સહીફએ સજ્જાદીય્યાહ દુઆ નંબર:૩૬ વાદળા દેખાય, વીજળી ચમકે અને ગર્જના સંભળાય ત્યારે તેમની દુઆ.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّ
અય અલ્લાહ! તારી નિશાનીઓમાંથી આ બે નિશાનીઓ છે (વાદળા અને વીજળી તથા ગર્જના).
તારા સહાયકોમાં (સેવકોમાં) આ બે તારી ઇતાઅતમાં નિયમિત છે જે (તારા હુકમ મુજબ) લાભદાયી થઇ મહેરબાન રહે છે અથવા સખત સજા કરે છે તેથી, તેઓ થકી અમારા ઉપર ખરાબ વર્ષા ન વરસાવ અને તેઓ થકી અમને આફતો-મુસીબતો પોશાક ન પહેરાવ.
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર અને અમારા ઉપર આ વાદળોની તથા તેની બરકતોનો લાભ વરસાવ. તેના થકી નુકસાની તથા ઈજાને અમારાથી દૂર કર, તેના થકી અમારા ઉપર આફતો ન મોકલ અને તેના થકી અમારા ઉપર આફતો ન મોકલ અને તેના થકી અમારા જીવનનિર્વાહની વસ્તુઓનો નાશ ન કર.
અય અલ્લાહ ! જો તુંએ સજારૂપે વાદળા તૈયાર કર્યાં હોય અને તારી નારાજીના કારણે મોકલ્યા હોય તો, નિ:શંક, તારા ક્રોધથી અમે તારૂં રક્ષણ તલબ કરીએ છીએ અને તારી મગફેરત તલબ કરવા માટે તારી બારગાહમાં દુઆ કરીએ છીએ. તેથી, તારા ક્રોધને મુશરિકો તરફ ફેરવી નાખ અને તારી સખત સજા કાફરો માટે કારગત બનાવ.
અય અલ્લાહ! તારી વર્ષા થકી અમારા શહેરોની સૂક દૂર કર અને તારા તરફથી અમને રોજી પૂરી પાડીને અમારા હૈયાની શંકાઓને દૂર કર. અમને તારાથી દૂર ન કર જેથી અમે તારા સિવાય બીજા કોઈની નજીક ન થઈ જઈએ અને તારી મહેરબાનીઓના કારણે આ વાદળોને અમારા ઉપરથી વરસ્યા વિના દૂર ન કર, કારણ કે નિઃશંક, શ્રીમંત (ગની) એ છે જેને તું શ્રીમંત બનાવે છે અને જેને તું સલામતી અતા કરે છે તે સુરક્ષિત છે.
કોઈનો પણ રક્ષણહાર તારા સિવાય બીજા કોઈ નથી અને કોઈ તારા ક્રોધને રોકી નથી શકતું. તું તારી ઈચ્છા મુજબ જેને ચાહે છે તેને હુકમ કરે છે અને જનો માટે ચાહે છે તેના માટે નક્કી કરીને તું નિર્ણય પસાર કરે છે.
તેથી, જે કોઈ બલાથી તુંએ અમારૂં રક્ષણ કર્યું છે તે સારૂ સર્વે વખાણ તારા માટે જ છે તથા તારી નેઅમતોમાંથી અમને તુંએ જે કંઈ પણ અતા કર્યું છે તે માટે તારો જ શુક્ર થવા લાયક છે, એવા વખાણ જે બીજા વખાણ કરનારાઓના વખાણથી વધી જાય તથા એવા વખાણ જેનાથી જમીન અને આકાશ ભરપુર ભરાઈ જાય.
નિઃશંક, તું અતિ સુંદર નેઅમતોનો અતા કરનાર છે, ઉતમ મહેરબાનીઓ કરનાર છે, થોડા વખાણ પણ કબૂલ કરનાર છે, ઓછા શુક્રનો પણ બદલો અતા કરનાર છે, ઉદાર પાલનહાર છે, સખાવતનો માલિક છે, તારા સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી અને તારી તરફ અમારૂં પાછા ફરવાનું છે. તારી રહેમતની સાથે. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !
اللهُمَّ صَل عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّد

[00:06.00]
સહીફએ સજ્જાદીય્યાહ દુઆ નંબર:૩૬ વાદળા દેખાય, વીજળી ચમકે અને ગર્જના સંભળાય ત્યારે તેમની દુઆ.
[00:24.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّ
અય અલ્લાહ! તારી નિશાનીઓમાંથી આ બે નિશાનીઓ છે (વાદળા અને વીજળી તથા ગર્જના).
તારા સહાયકોમાં (સેવકોમાં) આ બે તારી ઇતાઅતમાં નિયમિત છે જે (તારા હુકમ મુજબ) લાભદાયી થઇ મહેરબાન રહે છે અથવા સખત સજા કરે છે તેથી, તેઓ થકી અમારા ઉપર ખરાબ વર્ષા ન વરસાવ અને તેઓ થકી અમને આફતો-મુસીબતો પોશાક ન પહેરાવ.
[00:55.00]
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર અને અમારા ઉપર આ વાદળોની તથા તેની બરકતોનો લાભ વરસાવ. તેના થકી નુકસાની તથા ઈજાને અમારાથી દૂર કર, તેના થકી અમારા ઉપર આફતો ન મોકલ અને તેના થકી અમારા ઉપર આફતો ન મોકલ અને તેના થકી અમારા જીવનનિર્વાહની વસ્તુઓનો નાશ ન કર.
[01:22.00]
અય અલ્લાહ ! જો તુંએ સજારૂપે વાદળા તૈયાર કર્યાં હોય અને તારી નારાજીના કારણે મોકલ્યા હોય તો, નિ:શંક, તારા ક્રોધથી અમે તારૂં રક્ષણ તલબ કરીએ છીએ અને તારી મગફેરત તલબ કરવા માટે તારી બારગાહમાં દુઆ કરીએ છીએ. તેથી, તારા ક્રોધને મુશરિકો તરફ ફેરવી નાખ અને તારી સખત સજા કાફરો માટે કારગત બનાવ.
[01:48.00]
અય અલ્લાહ! તારી વર્ષા થકી અમારા શહેરોની સૂક દૂર કર અને તારા તરફથી અમને રોજી પૂરી પાડીને અમારા હૈયાની શંકાઓને દૂર કર. અમને તારાથી દૂર ન કર જેથી અમે તારા સિવાય બીજા કોઈની નજીક ન થઈ જઈએ અને તારી મહેરબાનીઓના કારણે આ વાદળોને અમારા ઉપરથી વરસ્યા વિના દૂર ન કર, કારણ કે નિઃશંક, શ્રીમંત (ગની) એ છે જેને તું શ્રીમંત બનાવે છે અને જેને તું સલામતી અતા કરે છે તે સુરક્ષિત છે.
[02:20.00]
કોઈનો પણ રક્ષણહાર તારા સિવાય બીજા કોઈ નથી અને કોઈ તારા ક્રોધને રોકી નથી શકતું. તું તારી ઈચ્છા મુજબ જેને ચાહે છે તેને હુકમ કરે છે અને જનો માટે ચાહે છે તેના માટે નક્કી કરીને તું નિર્ણય પસાર કરે છે.
[02:36.00]
તેથી, જે કોઈ બલાથી તુંએ અમારૂં રક્ષણ કર્યું છે તે સારૂ સર્વે વખાણ તારા માટે જ છે તથા તારી નેઅમતોમાંથી અમને તુંએ જે કંઈ પણ અતા કર્યું છે તે માટે તારો જ શુક્ર થવા લાયક છે, એવા વખાણ જે બીજા વખાણ કરનારાઓના વખાણથી વધી જાય તથા એવા વખાણ જેનાથી જમીન અને આકાશ ભરપુર ભરાઈ જાય.
[03:01.00]
નિઃશંક, તું અતિ સુંદર નેઅમતોનો અતા કરનાર છે, ઉતમ મહેરબાનીઓ કરનાર છે, થોડા વખાણ પણ કબૂલ કરનાર છે, ઓછા શુક્રનો પણ બદલો અતા કરનાર છે, ઉદાર પાલનહાર છે, સખાવતનો માલિક છે, તારા સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી અને તારી તરફ અમારૂં પાછા ફરવાનું છે. તારી રહેમતની સાથે. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !
[03:29.00]