હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 5મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી ૫૦૦ વખત સુરએ તોહીદ પડે.
નમાઝ પુરી કર્યા પછી પછી ૭૦ વખત સલાવત પડે, તો અલ્લાહ તેની દુનિયા અનેઆખેરતમાં એક હજાર જરૂરિયાતો પૂરી કરશે. અલ્લાહ તેને જન્ન્તમાં એટલા શહેરો આપશે જેટલા આકાશમાં તારા છે.