4-થી રાત્રીના પડવાની નમાઝ

૪-થી રાતના (8 રકાત નમાઝ પડે) દરેક રકાત મા અલ્હમદના સુરાની બાદ 20 વખત ઈન્નાઅનઝલનાહ નો સુરો પડે, તો હક તઆલા તેના અઅમાલને તે રાતે પયગમ્બરોનો અઅમાલ ની માફક બલદ કરે.