૧૮-મી રાત્રીના પડવાની નમાઝ

૧૮-મી રાતના 4 રકાત નમાઝ છે. દરેક રકાતમા અલહમદની પછી 25 વખત સૂરાએ કૌસર પડે તો તેનો સવાબ એ છે કે મલેકુલ મોત તેની રૂહ કબ્ઝ કરવા આવે ત્યારે તેને ખુશખબરી આપે કે હકતઆલા તારાથી રાઝી છે.