بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બિસિમીલ્લાહિર રહમાનિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه ،
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.
وَالْبِسْنِي عَافِيَتَكَ، وَجَلِلْنِي عَافِيَتَكَ
વ અલ બિસ્ની આફેયતેક વ જ્લીલ્ની આફેયતેક
મને તારી સુરક્ષાનો પોશાક અતા કર, મને તારી સુરક્ષા થકી સન્માનિત કર,
وَحَصِنِي بِعَافِيَتِكَ ، وَأَكْرِمْنِي بِعَافِيَتِكَ ،
વ હસ્સીન્ની બે આફેયતેક વ અકરિમ્ની બે આફેયતેક
તારી સુરક્ષા થકી મારી હિફાઝત કર, તારી સુરક્ષા થકી મને સ્વતંત્ર બનાવ,
وَاَغْنِنِي بِعَافِيَتِكَ ، وَتَصَدَّقُ عَلَيَّ بِعَافِيَتِكَ ،
વ અગ્નેની બે આફેયતેક વ તસદદકો અલય બે આફેયતેક
તારી સુરક્ષા મને સદકામાં અતા કર, મને તારી સુરક્ષા અતા કરી મારા ઉપર એહસાન કર,
وَ هَبْ لِي عَافِيَتَكَ وَ اَفْرِشْنِيْ عَافِيَتَكَ
વ હબ લી આફેયતેક વ અફરીશની આફેયતેક
તારી સુરક્ષા મારા માટે વિસ્તૃત કર, તારી સુરક્ષા મારા માટે યોગ્ય બનાવ
وَأَصْلِحْ لِي عَافِيَتَكَ، وَلَا تُفَرِّقُ بَيْنِي وَبَيْنَ عَافِيَتِكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ؛
વ અસ્લેહ લી આફેયતેક વલા તોફરીકુ બય્ની વ બય્ન આફેયતેક ફીદુન્યા વલ આખેરત
અને તેની તથા મારી વચ્ચે કોઈ અંતર ન રાખ, આ દુનિયામાં અને આખેરતમાં પણ.
اَللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه.

وَعَافِنِي عَافِيَةً كَافِيَةً شَافِيَةٌ عَالِيَةً نَامِيَةً
વ આફેની આફેયતન શાફેયતન આલેયતન નામેયતન
મને એવી સુરક્ષા અતા કર જે પૂરતી હોય, શફાઅત આપનારી હોય, સર્વોચ્ચ હોય, વૃદ્ધિ પામનારી હોય
عَافِيَةٌ تُوَلِدُ في بَدَي العَافِيَة. عَافِيَةَ الدُّنْيَا وَ الْآخِرَةِ ؛
આફેયતન તોવલ્લેદો ફી બદનિલ આફેયતે આફેયતેદ દુન્યા વલ આખેરતે
અને એવી સુરક્ષા હોય જે મારા શરીરમાં પણ સુરક્ષા ઉત્પન્ન કરે, આ દુનિયાની સુરક્ષા અને આખેરતની પણ
اَللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِه

وَامْنُنْ عَلَيَّ بِالصِّحَّةِ وَالأمْنِ وَالسَّلاَمَةِ فِي دِيْنِي وَبَـدَنِي
વમ્નુન અલય્ય બિસ્સેહતે વલ અમ્ને વ સલામતે ફી દીની વ બદની
મારા મઝહબ અને શરીરમાં આરોગ્ય, સુરક્ષા અને સલામતી,
وَالْبَصِيرَةِ فِي قَلْبِي ، وَالنَّفَاذِ فِي أُمُورِي ، وَالْخَشْيَةِ لَكَ
વલ બસીરતે ફી કલ્બી વન્નફાઝે ફી ઓમુરી વલ ખશ્યતી લક
મને દિલમાં સાચી રાહ (બસીરત), મારી કારકિર્દીમાં સફળતા,
وَالْخَوْفِ مِنْكَ ، وَالْقُوَّةِ عَلَى مَا اَمَرْتَنِي بِهِ مِنْ طَاعَتِكَ ،
વલ ખવ્ફે મિન્ક વલ કુવ્વ્તે અલા મા અમરતની બેહી મીન તાઅતેક
તારો ખોફ તથા ડર, અને તેં હુકમ કરેલ કામો પર અમલ કરવાની તોફીક અતા કર,
وَالْاِجْتِنَابِ لِمَا نَهَيْتَنِي عَنْهُ مِنْ مَعْصِيَتِكَ :
વલ ઈજતેનાબે લેમા નહય્તની અન્હો મીન મઅસેયતેક
તેં મનાઈ ફરમાવેલી વસ્તુઓ તથા કામોથી પરહેઝ કરવાની તૌફીક અતા કર.
