નક્શ

આ નકશાને શનિવારના દિવસે જોવે તો તમામ બલાઓથી બચે અને ખાસ લોકોની સમક્ષ માનવંતો થાય વિગેરે..

યા ગનીય્યો

આ ઇસ્મને શનિવારના દિવસે ૧૦૬૦ વખત પઢે તો અલ્લાહ તેને માલદાર કરે.