હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 3જી રાત્રે ૨ રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી 25 વખત સુરએ તોહીદ પડે.
કયામતના દિવસે અલ્લાહ તેના માટે જન્નતના આઠ દરવાજા ખોલશે, અને જહન્નમના સાત દરવાજા તેના માટે બંધ કરશે અને તેના પર એક હજાર વસ્ત્રો અને એક હજાર મુગટ પહેરાવશે.