દુઆ એ અહદ

[00:00.00]

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

બિસ્મિલાહ હિર રહમાન નિર રહીમ

શરૂ કરૂ છુ અલ્લાહતઆલાના નામથી જે રહેમાન અને રહીમ છે.

[00:06.00]

اَللَّهُمَّ رَبَّ ٱلنُّورِ ٱلْعَظِيمِ

અલાહુમ્મ રબ્બન નૂરિલ અઝીમે

અય અલ્લાહતઆલા! મહાન નૂરના માલિક,

[00:12.00]

وَرَبَّ ٱلْكُرْسِيِّ ٱلرَّفِيعِ

વ રબ્બલ કુરસીય્યિર રફીએ

અને ઉચ્ચ કુરસીના માલિક,

[00:16.00]

وَرَبَّ ٱلْبَحْرِ ٱلْمَسْجُورِ

વ રબ્બલ બહરિલ મસજૂરે,

અને ઘુઘવાતા સમુદ્રના માલિક,

[00:21.40]

وَمُنْزِلَ ٱلتَّوْرَاةِ وَٱلإِنْجِيلِ وَٱلزَّبُورِ

વ મુનઝેલત તવરાતે વલ ઇનજીલે વઝઝબૂરે,

અને તૌરેત, ઝબૂર અને ઈન્જીલને નાઝિલ કરવાવાળા,

[00:27.90]

وَرَبَّ ٱلظِّلِّ وَٱلْحَرُورِ

વ રબ્બઝ ઝિલે વલ હરુરે,

અને છાંયડા તથા તડકાના માલિક,

[00:33.40]

وَمُنْزِلَ ٱلْقُرْآنِ ٱلْعَظِيمِ

મુનઝેલલ કુરઆનિલ અઝીમે,

મહાન કુરઆનને નાઝિલ કરવાવાળા,

[00:38.00]

وَرَبَّ ٱلْمَلاَئِكَةِ ٱلْمُقَرَّبِينَ

વ રબ્બલ મલાએકતિલ મોકરરબીન

મુકર્રબ મલાએકાઓ

[00:44.00]

وَٱلأَنْبِيَاءِ وَٱلْمُرْسَلِينَ

વલ અમબેયાએ વલ મુરસલીન,

અંબિયા તથા મુરસલીન (અ.સ.)ના માલિક.

[00:50.00]

اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِٱسْمِكَ ٱلْكَرِيـمِ

અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બે વજહેકલ કરીમે

અલ્લાહતઆલા! હું તારી પાસે સવાલ કરૂં છું,

[00:58.50]

وَبِنُورِ وَجْهِكَ ٱلْمُنِيرِ

વ બે નૂરે વજહેકલ મોનીરે

તારી ઉદાર જાતના વાસ્તાથી, તારી જાતના ઝળહળતા નૂરાના વાસ્તાથી

[01:03.00]

وَمُلْكِكَ ٱلْقَدِيمِ

વ મુલકેકલ કદીમે,

અને તારી હંમેશની સલ્તનતના વાસ્તાથી

[01:07.00]

يَا حَيُّ يَا قَيُّومُ

યા હય્યો યા કય્યુમો

અય હંમેશાથી જીવંત! અય હંમેશા બાકી રહેવાવાળા!

[01:13.00]

أَسْأَلُكَ بِٱسْمِكَ ٱلَّذِي أَشْرَقَتْ بِهِ ٱلسَّمَاوَاتُ وَٱلأَرَضُونَ

અસઅલોક બિસમેકલ્લઝી અશરકત બેહિસ સમાવાતો વલ અરઝુન,

હું તારા એ નામના વાસ્તાથી સવાલ કરૂં છું કે જેના કારણે આસમાનો અને ઝમીનો ચમકી રહ્યા છે,

[01:23.00]

وَبِٱسْمِكَ ٱلَّذِي يَصْلَحُ بِهِ ٱلأَوَّلُونَ وَٱلآخِرُونَ

વ બિસમેકલ્લઝી યસલહો બેહિલ અવ્વલૂન વલ આખરુન.

અને તારા એ નામના વાસ્તાથી કે જેના થકી અવ્વલ અને આખરની બાબતોની સુધારણા થાય છે.

[01:032.00]

يَا حَيّاً قَبْلَ كُلِّ حَيٍّ

યા હય્યન કબલ કુલ્લે હય્યન

અય દરેક જીવંતની પહેલા હંમેશાથી જીવંત

[01:38.00]

وَيَا حَيّاً بَعْدَ كُلِّ حَيٍّ

વ યા હય્યન બઅદ કુલ્લે હય્યન,

અને દરેક જીવંતની પછી પણ હંમેશા જીવંત રહેનાર,

[01:44.00]

وَيَا حَيّاً حِينَ لا حَيُّ

વ યા હય્યન હીં-ન લા હય્ય,

અને એવા જીવંત કે જે સમયે કોઈ જીવંત ન હતું (તે ત્યારે પણ જીવંત હતો).

[01:51.00]

يَا مُحْيِيَ ٱلْمَوْتَىٰ وَمُمِيتَ ٱلأَحْيَاءِ

યા મુહયેયલ મવતા વ મોમીતલ અહયાએ,

અય મુર્દાઓને જીવંત કરનાર અને જીવંત લોકોને મૃત્યુ આપનાર,

[01:58.00]

يَا حَيُّ لا إِلٰهَ إِلاَّ أَنْتَ

યા હય્યો લા એલાહ ઇલા અનત

અય હંમેશના જીવંત, તારી સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી.

