દુઆએ એ મકારેમૂલ અખલાક

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુ જ દયાળુ છે.

وَ بَلِّغْ بِاِيْمَانِيْ اَكْمَلَ الْاِيْمَانِ

મારી શ્રદ્ધા (ઈમાન)ને સંપૂર્ણતા તરફ પ્રગતિ અર્પણ કર

وَ اجْعَلْ يَقِيْنِيْ اَفْضَلَ الْيَقِيْنِ

મારી માન્યતાને સર્વશ્રેષ્ઠ માન્યતા બનાવ

وَ انْتَہٖ بِنِيَّتِيْ اِلىٰ اَحْسَنِ النِّيَّاتِ

મારી નિયતને સારી નિયતોમાંથી શ્રેષ્ઠ

وَ بِعَمَلِيْ اِلىٰ اَحْسَنِ الْاَعْمَالِ

અને બેહતરીન અમલોને મારૂં ચાલચલણ બનાવ

اَللّٰهُمَّ وَفِّرْ بِلُطْفِكَ نِيَّتِيْ

અય અલ્લાહ ! મારી સારી નિયતોમાંથી વધારો અતા કર

وَ صَحِّحْ بِمَا عِنْدَكَ يَقِيْنِيْ

તારા ઉપર મારી શ્રદ્ધાને દ્રઢ બનાવ

وَ اسْتَصْلِحْ بِقُدْرَتِكَ مَا فَسَدَ مِنِّيْ

અને મારામાં જે ખરાબીઓ (નબળાઈ) આવી ગઈ છે તેમાં તારી કુદરતથી સુધારો અતા કર

وَ اكْفِنِيْ مَا يَشْغَلُنِيْ الْاِهْتِمَامُ بِہٖ

જે વસ્તુની (વાતની) મને સંભાળ લેતા રહેવી પડે છે તેમાં તેની સલામતી અતા કર

وَ اسْتَعْمِلْنِيْ بِمَا تَسْاَلُنِيْ غَدًا عَنْهُ

મને એ જ અમલ બજાવી લાવવાની તૌફીક અતા કર જેના વિષે કાલે (આખેરતમાં) તું મને સવાલ પૂછીશ

وَ اسْتَفْرِغْ اَيَّامِيْ فِيْمَا خَلَقْتَنِيْ لَہٗ

અને મારા દિવસો એવા જ કામોમાં પસાર થાય જેના માટે તેં મને ખલ્ક કર્યો છે (તારી ઈબાદત માટે)

وَ اَغْنِنِيْ وَ اَوْسِعْ عَلَيَّ فِيْ رِزْقِكَ

મને સ્વતંત્રતા અતા કર અને મારી રોજી બહોળી કર. (શ્રીમંતાઈના કારણે) અહંકારથી મને વંચિત રાખ

وَ لَا تَفْتِنِّيْ بِالنَّظَرِ

અને હું લાલચુ ન બની જાઉં એવી તૌફીક અતા કર

وَ اَعِزَّنِيْ وَ لَا تَبْتَلِيَنِّيْ بِالْكِبْرِ

તથા મને આબરૂદાર બનાવ પણ મારામાં ધમંડ ન આવે

وَ عَبِّدْنِيْ لَكَ ، وَ لَا تُفْسِدْ عِبَادَتِيْ بِالْعُجْبِ

મને તારી ઈબાદત કરવાની તૌફીક અતા કર અને મારી એ ઇબાદતને જૂઠા દેખાવથી (ઉજબથી) બચાવ

وَ اَجْرِ لِلنَّاسِ عَلىٰ يَدِيَ الْخَيْرَ وَ لَا تَمْحَقْهُ بِالْمَنِّ

મારા અમલો લોકોની ભલાઈ માટે હોય અને ભલાઈ સાથે (મૌખિક અથવા શારીરિક) ઈજા પહોંચાડીને તે અમલ ઉપર પાણી ન ફરી વળે

وَ هَبْ لِيْ مَعَالِيَ الْاَخْلَاقِ وَ اعْصِمْنِيْ مِنَ الْفَخْرِ

મને સર્વશ્રેષ્ઠ વર્તન અતા કર અને અભિમાનથી પનાહ અતા કર

وَ لَا تَرْفَعْنِيْ فِيْ النَّاسِ دَرَجَةً اِلَّا حَطَطْتَنِيْ عِنْدَ نَفْسِيْ مِثْلَهَا

અને લોકો દરમ્યાન મારો દરજ્જો જેટલો ઉચ્ચ થાય તેટલાજ પ્રમાણમાં મારા નફ્સની સમક્ષ મારો દરજ્જો ઘટાવજે

وَ لَا تُحْدِثْ لِيْ عِزًّا ظَاهِرًا اِلَّا اَحْدَثْتَ لِيْ ذِلَّةً بَاطِنَةً عِنْدَ نَفْسِيْ بِقَدَرِهَا

અને જાહેરમાં જેટલી મારી ઇઝ્ઝત વધાર તેટલાજ પ્રમાણમાં મારી અંદરની ઝિલ્લતમાં વધારો કર

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

وَ مَتِّعْنِيْ بِهُدًى صَالِحٍ لَا اَسْتَبْدِلُ بِہٖ

સીધી રાહ ઉપર મારી હિદાયત કર જેને હું બદલી ન કરૂં

وَ طَرِيْقَةِ حَقٍّ لَا اَزِيْغُ عَنْهَا

એ હક રાહ પર જેના ઉપર હું ગુમરાહ ન થઇ શકું

وَ نِيَّةِ رُشْدٍ لَا اَشُكُّ فِيْهَا

અને એવી નિયત સાથે જેના વિષે મને શંકા ન ઉપજે

وَ عَمِّرْنِيْ مَا كَانَ عُمُرِيْ بِذْلَةً فِيْ طَاعَتِكَ

મારી પૂરી જિંદગી તારી ઇબાદતમાં વિતાવવાની તૌફીક અતા કર

فَاِذَا كَانَ عُمُرِيْ مَرْتَعًا لِلشَّيْطَانِ فَاقْبِضْنِيْ اِلَيْكَ قَبْلَ اَنْ يَسْبِقَ مَقْتُكَ اِلَيَّ

જયારે મારી જિંદગી શૈતાન કાર્યગ્રસ્ત બને ત્યારે મને તું તારી બારગાહમાં બોલાવી લે એ પહેલાં કે તું મારા ઉપર કોધાયમાન બને

اَوْ يَسْتَحْكِمَ غَضَبُكَ عَلَيَّ. اَللّٰهُمَّ لَا تَدَعْ خَصْلَةً تُعَابُ مِنِّيْ اِلَّا اَصْلَحْتَهَا

અથવા તારો ગઝબ મારા ઉપર ઉતરે. મારી કોઈ એવી કુટેવને સુધાર્યા વગરની ન રાખ જે દોષને પાત્ર હોય

وَ لَا عَائِبَةً اُوَنَّبُ بِهَا اِلَّا حَسَّنْتَهَا وَ لَا اُكْرُوْمَةً فِـيَّ نَاقِصَةً اِلَّا اَتْمَمْتَهَا

અને એવી ખામી પણ દૂર કર્યા વગરની ન રાખ જે દોષને પાત્ર હોય. મારા સદગુણોવાળા આચરણની સંપૂર્ણતા તરફ દોરવણી કર.

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

وَ اَبْدِلْنِيْ مِنْۢ بِغْضَةِ اَهْلِ الشَّنَاٰنِ الْمَحَبَّةَ

જાલિમોની દુશમનાવટને મારા માટે પ્રેમમાં

وَ مِنْ حَسَدِ اَهْلِ الْبَغْيِ الْمَوَدَّةَ

બળવાખોરોની ઈર્ષાને મિત્રતામાં

وَ مِنْ ظِنَّةِ اَهْلِ الصَّلَاحِ الثِّقَةَ

સજજનો પ્રત્યેના અવિશ્વવાસને શ્રદ્ઘામાં

وَ مِنْ عَدَاوَةِ الْاَدْنَيْنَ الْوَلَايَةَ

અને સંબંધીઓ પ્રત્યેના તિરસ્કારને પ્રેમમાં, પરિવર્તન અતા કર

وَ مِنْ عُقُوْقِ ذَوِي الْاَرْحَامِ الْمَبَرَّةَ

કુટુંબીજનોના અસહકાર તરફ નમ્રતા

وَ مِنْ خِذْلَانِ الْاَقْرَبِيْنَ النُّصْرَةَ

મિત્રોની બેવફાઈ પ્રત્યે મદદરૂપ થવું

وَ مِنْ حُبِّ الْمُدَارِيْنَ تَصْحِيْحَ الْمِقَةِ

નમ્રતા તથા વિવેકથી વર્તાવ કરનારાઓના પ્રેમ માટે લાગણી ભરેલો આદર

وَ مِنْ رَدِّ الْمُلَابِسِيْنَ كَرَمَ الْعِشْرَةِ

સહ કાર્યકરોના તુચ્છ વર્તન સમક્ષ સદવર્તન

وَ مِنْ مَرَارَةِ خَوْفِ الظَّالِمِيْنَ حَلَاوَةَ الْاَمَنَةِ

અને જાલિમના ભયની કડવાશના બદલે શાંતિની મીઠાશ ઇનાયત ફરમાવ

وَ لِسَانًا عَلىٰ مَنْ خَاصَمَنِيْ

જેણે મારી સાથે ઝધડો કર્યો હોય તેના કરતા વધારે શક્તિ મને અતા કર

وَ ظَفَرًا بِمَنْ عَانَدَنِيْ

અને જે મારી નિષ્ફળતા ઈચ્છતો હોય તેના ઉપર મને સફળતા (વિજય) અતા કર.

وَ هَبْ لِـيْ مَكْرًا عَلىٰ مَنْ كَايَدَنِيْ

જેણે મારી સાથે દગો કર્યો હોય તેની વિરૂધ્ધ મને ચપળતા અતા કર

وَ قُدْرَةً عَلىٰ مَنِ اضْطَهَدَنِيْ

અને જે મારી વિરૂધ્ધ દાવપેચ રચતો હોય તેની વિરૂધ્ધ મને શક્તિશાળી બનાવ.