اللَّهُمَّ وَامْنُنْ عَلَيَّ بِالْحَقِّ وَالْعُمْرَةِ
અલ્લાહુમ્મ વમનુન અલય્ય બિલ હકકે વલ ઉમરતે
મને હજ તથા ઉમરા બજાવી લાવવાની તૌફીક અતા કર
وَزِيَارَةِ قَبْرِ رَسُولِكَ ، صَلَواتُكَ عَلَيْهِ وَرَحْمَتُكَ وَ بَرَكَاتُكَ عَلَيْهِ وَعَلى اله .
વ ઝીયારતે કબ્રે રસુલેક સલવાતોક અલય્હે વ રહમતોક વ બરકાતોક અલય્હે વ આલે અલહે
તારા રસુલ (સ.અ.વ.)ની કબરે મુબારકની ઝિયારત કરવાની તૌફીક અતા કર, તેમના ઉપર તથા તેમની આલ ઉપર તારી રહેમતો-બરકત નાઝિલ કર
وَالِ رَسُولِكَ عَلَيْهِمُ السَّلَامُ اَبَدًا مَا اَبْقَيْتَنِي فِي عَامِي هَذَا وَ فِي كُلِّ عَامٍ ،
વ આલે રસુલેક અલય્હેમુસલામો અબદમ મા અબ્ક્ય્તની ફી આમી હાઝા વ ફી કુલ્લે આમિવ
અને તેમની આલ (અ.)ની કબરે મુબારકની ઝિયારત કરવાની તૌફીક અતા કર, આ વર્ષે ભવિષ્યના દરેક વર્ષોમાં,
وَاجْعَلْ ذَلِكَ مَقْبُوْلًا مَشْكُورًا مَنْ كُورًا لَدَيْكَ ، مَنْ خُوْرًا عِنْدَكَ ،
વજઅલ ઝાલેક મકબુલન મશકુરતન મન કુરન લદય્ક મીન ખુરન ઈન્દક
જયાં સુધી હું જીવિત રહું. અને મારાથી આ ઈબાદતને તારી બારગાહમાં કબૂલ કર, મંજૂરીને લાયક બનાવ અને તેને મારા અમલનામાના હિસાબમાં તારી બારગાહમાં જમા કર તથા યાદીમાં સલામત રાખ.
وَاَنْطِقُ بِحَمْدِكَ وَشُكْرِكَ وَ ذِكْرِكَ وَحُسْنِ الثَّنَاءِ عَلَيْكَ لِسَانِي .
વ અનતિકુ બે હમ્દેક વ શુકરેક વ ઝીકરેક વ હુસીનસનાએ અલ્ય્કે લેસાની
મારી જીભને તારા વખાણ કરવાની, તારો શુક્ર અદા કરવાની, તારો ઝિક્ર કરવાની અને તારી હમ્દો-સના કરવાની તૌફીક અતા કર.
وَاشْرَحْ لِمَرَاشِدِ دِينِكَ قَلْبِي، وَأَعِذْنِي وَذُرِّيَّتِي مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
વશરહ લે મરાશેદે દિનેક કલ્બી વ અઈઝની વ ઝૂરરીયતી મીન શયતાની રજીમ
તારી અતા કરેલી ઈમાનની હિદાયત થકી મારા દિલને બહોળું કર અને મને તથા મારી ઓલાદને એ શૈતાનથી પનાહ અતા કર જેને તારી બારગાહમાંથી પથ્થરો મારી હાંકી કાઢવામાં આવ્યો હતો.
