફૂહો
જેટલા ઝુલ્મોને રિવાજ આપ્યો, જેટલા વાયદાઓ તોડી નાખ્યા,
وَ اَمَانَۃٍ خَانُوْہُ وَ عَھْدٍ نَقَضُوْہُ
વ અમાનતિન ખાનૂહો વ અહદિન નકઝૂહો
જેટલી અમાનતમાં ખયાનત કરી, જેટલા અહેદ તોડી નાખ્યા,
وَ حَلَالٍ حَرَّمُوْہُ وَ حَرَامٍ اَحَلُّوْہُ
વ હેલાલિન હરરમૂહો વ હરામિન અહલ્લૂહો
જેટલા હલાલને હરામ કર્યા, જેટલા હરામને હલાલ કર્યા,
وَ بَطْنٍ فَتَقُوْہُ وَ جَنِیْنٍاَسْقَطُوْہُ
વ બતનિન ફ તકૂહો વ જનીનિન અસોકતૂહો
જેટલા પેટ ચીરી નાખ્યા, જેટલા બાળકોને ગર્ભમાં પાડી નાખ્યા,
وَ ضِلَعٍ دَقُّوْہُ وَ صَکٍّ مَزَّقُوْہُ
વ ઝેલઈન દકકુહો વ સકિન મઝઝકુહો
જેટલા હાડકા ભાંગી નાખ્યા, જેટલા પ્રમાણપત્રો ફાડી નાખ્યા,
وَ شَمْلٍ بَدَّدُوْہُ وَ عَزِیْزٍ اَذَلُّوْہُ
વ શમલિમ બદદૂહો વ અઝીઝિન અઝલ્લૂહો
જેટલા ગરોહ ને વેરવિખેર કરી નાખ્યા, જેટલા ઝલીલને ઈજ્જત આપી,
وَ ذَلِیْلٍ اَعَزُّوْہُ وَ حَقٍّ مَنَعُوْہُ
વ ઝલીલિન અઅઝૂહો વ હકકિન મનઉંહો
જેટલા ઈજ્જતદારને ઝલીલ કર્યા, જેટલા હકને રોકી રાખ્યા,
وَ کِذْبٍدَلَّسُوْہُ وَ حُکْمٍ قَلَّبُوْہُ وَ اِمَامٍ خَالَفُوْہُ
વ કીઝબિન દલ્લસૂહો વ હૂકમિન કલ્લબૂહો વ એમામિન ખાલફૂહો.
જેટલા જૂઠને સાચા બનાવ્યા, જેટલા હુકમને બદલી નાખ્યા, જેટલા ઈમામોનો વિરોધ કર્યો,
اَللّٰھُمَّ الْعَنْھُمَا بِعَدَدِ کُلِّ اٰیَۃٍ حَرَّفُوْھَا
અલ્લાહુમ્મલ અનહુમ બે અદદે કુલ્લ આયતિન હરરફુહા
અય અલ્લાહ તેઓ બન્ને ઉપર લાનત કર એટલી સંખ્યામાં જેટલી આયતો બદલી નાખી
وَ فَرِیْضَۃٍ تَرَکُوْھَا وَ سُنَّۃٍغَیَّرُوْھَا وَ اَحْکَامٍ عَطَّلُوْھَا
વ ફરીઝતિન તરકૂહા વ સુન્નતિન ગય્યરૂહા વ અહકામિન અતતલૂહ
જેટલા ફરીઝા બદલી નાખ્યા, જેટલી સુન્નતો બદલી નાખી, જેટલા અહેકામ ઉપર અમલ થવાથી રોકયા,
وَ رُسُوْمٍ قَطَعُوْھَا وَ وَصِیَّۃٍ بَدَّلُوْھَا وَ اُمُوْرٍ ضَیَّعُوْھَا
વ રોસુમિમ કતઉહા વ વસીય્યતિન બદદલૂહા વ આમુરિન ઝય્યઉંહા
જેટલી નેક સીરતોને રોકી દીધી, જેટલી વસિયતોને બદલી નાખી, જેટલા કામો બરબાદ કરી નાખ્યા,
وَ بَیْعَۃٍ نَکَثُوْھَا وَ شَھَادَاتٍکَتَمُوْھَا
વ બયઅતિન નકસૂહા વ શહીદતિન કતમૂહા
જેટલી બૈઅત તોડી નાખી, જેટલી ગવાહી છુપાવી,
وَ دَعْوَآءٍ اَبْطَلُوْھَا وَ بَیِّنَۃٍ اَنْکَرُوْھَا
વ દઅવ આઇન અબતલુહા વ બય્યનતિન અનકરૂહા
જેટલા બાતિલ દાવાઓ કર્યા, જેટલા ગવાહોનો ઈન્કાર કર્યો,
وَ حِیْلَۃٍ اَحْدَثُوْھَا وَ خِیَانَۃٍ اَوْرَدُوْھَا
વ હીલાતિન અહદસૂહા વ ખેયાનતિન અવરદૂહા
જેટલી ચાલાકીઓ કરી, જેટલી ખયાનત કરી,
وَ عَقَبَۃٍ اِرْتَقُوْھَا وَ دِبَابٍدَحْرَجُوْ ھَا وَ اَزْیَافٍ لَزْمُوْھَا
વ અકબતિન ઇરતકૂહા વ દેબાબિન દહરજૂહા વ અઝયાફિન લ ઝમૂહા.
