[00:06.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[00:13.00]
اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ وَاَتَوَجَّهُ اِلَيْكَ بِنَبِيِّكَ نَبِىِّ الرَّحْمَةِ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَاٰلِهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક વ અતવજજહો અલયક વ બે નબીય્યેક નબીયર રહમતે મોહંમ્મદિન સલ્લલ્લાહો અલયહે વ આલેહી
અય ખુદા! બેશક હું તારાથી સવાલ કરૂં છું, તારા નબીની રહેમતના વાસ્તાથી તારી તરફ તવજજોહ કરૂં છું, તેમની પર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય
[00:34.00]
يَا اَبَاالْقَاسِمِ يَا رَسُوْلَ اللهِ يَا اِمامَ الرَّحْمَةِ
યા અબલ કાસમે યા રસુલલ્લાહે યા એમામર રહમતે
અય અબુલ કાસિમ! અય અલ્લાહના રસૂલ! અય રહેમતના ઈમામ!
[00:43.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[00:59.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[01:22.50]
يَا اَبَا الْحَسَنِ يَا اَمِيْرَ الْمُؤْمِنِيْنَ يَا عَلِىَّ بْنَ اَبِيْ طَالِبٍ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અમીરિલ મોઅમેનીન યા અલીયબન અબી તાલેબીન યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય અમીરિલ મોઅમેનીન! અય અલી ઇબ્ને અબુતાલીબ! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[01:37.50]

[01:54.00]

[02:18.00]
يَا فَاطِمَةَ الزَّهْرَاۤءُ يَا بِنْتَ مُحَمَّدٍ يَا قُرَّةَ عَيْنِ الرَّسُوْلِ
યા ફાતેમતઝ ઝહેરાઅ યા બિનત મોહમ્મદિન યા કુરરત અયનિર રસુલે
અય ફાતેમતુઝ ઝહરા (સ.અ.)! અય હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર! અય રસૂલની આંખોથી ઠંડક!
[02:32.00]
يَا سَيِّدَتَنَا وَمَوْلَاتَنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكِ اِلَى اللهِ
યા સય્યદતના વ મવલાતના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેકિ એલલ્લાહ
અય અમારા સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[02:48.00]
وَقَدَّمْنَاكِ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهَةً عِنْدَ اللهِ اِشْفَعِىْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાકિ બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ

[03:15.00]
يَا اَبا مُحَمَّدٍ يَا حَسَنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الْمُجْتَبٰى يَا بْنَ رَسُولِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા મોહમ્મદનિ યા હસનબન અલીયિન અય્યોહલ મુજતબા યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા મોહમ્મદ! અય હસન ઇબ્ને અલી (અ.સ.)! અય રસૂલ (સ.અ.વ.)ના ચૂંટાયેલા ફરઝંદ! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[03:33.00]

[03:49.00]

[04:16.00]
يَا اَبا عَبْدِاللهِ يَا حُسَيْنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الشَّهِيْدُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા અબદિલ્લાહ યા હુસયનબન અલીયિન અય્યોહશ શહીદો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા અબ્દીલ્લાહ! અય અલી (અ.સ.)ના ફરઝંદ હુસૈન (અ.સ.)! અય શહીદ! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત,
[04:40.00]

[04:57.00]

[05:22.00]
يَاۤ اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ الْحُسَيْنِ يَا زَيْنَ الْعَابِدِيْنَ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબનલ હુસયન યા ઝયનલ આબેદીન યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય હુસૈન (અ.સ.)ના ફરઝંદ અલી (અ.સ.)! અય ઝયનુલ આબેદીન (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[05:39.00]

[05:55.00]

[06:20.00]
يَا اَبا جَعْفَرٍ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ اَيُّهَا الْبَاقِرُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા જઅફરિન યા મોહમ્મદબન અલીયિન અય્યોહલ બાકેરો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા જાફર! અય અલી (અ.સ.)ના ફરઝંદ મોહમ્મદે બાકિર (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[06:38.00]

