દુઆએ રોઝે પીર (સોમવાર)
سْمِ ٱللَّهِ ٱلرَّحْمٰنِ ٱلرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلْحَمْدُ لِلَّهِ ٱلَّذِي لَمْ يُشْهِدْ أَحَداً حِيـنَ فَطَرَ ٱلسَّمَاوَاتِ وَٱلأَرْضَ
અલહમદો લિલ્લાહિલ લઝી લમ યુશહિદ અહદન હીન ફતરસ સમાવાતે વલ અરઝ
હમ્દ છે એ અલ્લાહ માટે કે જેણે આસમાનો અને ઝમીન ને પૈદા કરતી વખતે કોઈને પણ પોતાની સાથે નથી રાખ્યો.
وَلاَ ٱتَّخَذَ مُعِيناً حِيـنَ بَرَأَ ٱلنَّسَمَاتِ
વ લતત્તખઝ મોઈનન હીંન બરઅન્નસમાતે
અને જાનદરોને પૈદા કરવામાં કોઈની મદદ નહિ લીધી.
لَمْ يُشَارَكْ فِي ٱلإِلٰهِيَّةِ
લમ યોશારક ફિલ ઈલાહિચ્યતે
એના મા'અબૂદ હોવામાં કોઈ એનો સાની નથી.
وَلَمْ يُظاهَرْ فِي ٱلْوَحْدَانِيَّةِ
વ લમ યોઝાહર ફિલ વહદાનિય્યતે
અને ન તેની યકતાઈમા કોઈ મદદગાર છે.
كَلَّتِ ٱلأَلْسُنُ عَنْ غَايَةِ صِفَتِهِ
કલ્લતિલ અલસોનો અન ગાયતે સિફતેહી
ઝબાને તેની તારીફ કરવાથી લાચાર છે
وَٱنْحَسَرَتِ ٱلْعُقُولُ عَنْ كُنْهِ مَعْرِفَتِهِ
વલ ઉકુલો અને કુનહે મઅરેફતેહી
અને અક્લ તેના હયબતથી સર નિગૂં છે
وَتَوَاضَعَتِ ٱلْجَبَابِرَةُ لِهَيْبَتِهِ
વ તવાઝઅતિલ જબાબેરતો લે હયબતેહી
અને ચેહરે તેના ખૌફથી ઝુકયા છે
وَعَنَتِ ٱلْوُجُوهُ لِخَشْيَتِهِ وَٱنْقَادَ كُلُّ عَظِيمٍ لِعَظَمَتِهِ
વ અનતિલ વોજૂહો લે ખશયતેહી વનકાદ કુલ્લો અઝિમિલ લે અઝમતેહી
અને તેની અઝમતની સામે દરેક અઝીમ મુતીઅ (તાબેદાર) છે.
فَلَكَ ٱلْحَمْدُ مُتَوَاتِراً مُتَّسِقاً وَمُتَوَالِياً مُسْتَوْسِقاً
ફ લકલ હમદો મોતવાતેરમ મુતત્તસેકવ
બસ, તારા માટે હમ્દ છે લગાતાર, સિલસિલાવાર અને બારબાર પાએદાર વ મોતવાલેયંમ મુસતવસેકવ
وَصَلَوَاتُهُ عَلَىٰ رَسُولِهِ أَبَداً وَسَلامُهُ دَائِماً سَرْمَداً
વ સલવાતોહુ અલા રસૂલેહી અબદંવ વ સલામોહૂ દાઈમન સરમદન
અને તેના રસૂલ પર હમેશાં રહેવાવાળી રહેમત અને હમેશાં રહેવાવાળો સલામ થાય.
