[00:00.00]
بِسْمِ اللهِ الرَّحْمَانِ الرَّحِيمِ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:06.00]
اَللّٰهُ لَا اِلٰهَ اِلَّا هُوَ الْحَـىُّ الْقَيُّوْمُ
અલ્લાહો લાએલાહ ઈલ્લાહોવ અલહય્યુલ કય્યૂમો
અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે
[00:14.00]
لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌؕ
લાતઅખોઝોહૂ સેનતું વલા નવમુન
ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર;
[00:20.00]
لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ
લહૂ માફિસ્સમાવાતે વમા ફિલઅર્ઝે
જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે;
[00:25.00]
مَنْ ذَا الَّذِىْ يَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖؕ
મનઝલ્લઝી યશ્ફઓ ઈન્દહૂ ઈલ્લા બેઈઝનેહી
કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે?
[00:31.00]
يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْۚ
યઅલમો માબયન અયદીહિમ વમા ખલ્ફહુમ
તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે
[00:36.00]
وَلَا يُحِيْطُوْنَ بِشَىْءٍ مِّنْ عِلْمِهٖ اِلَّا بِمَا شَآءَ ۚ
વલાયોહીતૂન બેશયઈમ મિનઈલ્મેહી ઈલ્લાબેમાશાઅ
અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે.
[00:45.00]
وَسِعَ كُرْسِيُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَۚ
વસેઅ કુરસિય્યો હુસ્સમાવાતે વલ્અર્ઝ
તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે
[00:50.00]
وَلَا يَـــُٔوْدُهٗ حِفْظُهُمَا ۚ
વલાયઉદોહૂ હિફઝોહોમા
અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી
[00:52.00]
وَ هُوَ الْعَلِىُّ الْعَظِيْمُ
વહોવલ અલિય્યુલ અઝીમ
અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
[00:56.00]
لَا اِكْرَاهَ فِى الدِّيْنِۙ
લાઈકરાહ ફિદ્દીને
દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી
[01:00.00]
قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَىِّۚ
કત્તબય્યનર રૂશદો મેનલગય્યે
ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે
[01:04.00]
فَمَنْ يَّكْفُرْ بِالطَّاغُوْتِ وَيُؤْمِنْۢ بِاللّٰهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰى
ફમંય્યકફુર બિત્તાગૂતે વયોઅમિમ બિલ્લાહે ફકદિસ તમ્સક બિલ ઉરવતિલ વુસ્કા
પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી
[01:16.90]
لَا انْفِصَامَ لَهَا ؕ
લનફેસામલહા
કે જે કદી તૂટનાર નથી;
[01:19.00]
وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ
વલ્લાહો સમીઉન અલીમ
અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[01:23.00]
اَللّٰهُ وَلِىُّ الَّذِيْنَ اٰمَنُوْا
અલ્લાહો વલિય્યુલ્લઝીન આમનૂ
જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે,
[01:27.00]
يُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ
યુખ્જોહુમ મેનઝઝોલોમાતે એલન્નૂરે
તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે
[01:32.00]
وَالَّذِيْنَ كَفَرُوْا اَوْلِيٰٓـــُٔهُمُ الطَّاغُوْتُ يُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَى الظُّلُمٰتِؕ
વલ્લઝીન કફરૂ અવલેયાઓહોમુત્તાગૂતો યુખ્રેજુનહુમ મેનન્નૂરે એઝઝોલોમાતે
અને નાસ્તિકોના સરપરસ્તો (વલીઓ) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે;
[01:46.00]
اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ
ઉલાએક અસ્હાબુન્નારે
આ (લોકો)જ આગના રહેવાસી છે,
[01:51.00]
هُمْ فِيْهَا خٰلِدُوْنَ
હુમ ફીહા ખાલેદૂન
જેમાં તેઓ હંમેશા રહેનાર છે.