નક્શ

આ નકશાને સોમવારના દિવસે જોવે તો આફતોથી રક્ષણ મળે અને દુશ્મનની બદીથી હિફાઝતમાં રહે વિગેરે..

યા લતીફો

આ ઇસ્મને સોમવારના દિવસે ૧૨૯ વખત પઢે તો ખુદાએ તઆલા તેને માલ દોલત નસીબ કરે વિગેરે..