નક્શ

આ નકશાને રવિવારના જોવે તો દોઝખની આગથી બચે અને દુનિયાના કામ તેના માટે આસાન થાય વિગેરે..

યા ફત્તાહો

આ ઇસ્મને રવિવારના દિવસે ૪૮૯ વખત પઢે તો ખુદાએ તઆલા તેને દરેક કામમાં સફળતા નસીબ કરે વિગેરે..