اَللَّهُمَّ ٱجْعَلْ أَوَّلَ يَوْمِي هٰذَا صَلاَحاً
અલ્લાહુમ મજઅલ અવ્વલ યવમી હાઝા સલાહવ
અય મા'બૂદ ! મારા માટે આજના દિવસના પેહલા હિસ્સાને ભલાઈ,
وَ أَوْسَطَهُ فَلاَحاً
વ અવસતહૂ ફલાહવ
વચ્ચેના હિસ્સાને ફાયદો બક્ષ
وَآخِرَهُ نَجَاحاً
વ આખેરહૂ નજાહવ
અને છેલ્લા હિસ્સાને કામયાબી અતા ફરમા
وَ أَعُوذُ بِكَ مِنْ يَوْمٍ اَوَّلُهُ فَزَعٌ
વ અઊઝો બેક મિન યવમિન અવ્વલોહુ ફઝઉવ
અને તે દિવસથી તેની પનાહ માંગુ છું જેનું અવ્વલ ફરિયાદ,
وَ أَوْسَطُهُ جَزَعٌ
વ અવસતોહુ જઝઉવ
વચ્ચેનું હીસ્સા બેતાબી
وَآخِرُهُ وَجَعٌ
વ આખેરોહુ વજઉન.
અને છેલ્લે હિસ્સા તકલીફ આપ છે
اَللَّهُمَّ إِنِّي أَسْتَغْفِرُكَ لِكُلِّ نَذْرٍ نَذَرْتُهُ
અલ્લાહુમ્મ ઈન્ની અસતગફેરોક લે કુલ્લે નઝીરન નઝરતોહુ
અય અલ્લાહ ! એ તમામ નઝર જે મે કરી હતી
وَلِكُلِّ وَعْدٍ وَعَدْتُهُ
વ કુલ્લે વઅદિંવ વઅદતોહૂ
અને એ તમામ વાયદાઓ જે મે કર્યા છે,
وَلِكُلِّ عَهْدٍ عَاهَدْتُهُ ثُمَّ لَمْ أَفِ لَكَ بِهِ
વ કુલ્લે અહદિન આહદતોહૂ સુમ્મ લમ અફે લકા બેહી
અને એ ઝીમ્મેદારીઓ જે મે લીધી હતી અને તેને પૂરી ન કરી શકયો
وَ أَسْأَلُكَ فِي مَظَالِمِ عِبَادِكَ عِنْدِي
વ અસઅલોક ફી મઝાલેમે એબાદેક ઈનદી
અને તારાથી સવાલ કરું છું કે તારા બંદાના હુકૂક જે મારા પર રહી ગયા છે
فَأَيُّمَا عَبْدٍ مِنْ عَبِيدِكَ
ફ અય્યોમા અબદિમ મિન અબીદેક
કે બંદાઓમાંથી કોઈ બંદા
أَوْ أَمَةٍ مِنْ إِمَائِكَ
અવ અમતિમ મિન ઈમાએક
અથવા તારી કનીઝો માંથી કોઈ કનીઝથી
كَانَتْ لَهُ قِبَلِي مَظْلَمَةٌ ظَلَمْتُهَا إِيَّاهُ
કાનત લહૂ કેબલી મઝલેમતુન ઝલમતોહા ઈય્યાહૂ
મે ના ઇન્સાફી અને ઝિયાદતી કરી હો,
فِي نَفْسِهِ أَوْ فِي عِرْضِهِ
ફી નફસેહી અવ ફી ઈરઝેહી
ચાહે તે તેની જાન અથવા તેની ઈઝઝત
أَوْ فِي مَالِهِ أَوْ فِي أَهْلِهِ وَوَلَدِهِ
અવ ફી માલેહી અવ ફી અહલેહી વ વલદેહી
અથવા તેનો માલ, યા તેની અઈઝઝા અને ઔલાદના માટે છે
أَوْ غِيبَةٌ ﭐغْتَبْتُهُ بِهَا
અવ ગયબતીન વ નિગતબતોહૂ બેહા
અથવા મે તેની ગીબત કરી,
أَوْ تَحَامُلٌ عَلَيهِ بِمَيْلٍ أَوْ هَوًىٰ
અવ તહામોલુન અલયહે બે મયલિન અવ હવન
અથવા પોતાની ખ્વાહિશથી દબાઉ મૂક્યો
أَوْ أَنَفَةٍ أَوْ حَمِيَّةٍ أَوْ رِيَاءٍ أَوْ عَصَبِيَّةٍ
અવ અનફતિન અવ હમિય્યતિન અવ રેયાઈન અવ અસબિય્યતિન
અથવા ખુદ પસંદી, અથવા બેઝારી, અથવા ખૂદ નુમાઈ, અથવા તઅસ્યુબ નો બરતાઉ કર્યો
غَائِباً كَانَ أَوْ شَاهِداً
ગાઈબન કાન અવ શાહેદન
તે ગાઈબ હોય અથવા હાઝિર હોય,
وَحَيّاً كَانَ أَوْ مَيِّتاً
અવ હય્યન કાન અવ મય્યતન
તે ઝિંદા હોય અથવા મુર્દા હોય
فَقَصُرَتْ يَدِي
ફ કસોરત યદી
તો તેનો હક આપવો અથવા માફ કરવું
وَضَاقَ وُسْعِي عَنْ رَدِّهَا إِلَيْهِ وَٱلتَّحَلُّلِ مِنْهُ
વ ઝાક વુસઈ અન રદદેહા ઈલયહે વત તહલ્લોલે મિનહૂ
મારી તાકાતથી ઉપર છે અને પહોંચથી બાહિર છે
فَأَسْأَلُك يَا مَنْ يَمْلِكُ ٱلْحَاجَاتِ
ફ અસઅલોક યા મંય યમલેકુલ હાજાતે
બસ, અય હાજાત ના માલિક !