[02:06.00]

اَللَّهُمَّ بَلِّغْ مَوْلاَنَا ٱلإِمَامَ ٱلْهَادِيَ ٱلْمَهْدِيَّ ٱلْقَائِمَ بِأَمْرِكَ

અલ્લાહુમ્મ બલ્લિગ મવલાનલ એમામલ હાદેયલ મહદિય્યલ કાએમ બે અમ્રેક

અય અલ્લાહતઆલા ! તું અમારા મૌલા, ઈમામ, હાદી, મહદી (અ.ત.ફ.સ.) અને તારા હુકમની સાથે કયામ કરનારને અમારા સલામ પહોંચાડી દે.

[02:023.50]

صَلَوَاتُ ٱللَّهِ عَلَيْهِ وَعَلَىٰ آبَائِهِ ٱلطَّاهِرِينَ

સલવાતુલ્લાહે અલયહે વ અલા આબાએહિત તાહેરીન

તેઓ ઉપર અને તેમના પવિત્ર બાપદાદાઓ ઉપર અલ્લાહતઆલાની રહેમત નાઝિલ થાય

[02:033.50]

عَنْ جَمِيعِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ

અન જમીલ મોઅમેનીન વલ મોઅમેનાત

તમામ મોઅમીનો અને મોઅમેનાત

[02:39.00]

فِي مَشَارِقِ ٱلأَرْضِ وَمَغَارِبِهَا

ફી મશારેકિલ અરઝે વ મગારેબેહા

કે જેઓ જમીનના પૂર્વ તથા પશ્ચિમમાં,

[02:46.00]

سَهْلِهَا وَجَبَلِهَا

સહલેહા વ જબલેહા

રણમાં તથા પહાડો

[02:50.00]

وَبَرِّهَا وَبَحْرِهَا

વ બરરેહા વ બહરેહા

ઉપર અને ધરતી ઉપર તથા દરિયાઓમાં

[02:54.00]

وَعَنِّي وَعَنْ وَالِدَيَّ

વ અન્ની વ અન વાલેદય

વસે છે તે બધાની તરફથી, મારા તરફથી અને મારા માં- બાપ તરફથી

[02:56.85]

مِنَ ٱلصَّلَوَاتِ زِنَةَ عَرْشِ ٱللَّهِ

મેનસ સલવાતે ઝેનત અરશિલ્લાહે

એવી સલવાત કે જેનું વજન અલ્લાહતઆલાના અર્શની જેટલું હોય,

[03:02.00]

وَمِدَادَ كَلِمَاتِهِ

વ મેદાદ કલેમાતેહી

તેના કલામથી લખાયેલ શબ્દો બરોબર હોય,

[03:06.00]

وَمَا أَحْصَاهُ عِلْمُهُ وَأَحَاطَ بِهِ كِتَابُهُ

વ મા અહસાહો ઇલમોહુ વ અહાત બેહિ કેતાબોહુ

જેની ગણતરી તેના ઈલ્મમાં છે અને જેને તેની કિતાબે ઘેરી લીધેલ છે.

[03:16.00]

اَللَّهُمَّ إِنِّي أُجَدِّدُ لَهُ فِي صَبِيحَةِ يَوْمِي هٰذَا

અલ્લાહુમ્મ ઇન્ની ઓજદદેદો લહૂ ફી સબીહતે યવમી હાઝા

અય અલ્લાહતઆલા! હું આજના દિવસની સવારે

[03:23.00]

وَمَا عِشْتُ مِنْ أَيَّامِي

વમા ઇશતો મિન અય્યામી

અને મારી જિંદગીના જેટલા પણ દીવસો જીવતો રહીશ હું તેમના માટે મારો વાયદો,

[03:26.70]

عَهْداً وَعَقْداً وَبَيْعَةً لَهُ فِي عُنُقِي

અહદન વ અકંદન વ બયઅતન લહુ ફી ઓનોકી

કરાર અને બયઅત કે જે મારી ગરદન ઉપર છે, તેને તેમના માટે દોહરાવતો રહીશ.

[03:33.80]

لا أَحُولُ عنها وَلا أَزُولُ أَبَداً

લા અહુલો અનહા વલા અઝુલો અબદન.

હું તેનાથી ફરીશ નહીં અને કદીપણ છોડીશ નહીં.

[03:40.00]

اَللَّهُمَّ ٱجْعَلْنِي مِنْ أَنْصَارِهِ

અલ્લાહુમ્મજ અલની મિન અનસારેહી

અય અલ્લાહ સુ.ત.! તું મને તેમના મદદગારોમાં,

[03:43.30]

وَأَعْوَانِهِ وَٱلذَّابِّينَ عَنْهُ

વ અઅવાનેહી વઝઝાબીન અનહો,

તેમના સહાયકર્તાઓમાં, તેમનું રક્ષણ કરવાવાળાઓમાં,

[03:50.40]

وَٱلْمُسَارِعِينَ إِلَيْهِ فِي قَضَاءِ حَوَائِجِهِ

વલ મોસારેઈન એલયહે ફી કઝાએ હવાએજેહી,

તેમની હાજતોને પૂરી કરવા માટે તેમની તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં

[03:58.00]

وَٱلْمُمْتَثِلِينَ لأَوَامِرِهِ

વલ મુમતસેલીન લે અવામેરેહી,

તેમના હુકમોનું પાલન કરવાવાળાઓમાં,

[04:01.70]

وَٱلْمُحَامِينَ عَنْهُ

વલ મોહામીન અનહો,

તેમના તરફથી બચાવ કરવાવાળામાં,

[04:05.00]

وَٱلسَّابِقِينَ إِلَىٰ إِرَادَتِهِ

વસ્સાબેકીન એલા એરાદતેહી,

તેમના ઈરાદાઓ તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં

[04:10.00]

وَٱلْمُسْتَشْهَدِينَ بَيْنَ يَدَيْهِ

વલ મુતશહદીન બયન યદયહે

અને તેમની નજરની સામે શહાદતનો દરજ્જો પ્રાપ્ત કરનારાઓની સાથે કરી દે.