وَ مِنْ شَرِ السَّامَّةِ وَالْهَامَّةِ والْعَامَّةِ وَاللَّامَّةِ ، وَ مِنْ شَرِكُلِّ شَيْطَانٍ مَرِيْدٍ ،
વ મિન શરીસ્સામતે વલ હામતે વલ આમતે વલ લામતે વ મીન શરીકુલ્લે શેતાનિમ મરીદ
તારી ઝેરી તથા ડંખનારી, બીભત્સ તથા કપટી મલ્લૂકની ખરાબીથી મને પનાહ અતા કર, દરેક માથા ભારે શૈતાનની ખરાબીથી પનાહ અતા કર,
مِن هَرَكُلِ سُلْطَانٍ عَنيد . وَمِنْ شَرِكُلّ مُتْرَفٍ حَفِيْدٍ ،
મીન હર કુલે સુલ્તાનીન અનીદ વ મીન શરરે કુલ્લે મુતરફીન હફીદ
દરેક જુલમી બાદશાહની ખરાબીથી મને પનાહ અતા કર અને દરેક ઈર્ષાળુ તથા ધંમડી શ્રીમંતોની ખરાબીથી મને પનાહ અતા કર.
وَ مِنْ شَرْكُل ضَعِيفٍ وَ شَدِيدٍ وَ مِنْ شَرَ كُل شَرِيْفٍ وَ وَضِيع
વ મીન શરરે કુલ્લે ઝઈફીવ વ શદીદવ વ મીન શરરે કુલ્લે શરીફવ વ ઝીઈવ
દરેક નબળા તથા શક્તિશાળીની ખરાબીથી, દરેક ઉચ્ચ તથા નીય લોકોની ખરાબીથી,
وَمِن شَر كُل صَغِيرٍ وَكَبِيرٍ . وَمِنْ شَرِكُلِ قَرِيبٍ وَ بَعِيدٍ
વ મીન શરરે કુલ્લે સગીરીવ વ કબીરીવ વ મીન શરરે કુલ્લે કબીરીવ વ બઈદિવ
દરેક નાના તથા મોટા લોકોની ખરાબીથી, દરેક નજીકના તથા દૂરના લોકોની ખરાબીથી
وَمِنْ شَرِكُلِ مَنْ نَصَبَ لِرَسُولِكَ وَلِأَهْلِ بَيْتِهِ حَرْبًا مِنَ الْجِنِّ وَالْإِنْسِ
વ મીન શરરે કુલ્લે મન નસબ લે રસુલેક વ લે અહલે બય્તેહી હરબન મીન જીને વલ ઈન્સે
અને દરેક મનુષ્ય તથા જિનોની ખરાબીથી મને પનાહ અતા કર જેઓ તારા રસૂલ (સ.અ.વ.) તથા તેમની આલના દુશ્મન અને તેમની સાથે જંગ કરનારા હતા.
وَمِنْ شَرِّ كُلِ دَابَّةٍ اَنْتَ أخِذٌ بِنَاصِيَتِها ، إِنَّكَ عَلَى صِرَاطٍ مُّسْتَقِيمٍ
વ મીન શરરે કુલ્લે દાબતિન અન્ત્ત આખઝૂન બેનાસેયતેહા ઈન્નક અલા સેરાતિમ મુસ્તકીમ
પૃથ્વી ઉપર ચાલનારી દરેક મલ્લૂકની ખરાબીથી તથા જેઓની પકડ તારા કબજામાં છે તેઓની ખરાબીથી મને પનાહ અતા કર. નિઃશંક, તારો રસ્તો સીધો રસ્તો છે.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَالِه.