وَ تَكْذِيْبًا لِمَنْ قَصَبَنِيْ

જેણે મારા ઉપર તોહમત નાખી હોય તેને જૂઠો સાબિત કર

وَ سَلَامَةً مِمَّنْ تَوَعَّدَنِيْ

અને જેણે મને ધમકી આપી હોય તેનાથી મને નજાત અતા કર.

وَ وَفِّقْنِيْ لِطَاعَةِ مَنْ سَدَّدَنِيْ

જેણે સીધી રાહ તરફ મારી દોરવણી કરી તેનું કહ્યું માનવાની મને તૌફીક અતા કર

وَ مُتَابَعَةِ مَنْ اَرْشَدَنِيْ

અને જેણે મને હકની નસીહત કરી તેના કહ્યા મુજબ અમલ કરવાની મને તૌફીક અતા કર

وَ سَدِّدْنِيْ لِاَنْ اُعَارِضَ مَنْ غَشَّنِيْ بِالنُّصْحِ ،

જેનો વર્તાવ મારી પ્રત્યે અપ્રમાણિક હતો તેની પ્રત્યે સદવર્તન કરવાની મને તૌફીક અતા કર

وَ اَجْزِيَ مَنْ هَجَرَنِيْ بِالْبِرِّ

જેણે મને ત્યજી દીધો હોય તેને નેકી ઇનાયત કર

وَ اُثِيْبَ مَنْ حَرَمَنِيْ بِالْبَذْلِ

અને જેણે અમારામાં જુદાઈ નાખી છે તેને મિલન અતા કર

وَ اُكَافِيَ مَنْ قَطَعَنِيْ بِالصِّلَةِ

જે મારી ગીબત કરતો હોય તેના વિષે મને સારૂં બોલવાની તૌફીક અતા કર

وَ اُخَالِفَ مَنِ اغْتَابَنِيْ اِلىٰ حُسْنِ الذِّكْرِ

કોઈએ મારા ઉપર કરેલી મહેરબાનીના બદલામાં તેનું એહસાન માનવાની મને તૌફીક અતા કર

وَ اَنْ اَشْكُرَ الْحَسَنَةَ وَ اُغْضِيَ عَنِ السَّيِّئَةِ

અને કોઈએ મારી પ્રત્યે કરેલી ખરાબી તરફ ધ્યાન ન આપવાની મને તૌફીક અતા કર.

وَ حَلِّنِيْ بِحِلْيَةِ الصَّالِحِيْنَ

મને સાલેહ બંદાઓના ગુણો અતા કર

وَ اَلْبِسْنِيْ زِيْنَةَ الْمُتَّقِيْنَ فِيْ بَسْطِ الْعَدْلِ

અને ‘તકવા-પરહેઝગારી’નો સુંદર પોશાક અતા કર જેથી હું ન્યાય સાથે વર્તી શકું

وَ كَظْمِ الغَيْظِ وَ اِطْفَاءِ النَّائِرَةِ

ક્રોધને કાબૂમાં રાખી શકું, નકારાત્મક ઇચ્છાઓને દાબી શકું,

وَ ضَمِّ اَهْلِ الْفُرْقَةِ وَ اِصْلَاحِ ذَاتِ الْبَيْنِ

વિનયથી વર્તી શકું, લોકો સાથે નમ્રતા તથા આદર કેળવી શકું,

وَ حُسْنِ السِّيْرَةِ وَ سُكُوْنِ الرِّيْحِ

ચાલચલણ સુધારી શકું, (લોકોમાં) મનગમતા વ્યવહાર થઈ શકે

وَ طِيْبِ الْمُخَالَقَةِ وَ السَّبْقِ اِلَى الْفَضِيْلَةِ

સર્વોપરીતા તરફ પ્રગતિ થઇ શકે, ઉદારતાને અપનાવી શકું,

وَ تَرْكِ التَّعْيِيْرِ وَ الْاِفْضَالِ عَلىٰ غَيْرِ الْمُسْتَحِقِّ

અપમાન સહન કરી શકું, સામાન્ય મનુષ્ય પ્રત્યે પણ નેકી દાખવી શકું

وَ الْقَوْلِ بِالْحَقِّ وَ اِنْ عَزَّ وَ اسْتِقْلَالِ الْخَيْرِ وَ اِنْ كَثُرَ مِنْ قَوْلِيْ وَ فِعْلِيْ

મુશ્કેલીમાં પણ સચ્ચાઈને વળગી રહું, પોતાની નેકીને તુચ્છ સમજું ભલે પછી તે મહામૂલ્ય હોય, શબ્દોમાં કે અમલમાં

وَ اسْتِكْثَارِ الشَّرِّ وَ اِنْ قَلَّ مِنْ قَوْلِيْ وَ فِعْلِيْ

અને પોતાની ખરાબીને (બદીને) અધિક સમજું ભલે પછી તે કેટલી પણ સમાન્ય હોય, શબ્દોમાં કે અમલમાં.

وَ اَكْمِلْ ذٰلِكَ لِيْ بِدَوَامِ الطَّاعَةِ وَ لُزُوْمِ الْجَمَاعَةِ

તારી ઈબાદત હંમેશા કરતો રહું એવી તૌફીકની દુઆ સાથે મારી આ હાજતોની દુઆ કબૂલ ફરમાવી મને તે અતા કર,મોઅમિનોની કોમમાં મારી ગણતરી કર

وَ رَفْضِ اَهْلِ الْبِدَعِ وَ مُسْتَعْمِلِ الرَّأْيِ الْمُخْتَرَعِ

અને દીનમાં ફેરબદલ (બિદઅત) કરનારા તથા પોતાની ઈચ્છા (રાય) પ્રમાણે વર્તાવ કરનારાથી દૂર ખસી જવાની મને તૌફીક અતા કર

وَ اجْعَلْ اَوْسَعَ رِزْقِكَ عَلَيَّ اِذَا كَبِرْتُ وَ اَقْوٰى قُوَّتِكَ فِـيَّ اِذَا نَصِبْتُ

મારા ઘડપણ વખતે મને રોજીમાં બરકતો વુસઅત અતા કર અને જયારે મને બહુ જ થાક હોય ત્યારે તારી બહોળી શક્તિ થકી મારી શક્તિમાં વધારો કર

وَ لَا تَبْتَلِيَنِّيْ بِالْكَسَلِ عَنْ عِبَادَتِكَ وَ لَا الْعَمٰى عَنْ سَبِيْلِكَ

મને એવી તૌફીક અતા કર કે તારી ઈબાદત કરવામાં હું આળસ ન કરૂં તારી હક રાહ પ્રત્યે આંધળો ન બની જાઉં

وَ لَا بِالتَّعَرُّضِ لِخِلَافِ مَحَبَّتِكَ وَ لَا مُجَامَعَةِ مَنْ تَفَرَّقَ عَنْكَ

તારી મોહબ્બતની વિરૂધ્ધ કોઈ કાર્યમાં મગ્ન ન બનું, જે તારી રાહથી ગુમરાહ હોય તેનો સાથી ન બનું,

وَ لَا مُفَارَقَةِ مَنِ اجْتَمَعَ اِلَيْكَ

જે તારી હક રાહ ઉપર હોય તેનાથી વિમુખ ન રહું

اَللّٰهُمَّ اجْعَلْنِيْ اَصُوْلُ بِكَ عِنْدَ الضَّرُوْرَةِ وَ اَسْاَلُكَ عِنْدَ الْحَاجَةِ

જરૂરત સમયે મારી ઇચ્છાઓ તારી બારગાહમાં પૂરી થાય, હાજત સમયે તારી બારગાહમાં તલબ કરૂં

وَ اَتَضَرَّعُ اِلَيْكَ عِنْدَ الْمَسْكَنَةِ وَ لَا تَفْتِنِّيْ بِالْاِسْتِعَانَةِ بِغَيْرِكَ اِذَا اضْطُرِرْتُ

અને દરિદ્રતા સમયે તારી બારગાહમાં દુઆ કરૂં, અય રબ ! મારા ઉપર મુસીબતના સમયે તારા સિવાય બીજા કોઈથી હું મદદ તલબ ન કરૂં એવી તૌફીક મને અતા કર

وَ لَا بِالْخُضُوْعِ لِسُؤَالِ غَيْرِكَ اِذَا افْتَقَرْتُ وَ لَا بِالتَّضَرُّعِ اِلىٰ مَنْ دُوْنَكَ اِذَا رَهِبْتُ

જરૂરતના સમયે તારા સિવાય બીજા કોઈથી હાજત તલબ ન કરૂં અને ખોફના સમયે પણ તારા સિવાય બીજ કોઈથી દુઆ ન કરૂં,

فَاَسْتَحِقَّ بِذٰلِكَ خِذْلَانَكَ وَ مَنْعَكَ وَ اِعْرَاضَكَ

જેથી તારી બારગાહમાં હું તારા રદિયા, તારી મનાઈ તથા તારી નારાજી (કરાહત)ને લાયક ન બનું

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

અય સૌથી વધારે રહેમ કરનાર !

اَللّٰهُمَّ اجْعَلْ مَا يُلْقِيْ الشَّيْطَانُ فِيْ رُوْعِيْ مِنَ التَّمَنِّيْ وَ التَّظَنِّيْ وَ الْحَسَدِ ذِكْرًا لِعَظَمَتِكَ

અય અલ્લાહ ! મારા દિલમાં શૈતાન જે આશાઓ, શંકાઓ તથા ઈર્ષા નાખે છે તેને તારી અઝમતના ઝિક્રનું કારણ બનાવ

وَ تَفَكُّرًا فِيْ قُدْرَتِكَ وَ تَدْبِيْرًا عَلىٰ عَدُوِّكَ

જેથી તારી અપાર કુદરત ઉપર વિચાર-વિમર્શ કરી શકું તથા તારા દુશ્મન વિરૂધ્ધ યોજનાઓ ઘડી શકું.