[04:15.00]

اَللَّهُمَّ إِنْ حَالَ بَيْنِي وَبَيْنَهُ ٱلْمَوْتُ ٱلَّذِي جَعَلْتَهُ عَلَىٰ عِبَادِكَ حَتْماً مَقْضِيّاً

અલ્લાહુમ્મ ઇન હાલ બયની વ બયનહુલ મવતુલ્લઝી જઅલતહૂ અલા એબાદેક હતમન મકઝીયન

અય અલ્લાહ સુ.ત.! જો મારી અને તેમની દરમ્યાન (ઝુહૂર પહેલા) મૌત આવી જાય. તે મૌત કે જેને તેં તારા બંદાઓ માટે ચોક્કસપણે નિશ્વિત કરેલ છે,

[04:29.00]

فَأَخْرِجْنِي مِنْ قَبْرِي مُؤْتَزِراً كَفَنِي

ફ અખરિજીની મિન કબરી મોઅતઝેરન કફની

તો તું મને મારી કબ્રમાંથી એવી રીતે બહાર કાઢજે કે મારૂં કફન મારો પોશાક હોય,

[04:35.00]

شَاهِراً سَيْفِي

શાહેરન સયફી

તલવારને મ્યાનમાંથી ખેંચેલી હોય,

[04:38.50]

مُجَرِّداً قَنَاتِي

મોજરરેદન કનાતી

નેઝો ઉપાડેલ હોય

[04:42.00]

مُلَبِّياً دَعْوَةَ ٱلدَّاعِي فِي ٱلْحَاضِرِ وَٱلْبَادِي

મોલબ્બેયન દાઅવતદદાઈ ફિલ હાંઝરે વલ બાદી.

અને શહેરમાં હોઉં કે રણમાં ગમે તે સ્થાનેથી પોકારનારની સાદ ઉપર હું લબ્બૈક કહું.

[04:52.00]

اَللَّهُمَّ أَرِنِي ٱلطَّلْعَةَ ٱلرَّشِيدَةَ

અલ્લાહુમ્મ અરેનિત તલઅતર રશીદત

અય અલ્લાહતઆલા! મને તેમનો હિદાયતના ચમકતા સૂરજ જેવો ચહેરો દેખાડી દે,

[04:57.00]

وَٱلْغُرَّةَ ٱلْحَمِيدَةَ

વલ ગુરરતલ હમીદત

તેમના દીદાર થકી મારી નજરોને રોશન-

[05:01.50]

وَٱكْحُلْ نَاظِرِي بِنَظْرَةٍ مِنِّي إِلَيْهِ

વકહુલ નાઝરી બે નઝરતીન મિન્ની અલયહે

પ્રકાશિત બનાવી દે,

[05:07.00]

وَعَجِّلْ فَرَجَهُ

વ અજજીલ ફરજહુ

તેમના ઝહૂરમાં જલ્દી કર,

[05:11.00]

وَسَهِّلْ مَخْرَجَهُ

વ સહહિલ મખરજહૂ

તેમના ઝુહૂરને સરળ બનાવી દે,

[05:15.00]

وَأَوْسِعْ مَنْهَجَهُ

વ અવસેઅ મન હજહૂ

તેમના રસ્તાને વિશાળ કરી દે,

[05:18.00]

وَٱسْلُكْ بِي مَحَجَّتَهُ

વસલુક બી મહેજતહૂ

મને તેમના રસ્તા ઉપર ચલાવ,

[05:22.00]

وَأَنْفِذْ أَمْرَهُ

વ અનફિઝ અમ્રહૂ

તેમના હુકમોને સ્થ।પી દે

[05:26.00]

وَٱشْدُدْ أَزْرَهُ

વશદુદ અઝરહૂ

અને તેમની પીઠને મજબૂત કરી દે,

[05:29.00]

وَٱعْمُرِ ٱللَّهُمَّ بِهِ بِلادَكَ

વ અઅમોરીલાહુમ બેહી બેલાદક

અય અલ્લાહતઆલા! તું તેમના થકી તારા શહેરોને આબાદ કરી દે

[05:33.00]

وَأَحْيِ بِهِ عِبَادَكَ

વ અહયી બેહી એબાદક

અને તેમના થકી તારા બંદાઓને સજીવન કરી દે

[05:38.00]

فَإِنَّكَ قُلْتَ وَقَوْلُكَ ٱلْحَقُّ:

ફ ઇન્નક કુલત વ કવલોકલ હકકો

કારણકે તેં ફરમાવ્યું છે અને તારૂં ફરમાન સાચું છે

[05:42.00]

«ظَهَرَ ٱلْفَسَادُ فِي ٱلْبَرِّ وَٱلْبَحْرِ

ઝહરલ ફસાદો ફિલ બરરે વલ બહરે

કે ‘જમીન અને દરિયામાં

[05:46.00]

بِمَا كَسَبَتْ أَيْدِي ٱلنَّاسِ.»

બેમા કસબત અયદીન્નાસે

લોકોની કરણીના લીધે ફસાદ ફેલાઈ ગયો છે

[05:50.00]

فَأَظْهِرِ ٱللَّهُمَّ لَنَا وَلِيَّكَ

ફ અઝહેરે અલ્લાહુમ્મ લના વલીય્યક

તો પછી અય અલ્લાહ સુ.ત.! તું અમારા માટે તારા વલીને જાહેર કરી દે,

[05:55.00]

وَٱبْنَ بِنْتِ نَبِيِّكَ

વબન બિનતે નબીય્યેકલ

કે જે તારા નબીની દીકરીના દીકરા છે

[05:57.50]

ٱلْمُسَمَّىٰ بِٱسْمِ رَسُولِكَ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ

મોસમ્મા બિસમે રસૂલેક સલ્લલ્લાહો અલયહે વ આલેહી

અને જેમનું નામ તારા નબીનું નામ છે.