وَمَنْ أَرَادَنِي بِسُوْءٍ فَاصْرِفْهُ عَنِّي وَادْحَرُ عَنِّي مَكْرَة
વ મન અરાદની બે સુઈન ફસરીફ્હુ અન્ની વદહરુ અન્ની મકરહ
જે કોઈ પણ મારા સંબં ધી મારી ખરાબી ઈચ્છે છે તેને મારાથી દૂર કર, મારા સંબંધી તેની લુચ્ચાઈને નાબૂદ કર,
وَادْرَأُ عَنِي شَرَّهُ. وَرُدَ كَيْدَهُ في نَحْرِه
વ અદરઅ અન્ની શરરહુ વ રૂદ કયદહુ ફી નહરે
તેની ખરાબીને મારાથી દૂર કર, તેના ફરેબને તેના જ ગળા ફરતો નાખી દે,
وَاجْعَلْ بَيْنَ يَدَيْهِ سُدًّا حَتَّى تُعْمِيَ عَنِيْ بَصَرَةً
બસીરતન વજઅલ બય્ન યદય્હે સુદન હતા તુઅમેય અન્ની
તેની સમક્ષ એક દીવાલ ઊભી કરી દે જેથી તે આંધળો બની જાય તથા મને જોઈ ન શકે,
وَتُصِمَّ عَنْ ذِكْرِي سَبْعَةَ . وَتُقْفِلَ دُونَ اِخْطَارِي قَلْبَهُ
વ તોસિમ ઝીકરી સબઅત વ તુફલેદુન ઈખ્તારી કલબહુ
તેને બહેરો બનાવી દે જેથી મારા વિષે તે કંઈ સાંભળી ન શકે, તેના દિલ ઉપર મોહર લગાવી દે જેથી મારા સંબંધી તે કંઈપણ વિચાર ન કરી શકે,
وَتُخْرِسَ عَنِّي لِسَانَةً ، وَتَقْمَعَ رَأْسَه . وَتُذِلُّ عِزّة.
વ તુખરેસ અન્ની લેસાનહુ વ તકમઅ રઅસા વ તોઝીલુ ઈઝહ
તેને મૂંગો બનાવી દે જેથી તેની જીભ મારા વિષે કંઈ પણ બોલી ન શકે, તેનું માથું પકડી તેને બે ઈજજત કરી દે,
وَتَكْسُرَ جَبَرُونَهُ ، وَتُذِلَّ رَقَبَتَهُ ، وَتَفْسَخَ كِبْرَة،
વ તકસુર જબરુનહુ વ તોઝીલ રકબતહુ વ તફસખ કીબ્રહુ
તેના ઘમંડને તોડી નાખ તથા તેની ગરદન નમાવી દે, તેની બડાઈનો નાશ કર
وَتُؤْمِنَنِي مِنْ جَمِيْعِ ضَرِّهِ وَشَرِّهِ وَغَمْزِهِ وَهَمْزِهِ وَلَمْزِهِ وَحَسَدِهِ وَعَدَاوَتِهِ وَحَبَائِلِهِ وَمَصَائِدِهِ وَرَجْلِهِ وَخَيْلِهِ
વ તુઅમેનની મિન જમીઅ ઝરરેહી વ શરરેહી વ ગમઝેહી વ હમ્ઝેહી વ લમઝેહી વ હસદેહી વ અદાવતેહી વ હબાએલેહી વ મસાએબેદેહી વ રજલેહી વ ખયલેહી
અને તેની દરેક ખરાબીઓથી, બદકારીઓથી, નિંદાઓથી, અફવાઓથી, મને બદનામ કરવાની કોશિશોથી, ફરેબોથી, હથિયારોથી, ફંદાઓથી અને તેના સિપાહીઓ તથા લશ્કરથી મને સુરક્ષા અતા કર.
إِنَّكَ عَزِيزٌ قَدِيرٌ.
ઈન્નક અઝીઝૂન કદીર
નિઃશંક, તું શક્તિશાળી અને (દરેક વસ્તુ ઉપર) કુદરત ધરાવનાર છે!