જેટલી પહાડીઓ ઉપર તેઓ ચડયા જેટલા દિલ તેઓની તરફ જૂકેલા છે, જેટલા ગિરોહ તેની સાથે છે.
اَللّٰھُمَّ الْعَنْھُمَا فِیْ مَکْنُوْنِ السِّرِّ وَ ظَاھِرِ الْعَلَانِیَۃِ
અ્લાહુમ્મલ અનહોમા ફી મકનૂનીસે સિરરે વ ઝાહેરિલ અલા નેયતે
અય અલ્લાહ તુ એ બન્ને ઉપર છુપી અને જાહેર ઘણી બધી અને હંમેશા લાનત કર,
لَعْنًا کَثِیْرًا اَبَدًا دَائِمًا دَائِبًاسَرْمَدًا لَا انْقِطَاعَ لِاَمَدِہٖ
લઅનન કસીરન દાએબન અબદન દાએમન સરમદન લન કેતાઅ લે અમદેહી
એવી અસંખ્ય લાનત કે ન તેની શરૂઆત જાણી શકાય ન તેના અંતની ખબર પડે.
وَ لَا نَفَادَ لِعَدَدِہٖ لَعْنًا یَّعُوْدُ اَوَّلُہٗ وَ لَا یَنْقَطِعُ اٰخِرُہٗ لَھُمْ وَلِاَعْوَانِھِمْ
વ લા નફાદ લે અદદેહી લઅનંય યઉદો અવ્વલોહૂ વ લા યનકતેઓ આખેરોહુ લહુમ વ લે અઅવાનેહિમ
તેઓ બન્ને ઉપર, તેઓના ચાહનારાઓ ઉપર, તેઓના મદદગારો ઉપર,
وَ اَنْصَارِھِمْ وَمُحِبِّیْھِمْ وَ مُوَالِیْھِمْ وَ الْمُسْلِمِیْنَ لَھُمْ وَ الْمَائِلِیْنَ اِلَیْھِمْ
વ અનસારેહિમ વ મોહીબ્બીહિમ વ મવાલીહિમ વલ મુસલેમિન લહુમ વલ માએલિન અલયહિમ
તેઓના દોસ્તો ઉપર, તેઓના ફરમાબરદારો ઉપર, તેઓ તરફ રગબત રાખનારાઓ ઉપર,
وَ النَّاھِقِیْنَ بِاِحْتِجَاجِھِمْ وَ النَّاھِضِیْنَ بِاَجْنِحَتِھِمْ
વન્નાહેઝિન બે એહતેજાબેહિમ વન્નાહેઝિન બે અજનહતેહિમ
તેઓનો પરચમ ઉપાડનારાઓ ઉપર, તેઓની સાથે રહેનાર ઉપર,
وَ الْمُقْتَدِیْنَ بِکَـلَامِھِمْ وَ الْمُصَدِّقِیْنَ بِاَحْکَامِھِمْ
વલ મુકતદિન બે કલામેહિમ વલ મુસદદેકિન બે અહકામેહિમ.
