30-મી રાત્રીના પડવાની નમાઝ

30-મી રાતના (૧૨ રકાત નમાઝ છે). દરેક રકાતમાં અલહમદ ના સુરા પછી 20 વખત “કુલહોવલ્લાહનો” સુરો પડે. અને સલામ ની પછી 100 વખત સલવાત પડે તો હક તઆલા રહમતની સાથે તેનો ખાતેમો કરે.