૧૫-મી રાત્રીના પડવાની નમાઝ

૧૫-મી રાતના 4 રકાત નમાઝ છે. પહેલી 2 રકાત નમાઝ પડે તેમાં દરેક રકાત મા અલહમદ ના સુરા બાદ 100 વખત કુલહોવલ્લાહનો સુરો પડે. બીજી 2 રકાત નમાઝ પડે તેમાં દરેક રકાત મા અલહમ્દની બાદ 50 વખત કુલહોવલ્લાહનો સુરો પડે.