وَ مَا اَجْرىٰ عَلىٰ لِسَانِيْ مِنْ لَفْظَةِ فُحْشٍ اَوْ هُجْرٍ اَوْ شَتْمِ عِرْضٍ اَو ْ شَهَادَةِ بَاطِلٍ اَوِ اغْتِيَابِ مُؤْمِنٍ غَائِبٍ اَوْ سَبِّ حَاضِرٍ وَّ مَا اَشْبَهَ ذٰلِكَ نُطْقًا بِالْحَمْدِ لَكَ

તેં મને મારી જબાનથી જે અપશબ્દો, બણગાઓ, ખુશમતો, ઝઘડાખોરી, જૂઠી ગવાહીઓ, કોઈ સાચા મોઅમિનની ગીબતો અથવા કોઈનું અપમાન કરવું તથા એવા બીજા સંવાદો બોલવા માટે ઉપસાવે છે તેને તારી હમ્દોસના

وَ اِغْرَاقًا فِيْ الثَّنَاءِ عَلَيْكَ وَ ذَهَابًا فِيْ تَمْجِيْدِكَ

તારી બાદશાહતના વખાણમાં ગરકાવ રહેવામાં, તારી નેઅમતની શુકગુજારીમાં

وَ شُكْرًا لِنِعْمَتِكَ ، وَ اعْتِرَافًا بِاِحْسَانِكَ وَ اِحْصَاءً لِمِنَنِكَ

તારી મહેરબાનીઓનો આભાર માનવામાં અને તારી નેઅમતો માણવામાં ફેરવી નાખવાની તૌફીક અતા કર.

وَ لَا اُظْلَمَنَّ وَ اَنْتَ مُطِيْقٌ لِلدَّفْعِ عَنِّيْ

મારા ઉપર અત્યચાર ન થવા દે જયારે કે મારી મુસીબત દૂર કરવા માટે તું શક્તિ ધરાવે છે

وَ لَا اَظْلِمَنَّ وَ اَنْتَ الْقَادِرُ عَلَى الْقَبْضِ مِنِّيْ

મને એવી તૌફીક અતા કર કે હું જુલમગાર (જાલિમ) ન બનું જયારે કે મને એમ કરતા રોકી શકવા માટે તું શક્તિમાન છે

وَ لَا اَضِلَّنَّ وَ قَدْ اَمْكَنَتْكَ هِدَايَتِيْ

હું ગુમરાહ ન થઇ જાઉં જયારે કે મારી હિદાયત કરનાર તું છે

وَ لَا اَفْتَقِرَنَّ وَ مِنْ عِنْدِكَ وُسْعِيْ

હું ગરીબ ન થઈ જાઉં જયારે કે તું મને ગનિ બનાવી શકે છે

وَ لَا اَطْغَيَنَّ وَ مِنْ عِنْدِكَ وُجْدِيْ

અને હું બળવાખોર પણ ન બનું જયારે કે મારા અસ્તિત્વનો તું માલિક છે.

اَللّٰهُمَّ اِلىٰ مَغْفِرَتِكَ وَفَدْتُ وَ اِلىٰ عَفْوِكَ قَصَدْتُ

અય અલ્લાહ ! હું તારી બારગાહમાં મગફેરત તલબ કરતો હાજર થયો છું, તારી મગફેરત માટે પરિશ્રમ (કસ્દ) કરી રહ્યો છું

وَ اِلىٰ تَجَاوُزِكَ اشْتَقْتُ وَ بِفَضْلِكَ وَثِقْتُ

હું તારી સહનશીલતાની આશા રાખું છું અને તારી ઉદારતા ઉપર શ્રદ્ધા ધરાવું છું

وَ لَيْسَ عِنْدِيْ مَا يُوْجِبُ لِيْ مَغْفِرَتَكَ

મારી એવી કોઈ લાયકાત નથી જેથી હું તારી મગફેરતને લાયક બનું

وَ لَا فِيْ عَمَلِيْ مَا اَسْتَحِقُّ بِہٖ عَفْوَكَ وَ مَا لِيْ بَعْدَ اَنْ حَكَمْتُ عَلىٰ نَفْسِيْ اِلَّا فَضْلُكَ

અને નથી મારા કોઈ એવા અમલો જેના થકી હું તારી મગફેરને લાયક બનું. જો હું પોતે મારા નફસના પરિણામનો નિર્ણય લઉં તો મારી પાસે તારા ફઝલની આશા સિવાય બીજું કંઈ જ નથી.

فَصَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

તેથી, અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

وَ تَفَضَّلْ عَلَيَّ اللّٰهُمَّ وَ اَنْطِقْنِيْ بِالْهُدٰى

અને મને તારા ફઝલો-કરમ ઇનાયત ફરમાવ. અય અલ્લાહ ! મને હક વાત કરવાની હિદાયત અતા કર

وَ اَلْهِمْنِيْ التَّقْوٰى وَ وَفِّقْنِيْ لِلَّتِيْ هِيَ اَزْكىٰ

પરહેઝગારીની (તકવાની) પ્રેરણા અતા કર, પવિત્રતાની (તઝકીયાની) તૌફીક અતા કર

وَ اسْتَعْمِلْنِيْ بِمَا هُوَ اَرْضٰى

અને તું જેવા અમલોથી રાજી હોય તેવા અમલો બજાવી લાવવાની તૌફીક અતા કર.

اَللّٰهُمَّ اسْلُكْ بِـيَ الطَّرِيْقَةَ الْمُثْلىٰ وَ اجْعَلْنِيْ عَلىٰ مِلَّتِكَ اَمُوْتُ وَ اَحْيَا

અય અલ્લાહ ! મને એવી રાહ ઉપર ચલાવ જે એક શ્રેષ્ઠ નમૂનો બને અને મારા જીવનમાં તથા મૃત્યુ સમયે મને તારા દીન ઉપર મક્કમ (સાબિત કદમ) રહેવાની તૌફીક અતા કર.

وَ مَتِّعْنِيْ بِالْاِقْتِصَادِ وَ اجْعَلْنِيْ مِنْ اَهْلِ السَّدَادِ

મને કરકસર (ઇકતેસાદ) કરવું ઇનાયત ફરમાવ. સજજનોમાં સમૂહમાં

وَ مِنْ اَدِلَّةِ الرَّشَادِ وَ مِنْ صَالِحِ الْعِبَادِ

નેકીની હિદાયત કરનારાઓમાં અને સાલેહ બંદાઓમાં મને દાખલ કર.

وَ ارْزُقْنِيْ فَوْزَ الْمَعَادِ ، وَ سلَامَةَ الْمِرْصَادِ

કયામતના દિવસે મને સફળતા ઇનાયત ફરમાવ અને અંતિમ પરિણામ સમયે મને સલામતી અતા કર

اَللّٰهُمَّ اَنْتَ عُدَّتِيْ اِنْ حَزِنْتُ وَ اَنْتَ مُنْتَجَعِيْ اِنْ حُرِمْتُ

અય અલ્લાહ ! જયારે હું ગમગીન થાઉં છું ત્યારે તું મારી પનાહ છે, જયારે હું જરૂરતમંદ હોઉં છું ત્યારે તું મારા મદદગાર છે

وَ بِكَ اسْتِغَاثَتِيْ اِنْ كَرِثْتُ وَ عِنْدَكَ مِمَّا فَاتَ خَلَفٌ

અને જયારે હું સખત મુસીબતમાં હોઉં છું ત્યારે હું તને પોકારૂં છું. જે કંઈ ખોવાયેલું છે તે પ્રાપ્ય થવું

وَ لِمَا فَسَدَ صَلَاحٌ وَ فِيْمَا اَنْكَرْتَ تَغْيِيْرٌ

ફસાદ થયો હોય તો તેની સુલેહ થવી અને તું જે રદ કરે છે તેમાં ફેરબદલ થવી તારી બારગાહમાં થઇ શકે છે

فَامْنُنْ عَلَيَّ قَبْلَ الْبَلَاءِ بِالْعَافِيَةِ وَ قَبْلَ الطَّلَبِ بِالْجِدَةِ

તેથી, તું મને આફત આવવા પહેલાં સલામતી, માંગવા પહેલાં તે નેઅમત

وَ قَبْلَ الضَّلَالِ بِالرَّشَادِ وَ اكْفِنِيْ مَئُوْنَةَ مَعَرَّةِ الْعِبَادِ

અને ગુમરાહ થવા પહેલાં હિદાયત અતા કર. નિદાખોરોના અત્યાચારથી મને પનાહ અતા કર

وَ هَبْ لِيْ اَمْنَ يَوْمِ الْمَعَادِ وَ امْنَحْنِيْ حُسْنَ الْاِرْشَادِ

કયામતના દિવસની અમાન અતા કર અને મને શ્રેષ્ઠ હિદાયત ઇનાયત ફરમાવ

وَ ادْرَأْ عَنِّيْ بِلُطْفِكَ وَ اغْذُنِيْ بِنِعْمَتِكَ

તારી મહેરાબની થકી મારામાંથી ખરાબીઓ દૂર કર, તારી રહમત થકી મને પુષ્ટિ અતા કર

وَ اَصْلِحْنِيْ بِكَرَمِكَ وَ دَاوِنِيْ بِصُنْعِكَ

તારા એહસાન થકી મને સુધારો અતા કર, તારી ભલાઈ થકી મને શુદ્ધિ અતા કર

وَ اَظِلَّنِيْ فِيْ ذَرَاكَ وَ جَلِّلْنِيْ رِضَاكَ

તારી રહમતના કિલ્લામાં મને પનાહ અતા કર, તારી ખુશીનો પોશાક ઇનાયત ફરમાવ

وَ وَفِّقْنِيْ اِذَا اشْتَكَلَتْ عَلَيَّ الْاُمُوْرُ لِاَهْدَاهَا

નિર્ણય લેવા જયારે મારા માટે મુશ્કેલ થઇ પડે ત્યારે મારી નેક હિદાયત કર

وَ اِذَا تَشَابَهَتِ الْاَعْمَالُ لِاَزْكَاهَا

કાર્યો પરિણામ આપવા જયારે મારા માટે શંકાસ્પદ બને ત્યારે તેમાંથી નેક (સારા) અમલો પરિણામ આપવાની મને તૌફીક અતા કર

