بسْمِ اللهِ الرَّحْمَانِ الرَّحِيمِ
બિસ્મિલાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
بِسْمِ اللهِ وَ صَلَّى اللهُ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ
બિસ્મિલ્લાહે વ બિલ્લાહે વ સલ્લલ્લાહો અલા મોહમ્મદિન વ આલેહિ,
અલ્લાહના નામથી, અલ્લાહ રહેમત નાઝિલ ફરમાવ મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર,
وَ أَفَوِّضُ أَمْرِي إِلَى اللَّهِ إِنَّ اللَّهَ بَصِيرٌ بِالْعِبَادِ
વ ઓફવ્વેઝો અમ્રી એલલ્લાહે ઈન્નલ્લાહ બસીરૂમ બિલે એબાદ,
મારા બધા કામો અલ્લાહને સોંપુ છુ. બેશક તે બંદાઓને જોનાર છે.
فَوَقَاهُ اللهُ سَيِّئَاتِ مَا مَكَرُوا لَا إِلَهَ إِلَّا انت سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
ફ વકાહુલ્લાહો સય્યેઆતે મા મકરૂ લા એલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુનતો મેનઝ ઝાલેમીન,
તે બંદાને મક્રો ફરેબના શરથી બચાવે છે. (અય અલ્લાહ) તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તું પાક છો અને હું ઝાલિમોમાંથી છું
فَاسْتَجَبْنَا لَهُ وَ نَجَيْنَاهُ مِنَ الْعَمْ وَ كذالك نُنجِيَ الْمُؤْمِنِينَ
ફસ્તજબ્ના લહૂ વ નજજય્નાહો મેનલ ગમ્મે વ કઝાલેક નુન્જીલ મોઅમેનીન,
પછી અમે તેની દુઆને કબૂલ કરી તેને ગમથી નજાત આપી. આવી જ રીતે અમે અમારા મોમીન બંદાઓને નજાત આપીએ છીએ.
وَحَسْبُنَا اللهُ وَ نِعْمَ الْوَكِيلُ
હસ્બોનલ્લાહો વ નેઅમલ વકીલ,
અલ્લાહ જ અમારા માટે કાફી છે. તે બહેતરીન કારસાઝ છે.
فَانْقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَ فَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوْءٍ مَّا شَاءَ اللَّهُا
ફન કલબૂ બે નેઅમતિન મેનલ્લાહે વ ફઝલિન લમ યમ સસ્હુમ સૂઉન મા શા અલ્લાહો,
અલ્લાહની નેઅમત અને ફઝલથી એવી રીતે પાછા ફર્યા કે કાંઈપણ નુકસાન નહોતુ પહોંચયુ,
لَا حَوْلَ وَ لَ قُوَّةَ إِلَّا بِاللهِ مَا شَاءَ اللهُ
લા હવ્લ વ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહે, મા શા અલ્લાહો,
જે અલ્લાહ ચાહે તેના સિવાય કોઈ કુવ્વત કે તાકત નથી, જે અલ્લાહ ચાહે તે ન કે જે લોકો ચાહે,
لَا مَا شَاءَ النَّاسُ مَا شَاءَ اللهُ وَ إِنْ كَرِةَ النَّاسُ
લા મા શા અન્નાસો, મા શા અલ્લાહો વ ઈન કરેહન્નાસો,
અલ્લાહ ચાહે તેજ ભલે પછી લોકોને તે પસંદ ન પડે.
حَسْبِيَ الرَّبُّ مِنَ الْمَرْبُوبِيْنَ
હસ્બેયર રબ્બો મેનલ મરબૂબિન
મારા માટે લોકો કરતા પાલનહાર બસ છે.
حَسْبِيَ الْخَالِقُ مِنَ الْمَخْلُوقِينَ
હસ્બેયલ ખાલેકો મેનલ મખલૂકીન,
મખ્લૂક કરતા ખાલિક બસ છે.
حَسْبِيَ الرَّازِقُ مِنَ الْمَرْزُوقِيْنَ
હસ્બેયર રાઝેકો મેનલ મરઝૂકીન,
રિઝક પામેલાઓ કરતા રિઝક આપનાર બસ છે.
حَسْبِيَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
હસ્બેયલ્લાહો રબ્બુલ આલમીન
તમામ જહાનોના પરવરદિગાર બસ છે.
حَسْبِيْ مَنْ هُوَ حَسْبِيَ
હસ્બી મન હોવ હસ્બી,
તે હંમેશાથી મારા માટે બસ છે,
حَسْبِيَ مَنْ لَمْ يَزَلْ حَسْبِى
હસ્બી મન લમ યઝલ હસ્બી,
અલ્લાહ જ મારા માટે બસ છે.
حَسْبِى مَنْ كَانَ مُنْ كُنْتُ لَمْ يَزَلْ حسين
હસ્બી મન કાન મુઝ કુન્તો લમ યઝલ હસ્બી
જ્યારથી મારો જન્મ થયો ત્યારથી તે જ મારા માટે બસ છે.
حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ
હસ્બેયલ્લાહો લા એલાહ ઇલ્લા હોવ અલય્હે તવકકલ્તો વ હોવ રબ્બુલ અરશીલ અઝીમ.
તેના ઉપર જ મારો ભરોસો છે. તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે મહાન અર્શનો પરવરદિગાર છે.