૧૫ શાબાન રાત્રિ/દિવસ સામાન્ય આમાલ

ગુસ્લ ગુનાહને ધોવાના વિચાર સાથે કરો અને જાણે તે તમારો છેલ્લો ગુસ્લ હોય.
આ દિવસે રોઝો રાખવો.
માફી માંગવા માટે ધ્યાન સાથે 100 વખત 'અસ્તાગફિરુલ્લાહ' પઢો.
'તસ્બીહાતુલ અરબા'ને 100 વખત પઢો જેથી અલ્લાહ ભૂતકાળના તમામ પાપોને માફ કરે અને આ દુનિયાને લગતી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે અને પછી

سُبْحَانَ اللهِ وَ الْحَمْدُ لِلهِ وَ لَا اِلٰهَ اِلَّا اللهُ وَ اللهُ اَكْبَر

સુબ્હાન્લલાહે વલ હમ્દો લિલ્લાહે વ લા એલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર.

ખુદા પાક છે બધી તારીફ તેના માટે છે, કોઈ ઈબાદતને લાયક નથી સિવાય એક , જે સૌથી બેહતરીન છે.

100 વખત

15મી શાબાન ના રોજ ઇમામ અલી (અ.સ.) દ્વારા શીખવવામાં આવેલ દુઆ એ કુમાયલનો પઢવી
આ પઢયા પછી
વ્યક્તિ ધાબા/ઊંચી જગ્યાએ પહોંચી, ડાબે, જમણે અને આકાશ તરફ જોઈ અને પઢે:

السَّلامُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ اللّه السَّلامُ عَلَيْكَ وَرَحْمَةُ اللّه وَبَرَكَاتُهُ

અસ્સલામો અલયકા યા અબા અબદિલ્લાહ અસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહૂ

સલામ થાય તમારા પર અય અબા અબદિલલાહ, અને અલ્લાહની રહેમત તથા બરકતો નાઝિલ થાય.