[06:01.00]

حَتَّىٰ لا يَظْفَرَ بِشَيْءٍ مِنَ ٱلْبَاطِلِ إِلاَّ مَزَّقَهُ

હત્તા લા યઝફર બે શયઇમ મેનલ બાતેલે ઇલ્લા મઝઝકહૂ

ત્યાં સુધી કે તેમની સામે કોઈ બાતિલ ન આવે જેને તે મિટાવી ન દે,

[06:09.00]

وَيُحِقُّ ٱلْحَقَّ وَيُحَقِّقَهُ وَٱجْعَلْهُ

વ યોહિકકલ હકક વ યોહકકેકહૂ વજ અલહો

ન કોઈ હક્ક આવે જેને તે સાબિત ન કરી દે.

[06:15.00]

ٱللَّهُمَّ مَفْزَعاً لِمَظْلُومِ عِبَادِكَ

અલ્લાહુમ્મા મફઝઅન લે મઝલૂમે એબાદેક

અય અલ્લાહ સુ.ત.! તું તેમને તારા મઝલૂમ બંદાઓનુ આશ્રયસ્થાન બનાવી દે

[06:20.50]

وَنَاصِراً لِمَنْ لا يَجِدُ لَهُ نَاصِراً غَيْرَكَ

વ નાસેરન લે મન લા યજેદો લહૂ નાસરન ગયરક

અને તે લોકોના મદદગાર બનાવી દે કે જેઓનો તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી.

[06:27.00]

وَمُجَدِّداً لِمَا عُطِّلَ مِنْ أَحْكَامِ كِتَابِكَ

વ મોજદેદન લેમા ઉતતેલ મિન અહકામે કેતાબેક

અને તારી કિતાબના તે હુકમો કે જેને રદ બાતિલ કરી નાખવામાં આવ્યા છે

[06:33.00]

وَمُشَيِّداً لِمَا وَرَدَ مِنْ أَعْلامِ دِينِكَ وَسُنَنِ نَبِيِّكَ

વ મોશય્યેદન લે મા વરદ મિન અઅલામે દીનેક વ સોનને નબીય્યેક

તેને સજીવન કરનાર બનાવી દે અને તારા દીનની જે નિશાનીઓ આવી છે

[06:42.00]

صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وآلِهِ وَٱجْعَلْهُ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી વજઅલહો

તેને અને તારા નબી (તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય)ના તૌર-તરીકાને ફરીથી સજીવન કરી દે

[06:47.30]

ٱللَّهُمَّ مِمَّنْ حَصَّنْتَهُ مِنْ بَأُسِ ٱلْمُعْتَدِينَ

અલ્લાહુમ્મ મિમ્મન હંસસનતહૂ મિન બઅસિલ મોઅતદીન

અને અય અલ્લાહ સુ.ત.! એમને તે લોકોમાં સ્થાન આપ કે જેમને તેં દુશ્મનોના શરથી બચાવ્યા છે.

[06:57.00]

اَللَّهُمَّ وَسُرَّ نَبِيَّكَ مُحَمَّداً

અલ્લાહુમ્મ વ સુરર નબીય્યેક મોહમ્મદન

અય અલ્લાહ સુ.ત.! તું તારા નબી મોહમ્મદ (સ.અ.વ.વ.)

[07:05.00]

صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وآلِهِ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી

(તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહતઆલાની રહેમત થાય)

[07:11.00]

بِرُؤْيَتِهِ وَمَنْ تَبِعَهُ عَلَىٰ دَعْوَتِهِ

બે રૂઅ યતેહી વ મન તબેઅહુ અલા દઅવતેહી

ને તેમના દિદારથી ખુશ કરી દે અને જેઓ તેમના ફરમાનોની તાબેદારી કરે છે (તેમને પણ તેમના દિદારથી ખુશ કરી દે.)

[07:19.00]

وَٱرْحَمِ ٱسْتِكَانَتَنَا بَعْدَهُ

વરહમિસ તેકાનતના બઅદહુ

અને તેમની ગૈબતમાં અમારી ઝિલ્લત અને પરેશાની ઉપર રહેમ ફરમાવ.

[07:24.00]

اَللَّهُمَّ ٱكْشِفْ هٰذِهِ ٱلْغُمَّةَ عَنْ هٰذِهِ ٱلأُمَّةِ بِحُضُورِهِ

અલ્લાહુમ્મ મકશિફ હાઝેહિલ ગુમ્મતે અન હાઝેહિલ ઉમ્મતે બે હોઝૂરેહી

અય અલ્લાહ સુ.ત.! તેમની હાજરી થકી આ ઉમ્મતના ગમને દૂર કરી દે.

[07:32.00]

وَعَجِّلْ لَنَا ظُهُورَهُ

વ અજજીલ લના ઝોહુરહુ

અને અમારા માટે તેમના ઝુહૂરમાં જલ્દી કરી દે.

[07:37.00]

«إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيداً وَنَرَاهُ قَرِيباً.»

ઇન્નહુમ યરવનહુ બઇદન વ નરાહો કરીબન

કારણકે લોકો (વિરોધીઓ) ઝુહૂરને દૂર સમજે છે અને અમે તેને નઝદીક જાણીએ છીએ.

[07:45.00]

بِرَحْمَتِكَ يَا أَرْحَمَ ٱلرَّاحِمِينَ

બે રહમતેક યા અરહમર રાહેમીન.

તારી રહેમતના વાસ્તાથી અય સૌથી વધારે રહેમ કરવાવાળા.

[07:54.00]

الْعَجَلَ ٱلْعَجَلَ يَامَوْلايَ يَا صَاحِبَ ٱلزَّمَانِ

અલ અજલ, અલ અજલ, યા મવલાય યા સાહેબઝઝમાન.

જલ્દી આવો, જલ્દી આવો, અય મારા મૌલા. અય સાહેબઝઝમાન.

