નક્શ

આ નકશાને મંગળવારના દિવસે જોવે તો બીજા સોમવાર સુધી તમામ બલાઓથી બચે. અલ્લાહ તઆલા તેના ગુનાહ માફ કરે અને જે દુઆ માંગે તે કબૂલ થશે વિગેરે.

યા કાબેઝો

આ ઇસ્મને મંગળવારના દિવસે ૧૦૦૩ વખત પઢે તો તેની જે ઇચ્છા હોય તે પૂર્ણ થાય.