હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 7મી રાત્રે ૨ રકાત નમાઝ પડે છે, પહેલી રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને ૧૦૦ વખત સુરા ઇખલાસ અને બીજી રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને ૧૦૦ વખત આયતુલ કુરસી પડે.
તો અલ્લાહ તઆલા તે નમાઝ પઢનારા કોઈપણ ઈમાનદાર પુરુષો કે સ્ત્રીઓની દુઆઓ સાંભળશે અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરશે. વધુમાં, દરેક દિવસે તેના માટે શહીદનો સવાબ લખાશે અને તેના માટે કોઈ ગુનો બાકી રહેશે નહીં.