[00:03.00]

[00:08.00]

اَللَّهُمَّ رَبَّ ٱلنُّورِ ٱلْعَظِيمِ

અલાહુમ્મ રબ્બન નૂરિલ અઝીમે

અય અલ્લાહતઆલા! મહાન નૂરના માલિક,

[00:11.00]

وَرَبَّ ٱلْكُرْسِيِّ ٱلرَّفِيعِ

વ રબ્બલ કુરસીય્યિર રફીએ

અને ઉચ્ચ કુરસીના માલિક,

[00:13.00]

وَرَبَّ ٱلْبَحْرِ ٱلْمَسْجُورِ

વ રબ્બલ બહરિલ મસજૂરે,

અને ઘુઘવાતા સમુદ્રના માલિક,

[00:16.00]

وَمُنْزِلَ ٱلتَّوْرَاةِ وَٱلإِنْجِيلِ وَٱلزَّبُورِ

વ મુનઝેલત તવરાતે વલ ઇનજીલે વઝઝબૂરે,

અને તૌરેત, ઝબૂર અને ઈન્જીલને નાઝિલ કરવાવાળા,

[00:20.00]

وَرَبَّ ٱلظِّلِّ وَٱلْحَرُورِ

વ રબ્બઝ ઝિલે વલ હરુરે,

અને છાંયડા તથા તડકાના માલિક,

[00:23.00]

وَمُنْزِلَ ٱلْقُرْآنِ ٱلْعَظِيمِ

મુનઝેલલ કુરઆનિલ અઝીમે,

અને મહાન કુરઆનને નાઝિલ કરવાવાળા,

[00:26.90]

وَرَبَّ ٱلْمَلاَئِكَةِ ٱلْمُقَرَّبِينَ

વ રબ્બલ મલાએકતિલ મોકરરબીન

મુકર્રબ મલાએકાઓ

[00:28.00]

وَٱلأَنْبِيَاءِ وَٱلْمُرْسَلِينَ

વલ અમબેયાએ વલ મુરસલીન,

અંબિયા તથા મુરસલીન (અ.સ.)ના માલિક.

[00:31.00]

اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِٱسْمِكَ ٱلْكَرِيـمِ

અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બે વજહેકલ કરીમે

અલ્લાહતઆલા! હું તારી પાસે સવાલ કરૂં છું,

[00:35.00]

وَبِنُورِ وَجْهِكَ ٱلْمُنِيرِ

વ બે નૂરે વજહેકલ મોનીરે

તારી ઉદાર જાતના વાસ્તાથી, તારી જાતના ઝળહળતા નૂરાના વાસ્તાથી

[00:42.00]

وَمُلْكِكَ ٱلْقَدِيمِ

વ મુલકેકલ કદીમે,

અને તારી હંમેશની સલ્તનતના વાસ્તાથી

[00:45.00]

يَا حَيُّ يَا قَيُّومُ

યા હય્યો યા કય્યુમો

અય હંમેશાથી જીવંત! અય હંમેશા બાકી રહેવાવાળા!

[00:50.00]

أَسْأَلُكَ بِٱسْمِكَ ٱلَّذِي أَشْرَقَتْ بِهِ ٱلسَّمَاوَاتُ وَٱلأَرَضُونَ

અસઅલોક બિસમેકલ્લઝી અશરકત બેહિસ સમાવાતો વલ અરઝુન,

હું તારા એ નામના વાસ્તાથી સવાલ કરૂં છું કે જેના કારણે આસમાનો અને ઝમીનો ચમકી રહ્યા છે,

[00:58.00]

وَبِٱسْمِكَ ٱلَّذِي يَصْلَحُ بِهِ ٱلأَوَّلُونَ وَٱلآخِرُونَ

વ બિસમેકલ્લઝી યસલહો બેહિલ અવ્વલૂન વલ આખરુન.

અને તારા એ નામના વાસ્તાથી કે જેના થકી અવ્વલ અને આખરની બાબતોની સુધારણા થાય છે.

[01:05.00]

يَا حَيّاً قَبْلَ كُلِّ حَيٍّ

યા હય્યન કબલ કુલ્લે હય્યન

અય દરેક જીવંતની પહેલા હંમેશાથી જીવંત

[01:09.00]

وَيَا حَيّاً بَعْدَ كُلِّ حَيٍّ

વ યા હય્યન બઅદ કુલ્લે હય્યન,

અને દરેક જીવંતની પછી પણ હંમેશા જીવંત રહેનાર,

[01:14.90]

وَيَا حَيّاً حِينَ لا حَيُّ

વ યા હય્યન હીં-ન લા હય્ય,

અને એવા જીવંત કે જે સમયે કોઈ જીવંત ન હતું (તે ત્યારે પણ જીવંત હતો).

[01:18.00]

يَا مُحْيِيَ ٱلْمَوْتَىٰ وَمُمِيتَ ٱلأَحْيَاءِ

યા મુહયેયલ મવતા વ મોમીતલ અહયાએ,

અય મુર્દાઓને જીવંત કરનાર અને જીવંત લોકોને મૃત્યુ આપનાર,

[01:23.00]

يَا حَيُّ لا إِلٰهَ إِلاَّ أَنْتَ

યા હય્યો લા એલાહ ઇલા અનત

અય હંમેશના જીવંત, તારી સિવાય બીજો કોઈ માઅબુદ  નથી.

[01:29.00]

اَللَّهُمَّ بَلِّغْ مَوْلاَنَا ٱلإِمَامَ ٱلْهَادِيَ ٱلْمَهْدِيَّ ٱلْقَائِمَ بِأَمْرِكَ

અલ્લાહુમ્મ બલ્લિગ મવલાનલ એમામલ હાદેયલ મહદિય્યલ કાએમ બે અમ્રેક

અય અલ્લાહતઆલા ! તું અમારા મૌલા, ઈમામ, હાદી, મહદી (અ.ત.ફ.સ.) અને તારા હુકમની સાથે કયામ કરનારને અમારા સલામ પહોંચાડી દે.

[01:40.00]

صَلَوَاتُ ٱللَّهِ عَلَيْهِ وَعَلَىٰ آبَائِهِ ٱلطَّاهِرِينَ

સલવાતુલ્લાહે અલયહે વ અલા આબાએહિત તાહેરીન

તેઓ ઉપર અને તેમના પવિત્ર બાપદાદાઓ ઉપર અલ્લાહતઆલાની રહેમત નાઝિલ થાય

[01:47.00]

عَنْ جَمِيعِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ

અન જમીલ મોઅમેનીન વલ મોઅમેનાત

તમામ મોઅમીનો અને મોઅમેનાત

[01:49.00]

فِي مَشَارِقِ ٱلأَرْضِ وَمَغَارِبِهَا

ફી મશારેકિલ અરઝે વ મગારેબેહા

કે જેઓ જમીનના પૂર્વ તથા પશ્ચિમમાં,

[01:53.00]

سَهْلِهَا وَجَبَلِهَا

સહલેહા વ જબલેહા

રણમાં તથા પહાડો ઉપર

[01:55.00]

وَبَرِّهَا وَبَحْرِهَا

વ બરરેહા વ બહરેહા

અને ધરતી ઉપર તથા દરિયાઓમાં વસે છે

[01:58.00]

وَعَنِّي وَعَنْ وَالِدَيَّ

વ અન્ની વ અન વાલેદય

તે બધાની તરફથી, મારા તરફથી અને મારા માં- બાપ તરફથી

[02:05.00]

مِنَ ٱلصَّلَوَاتِ زِنَةَ عَرْشِ ٱللَّهِ

મેનસ સલવાતે ઝેનત અરશિલ્લાહે

એવી સલવાત કે જેનું વજન અલ્લાહતઆલાના અર્શની જેટલું હોય,

[02:09.00]

وَمِدَادَ كَلِمَاتِهِ

વ મેદાદ કલેમાતેહી

તેના કલામથી લખાયેલ શબ્દો બરોબર હોય,

[02:13.00]

وَمَا أَحْصَاهُ عِلْمُهُ وَأَحَاطَ بِهِ كِتَابُهُ

વ મા અહસાહો ઇલમોહુ વ અહાત બેહિ કેતાબોહુ

જેની ગણતરી તેના ઈલ્મમાં છે અને જેને તેની કિતાબે ઘેરી લીધેલ છે.

[02:19.00]

اَللَّهُمَّ إِنِّي أُجَدِّدُ لَهُ فِي صَبِيحَةِ يَوْمِي هٰذَا

અલ્લાહુમ્મ ઇન્ની ઓજદદેદો લહૂ ફી સબીહતે યવમી હાઝા

અય અલ્લાહતઆલા! હું આજના દિવસની સવારે

[02:22.50]

وَمَا عِشْتُ مِنْ أَيَّامِي

વમા ઇશતો મિન અય્યામી

અને મારી જિંદગીના જેટલા પણ દીવસો જીવતો રહીશ હું તેમના માટે મારો વાયદો,

[02:29.00]

عَهْداً وَعَقْداً وَبَيْعَةً لَهُ فِي عُنُقِي

અહદન વ અકંદન વ બયઅતન લહુ ફી ઓનોકી

કરાર અને બયઅત કે જે મારી ગરદન ઉપર છે, તેને તેમના માટે દોહરાવતો રહીશ.

[02:36.00]

لا أَحُولُ عنها وَلا أَزُولُ أَبَداً

લા અહુલો અનહા વલા અઝુલો અબદન.

હું તેનાથી ફરીશ નહીં અને કદીપણ છોડીશ નહીં.

[02:41.00]

اَللَّهُمَّ ٱجْعَلْنِي مِنْ أَنْصَارِهِ

અલ્લાહુમ્મજ અલની મિન અનસારેહી

અય અલ્લાહ સુ.ત.! તું મને તેમના મદદગારોમાં,

[02:44.00]

وَأَعْوَانِهِ وَٱلذَّابِّينَ عَنْهُ

વ અઅવાનેહી વઝઝાબીન અનહો,

તેમના સહાયકર્તાઓમાં, તેમનું રક્ષણ કરવાવાળાઓમાં,

[02:48.00]

وَٱلْمُسَارِعِينَ إِلَيْهِ فِي قَضَاءِ حَوَائِجِهِ

વલ મોસારેઈન એલયહે ફી કઝાએ હવાએજેહી,

તેમની હાજતોને પૂરી કરવા માટે તેમની તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં

[02:55.00]

وَٱلْمُمْتَثِلِينَ لأَوَامِرِهِ

વલ મુમતસેલીન લે અવામેરેહી,

તેમના હુકમોનું પાલન કરવાવાળાઓમાં,

[02:58.00]

وَٱلْمُحَامِينَ عَنْهُ

વલ મોહામીન અનહો,

તેમના તરફથી બચાવ કરવાવાળામાં,

[03:01.00]

وَٱلسَّابِقِينَ إِلَىٰ إِرَادَتِهِ

વસ્સાબેકીન એલા એરાદતેહી,

તેમના ઈરાદાઓ તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં

[03:06.00]

وَٱلْمُسْتَشْهَدِينَ بَيْنَ يَدَيْهِ

વલ મુતશહદીન બયન યદયહે

અને તેમની નજરની સામે શહાદતનો દરજ્જો પ્રાપ્ત કરનારાઓની સાથે કરી દે.

[03:12.00]

اَللَّهُمَّ إِنْ حَالَ بَيْنِي وَبَيْنَهُ ٱلْمَوْتُ ٱلَّذِي جَعَلْتَهُ عَلَىٰ عِبَادِكَ حَتْماً مَقْضِيّاً

અલ્લાહુમ્મ ઇન હાલ બયની વ બયનહુલ મવતુલ્લઝી જઅલતહૂ અલા એબાદેક હતમન મકઝીયન

અય અલ્લાહ સુ.ત.! જો મારી અને તેમની દરમ્યાન (ઝુહૂર પહેલા) મૌત આવી જાય. તે મૌત કે જેને તેં તારા બંદાઓ માટે ચોક્કસપણે નિશ્વિત કરેલ છે,

[03:22.00]

فَأَخْرِجْنِي مِنْ قَبْرِي مُؤْتَزِراً كَفَنِي

ફ અખરિજીની મિન કબરી મોઅતઝેરન કફની

તો તું મને મારી કબ્રમાંથી એવી રીતે બહાર કાઢજે કે મારૂં કફન મારો પોશાક હોય,

[03:29.00]

شَاهِراً سَيْفِي

શાહેરન સયફી

તલવારને મ્યાનમાંથી ખેંચેલી હોય,

[03:32.00]

مُجَرِّداً قَنَاتِي

મોજરરેદન કનાતી

નેઝો ઉપાડેલ હોય

[03:34.00]

مُلَبِّياً دَعْوَةَ ٱلدَّاعِي فِي ٱلْحَاضِرِ وَٱلْبَادِي

મોલબ્બેયન દાઅવતદદાઈ ફિલ હાંઝરે વલ બાદી.

અને શહેરમાં હોઉં કે રણમાં ગમે તે સ્થાનેથી પોકારનારની સાદ ઉપર હું લબ્બૈક કહું.

[03:41.00]

اَللَّهُمَّ أَرِنِي ٱلطَّلْعَةَ ٱلرَّشِيدَةَ

અલ્લાહુમ્મ અરેનિત તલઅતર રશીદત

અય અલ્લાહતઆલા! મને તેમનો હિદાયતના ચમકતા સૂરજ જેવો ચહેરો દેખાડી દે,

[03:48.00]

وَٱلْغُرَّةَ ٱلْحَمِيدَةَ

વલ ગુરરતલ હમીદત

તેમના દીદાર થકી મારી નજરોને રોશન-

[03:50.00]

وَٱكْحُلْ نَاظِرِي بِنَظْرَةٍ مِنِّي إِلَيْهِ

વકહુલ નાઝરી બે નઝરતીન મિન્ની અલયહે

પ્રકાશિત બનાવી દે,

[03:53.00]

وَعَجِّلْ فَرَجَهُ

વ અજજીલ ફરજહુ

તેમના ઝહૂરમાં જલ્દી કર,

[03:56.00]

وَسَهِّلْ مَخْرَجَهُ

વ સહહિલ મખરજહૂ

તેમના ઝુહૂરને સરળ બનાવી દે,

[03:58.00]

وَأَوْسِعْ مَنْهَجَهُ

વ અવસેઅ મન હજહૂ

તેમના રસ્તાને વિશાળ કરી દે,

[04:01.00]

وَٱسْلُكْ بِي مَحَجَّتَهُ

વસલુક બી મહેજતહૂ

મને તેમના રસ્તા ઉપર ચલાવ,

[04:04.00]

وَأَنْفِذْ أَمْرَهُ

વ અનફિઝ અમ્રહૂ

તેમના હુકમોને સ્થ।પી દે

[04:07.00]

وَٱشْدُدْ أَزْرَهُ

વશદુદ અઝરહૂ

અને તેમની પીઠને મજબૂત કરી દે,

[04:10.00]

وَٱعْمُرِ ٱللَّهُمَّ بِهِ بِلادَكَ

વ અઅમોરીલાહુમ બેહી બેલાદક

અય અલ્લાહતઆલા! તું તેમના થકી તારા શહેરોને આબાદ કરી દે

[04:15.00]

وَأَحْيِ بِهِ عِبَادَكَ

વ અહયી બેહી એબાદક

અને તેમના થકી તારા બંદાઓને સજીવન કરી દે

[04:19.00]

فَإِنَّكَ قُلْتَ وَقَوْلُكَ ٱلْحَقُّ:

ફ ઇન્નક કુલત વ કવલોકલ હકકો

કારણકે તેં ફરમાવ્યું છે અને તારૂં ફરમાન સાચું છે

[04:23.00]

«ظَهَرَ ٱلْفَسَادُ فِي ٱلْبَرِّ وَٱلْبَحْرِ

ઝહરલ ફસાદો ફિલ બરરે વલ બહરે

કે ‘જમીન અને દરિયામાં

[04:25.00]

بِمَا كَسَبَتْ أَيْدِي ٱلنَّاسِ.»

બેમા કસબત અયદીન્નાસે

લોકોની કરણીના લીધે ફસાદ ફેલાઈ ગયો છે

[04:29.00]

فَأَظْهِرِ ٱللَّهُمَّ لَنَا وَلِيَّكَ

ફ અઝહેરે અલ્લાહુમ્મ લના વલીય્યક

તો પછી અય અલ્લાહ સુ.ત.! તું અમારા માટે તારા વલીને જાહેર કરી દે,

[04:34.00]

وَٱبْنَ بِنْتِ نَبِيِّكَ

વબન બિનતે નબીય્યેકલ

કે જે તારા નબીની દીકરીના દીકરા છે

[04:37.90]

ٱلْمُسَمَّىٰ بِٱسْمِ رَسُولِكَ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ

મોસમ્મા બિસમે રસૂલેક સલ્લલ્લાહો અલયહે વ આલેહી

અને જેમનું નામ તારા નબીનું નામ છે.