[06:55.00]

[07:20.00]
يَا اَبَا عَبْدِ اللهِ يَا جَعْفَرَ بْنَ مُحَمَّدٍ اَيُّهَا الصَّادِقُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા અબદિલ્લાહ યા જઅફરબન યા મોહમ્મદિન અય્યોહસ સાદેકો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા અબ્દીલ્લાહ! અય મોહમ્મદે બાકિર (અ.સ.)ના ફરઝંદ જાફર સાદિક (અ.સ.)! અય સાદિક ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[07:37.00]

[07:54.00]

[08:19.00]
يَا اَبَا الْحَسَنِ يَا مُوْسَى بْنَ جَعْفَرٍ اَيُّهَا الْكَاظِمُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા મુસબને જઅફરિન અય્યોહલ કાઝેમો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય જાફર (અ.સ.)ના ફરઝંદ મૂસા (અ.સ.)! અય કાઝીમ ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[08:36.00]

[08:52.00]

[09:17.00]
يَا اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ مُوْسٰى اَيُّهَا الرِّضَا يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબન મુસા અય્યોહર રેઝા યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય મૂસા (અ.સ.)ના ફરઝંદ અલીરઝા (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[09:37.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ

[09:54.00]

[10:21.00]
يَا اَبَا جَعْفَرٍ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ اَيُّهَا التَّقِىُّ الْجَوَادُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા જઅફરિન યા મોહમ્મદબન અલીયિન અય્યોહત તકિય્યુલ જવ્વાદો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા જાફર! અય અલી (અ.સ.)ના ફરઝંદ મોહમ્મદ (અ.સ.)! અય તકી (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[10:39.00]

[10:55.00]

[11:20.00]
يَا اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ مُحَمَّدٍ اَيُّهَا الْهَادِى النَّقِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબન મોહમ્મદિન અય્યોહલ હાદિન નક્કિયો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય મોહમ્મદ (અ.સ.)ના ફરઝંદ અલી (અ.સ.)! અય હાદી ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[11:38.00]

[11:55.00]

[12:19.00]
يَا اَبا مُحَمَّدٍ يَا حَسَنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الزَّكِىُّ الْعَسْكَرِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા મોહમ્મદિન યા હસનબન અલીલિયન અય્યોહઝ ઝકકીય્યુલ અસકરીયો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા મોહમ્મદ! અય અલી (અ.સ.)ના ફરઝંદ હસન (અ.સ.)! અય ઝકીએ અસ્કરી (અ.સ.)! અય હાદી ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[12:40.00]

[12:58.00]

[13:24.00]
يَا وَصِىَّ الْحَسَنِ وَالْخَلَفَ الْحُجَّةَ اَيُّهَا الْقَاۤئِمُ الْمُنْتَظَرُ الْمَهْدِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા વસીયલ હસને વલ ખફલ હુજ્જત અય્યોહલ કાએમુલ મુનતઝરલ મહેદીય્યો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય હસન (અ.સ.)ના વસી (જાનશીન) અને હુજ્જતના જાનશીન! અય કાએમે મુન્તઝીર! અય મહદી (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[13:53.00]

[14:19.00]