તેઓની વાત માનનાર ઉપર અને તેઓના અહેકામને સાચા જાણનારાઓ ઉપર
પછી ચાર વખત આ પ્રમાણ કહે:
اَللّٰھُمَّ عَذِّبْھُمْ عَذَابًا یَسْتَغِیْثُ مِنْہُ اَھْلُ النَّارِ اٰمِیْنَ رَبَّ الْعَالَمِیْنَ
અલ્લાહુમ્મ અઝઝીબહુમ અઝાબંય યસતગીસોં મિનહો અહલુન્નારે આમીન રબ્બલ આલમીન ,
અય અલ્લાહ તું આ બધા ઉપર એવો અઝાબ કર કે જહન્નમીઓ તેનાથી પનાહ માંગે, આમીન. અય જહાનોના પાલનહાર.
اَللّٰھُمَّ الْعَنْھُمْ جَمِیْعًا
અલ્લાહુમ્મલ અનહુમ જમીઅન
અય અલ્લાહ આ બધા ઉપર લાનત કર
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
فَاَغْنِنِیْ بِحَلَالِکَ عَنْ حَرَامِکَ وَ اَعِذْنِیْ مِنَ الْفَقْرِرَبِّ
અગનેની બે હલાલેક અન હરામેક વ અઇઝની મેનલ ફકરે રબ્બે
મને હલાલ રોઝી આપી હરામથી બેનિયાઝ બનાવી દે, મને ફકીરીથી બચાવ,
اِنِّیْ اَسَاْتُ وَ ظَلَمْتُ نَفْسِیْ
ઇન્ની અસાઅતો વ ઝલમતો નફસી
મારા પરવરદિગાર હુએ (ગુનાહ) ખરાબ કામ કર્યુ, હુએ મારી જાત ઉપર ઝુલ્મ કર્યો,
وَاعْتَـرَفْتُ بِذُنُوْبِیْ وَھَا اَنَا ذَا بَیْنَ یَدَیْکَ فَخُذْ لِنَفْسِکَ رِضَاھَا مِنْ نَّفْسِیْلَـکَ الْعُتْبٰی
વઅ તરફતો બે ઝોનૂબી વ હા અનાઝા બયન યદયક ફ ખુઝ લે નફસેક રેઝાહા મિન નફસી લકલ ઉતબા
મારા ગુનાહને કબૂલ કરૂ છુ, તારી સામે હાજર છું જ્યાં સુધી તુ રાઝી નહી થા માફી માંગતો રહીશ,
لَا اَعُوْدُ فَاِنْ عُدْتُّ فَعُدْ عَلَیَّ بِالْمَغْفِرَۃِ وَالْعَفْوِ لَـکَ
લા અઉદો ફ ઇન ઉદતો ફ ઉદ અલય્ય બિલ મગફેરતે વલ અફવે લક
હું ગુનાહથી (ઈતાઅત તરફ) પાછો ફર્યો, તુ પણ તારી માફી અને બક્ષિસ મને ઈનાયત કર,
بِفَضْلِکَ وَجُوْدِکَ وَ مَغْفِرَتِکَ وَ کَرَمِکَ
બે ફઝલેક વ જૂદેક વ મગફેરતેક વ કરમેક
તને તારા ફઝલો કરમ, બક્ષિસ અને સખાવતનો વાસ્તો છે,
یَا اَرْحَمَالرَّاحِمِیْنَ
યા અરહમર રાહેમિન
અય મહાન મહેરબાની કરનાર
وَ صَلَّی اللّٰہُ عَلٰی سَیِّدِ الْمُرْسَلِیْنَ وَ خَاتَمِ النَّبِیِّیْنَ وَ اٰلِہِ الطَّیِّبِیْنَ الطَّاھِرِیْنَ
વ સલ્લલ્લાહો અલા સય્યેદિલ મુરસલિન વ ખાતેમન્નબીય્યિન વ આલેહિત તય્યેબીનત તાહેરિન
અય અલ્લાહ મુરસલીનના સરદાર અને નબુવ્વતને તેની સંપૂર્ણતા સુધી પહોચાડનાર નબી અને તેની પાકો-પાકીઝાઆલ ઉપર રહેમત નાઝિલ ફરમાવ.
بِرَحْمَتِکَ یَا اَرْحَمَالرَّاحِمِیْنَ
બે રહમતેક યા અરહમર રાહેમીન.
અય મહાન મહેરબાન તારી મરહેબાનીનો વાસ્તો.
اَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,