૧૦૦ વખત કહે
اَسْتَغْفِرُ اللّٰهَ رَبِّيْ وَ اَتُوْبُ اِلَيْهِ
અસ્તગ્ફેરુલ્લાહ રબ્બી વ અતુબો એલયહે
હું મારા પાલનહાર અલ્લાહ પાસે માફી માંગું છું અને હું તૌબા કરું છું
૧૦૦ વખત કહે
اَللّٰهُمَّ الْعَنْ قَتَلَةَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અલ્લાહુમ્મા લઅન કતલત અમીરિલ મોઅમેનીન
અય અલ્લાહ, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.)ના કાતિલો ઉપર લઅનત મોકલ
દુઆ : અલ્લાહુમ્મ જ્અલ ફીમા તક્ઝી
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اجْعَلْ فِيْمَا تَقْضِيْ وَ تُقَدِّرُ مِنَ الْاَمْرِ الْمَحْتُوْمِ
અલ્લાહુમ્મજ અલ ફીમા તકઝી વ તોકદદરો મેનલ અમ્રિલ મહતુમે
અય અલ્લાહ, આજની રાત્રે તેં યકીની વસ્તુઓ મુકદ્દર થવાનો હુક્મ (ફેંસલો) આપ્યો છે
وَ فِيْمَا تَفْرُقُ مِنَ الْاَمْرِ الْحَكِيْمِ فِيْ لَيْلَةِ الْقَدْرِ
વ ફીમા તફરોકો મેનલ અમ્રિલ હકીમે ફી લયલતિલ કદરે
અને આજની રાત્રે તેં મક્કમ વસ્તુઓની વહેંચણી કરી છે
وَ فِي الْقَضَاءِ الَّذِيْ لَا يُرَدُّ وَ لَا يُبَدَّلُ
વ ફિલ કઝાઈલ્લઝી લા યોરદ્દો વલા યોબદદલો
અને એવો હુક્મ કે જે ન તો પાછો ખેંચવામાં આવશે અને ન તો તેમાં કોઈ ફેરફાર થશે
اَنْ تَكْتُبَنِيْ مِنْ حُجَّاجِ بَيْتِكَ الْحَرَامِ
અન તકતોબની મિન હુજ્જાજે બયતેકલ હરામે
તેમાં અમારી માટે આ વસ્તુને પણ નક્કી કર કે તારા મોહતરમ ઘરની હજ્જ કરનારાઓમાં મારું નામ લખી દે
اَلْمَبْرُوْرِ حَجُّهُمْ
અલ મબરૂરે હજજોહોમ
તે લોકોમાં કે જેમની હજ્જ તને પસંદ પડે તેવી છે
لْمَشْكُوْرِ سَعْيُهُمْ
અલ મશ્કુરે સઅયોહુમ
અને જેમની સઈ (અને મહેનત) કબૂલ છે
اَلْمَغْفُوْرِ ذُنُوْبُهُمْ
અલ મગફુરે ઝોનુબોહોમ
અને જેમના ગુનાહો માફ થયેલા છે
اَلْمُكَفَّرِ عَنْهُمْ سَيِّئَاتُهُمْ
અલ મોકફફરે અનહુમ સય્યેઆતોહુમ
અને જેમની બુરાઈઓ નાબૂદ થયેલી છે
وَ اجْعَلْ فِيْمَا تَقْضِيْ وَ تُقَدِّرُ اَنْ تُطِيْلَ عُمْرِيْ
વજઅલ ફીમા તકક્ઝી વ તોકદદરો અને તોતીલ ઉંમ્રી
અને મારી માટે યકીની હુક્મ મુકદ્દર કરજે કે મારી આયુષ્ય વધે
وَ تُوَسِّعَ عَلَيَّ فِيْ رِزْقِيْ
વ તોવસ્સેઅ અલચ્ય ફી રિઝકીં
અને મારી રોઝી મારી માટે બહોળી કર
(وَ تَفْعَلَ بِيْ (كَذَا وَ كَذَا
વ તફઅલબી
અને મારી હાજતોને પૂરી કર (પોતાની હાજત માંગે)