૯મી શાબાનની રાત ની નમાઝ

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ મી ૯મી રાત્રે ૪ (૨x૨) રકાત નમાઝ પડે છે, પહેલી રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને સુરએ નસર દસ વખત પડે.
તો અલ્લાહ તેના શરીરને આગથી સ્પર્શ કરવા પર પ્રતિબંધ મૂકશે અને અલ્લાહ તેને બદ્રના યુદ્ધના બાર શહીદોનો સવાબ અને દરેક આયત માટે વિદ્વાનોનો સવાબ આપશે.