[14:46.00]
يَا سَادَتِىْ وَمَوَالِىَّ اِنِّىْ تَوَجَّهْتُ بِكُمْ اَئِمَّتِىْ وَعُدَّتِىْ لِيَوْمِ فَقْرِىْ وَحَاجَتِىْ اِلَى اللهِ وَتَوَسَّلْتُ بِكُمْ اِلَى اللهِ
યા સાદતી વ મવાલીય ઇન્ની તવજહતો બેકુમ અઈમ્મતી વ ઉદ્દતી લે યવમે ફકરી વ હાજતી એલલ્લાહે વ તવસલતો બેકુમ એલલ્લાહે
અય મારા સરદારો અને અય મારા મૌલાઓ! હું ખુલૂસની સાથે આપની તરફ મોતવજજેહ છું, મારા ઈમામ! મારા ઝખીરા! મેં ફકીરી અને હાજતના સમય માટે અલ્લાહની તરફ આપના થકી તવસ્સુલ કર્યો,
[15:08.00]
وَاسْتَشْفَعْتُ بِكُمْ اِلَى اللهِ فَاشْفَعُوْا لِىْ عِنْدَ اللهِ وَاسْتَنْقِذُوْنِىْ مِنْ ذُنُوْبِىْ عِنْدَ اللهِ فَاِنَّكُمْ وَسِيْلَتِىْ اِلَى اللهِ
વસ તશફઅતો બેકુમ એલલ્લાહે ફશફઉ લી ઈનદલ્લાહે વસ તનકેઝૂની મિન ઝોનૂબી ઈનદલ્લાહે ફ ઇન્નકુમ વસીલતી એલલ્લાહે
અલ્લાહની તરફ આપના થકી શફાઅત તલબ કરી, તો બારગાહે ઈલાહીમાં અમારી શફાઅત કરો, અને અલ્લાહની નઝદીક મને મારા ગુનાહોથી બચાવી લ્યો, કેમ કે આપ અલ્લાહની નઝદીક મારા વસીલા છો,
[15:29.00]
وَبِحُبِّكُمْ وَبِقُرْبِكُمْ اَرْجُوْ نَجَاةً مِنَ اللهِ فَكُوْنُوْا عِنْدَ اللهِ رَجَاۤئِىْ
વબે હબ્બેકુમ વબે કુરબેકુમ અરજુ નજજાતન મેનલ્લાહે ફ કુનુ ઇનદલ્લાહે રજાઇ
અને આપની મોહબ્બત અને નઝદિકીના વાસ્તાથી હું અલ્લાહ પાસે નજાતની ઉમ્મીદ કરૂં છું, તો આપ અલ્લાહ પાસે મારી ઉમ્મીદ થઈ જાઓ,
[15:44.00]
يَا سَادَتِىْ يَا اَوْلِيَاۤءَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِمْ اَجْمَعِيْنَ وَلَعَنَ اللهُ اَعْدَاۤءَ اللهِ ظَالِمِيْهِمْ مِنَ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَ اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ
યા સાદતી યા અવલેયા અલલ્લાહે સલલ્લાહો અલયહિમ અજમઇન વ લઅનલાહો અઅદા અલ્લાહે ઝાલેમીહિમ મેનલ અવલીન વલ આખેરીન આમીન રબ્બલ આલમીન
અય મારા સરદાર, અય અલ્લાહના અવલેયા, આપ સર્વે પર અલ્લાહના દરૂદ થાય, આપના દુશ્મનો ઉપર ઝાલિમો ઉપર અલ્લાહની લાનત થાય, અવ્વલીન અને આખેરીનમાંથી, અય આલમીનના રબ આ દુઆને કબૂલ કરો.

[00:02.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ
અય ખુદા! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત મોકલ

[00:21.00]

