હંમેશા જોવાનો નકશો

આ નકશાને હંમેશા એક વખત જોયા કરે તો હઝરત રસૂલેખુદા (સ.અ.વ.)ની ઝિયારત કરવા જેટલો સવાબ મળે અને અલ્લાહ તઆલા તેના ગુનાહ માફ કરે વિગેરે..

યા બાએસો

આ ઇસ્મને હંમેશા સૂતી વખતે છાતી ઉપર હાથ રાખીને ૧૦૦ વખત પઢીને છાતી ઉપર ફેરવે તો અલ્લાહ તઆલાની મઅરેફતનું નૂર નસીબ થાય.