وَ اِذَا تَنَاقَضَتِ الْمِلَلُ لِاَرْضَاهَا

અને જયારે મુલકી ફસાદ થાય ત્યારે સત્યવાદીઓનો સાથ આપવાની મને તૌફીક અતા કર

وَ تَوِّجْنِيْ بِالْكِفَايَةِ وَ سُمْنِيْ حُسْنَ الْوِلَايَةِ

મને કિફાયતી (સાદગી અને મધ્યમતા)નો તાજ પહેરાવ, તારી મોહબ્બતની મહેરબાનીઓનો શણગાર અતા કર

وَ هَبْ لِيْ صِدْقَ الْهِدَايَةِ وَ لَا تَفْتِنِّيْ بِالسَّعَةِ

મારી નેક હિદાયત કર, ગુણવતા થકી મારી પરીક્ષા ન કર

وَ امْنَحْنِيْ حُسْنَ الدَّعَةِ وَ لَا تَجْعَلْ عَيْشِيْ كَدًّا كَدًّا

મને આરામની ખૂબસૂરતી અતા કર તથા મારૂં જીવન ભરપૂર પરીક્ષાઓ વાળું ન બનાવ

وَ لَا تَرُدَّ دُعَائِیْ عَلَيَّ رَدًّا فَاِنِّيْ لَا اَجْعَلُ لَكَ ضِدًّا وَ لَا اَدْعُوْ مَعَكَ نِدًّا

અને મારી દુઆને રદિયો આપી નામંજૂર ન કર કારણ કે હું બીજા કોઈને તારો હરીફ નથી સમજતો તથા એમ પણ નથી જાણતો અથવા કહેતો કે તારી બરાબરીનો બીજો કોઈ છે

وَ امْنَعْنِيْ مِنَ السَّرَفِ

મને ફુજૂલખર્ચીથી (ઇસરાફથી) બચાવ

وَ حَصِّنْ رِزْقِيْ مِنَ التَّلَفِ وَ وَفِّرْ مَلَكَتِيْ بِالْبَرَكَةِ فِيْهِ

મારી રોજી વેડફાઈ જવાથી બચાવ, મારી મિલકતમાં બરકત અતા કરી વધારો કર અને હું જે કાંઈ પણ ખર્ચ કરૂં

وَ اَصِبْ بِيْ سَبِيْلَ الْهِدَايَةِ لِلْبِرِّ فِيْمَا اُنْفِقُ مِنْهُ

તે તારી નેક રાહમાં તથા ભલાઈની સાથે હોય એવી તૌફીક અતા કર

وَ اكْفِنِيْ مَئُوْنَةَ الْاِكْتِسَابِ

રોજી કમાવવાની સખત મહેનત મારા માટે સહેલી કર

وَ ارْزُقْنِيْ مِنْ غَيْرِ احْتِسَابٍ فَلَا اَشْتَغِلَ عَنْ عِبَادَتِكَ بِالطَّلَبِ

અને મને બેહિસાબ રોજી અતા કર જેથી રોજી ક્માવવની લાલચ મને તારી ઇબાદતથી ગાફેલ ન કરી દે

وَ لَا اَحْتَمِلَ اِصْرَ تَبِعَاتِ الْمَكْسَبِ

તથા અપ્રમાણિકતાથી ધન કમાવવાના સખત પરિણામ મને ભોગવવા ન પડે

اَللّٰهُمَّ فَاَطْلِبْنِيْ بِقُدْرَتِكَ مَا اَطْلُبُ وَ اَجِرْنِيْ بِعِزَّتِكَ مِمَّا اَرْهَبُ

અય રબ ! તારી કુદરતથી મારી હાજત પૂરી કર અને જે ડર છે તેનાથી તારી ઇજજત થકી મને પનાહ અતા કર

وَ صُنْ وَجْهِيْ بِالْيَسَارِ

મને ગુણવતા અતા કરી મારી આબરૂની સંભાળ લે

وَ لَا تَبْتَذِلْ جَاهِيْ بِالْاِقْتَارِ فَاَسْتَرْزِقَ اَهْلَ رِزْقِكَ

અને મારી ખ્યાતિને ગરીબી થકી ઉદાસ ન કર જેથી મને એ લોકો પાસે માંગવાની જરૂરત ન પડે જેઓને તું રોજી અતા કરે છે

وَ اَسْتَعْطِيَ شِرَارَ خَلْقِكَ ، فَاَفْتَتِنَ بِحَمْدِ مَنْ اَعْطَانِيْ ، و اُبْتَلىٰ بِذَمِّ مَنْ مَنَعَنِيْ

અથવા મને કોઈ દુર્જનનો ઉપકાર મેળવવો ન પડે નહિં તો મારા ઉપર એહસાન કરનારાના મને વખાણ કરવા પડશે તથા તેની વિરૂધ્ધ ખરાબ બોલવું પડશે જેણે મને મદદ માટે મનાઈ કરી હશે

وَ اَنْتَ مِنْ دُوْنِهِمْ وَلِيُّ الْاِعْطَاءِ وَ الْمَنْعِ

જયારે કે તેઓ સૌ કરતા વધારે અતા કરનાર તથા મનાઈ ફરમાવનાર માલિક તું છે

وَ ارْزُقْنِيْ صِحَّةً فِيْ عِبَادَةٍ

મને તારી ખરી તથા સંપૂર્ણ ઈબાદત કરવાની તૌફીક અતા કર

وَ فَرَاغًا فِيْ زَهَادَةٍ وَ عِلْمًا فِيْ اسْتِعْمَالٍ وَ وَرَعًا فِيْ اِجْمَالٍ

પરહેઝગારીમાં આનંદ, ઇલ્મ સાથેના અમલો અને પવિત્રતા સાથે ભલાઈ અતા કર

اَللّٰهُمَّ اخْتِمْ بِعَفْوِكَ اَجَلِيْ

અય રબ ! મારા આયુષ્યને તારી મગફેરત સાથે સમાપ્ત કર

وَ حَقِّقْ فِيْ رَجَاءِ رَحْمَتِكَ اَمَلِيْ

તથા તારી રહમત માટેની મારી આશાને સત્યનું (હકીકતનું) સ્વરૂપ અતા કર

وَ سَهِّلْ اِلىٰ بُلُوْغِ رِضَاكَ سُبُلِيْ

તારી ખુશી મેળવવી મારા માટે સહેલી બનાવ

وَ حَسِّنْ فِيْ جَمِيْعِ اَحْوَالِيْ عَمَلِيْ

અને દરેક સંજોગોમાં અમલે-ખૈર બજાવી લાવવની તૌફીક ફરમાવ

وَ نَبِّهْنِيْ لِذِكْرِكَ فِيْ اَوْقَاتِ الْغَفْلَةِ

મારી ગફલતના સમયે મને તારો ઝિક્ર કરવાની તૌફીક અતા કર

وَ اسْتَعْمِلْنِيْ بِطَاعَتِكَ فِيْ اَيَّامِ الْمُهْلَةِ

નવરાશના સમયે મને તારી ઇબાદતમાં મગ્ન રહેવાની તૌફીક અતા કર

وَ انْهَجْ لِيْ اِلىٰ مَحَبَّتِكَ سَبِيْلًا سَهْلَةً اَكْمِلْ لِيْ بِهَا خَيْرَ الدُّنْيَا وَ الْاٰخِرَةِ

અને તારી મોહબ્બત પ્રત્યેની એવી નેક રાહ ઉપર મારી હિદાયત કર કે હું દુનિયા તથા આખેરતની ભલાઈ પામી શકું

كَاَفْضَلِ مَا صَلَّيْتَ عَلىٰ اَحَدٍ مِنْ خَلْقِكَ قَبْلَہٗ

એવી રહમત જે તેમનાથી પહેલાના તારા બંદાઓ ઉપરની રહમત કરતા વધારે હોય અને એના કરતા પણ વધારે હોય

وَ اَنْتَ مُصَلٍّ عَلىٰ اَحَدٍ بَعْدَہٗ

જે તું તેમના પછી કોઈના ઉપર ભવિષ્યમાં નાઝિલ કરનાર છે

وَ اٰتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَّ فِي الْاٰخِرَةِ حَسَنَةً

અય મારા રબ્બ ! અમને આ દુનિયાની તથા આખેરતની નેકીઓ અતા કર

وَ قِنِيْ بِرَحْمَتِكَ‏ عَذابَ النَّار

અને તારી રહમત થકી જહન્નમની આગથી પનાહ અતા કર

بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

તારી રહમતની સાથે. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !

اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَ عَجِّلْ فَرَجَهُمْ

[00:10.00]

[00:20.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુ જ દયાળુ છે.

