21 (એકવીસમી) રાત ના મખસૂસ આમાલ

માહે રમઝાનની ૨૧મી રાતે આ દુઆ પઢે

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અય અલ્લાહ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

وَّ اقْسِمْ لِيْ حِلْمًا يَسُدُّ عَنِّيْ بَابَ الْجَهْلِ

અને મને એવી સહનશીલતા અતા કર કે જેના થકી તું મારી માટે જહાલતના દરવાજાને બંધ કર

وَ هُدًى تَمُنُّ بِہٖ عَلَيَّ مِنْ كُلِّ ضَلَالَةٍ

અને એવી હિદાયત કરી તું મારી ઉપર એહસાન કર કે જેના થકી હું તમામ ગુમરાહીઓથી બચી જાઉં

وَ غِنًى تَسُدُّ بِہٖ عَنِّيْ بَابَ كُلِّ فَقْرٍ

અને મને એવી બેનીયાઝી અતા કર કે જેના થકી તું મારી મોહ્તાજીના દરેક દરવાજાને બંધ કર

وَ قُوَّةً تَرُدُّ بِهَا عَنِّيْ كُلَّ ضَعْفٍ

અને તું મને એવી કુવ્વત અતા કર કે જેના વડે મારી દરેક નબળાઈને દૂર કરી દે

وَ عِزًّا تُكْرِمُنِيْ بِہٖ عَنْ كُلِّ ذُلٍّ

અને મને એવી ઇઝ્ઝત અતા કર કે જેના વડે તું મને દરેક બેઇઝ્ઝતીથી બચાવીને માનનીય બનાવ

وَ رِفْعَةً تَرْفَعُنِيْ بِهَا عَنْ كُلِّ ضَعَةٍ

અને મને એવી બુલંદી અતા કર કે જેના વડે દરેક પછડાટથી બચાવીને મને ઊંચો રાખ

وَ اَمْنًا تَرُدُّ بِہٖ عَنِّيْ كُلَّ خَوْفٍ

અને એવી સુરક્ષા અતા કર કે જેના વડે તું મને દરેક પ્રકારના ભયથી બચાવ

وَ عَافِيَةً تَسْتُرُنِيْ بِهَا عَنْ كُلِّ بَلَاءٍ

એવી સલામતી અતા કર કે જેના થકી તું મને દરેક બલાઓથી મહફૂઝ રાખ

وَّ عِلْمًا تَفْتَحُ لِيْ بِہٖ كُلَّ يَقِيْنٍ

અને એવું ઇલ્મ અતા કર જે જેના વડે તું મારી માટે દરેક યકીનના દરવાજાને ખોલી નાખ

وَ يَقِيْنًا تُذْهِبُ بِہٖ عَنِّيْ كُلَّ شَكٍّ

અને એવું યકીન અતા કર કે જેના થકી તું મારા તમામ પ્રકારના બધા જ શકને દૂર કરી આપ

وَّ دُعَاءً تَبْسُطُ لِيْ بِهِ الْاِجَابَةَ فِيْ هٰذِهِ اللَّيْلَةِ

અને એવી દુઆ કરવાની તૌફીક આપ કે તું મારી બધી દુઆઓને આજે રાત્રે જ

وَ فِيْ هٰذِهِ السَّاعَةِ السَّاعَةِ السَّاعَةِ السَّاعَةِ يَا كَرِيْمُ

અને અત્યારે જ, આ ઘડીએ જ, આ ઘડીએ જ, આ ઘડીએ જ કબૂલ કર, અય ખુબજ ઉદાર

وَ خَوْفًا تَنْشُرُ لِيْ بِہٖ كُلَّ رَحْمَةٍ

અને મને તારો તેવો ખૌફ અતા કર કે જેના થકી તું તારી રહમતોના દરવાજા મારી માટે ખોલી દે

وَ عِصْمَةً تَحُوْلُ بِهَا بَيْنِيْ وَ بَيْنَ الذُّنُوْبِ

અને એવી હિફાઝત અતા કર કે જેના થકી તું મારી અને મારા ગુનાહોની વચ્ચે અવરોધ બની જા

حَتّٰى اُفْلِحَ بِهَا عِنْدَ الْمَعْصُوْمِيْنَ عِنْدَكَ

જેથી હું તેના થકી તારા મઅસૂમ બંદાઓ સુધી પહોંચવામાં કામયાબ થઇ જાઉં

بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

તારી રહમતનો વાસ્તો છે, અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર