ઈમામ જઅફર સાદિક (અ.સ.)નું ફરમાન છે કે જે કોઈ શખ્સ જુમાઅ ના રોઝ નમાઝે ફજર અથવા ઝોહર ના પછી કહે :
અલ્લાહુમ મજઅલ સલવાતક વ સલવાત મલાઈકતેક વ રોસોલેક અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદ.
અય મા'બૂદ ! મોહમ્મદ સ.અ.વ. વ આલે મોહમ્મદ અ.મુ.સ. ના માટે તારી રહેમત ફરમા અને તારા ફરિશ્તાો અને રસૂલોની દુઆ મખ્સૂસ ફરમા.
તો એક વર્ષ સુધી કોઈ ગુનાહ નહીં લખાય
નીઝ ફરમાયા, કે નમાઝે ફજર અને ઝોહરના પછી કહે :
અલ્લાહુમ્મ સલ્લ અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિંવ વ અજીજિલ ફરજહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,