[00:37.00]

وَ بَلِّغْ بِاِيْمَانِيْ اَكْمَلَ الْاِيْمَانِ

મારી શ્રદ્ધા (ઈમાન)ને સંપૂર્ણતા તરફ પ્રગતિ અર્પણ કર

[00:40.50]

وَ اجْعَلْ يَقِيْنِيْ اَفْضَلَ الْيَقِيْنِ

મારી માન્યતાને સર્વશ્રેષ્ઠ માન્યતા બનાવ

[00:45.00]

وَ انْتَہٖ بِنِيَّتِيْ اِلىٰ اَحْسَنِ النِّيَّاتِ

મારી નિયતને સારી નિયતોમાંથી શ્રેષ્ઠ

[00:48.00]

وَ بِعَمَلِيْ اِلىٰ اَحْسَنِ الْاَعْمَالِ

અને બેહતરીન અમલોને મારૂં ચાલચલણ બનાવ

[00:52.00]

اَللّٰهُمَّ وَفِّرْ بِلُطْفِكَ نِيَّتِيْ

અય અલ્લાહ ! મારી સારી નિયતોમાંથી વધારો અતા કર

[00:56.00]

وَ صَحِّحْ بِمَا عِنْدَكَ يَقِيْنِيْ

તારા ઉપર મારી શ્રદ્ધાને દ્રઢ બનાવ

[01:00.00]

وَ اسْتَصْلِحْ بِقُدْرَتِكَ مَا فَسَدَ مِنِّيْ

અને મારામાં જે ખરાબીઓ (નબળાઈ) આવી ગઈ છે તેમાં તારી કુદરતથી સુધારો અતા કર

[01:05.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[01:13.00]

وَ اكْفِنِيْ مَا يَشْغَلُنِيْ الْاِهْتِمَامُ بِہٖ

જે વસ્તુની (વાતની) મને સંભાળ લેતા રહેવી પડે છે તેમાં તેની સલામતી અતા કર

[01:19.00]

وَ اسْتَعْمِلْنِيْ بِمَا تَسْاَلُنِيْ غَدًا عَنْهُ

મને એ જ અમલ બજાવી લાવવાની તૌફીક અતા કર જેના વિષે કાલે (આખેરતમાં) તું મને સવાલ પૂછીશ

[01:26.50]

وَ اسْتَفْرِغْ اَيَّامِيْ فِيْمَا خَلَقْتَنِيْ لَہٗ

અને મારા દિવસો એવા જ કામોમાં પસાર થાય જેના માટે તેં મને ખલ્ક કર્યો છે (તારી ઈબાદત માટે)

[01:33.00]

وَ اَغْنِنِيْ وَ اَوْسِعْ عَلَيَّ فِيْ رِزْقِكَ

મને સ્વતંત્રતા અતા કર અને મારી રોજી બહોળી કર. (શ્રીમંતાઈના કારણે) અહંકારથી મને વંચિત રાખ

[01:40.50]

وَ لَا تَفْتِنِّيْ بِالنَّظَرِ

અને હું લાલચુ ન બની જાઉં એવી તૌફીક અતા કર

[01:44.50]

وَ اَعِزَّنِيْ وَ لَا تَبْتَلِيَنِّيْ بِالْكِبْرِ

તથા મને આબરૂદાર બનાવ પણ મારામાં ધમંડ ન આવે

[01:50.00]

وَ عَبِّدْنِيْ لَكَ ، وَ لَا تُفْسِدْ عِبَادَتِيْ بِالْعُجْبِ

મને તારી ઈબાદત કરવાની તૌફીક અતા કર અને મારી એ ઇબાદતને જૂઠા દેખાવથી (ઉજબથી) બચાવ

[01:56.00]

وَ اَجْرِ لِلنَّاسِ عَلىٰ يَدِيَ الْخَيْرَ وَ لَا تَمْحَقْهُ بِالْمَنِّ

મારા અમલો લોકોની ભલાઈ માટે હોય અને ભલાઈ સાથે (મૌખિક અથવા શારીરિક) ઈજા પહોંચાડીને તે અમલ ઉપર પાણી ન ફરી વળે

[02:05.00]

وَ هَبْ لِيْ مَعَالِيَ الْاَخْلَاقِ وَ اعْصِمْنِيْ مِنَ الْفَخْرِ

મને સર્વશ્રેષ્ઠ વર્તન અતા કર અને અભિમાનથી પનાહ અતા કર

[02:10.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[02:18.00]

وَ لَا تَرْفَعْنِيْ فِيْ النَّاسِ دَرَجَةً اِلَّا حَطَطْتَنِيْ عِنْدَ نَفْسِيْ مِثْلَهَا

અને લોકો દરમ્યાન મારો દરજ્જો જેટલો ઉચ્ચ થાય તેટલાજ પ્રમાણમાં મારા નફ્સની સમક્ષ મારો દરજ્જો ઘટાવજે

[02:26.00]

وَ لَا تُحْدِثْ لِيْ عِزًّا ظَاهِرًا اِلَّا اَحْدَثْتَ لِيْ ذِلَّةً بَاطِنَةً عِنْدَ نَفْسِيْ بِقَدَرِهَا

અને જાહેરમાં જેટલી મારી ઇઝ્ઝત વધાર તેટલાજ પ્રમાણમાં મારી અંદરની ઝિલ્લતમાં વધારો કર

[02:34.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[02:41.50]

وَ مَتِّعْنِيْ بِهُدًى صَالِحٍ لَا اَسْتَبْدِلُ بِہٖ

સીધી રાહ ઉપર મારી હિદાયત કર જેને હું બદલી ન કરૂં

[02:46.00]

وَ طَرِيْقَةِ حَقٍّ لَا اَزِيْغُ عَنْهَا

એ હક રાહ પર જેના ઉપર હું ગુમરાહ ન થઇ શકું

[02:50.00]

وَ نِيَّةِ رُشْدٍ لَا اَشُكُّ فِيْهَا

અને એવી નિયત સાથે જેના વિષે મને શંકા ન ઉપજે

[02:54.00]

وَ عَمِّرْنِيْ مَا كَانَ عُمُرِيْ بِذْلَةً فِيْ طَاعَتِكَ

મારી પૂરી જિંદગી તારી ઇબાદતમાં વિતાવવાની તૌફીક અતા કર

[02:59.00]

فَاِذَا كَانَ عُمُرِيْ مَرْتَعًا لِلشَّيْطَانِ فَاقْبِضْنِيْ اِلَيْكَ قَبْلَ اَنْ يَسْبِقَ مَقْتُكَ اِلَيَّ

જયારે મારી જિંદગી શૈતાન કાર્યગ્રસ્ત બને ત્યારે મને તું તારી બારગાહમાં બોલાવી લે એ પહેલાં કે તું મારા ઉપર કોધાયમાન બને

[03:11.00]

اَوْ يَسْتَحْكِمَ غَضَبُكَ عَلَيَّ. اَللّٰهُمَّ لَا تَدَعْ خَصْلَةً تُعَابُ مِنِّيْ اِلَّا اَصْلَحْتَهَا

અથવા તારો ગઝબ મારા ઉપર ઉતરે. મારી કોઈ એવી કુટેવને સુધાર્યા વગરની ન રાખ જે દોષને પાત્ર હોય

[03:19.00]

وَ لَا عَائِبَةً اُوَنَّبُ بِهَا اِلَّا حَسَّنْتَهَا وَ لَا اُكْرُوْمَةً فِـيَّ نَاقِصَةً اِلَّا اَتْمَمْتَهَا

અને એવી ખામી પણ દૂર કર્યા વગરની ન રાખ જે દોષને પાત્ર હોય. મારા સદગુણોવાળા આચરણની સંપૂર્ણતા તરફ દોરવણી કર.

[03:30.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[03:38.00]

وَ اَبْدِلْنِيْ مِنْۢ بِغْضَةِ اَهْلِ الشَّنَاٰنِ الْمَحَبَّةَ

જાલિમોની દુશમનાવટને મારા માટે પ્રેમમાં

[03:42.00]

وَ مِنْ حَسَدِ اَهْلِ الْبَغْيِ الْمَوَدَّةَ

બળવાખોરોની ઈર્ષાને મિત્રતામાં

[03:45.00]

وَ مِنْ ظِنَّةِ اَهْلِ الصَّلَاحِ الثِّقَةَ

સજજનો પ્રત્યેના અવિશ્વવાસને શ્રદ્ઘામાં

[03:48.00]

وَ مِنْ عَدَاوَةِ الْاَدْنَيْنَ الْوَلَايَةَ

અને સંબંધીઓ પ્રત્યેના તિરસ્કારને પ્રેમમાં, પરિવર્તન અતા કર

[03:54.00]

وَ مِنْ عُقُوْقِ ذَوِي الْاَرْحَامِ الْمَبَرَّةَ

કુટુંબીજનોના અસહકાર તરફ નમ્રતા

[03:58.00]

وَ مِنْ خِذْلَانِ الْاَقْرَبِيْنَ النُّصْرَةَ

મિત્રોની બેવફાઈ પ્રત્યે મદદરૂપ થવું

[04:00.00]

وَ مِنْ حُبِّ الْمُدَارِيْنَ تَصْحِيْحَ الْمِقَةِ

નમ્રતા તથા વિવેકથી વર્તાવ કરનારાઓના પ્રેમ માટે લાગણી ભરેલો આદર

[04:07.00]

وَ مِنْ رَدِّ الْمُلَابِسِيْنَ كَرَمَ الْعِشْرَةِ

સહ કાર્યકરોના તુચ્છ વર્તન સમક્ષ સદવર્તન

[04:11.00]

وَ مِنْ مَرَارَةِ خَوْفِ الظَّالِمِيْنَ حَلَاوَةَ الْاَمَنَةِ

અને જાલિમના ભયની કડવાશના બદલે શાંતિની મીઠાશ ઇનાયત ફરમાવ

[04:16.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[04:25.00]

وَ لِسَانًا عَلىٰ مَنْ خَاصَمَنِيْ

જેણે મારી સાથે ઝધડો કર્યો હોય તેના કરતા વધારે શક્તિ મને અતા કર

[04:30.00]

وَ ظَفَرًا بِمَنْ عَانَدَنِيْ

અને જે મારી નિષ્ફળતા ઈચ્છતો હોય તેના ઉપર મને સફળતા (વિજય) અતા કર.

[04:35.00]

وَ هَبْ لِـيْ مَكْرًا عَلىٰ مَنْ كَايَدَنِيْ

જેણે મારી સાથે દગો કર્યો હોય તેની વિરૂધ્ધ મને ચપળતા અતા કર

[04:41.00]

وَ قُدْرَةً عَلىٰ مَنِ اضْطَهَدَنِيْ

અને જે મારી વિરૂધ્ધ દાવપેચ રચતો હોય તેની વિરૂધ્ધ મને શક્તિશાળી બનાવ.

[04:46.00]

وَ تَكْذِيْبًا لِمَنْ قَصَبَنِيْ

જેણે મારા ઉપર તોહમત નાખી હોય તેને જૂઠો સાબિત કર

[04:51.00]

وَ سَلَامَةً مِمَّنْ تَوَعَّدَنِيْ

અને જેણે મને ધમકી આપી હોય તેનાથી મને નજાત અતા કર.