[04:41.00]

حَتَّىٰ لا يَظْفَرَ بِشَيْءٍ مِنَ ٱلْبَاطِلِ إِلاَّ مَزَّقَهُ

હત્તા લા યઝફર બે શયઇમ મેનલ બાતેલે ઇલ્લા મઝઝકહૂ

ત્યાં સુધી કે તેમની સામે કોઈ બાતિલ ન આવે જેને તે મિટાવી ન દે,

[04:46.00]

وَيُحِقُّ ٱلْحَقَّ وَيُحَقِّقَهُ وَٱجْعَلْهُ

વ યોહિકકલ હકક વ યોહકકેકહૂ વજ અલહો

ન કોઈ હક્ક આવે જેને તે સાબિત ન કરી દે.

[04:49.00]

ٱللَّهُمَّ مَفْزَعاً لِمَظْلُومِ عِبَادِكَ

અલ્લાહુમ્મા મફઝઅન લે મઝલૂમે એબાદેક

અય અલ્લાહ સુ.ત.! તું તેમને તારા મઝલૂમ બંદાઓનુ આશ્રયસ્થાન બનાવી દે

[04:56.00]

وَنَاصِراً لِمَنْ لا يَجِدُ لَهُ نَاصِراً غَيْرَكَ

વ નાસેરન લે મન લા યજેદો લહૂ નાસરન ગયરક

અને તે લોકોના મદદગાર બનાવી દે કે જેઓનો તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી.

[05:03.00]

وَمُجَدِّداً لِمَا عُطِّلَ مِنْ أَحْكَامِ كِتَابِكَ

વ મોજદેદન લેમા ઉતતેલ મિન અહકામે કેતાબેક

અને તારી કિતાબના તે હુકમો કે જેને રદ બાતિલ કરી નાખવામાં આવ્યા છે

[05:08.00]

وَمُشَيِّداً لِمَا وَرَدَ مِنْ أَعْلامِ دِينِكَ وَسُنَنِ نَبِيِّكَ

વ મોશય્યેદન લે મા વરદ મિન અઅલામે દીનેક વ સોનને નબીય્યેક

તેને સજીવન કરનાર બનાવી દે અને તારા દીનની જે નિશાનીઓ આવી છે

[05:14.00]

صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وآلِهِ وَٱجْعَلْهُ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી વજઅલહો

તેને અને તારા નબી (તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય)ના તૌર-તરીકાને ફરીથી સજીવન કરી દે

[05:23.00]

ٱللَّهُمَّ مِمَّنْ حَصَّنْتَهُ مِنْ بَأُسِ ٱلْمُعْتَدِينَ

અલ્લાહુમ્મ મિમ્મન હંસસનતહૂ મિન બઅસિલ મોઅતદીન

અને અય અલ્લાહ સુ.ત.! એમને તે લોકોમાં સ્થાન આપ કે જેમને તેં દુશ્મનોના શરથી બચાવ્યા છે.

[05:31.00]

اَللَّهُمَّ وَسُرَّ نَبِيَّكَ مُحَمَّداًصَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وآلِهِ

અલ્લાહુમ્મ વ સુરર નબીય્યેક મોહમ્મદન સલ્લલ્લાહો અલયહે વ આલેહી

અય અલ્લાહ સુ.ત.! તું તારા નબી મોહમ્મદ (સ.અ.વ.વ.)(તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહતઆલાની રહેમત થાય)

[05:37.00]

بِرُؤْيَتِهِ وَمَنْ تَبِعَهُ عَلَىٰ دَعْوَتِهِ

બે રૂઅ યતેહી વ મન તબેઅહુ અલા દઅવતેહી

ને તેમના દિદારથી ખુશ કરી દે અને જેઓ તેમના ફરમાનોની તાબેદારી કરે છે (તેમને પણ તેમના દિદારથી ખુશ કરી દે.)

[05:48.00]

وَٱرْحَمِ ٱسْتِكَانَتَنَا بَعْدَهُ

વરહમિસ તેકાનતના બઅદહુ

અને તેમની ગૈબતમાં અમારી ઝિલ્લત અને પરેશાની ઉપર રહેમ ફરમાવ.

[05:53.00]

اَللَّهُمَّ ٱكْشِفْ هٰذِهِ ٱلْغُمَّةَ عَنْ هٰذِهِ ٱلأُمَّةِ بِحُضُورِهِ

અલ્લાહુમ્મ મકશિફ હાઝેહિલ ગુમ્મતે અન હાઝેહિલ ઉમ્મતે બે હોઝૂરેહી

અય અલ્લાહ સુ.ત.! તેમની હાજરી થકી આ ઉમ્મતના ગમને દૂર કરી દે.

[06:00.00]

وَعَجِّلْ لَنَا ظُهُورَهُ

વ અજજીલ લના ઝોહુરહુ

અને અમારા માટે તેમના ઝુહૂરમાં જલ્દી કરી દે.

[06:04.00]

«إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيداً وَنَرَاهُ قَرِيباً.»

ઇન્નહુમ યરવનહુ બઇદન વ નરાહો કરીબન

કારણકે લોકો (વિરોધીઓ) ઝુહૂરને દૂર સમજે છે અને અમે તેને નઝદીક જાણીએ છીએ.

[06:11.00]

بِرَحْمَتِكَ يَا أَرْحَمَ ٱلرَّاحِمِينَ

બે રહમતેક યા અરહમર રાહેમીન.

તારી રહેમતના વાસ્તાથી અય સૌથી વધારે રહેમ કરવાવાળા.

[06:17.00]

પછી ત્રણ વખત પોતાના જમણા સાથળ ઉપર હાથ મારે અને હાથ મારતી વખતે પઢે :

[06:23.00]

الْعَجَلَ ٱلْعَجَلَ يَامَوْلايَ يَا صَاحِبَ ٱلزَّمَانِ

અલ અજલ, અલ અજલ, યા મવલાય યા સાહેબઝઝમાન.

જલ્દી આવો, જલ્દી આવો, અય મારા મૌલા. અય સાહેબઝઝમાન.

[06:42.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,