૩-જી રાત્રીના પડવાની નમાઝ

૩-જી રાતના 10 રકાતમાં અલહમદની બાદ ૫૦ વખત કુલહોવલ્લાહનો સુરો પડે. તો ખુદા તરફથી જહન્નમની આગથી આઝાદ થાય છે,અને તેના માટે રહમતના દરવાજા ખુલ્લા મુકવામાં આવે છે.