[04:55.00]

وَ وَفِّقْنِيْ لِطَاعَةِ مَنْ سَدَّدَنِيْ

જેણે સીધી રાહ તરફ મારી દોરવણી કરી તેનું કહ્યું માનવાની મને તૌફીક અતા કર

[05:02.00]

وَ مُتَابَعَةِ مَنْ اَرْشَدَنِيْ

અને જેણે મને હકની નસીહત કરી તેના કહ્યા મુજબ અમલ કરવાની મને તૌફીક અતા કર

[05:08.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[05:16.00]

وَ سَدِّدْنِيْ لِاَنْ اُعَارِضَ مَنْ غَشَّنِيْ بِالنُّصْحِ ،

જેનો વર્તાવ મારી પ્રત્યે અપ્રમાણિક હતો તેની પ્રત્યે સદવર્તન કરવાની મને તૌફીક અતા કર

[05:23.00]

وَ اَجْزِيَ مَنْ هَجَرَنِيْ بِالْبِرِّ

જેણે મને ત્યજી દીધો હોય તેને નેકી ઇનાયત કર

[05:30.00]

وَ اُثِيْبَ مَنْ حَرَمَنِيْ بِالْبَذْلِ

અને જેણે અમારામાં જુદાઈ નાખી છે તેને મિલન અતા કર

[05:34.00]

وَ اُكَافِيَ مَنْ قَطَعَنِيْ بِالصِّلَةِ

જે મારી ગીબત કરતો હોય તેના વિષે મને સારૂં બોલવાની તૌફીક અતા કર

[05:40.00]

وَ اُخَالِفَ مَنِ اغْتَابَنِيْ اِلىٰ حُسْنِ الذِّكْرِ

કોઈએ મારા ઉપર કરેલી મહેરબાનીના બદલામાં તેનું એહસાન માનવાની મને તૌફીક અતા કર

[05:46.00]

وَ اَنْ اَشْكُرَ الْحَسَنَةَ وَ اُغْضِيَ عَنِ السَّيِّئَةِ

અને કોઈએ મારી પ્રત્યે કરેલી ખરાબી તરફ ધ્યાન ન આપવાની મને તૌફીક અતા કર.

[05:54.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[06:02.00]

وَ حَلِّنِيْ بِحِلْيَةِ الصَّالِحِيْنَ

મને સાલેહ બંદાઓના ગુણો અતા કર

[06:05.00]

وَ اَلْبِسْنِيْ زِيْنَةَ الْمُتَّقِيْنَ فِيْ بَسْطِ الْعَدْلِ

અને ‘તકવા-પરહેઝગારી’નો સુંદર પોશાક અતા કર જેથી હું ન્યાય સાથે વર્તી શકું

[06:11.00]

وَ كَظْمِ الغَيْظِ وَ اِطْفَاءِ النَّائِرَةِ

ક્રોધને કાબૂમાં રાખી શકું, નકારાત્મક ઇચ્છાઓને દાબી શકું,

[06:24.00]

وَ ضَمِّ اَهْلِ الْفُرْقَةِ وَ اِصْلَاحِ ذَاتِ الْبَيْنِ

વિનયથી વર્તી શકું, લોકો સાથે નમ્રતા તથા આદર કેળવી શકું,

[06:29.00]

وَ حُسْنِ السِّيْرَةِ وَ سُكُوْنِ الرِّيْحِ

ચાલચલણ સુધારી શકું, (લોકોમાં) મનગમતા વ્યવહાર થઈ શકે

[06:34.00]

وَ طِيْبِ الْمُخَالَقَةِ وَ السَّبْقِ اِلَى الْفَضِيْلَةِ

સર્વોપરીતા તરફ પ્રગતિ થઇ શકે, ઉદારતાને અપનાવી શકું,

[06:39.00]

وَ تَرْكِ التَّعْيِيْرِ وَ الْاِفْضَالِ عَلىٰ غَيْرِ الْمُسْتَحِقِّ

અપમાન સહન કરી શકું, સામાન્ય મનુષ્ય પ્રત્યે પણ નેકી દાખવી શકું

[06:45.00]

وَ الْقَوْلِ بِالْحَقِّ وَ اِنْ عَزَّ وَ اسْتِقْلَالِ الْخَيْرِ وَ اِنْ كَثُرَ مِنْ قَوْلِيْ وَ فِعْلِيْ

મુશ્કેલીમાં પણ સચ્ચાઈને વળગી રહું, પોતાની નેકીને તુચ્છ સમજું ભલે પછી તે મહામૂલ્ય હોય, શબ્દોમાં કે અમલમાં

[06:55.00]

وَ اسْتِكْثَارِ الشَّرِّ وَ اِنْ قَلَّ مِنْ قَوْلِيْ وَ فِعْلِيْ

અને પોતાની ખરાબીને (બદીને) અધિક સમજું ભલે પછી તે કેટલી પણ સમાન્ય હોય, શબ્દોમાં કે અમલમાં.

[07:03.00]

وَ اَكْمِلْ ذٰلِكَ لِيْ بِدَوَامِ الطَّاعَةِ وَ لُزُوْمِ الْجَمَاعَةِ

તારી ઈબાદત હંમેશા કરતો રહું એવી તૌફીકની દુઆ સાથે મારી આ હાજતોની દુઆ કબૂલ ફરમાવી મને તે અતા કર,મોઅમિનોની કોમમાં મારી ગણતરી કર

[07:17.00]

وَ رَفْضِ اَهْلِ الْبِدَعِ وَ مُسْتَعْمِلِ الرَّأْيِ الْمُخْتَرَعِ

અને દીનમાં ફેરબદલ (બિદઅત) કરનારા તથા પોતાની ઈચ્છા (રાય) પ્રમાણે વર્તાવ કરનારાથી દૂર ખસી જવાની મને તૌફીક અતા કર

[07:27.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[07:35.00]

وَ اجْعَلْ اَوْسَعَ رِزْقِكَ عَلَيَّ اِذَا كَبِرْتُ وَ اَقْوٰى قُوَّتِكَ فِـيَّ اِذَا نَصِبْتُ

મારા ઘડપણ વખતે મને રોજીમાં બરકતો વુસઅત અતા કર અને જયારે મને બહુ જ થાક હોય ત્યારે તારી બહોળી શક્તિ થકી મારી શક્તિમાં વધારો કર

[07:46.00]

وَ لَا تَبْتَلِيَنِّيْ بِالْكَسَلِ عَنْ عِبَادَتِكَ وَ لَا الْعَمٰى عَنْ سَبِيْلِكَ

મને એવી તૌફીક અતા કર કે તારી ઈબાદત કરવામાં હું આળસ ન કરૂં તારી હક રાહ પ્રત્યે આંધળો ન બની જાઉં

[07:54.50]

وَ لَا بِالتَّعَرُّضِ لِخِلَافِ مَحَبَّتِكَ وَ لَا مُجَامَعَةِ مَنْ تَفَرَّقَ عَنْكَ

તારી મોહબ્બતની વિરૂધ્ધ કોઈ કાર્યમાં મગ્ન ન બનું, જે તારી રાહથી ગુમરાહ હોય તેનો સાથી ન બનું,

[08:03.00]

وَ لَا مُفَارَقَةِ مَنِ اجْتَمَعَ اِلَيْكَ

જે તારી હક રાહ ઉપર હોય તેનાથી વિમુખ ન રહું

[08:07.00]

اَللّٰهُمَّ اجْعَلْنِيْ اَصُوْلُ بِكَ عِنْدَ الضَّرُوْرَةِ وَ اَسْاَلُكَ عِنْدَ الْحَاجَةِ

જરૂરત સમયે મારી ઇચ્છાઓ તારી બારગાહમાં પૂરી થાય, હાજત સમયે તારી બારગાહમાં તલબ કરૂં

[08:15.00]

وَ اَتَضَرَّعُ اِلَيْكَ عِنْدَ الْمَسْكَنَةِ وَ لَا تَفْتِنِّيْ بِالْاِسْتِعَانَةِ بِغَيْرِكَ اِذَا اضْطُرِرْتُ

અને દરિદ્રતા સમયે તારી બારગાહમાં દુઆ કરૂં, અય રબ ! મારા ઉપર મુસીબતના સમયે તારા સિવાય બીજા કોઈથી હું મદદ તલબ ન કરૂં એવી તૌફીક મને અતા કર

[08:29.50]

وَ لَا بِالْخُضُوْعِ لِسُؤَالِ غَيْرِكَ اِذَا افْتَقَرْتُ وَ لَا بِالتَّضَرُّعِ اِلىٰ مَنْ دُوْنَكَ اِذَا رَهِبْتُ

જરૂરતના સમયે તારા સિવાય બીજા કોઈથી હાજત તલબ ન કરૂં અને ખોફના સમયે પણ તારા સિવાય બીજ કોઈથી દુઆ ન કરૂં,

[08:40.00]

فَاَسْتَحِقَّ بِذٰلِكَ خِذْلَانَكَ وَ مَنْعَكَ وَ اِعْرَاضَكَ

જેથી તારી બારગાહમાં હું તારા રદિયા, તારી મનાઈ તથા તારી નારાજી (કરાહત)ને લાયક ન બનું

[08:47.00]

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

અય સૌથી વધારે રહેમ કરનાર !

[08:52.00]

اَللّٰهُمَّ اجْعَلْ مَا يُلْقِيْ الشَّيْطَانُ فِيْ رُوْعِيْ مِنَ التَّمَنِّيْ وَ التَّظَنِّيْ وَ الْحَسَدِ ذِكْرًا لِعَظَمَتِكَ

અય અલ્લાહ ! મારા દિલમાં શૈતાન જે આશાઓ, શંકાઓ તથા ઈર્ષા નાખે છે તેને તારી અઝમતના ઝિક્રનું કારણ બનાવ

[09:02.00]

وَ تَفَكُّرًا فِيْ قُدْرَتِكَ وَ تَدْبِيْرًا عَلىٰ عَدُوِّكَ

જેથી તારી અપાર કુદરત ઉપર વિચાર-વિમર્શ કરી શકું તથા તારા દુશ્મન વિરૂધ્ધ યોજનાઓ ઘડી શકું.