[00:31.00]
اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ وَاَتَوَجَّهُ اِلَيْكَ بِنَبِيِّكَ نَبِىِّ الرَّحْمَةِ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَاٰلِهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક વ અતવજજહો અલયક વ બે નબીય્યેક નબીયર રહમતે મોહંમ્મદિન સલ્લલ્લાહો અલયહે વ આલેહી
અય ખુદા! બેશક હું તારાથી સવાલ કરૂં છું, તારા નબીની રહેમતના વાસ્તાથી તારી તરફ તવજજોહ કરૂં છું, તેમની પર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય
[00:45.00]
يَا اَبَاالْقَاسِمِ يَا رَسُوْلَ اللهِ يَا اِمامَ الرَّحْمَةِ
યા અબલ કાસમે યા રસુલલ્લાહે યા એમામર રહમતે
અય અબુલ કાસિમ! અય અલ્લાહના રસૂલ! અય રહેમતના ઈમામ!
[00:51.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[01:04.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[01:14.50]
يَا اَبَا الْحَسَنِ يَا اَمِيْرَ الْمُؤْمِنِيْنَ يَا عَلِىَّ بْنَ اَبِيْ طَالِبٍ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અમીરિલ મોઅમેનીન યા અલીયબન અબી તાલેબીન યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય અમીરિલ મોઅમેનીન! અય અલી ઇબ્ને અબુતાલીબ! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[01:26.50]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[01:40.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[01:51.00]
يَا فَاطِمَةَ الزَّهْرَاۤءُ يَا بِنْتَ مُحَمَّدٍ يَا قُرَّةَ عَيْنِ الرَّسُوْلِ
યા ફાતેમતઝ ઝહેરાઅ યા બિનત મોહમ્મદિન યા કુરરત અયનિર રસુલે
અય ફાતેમતુઝ ઝહરા (સ.અ.)! અય હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર! અય રસૂલની આંખોથી ઠંડક!
[02:04.00]
يَا سَيِّدَتَنَا وَمَوْلَاتَنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكِ اِلَى اللهِ
યા સય્યદતના વ મવલાતના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેકિ એલલ્લાહ
અય અમારા સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[02:17.00]
وَقَدَّمْنَاكِ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهَةً عِنْدَ اللهِ اِشْفَعِىْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાકિ બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[02:28.00]
يَا اَبا مُحَمَّدٍ يَا حَسَنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الْمُجْتَبٰى يَا بْنَ رَسُولِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા મોહમ્મદનિ યા હસનબન અલીયિન અય્યોહલ મુજતબા યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા મોહમ્મદ! અય હસન ઇબ્ને અલી (અ.સ.)! અય રસૂલ (સ.અ.વ.)ના ચૂંટાયેલા ફરઝંદ! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[02:42.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[02:56.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[03:07.80]
يَا اَبا عَبْدِاللهِ يَا حُسَيْنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الشَّهِيْدُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા અબદિલ્લાહ યા હુસયનબન અલીયિન અય્યોહશ શહીદો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા અબ્દીલ્લાહ! અય અલી (અ.સ.)ના ફરઝંદ હુસૈન (અ.સ.)! અય શહીદ! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત,
[03:25.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[03:38.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[03:49.00]
يَاۤ اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ الْحُسَيْنِ يَا زَيْنَ الْعَابِدِيْنَ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબનલ હુસયન યા ઝયનલ આબેદીન યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય હુસૈન (અ.સ.)ના ફરઝંદ અલી (અ.સ.)! અય ઝયનુલ આબેદીન (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[04:07.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[04:20.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[04:33.00]
يَا اَبا جَعْفَرٍ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ اَيُّهَا الْبَاقِرُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા જઅફરિન યા મોહમ્મદબન અલીયિન અય્યોહલ બાકેરો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા જાફર! અય અલી (અ.સ.)ના ફરઝંદ મોહમ્મદે બાકિર (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[04:49.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[05:03.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[05:14.00]
يَا اَبَا عَبْدِ اللهِ يَا جَعْفَرَ بْنَ مُحَمَّدٍ اَيُّهَا الصَّادِقُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા અબદિલ્લાહ યા જઅફરબન યા મોહમ્મદિન અય્યોહસ સાદેકો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા અબ્દીલ્લાહ! અય મોહમ્મદે બાકિર (અ.સ.)ના ફરઝંદ જાફર સાદિક (અ.સ.)! અય સાદિક ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[05:34.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[05:46.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[05:57.00]
يَا اَبَا الْحَسَنِ يَا مُوْسَى بْنَ جَعْفَرٍ اَيُّهَا الْكَاظِمُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા મુસબને જઅફરિન અય્યોહલ કાઝેમો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય જાફર (અ.સ.)ના ફરઝંદ મૂસા (અ.સ.)! અય કાઝીમ ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[06:14.50]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[06:28.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[06:40.00]
يَا اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ مُوْسٰى اَيُّهَا الرِّضَا يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબન મુસા અય્યોહર રેઝા યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય મૂસા (અ.સ.)ના ફરઝંદ અલીરઝા (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[06:56.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[07:10.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[07:22.00]
يَا اَبَا جَعْفَرٍ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ اَيُّهَا التَّقِىُّ الْجَوَادُ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા જઅફરિન યા મોહમ્મદબન અલીયિન અય્યોહત તકિય્યુલ જવ્વાદો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા જાફર! અય અલી (અ.સ.)ના ફરઝંદ મોહમ્મદ (અ.સ.)! અય તકી (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[07:40.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[07:54.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[08:06.00]
يَا اَبَا الْحَسَنِ يَا عَلِىَّ بْنَ مُحَمَّدٍ اَيُّهَا الْهَادِى النَّقِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબલ હસન યા અલીયબન મોહમ્મદિન અય્યોહલ હાદિન નક્કિયો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબુલ હસન! અય મોહમ્મદ (અ.સ.)ના ફરઝંદ અલી (અ.સ.)! અય હાદી ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[08:23.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[08:37.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[08:49.00]