وَهِيَ مُسْتَجِيبَةٌ بِمَشِيَّتِهِ
વ હેય મુસતજીબતુલ લે મિશય્યતેહી
તે હાજત તારી મશીય્યત માં કબૂલ છે.
وَمُسْرِعَةٌ إِلَىٰ إِرَادَتِهِ
વ મુસરેઅતુન ઈલા ઈરાદતેહી
અને જલ્દ તારા ઈરાદામાં આવવાની છે
أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَأَنْ تُرْضِيَهُ عَنِّي بِمَا شِئْتَ
વ અન તુરઝેયહૂ અન્ની બેમા શિઅત
અને તે લોગોને જેવી રીતે તું ચાહે મારાથી રાઝી ફરમા
وَتَهَبَ لِي مِنْ عِنْدِكَ رَحْمَةً
વ તહબ લી મિન ઈનદેક રહમતન
અને મારા પર મહેરબાની ફરમા.
إِنَّهُ لاَ تَنْقُصُكَ ٱلْمَغْفِرَةُ
ઈન્નહ્ લા તનકોસોકલ મગફેરતો
બેશક બક્ષી દેવાથી તારો કોઈ નુકસાન નથી
وَلاَ تَضُرُّكَ ٱلْمَوْهِبَةُ
વ લા તઝુરરોકલ મવહેબતો
અને અતા કરવામાં તને કોઈ તકલીફ નથી થતી.
يَا أَرْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહરમ રાહેમીન.
અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર
اَللَّهُمَّ أَوْلِنِي فِي كُلِّ يَومِ ٱثْنَيْنِ
અલ્લાહુમ્મ અવલેની ફી કુલ્લે યવમિસનયને
અય મા'બૂદ ! દરેક સોમવારે મને
نِعْمَتَيْنِ مِنْكَ ثِنْتَيْنِ
નિઅમતયને મિનક સિનતયને
બે નેઅમતે એકઠઠી અતા ફરમા
سَعَادَةً فِي أَوَّلِهِ بِطَاعَتِكَ
સઆદતન ફી અવલેહી બે તાઅતેક
કે દિવસના પેહલા હિસ્સામાં મને તારી ઈતાઅત ની સઆદત ઈનાયત ફરમા
وَنِعْمَةً فِي آخِرِهِ بِمَغْفِرَتِكَ
વ નિઅમતન ફી આખરેહી બે મગફેરતેક
અને તેના બીજા હીસ્સામાં મગફેરત ની નેઅમત અતા ફરમા.
يَا مَنْ هُوَ ٱلإِلٰهُ
યા મન હોવલ ઈલાહૂ
અય વોહ કે જે મા'અબૂદ છે
وَلاَ يَغْفِرُ ٱلذُّنُوبَ سِوَاهُ
વલા યગફેરૂઝ ઝોનૂબ સેવાહૂ.
એ કે જેના સિવાય કોઈ માફ કરવાવાળો નથી
اللّهُمّ صَلّ عَلَى مُحَمّدٍ وَآلِ مُحَمّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,