[09:10.00]

وَ مَا اَجْرىٰ عَلىٰ لِسَانِيْ مِنْ لَفْظَةِ فُحْشٍ اَوْ هُجْرٍ اَوْ شَتْمِ عِرْضٍ اَو ْ شَهَادَةِ بَاطِلٍ اَوِ اغْتِيَابِ مُؤْمِنٍ غَائِبٍ اَوْ سَبِّ حَاضِرٍ وَّ مَا اَشْبَهَ ذٰلِكَ نُطْقًا بِالْحَمْدِ لَكَ

તેં મને મારી જબાનથી જે અપશબ્દો, બણગાઓ, ખુશમતો, ઝઘડાખોરી, જૂઠી ગવાહીઓ, કોઈ સાચા મોઅમિનની ગીબતો અથવા કોઈનું અપમાન કરવું તથા એવા બીજા સંવાદો બોલવા માટે ઉપસાવે છે તેને તારી હમ્દોસના

[09:29.00]

وَ اِغْرَاقًا فِيْ الثَّنَاءِ عَلَيْكَ وَ ذَهَابًا فِيْ تَمْجِيْدِكَ

તારી બાદશાહતના વખાણમાં ગરકાવ રહેવામાં, તારી નેઅમતની શુકગુજારીમાં

[09:34.00]

وَ شُكْرًا لِنِعْمَتِكَ ، وَ اعْتِرَافًا بِاِحْسَانِكَ وَ اِحْصَاءً لِمِنَنِكَ

તારી મહેરબાનીઓનો આભાર માનવામાં અને તારી નેઅમતો માણવામાં ફેરવી નાખવાની તૌફીક અતા કર.

[09:44.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[09:52.00]

وَ لَا اُظْلَمَنَّ وَ اَنْتَ مُطِيْقٌ لِلدَّفْعِ عَنِّيْ

મારા ઉપર અત્યચાર ન થવા દે જયારે કે મારી મુસીબત દૂર કરવા માટે તું શક્તિ ધરાવે છે

[09:59.00]

وَ لَا اَظْلِمَنَّ وَ اَنْتَ الْقَادِرُ عَلَى الْقَبْضِ مِنِّيْ

મને એવી તૌફીક અતા કર કે હું જુલમગાર (જાલિમ) ન બનું જયારે કે મને એમ કરતા રોકી શકવા માટે તું શક્તિમાન છે

[10:09.00]

وَ لَا اَضِلَّنَّ وَ قَدْ اَمْكَنَتْكَ هِدَايَتِيْ

હું ગુમરાહ ન થઇ જાઉં જયારે કે મારી હિદાયત કરનાર તું છે

[10:14.00]

وَ لَا اَفْتَقِرَنَّ وَ مِنْ عِنْدِكَ وُسْعِيْ

હું ગરીબ ન થઈ જાઉં જયારે કે તું મને ગનિ બનાવી શકે છે

[10:18.00]

وَ لَا اَطْغَيَنَّ وَ مِنْ عِنْدِكَ وُجْدِيْ

અને હું બળવાખોર પણ ન બનું જયારે કે મારા અસ્તિત્વનો તું માલિક છે.

[10:24.00]

اَللّٰهُمَّ اِلىٰ مَغْفِرَتِكَ وَفَدْتُ وَ اِلىٰ عَفْوِكَ قَصَدْتُ

અય અલ્લાહ ! હું તારી બારગાહમાં મગફેરત તલબ કરતો હાજર થયો છું, તારી મગફેરત માટે પરિશ્રમ (કસ્દ) કરી રહ્યો છું

[10:34.00]

وَ اِلىٰ تَجَاوُزِكَ اشْتَقْتُ وَ بِفَضْلِكَ وَثِقْتُ

હું તારી સહનશીલતાની આશા રાખું છું અને તારી ઉદારતા ઉપર શ્રદ્ધા ધરાવું છું

[10:41.00]

وَ لَيْسَ عِنْدِيْ مَا يُوْجِبُ لِيْ مَغْفِرَتَكَ

મારી એવી કોઈ લાયકાત નથી જેથી હું તારી મગફેરતને લાયક બનું

[10:45.00]

وَ لَا فِيْ عَمَلِيْ مَا اَسْتَحِقُّ بِہٖ عَفْوَكَ وَ مَا لِيْ بَعْدَ اَنْ حَكَمْتُ عَلىٰ نَفْسِيْ اِلَّا فَضْلُكَ

અને નથી મારા કોઈ એવા અમલો જેના થકી હું તારી મગફેરને લાયક બનું. જો હું પોતે મારા નફસના પરિણામનો નિર્ણય લઉં તો મારી પાસે તારા ફઝલની આશા સિવાય બીજું કંઈ જ નથી.

[10:59.00]

فَصَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

તેથી, અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[11:08.00]

وَ تَفَضَّلْ عَلَيَّ اللّٰهُمَّ وَ اَنْطِقْنِيْ بِالْهُدٰى

અને મને તારા ફઝલો-કરમ ઇનાયત ફરમાવ. અય અલ્લાહ ! મને હક વાત કરવાની હિદાયત અતા કર

[11:15.00]

وَ اَلْهِمْنِيْ التَّقْوٰى وَ وَفِّقْنِيْ لِلَّتِيْ هِيَ اَزْكىٰ

પરહેઝગારીની (તકવાની) પ્રેરણા અતા કર, પવિત્રતાની (તઝકીયાની) તૌફીક અતા કર

[11:23.00]

وَ اسْتَعْمِلْنِيْ بِمَا هُوَ اَرْضٰى

અને તું જેવા અમલોથી રાજી હોય તેવા અમલો બજાવી લાવવાની તૌફીક અતા કર.

[11:30.00]

اَللّٰهُمَّ اسْلُكْ بِـيَ الطَّرِيْقَةَ الْمُثْلىٰ وَ اجْعَلْنِيْ عَلىٰ مِلَّتِكَ اَمُوْتُ وَ اَحْيَا

અય અલ્લાહ ! મને એવી રાહ ઉપર ચલાવ જે એક શ્રેષ્ઠ નમૂનો બને અને મારા જીવનમાં તથા મૃત્યુ સમયે મને તારા દીન ઉપર મક્કમ (સાબિત કદમ) રહેવાની તૌફીક અતા કર.

[11:45.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[11:53.00]

وَ مَتِّعْنِيْ بِالْاِقْتِصَادِ وَ اجْعَلْنِيْ مِنْ اَهْلِ السَّدَادِ

મને કરકસર (ઇકતેસાદ) કરવું ઇનાયત ફરમાવ. સજજનોમાં સમૂહમાં

[11:58.00]

وَ مِنْ اَدِلَّةِ الرَّشَادِ وَ مِنْ صَالِحِ الْعِبَادِ

નેકીની હિદાયત કરનારાઓમાં અને સાલેહ બંદાઓમાં મને દાખલ કર.

[12:04.00]

وَ ارْزُقْنِيْ فَوْزَ الْمَعَادِ ، وَ سلَامَةَ الْمِرْصَادِ

કયામતના દિવસે મને સફળતા ઇનાયત ફરમાવ અને અંતિમ પરિણામ સમયે મને સલામતી અતા કર

[12:11.00]

اَللّٰهُمَّ اَنْتَ عُدَّتِيْ اِنْ حَزِنْتُ وَ اَنْتَ مُنْتَجَعِيْ اِنْ حُرِمْتُ

અય અલ્લાહ ! જયારે હું ગમગીન થાઉં છું ત્યારે તું મારી પનાહ છે, જયારે હું જરૂરતમંદ હોઉં છું ત્યારે તું મારા મદદગાર છે

[12:20.00]

وَ بِكَ اسْتِغَاثَتِيْ اِنْ كَرِثْتُ وَ عِنْدَكَ مِمَّا فَاتَ خَلَفٌ

અને જયારે હું સખત મુસીબતમાં હોઉં છું ત્યારે હું તને પોકારૂં છું. જે કંઈ ખોવાયેલું છે તે પ્રાપ્ય થવું

[12:29.00]

وَ لِمَا فَسَدَ صَلَاحٌ وَ فِيْمَا اَنْكَرْتَ تَغْيِيْرٌ

ફસાદ થયો હોય તો તેની સુલેહ થવી અને તું જે રદ કરે છે તેમાં ફેરબદલ થવી તારી બારગાહમાં થઇ શકે છે

[12:39.00]

فَامْنُنْ عَلَيَّ قَبْلَ الْبَلَاءِ بِالْعَافِيَةِ وَ قَبْلَ الطَّلَبِ بِالْجِدَةِ

તેથી, તું મને આફત આવવા પહેલાં સલામતી, માંગવા પહેલાં તે નેઅમત

[12:44.00]

وَ قَبْلَ الضَّلَالِ بِالرَّشَادِ وَ اكْفِنِيْ مَئُوْنَةَ مَعَرَّةِ الْعِبَادِ

અને ગુમરાહ થવા પહેલાં હિદાયત અતા કર. નિદાખોરોના અત્યાચારથી મને પનાહ અતા કર

[12:52.00]

وَ هَبْ لِيْ اَمْنَ يَوْمِ الْمَعَادِ وَ امْنَحْنِيْ حُسْنَ الْاِرْشَادِ

કયામતના દિવસની અમાન અતા કર અને મને શ્રેષ્ઠ હિદાયત ઇનાયત ફરમાવ

[12:58.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[13:06.00]

وَ ادْرَأْ عَنِّيْ بِلُطْفِكَ وَ اغْذُنِيْ بِنِعْمَتِكَ

તારી મહેરાબની થકી મારામાંથી ખરાબીઓ દૂર કર, તારી રહમત થકી મને પુષ્ટિ અતા કર

[13:14.00]

وَ اَصْلِحْنِيْ بِكَرَمِكَ وَ دَاوِنِيْ بِصُنْعِكَ

તારા એહસાન થકી મને સુધારો અતા કર, તારી ભલાઈ થકી મને શુદ્ધિ અતા કર

[13:20.00]