يَا اَبا مُحَمَّدٍ يَا حَسَنَ بْنَ عَلِيٍّ اَيُّهَا الزَّكِىُّ الْعَسْكَرِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા અબા મોહમ્મદિન યા હસનબન અલીલિયન અય્યોહઝ ઝકકીય્યુલ અસકરીયો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય અબા મોહમ્મદ! અય અલી (અ.સ.)ના ફરઝંદ હસન (અ.સ.)! અય ઝકીએ અસ્કરી (અ.સ.)! અય હાદી ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[09:11.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[09:25.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[09:37.00]
يَا وَصِىَّ الْحَسَنِ وَالْخَلَفَ الْحُجَّةَ اَيُّهَا الْقَاۤئِمُ الْمُنْتَظَرُ الْمَهْدِىُّ يَا بْنَ رَسُوْلِ اللهِ يَا حُجَّةَ اللهِ عَلٰى خَلْقِهِ
યા વસીયલ હસને વલ ખફલ હુજ્જત અય્યોહલ કાએમુલ મુનતઝરલ મહેદીય્યો યબન રસુલિલ્લાહે યા હુજજતલ્લાહે અલા ખલકેહ
અય હસન (અ.સ.)ના વસી (જાનશીન) અને હુજ્જતના જાનશીન! અય કાએમે મુન્તઝીર! અય મહદી (અ.સ.)! અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.)! અય અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહની હુજ્જત!
[10:03.00]
يَا سَيِّدَنَا وَمَوْلٰنَا اِنَّا تَوَجَّهْنَا وَاسْتَشْفَعْنَا وَتَوَسَّلْنَا بِكَ اِلَى اللهِ
યા સય્યદના વ મવલાના ઇન્ના તવજહના વસ તશફના વ તવસ્સલના બેક એલલ્લાહ
અય અમારા સય્યદો સરદાર અને અમારા મૌલા! બેશક અમે તવજ્જોહ કરીએ છીએ અને શફાઅત તલબ કરીએ છીએ, અને અમે આપના થકી ખુદાથી તવસ્સુલ કરીએ છીએ
[10:17.00]
وَقَدَّمْنَاكَ بَيْنَ يَدَىْ حَاجَاتِنَا يَا وَجِيْهًا عِنْدَ اللهِ اِشْفَعْ لَنَا عِنْدَ اللهِ
વ કદમનાક બયન યદય હાજાતેના યા વજીહન ઇનદલ્લાહ ઇશફઅ લના ઇનદલ્લાહ
અને અમારી હાજતો આપને પેશ કરીએ છીએ, અય અલ્લાહ પાસે મરતબો ધરાવનાર! બારગાહે ઈલાહીમાં અમારી સિફારીશ કરો!
[10:35.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[10:37.90]
يَا سَادَتِىْ وَمَوَالِىَّ اِنِّىْ تَوَجَّهْتُ بِكُمْ اَئِمَّتِىْ وَعُدَّتِىْ لِيَوْمِ فَقْرِىْ وَحَاجَتِىْ اِلَى اللهِ وَتَوَسَّلْتُ بِكُمْ اِلَى اللهِ
યા સાદતી વ મવાલીય ઇન્ની તવજહતો બેકુમ અઈમ્મતી વ ઉદ્દતી લે યવમે ફકરી વ હાજતી એલલ્લાહે વ તવસલતો બેકુમ એલલ્લાહે
અય મારા સરદારો અને અય મારા મૌલાઓ! હું ખુલૂસની સાથે આપની તરફ મોતવજજેહ છું, મારા ઈમામ! મારા ઝખીરા! મેં ફકીરી અને હાજતના સમય માટે અલ્લાહની તરફ આપના થકી તવસ્સુલ કર્યો,
[10:59.00]
وَاسْتَشْفَعْتُ بِكُمْ اِلَى اللهِ فَاشْفَعُوْا لِىْ عِنْدَ اللهِ وَاسْتَنْقِذُوْنِىْ مِنْ ذُنُوْبِىْ عِنْدَ اللهِ فَاِنَّكُمْ وَسِيْلَتِىْ اِلَى اللهِ
વસ તશફઅતો બેકુમ એલલ્લાહે ફશફઉ લી ઈનદલ્લાહે વસ તનકેઝૂની મિન ઝોનૂબી ઈનદલ્લાહે ફ ઇન્નકુમ વસીલતી એલલ્લાહે
અલ્લાહની તરફ આપના થકી શફાઅત તલબ કરી, તો બારગાહે ઈલાહીમાં અમારી શફાઅત કરો, અને અલ્લાહની નઝદીક મને મારા ગુનાહોથી બચાવી લ્યો, કેમ કે આપ અલ્લાહની નઝદીક મારા વસીલા છો,
[11:17.00]
وَبِحُبِّكُمْ وَبِقُرْبِكُمْ اَرْجُوْ نَجَاةً مِنَ اللهِ فَكُوْنُوْا عِنْدَ اللهِ رَجَاۤئِىْ
વબે હબ્બેકુમ વબે કુરબેકુમ અરજુ નજજાતન મેનલ્લાહે ફ કુનુ ઇનદલ્લાહે રજાઇ
અને આપની મોહબ્બત અને નઝદિકીના વાસ્તાથી હું અલ્લાહ પાસે નજાતની ઉમ્મીદ કરૂં છું, તો આપ અલ્લાહ પાસે મારી ઉમ્મીદ થઈ જાઓ,
[11:29.00]
يَا سَادَتِىْ يَا اَوْلِيَاۤءَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِمْ اَجْمَعِيْنَ وَلَعَنَ اللهُ اَعْدَاۤءَ اللهِ ظَالِمِيْهِمْ مِنَ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَ اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ
યા સાદતી યા અવલેયા અલલ્લાહે સલલ્લાહો અલયહિમ અજમઇન વ લઅનલાહો અઅદા અલ્લાહે ઝાલેમીહિમ મેનલ અવલીન વલ આખેરીન આમીન રબ્બલ આલમીન
અય મારા સરદાર, અય અલ્લાહના અવલેયા, આપ સર્વે પર અલ્લાહના દરૂદ થાય, આપના દુશ્મનો ઉપર ઝાલિમો ઉપર અલ્લાહની લાનત થાય, અવ્વલીન અને આખેરીનમાંથી, અય આલમીનના રબ આ દુઆને કબૂલ કરો.
[11:52.00]