وَ اَظِلَّنِيْ فِيْ ذَرَاكَ وَ جَلِّلْنِيْ رِضَاكَ

તારી રહમતના કિલ્લામાં મને પનાહ અતા કર, તારી ખુશીનો પોશાક ઇનાયત ફરમાવ

[13:29.00]

وَ وَفِّقْنِيْ اِذَا اشْتَكَلَتْ عَلَيَّ الْاُمُوْرُ لِاَهْدَاهَا

નિર્ણય લેવા જયારે મારા માટે મુશ્કેલ થઇ પડે ત્યારે મારી નેક હિદાયત કર

[13:34.00]

وَ اِذَا تَشَابَهَتِ الْاَعْمَالُ لِاَزْكَاهَا

કાર્યો પરિણામ આપવા જયારે મારા માટે શંકાસ્પદ બને ત્યારે તેમાંથી નેક (સારા) અમલો પરિણામ આપવાની મને તૌફીક અતા કર

[13:44.00]

وَ اِذَا تَنَاقَضَتِ الْمِلَلُ لِاَرْضَاهَا

અને જયારે મુલકી ફસાદ થાય ત્યારે સત્યવાદીઓનો સાથ આપવાની મને તૌફીક અતા કર

[13:51.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[13:58.00]

وَ تَوِّجْنِيْ بِالْكِفَايَةِ وَ سُمْنِيْ حُسْنَ الْوِلَايَةِ

મને કિફાયતી (સાદગી અને મધ્યમતા)નો તાજ પહેરાવ, તારી મોહબ્બતની મહેરબાનીઓનો શણગાર અતા કર

[14:07.00]

وَ هَبْ لِيْ صِدْقَ الْهِدَايَةِ وَ لَا تَفْتِنِّيْ بِالسَّعَةِ

મારી નેક હિદાયત કર, ગુણવતા થકી મારી પરીક્ષા ન કર

[14:12.00]

وَ امْنَحْنِيْ حُسْنَ الدَّعَةِ وَ لَا تَجْعَلْ عَيْشِيْ كَدًّا كَدًّا

મને આરામની ખૂબસૂરતી અતા કર તથા મારૂં જીવન ભરપૂર પરીક્ષાઓ વાળું ન બનાવ

[14:19.00]

وَ لَا تَرُدَّ دُعَائِیْ عَلَيَّ رَدًّا فَاِنِّيْ لَا اَجْعَلُ لَكَ ضِدًّا وَ لَا اَدْعُوْ مَعَكَ نِدًّا

અને મારી દુઆને રદિયો આપી નામંજૂર ન કર કારણ કે હું બીજા કોઈને તારો હરીફ નથી સમજતો તથા એમ પણ નથી જાણતો અથવા કહેતો કે તારી બરાબરીનો બીજો કોઈ છે

[14:33.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[14:42.00]

وَ امْنَعْنِيْ مِنَ السَّرَفِ

મને ફુજૂલખર્ચીથી (ઇસરાફથી) બચાવ

[14:45.00]

وَ حَصِّنْ رِزْقِيْ مِنَ التَّلَفِ وَ وَفِّرْ مَلَكَتِيْ بِالْبَرَكَةِ فِيْهِ

મારી રોજી વેડફાઈ જવાથી બચાવ, મારી મિલકતમાં બરકત અતા કરી વધારો કર અને હું જે કાંઈ પણ ખર્ચ કરૂં

[14:53.00]

وَ اَصِبْ بِيْ سَبِيْلَ الْهِدَايَةِ لِلْبِرِّ فِيْمَا اُنْفِقُ مِنْهُ

તે તારી નેક રાહમાં તથા ભલાઈની સાથે હોય એવી તૌફીક અતા કર

[14:59.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[15:08.00]

وَ اكْفِنِيْ مَئُوْنَةَ الْاِكْتِسَابِ

રોજી કમાવવાની સખત મહેનત મારા માટે સહેલી કર

[15:12.00]

وَ ارْزُقْنِيْ مِنْ غَيْرِ احْتِسَابٍ فَلَا اَشْتَغِلَ عَنْ عِبَادَتِكَ بِالطَّلَبِ

અને મને બેહિસાબ રોજી અતા કર જેથી રોજી ક્માવવની લાલચ મને તારી ઇબાદતથી ગાફેલ ન કરી દે

[15:20.00]

وَ لَا اَحْتَمِلَ اِصْرَ تَبِعَاتِ الْمَكْسَبِ

તથા અપ્રમાણિકતાથી ધન કમાવવાના સખત પરિણામ મને ભોગવવા ન પડે

[15:26.00]

اَللّٰهُمَّ فَاَطْلِبْنِيْ بِقُدْرَتِكَ مَا اَطْلُبُ وَ اَجِرْنِيْ بِعِزَّتِكَ مِمَّا اَرْهَبُ

અય રબ ! તારી કુદરતથી મારી હાજત પૂરી કર અને જે ડર છે તેનાથી તારી ઇજજત થકી મને પનાહ અતા કર

[15:35.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[15:44.00]

وَ صُنْ وَجْهِيْ بِالْيَسَارِ

મને ગુણવતા અતા કરી મારી આબરૂની સંભાળ લે

[15:49.00]

وَ لَا تَبْتَذِلْ جَاهِيْ بِالْاِقْتَارِ فَاَسْتَرْزِقَ اَهْلَ رِزْقِكَ

અને મારી ખ્યાતિને ગરીબી થકી ઉદાસ ન કર જેથી મને એ લોકો પાસે માંગવાની જરૂરત ન પડે જેઓને તું રોજી અતા કરે છે

[15:59.00]

وَ اَسْتَعْطِيَ شِرَارَ خَلْقِكَ ، فَاَفْتَتِنَ بِحَمْدِ مَنْ اَعْطَانِيْ ، و اُبْتَلىٰ بِذَمِّ مَنْ مَنَعَنِيْ

અથવા મને કોઈ દુર્જનનો ઉપકાર મેળવવો ન પડે નહિં તો મારા ઉપર એહસાન કરનારાના મને વખાણ કરવા પડશે તથા તેની વિરૂધ્ધ ખરાબ બોલવું પડશે જેણે મને મદદ માટે મનાઈ કરી હશે

[16:14.00]

وَ اَنْتَ مِنْ دُوْنِهِمْ وَلِيُّ الْاِعْطَاءِ وَ الْمَنْعِ

જયારે કે તેઓ સૌ કરતા વધારે અતા કરનાર તથા મનાઈ ફરમાવનાર માલિક તું છે

[16:20.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર

[16:29.00]

وَ ارْزُقْنِيْ صِحَّةً فِيْ عِبَادَةٍ

મને તારી ખરી તથા સંપૂર્ણ ઈબાદત કરવાની તૌફીક અતા કર

[16:34.00]

وَ فَرَاغًا فِيْ زَهَادَةٍ وَ عِلْمًا فِيْ اسْتِعْمَالٍ وَ وَرَعًا فِيْ اِجْمَالٍ

પરહેઝગારીમાં આનંદ, ઇલ્મ સાથેના અમલો અને પવિત્રતા સાથે ભલાઈ અતા કર

[16:41.00]

اَللّٰهُمَّ اخْتِمْ بِعَفْوِكَ اَجَلِيْ

અય રબ ! મારા આયુષ્યને તારી મગફેરત સાથે સમાપ્ત કર

[16:46.00]

وَ حَقِّقْ فِيْ رَجَاءِ رَحْمَتِكَ اَمَلِيْ

તથા તારી રહમત માટેની મારી આશાને સત્યનું (હકીકતનું) સ્વરૂપ અતા કર

[16:51.00]

وَ سَهِّلْ اِلىٰ بُلُوْغِ رِضَاكَ سُبُلِيْ

તારી ખુશી મેળવવી મારા માટે સહેલી બનાવ

[16:55.00]

وَ حَسِّنْ فِيْ جَمِيْعِ اَحْوَالِيْ عَمَلِيْ

અને દરેક સંજોગોમાં અમલે-ખૈર બજાવી લાવવની તૌફીક ફરમાવ

[17:00.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[17:0009.00]

وَ نَبِّهْنِيْ لِذِكْرِكَ فِيْ اَوْقَاتِ الْغَفْلَةِ

મારી ગફલતના સમયે મને તારો ઝિક્ર કરવાની તૌફીક અતા કર

[17:13.00]

وَ اسْتَعْمِلْنِيْ بِطَاعَتِكَ فِيْ اَيَّامِ الْمُهْلَةِ

નવરાશના સમયે મને તારી ઇબાદતમાં મગ્ન રહેવાની તૌફીક અતા કર

[17:19.00]

وَ انْهَجْ لِيْ اِلىٰ مَحَبَّتِكَ سَبِيْلًا سَهْلَةً اَكْمِلْ لِيْ بِهَا خَيْرَ الدُّنْيَا وَ الْاٰخِرَةِ

અને તારી મોહબ્બત પ્રત્યેની એવી નેક રાહ ઉપર મારી હિદાયત કર કે હું દુનિયા તથા આખેરતની ભલાઈ પામી શકું

[17:28.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર.

[17:36.00]

كَاَفْضَلِ مَا صَلَّيْتَ عَلىٰ اَحَدٍ مِنْ خَلْقِكَ قَبْلَہٗ

એવી રહમત જે તેમનાથી પહેલાના તારા બંદાઓ ઉપરની રહમત કરતા વધારે હોય અને એના કરતા પણ વધારે હોય

[17:45.00]

وَ اَنْتَ مُصَلٍّ عَلىٰ اَحَدٍ بَعْدَہٗ

જે તું તેમના પછી કોઈના ઉપર ભવિષ્યમાં નાઝિલ કરનાર છે

[17:50.00]

وَ اٰتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَّ فِي الْاٰخِرَةِ حَسَنَةً

અય મારા રબ્બ ! અમને આ દુનિયાની તથા આખેરતની નેકીઓ અતા કર

[17:56.00]

وَ قِنِيْ بِرَحْمَتِكَ‏ عَذابَ النَّار

અને તારી રહમત થકી જહન્નમની આગથી પનાહ અતા કર

[18:01.00]

بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

તારી રહમતની સાથે. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !

[18:08.00]