હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૧મી રાત્રે ૮(૪x૨) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વારસુરએ ફાતેહા,અને ૧૦ વખતસુરએ કાફેરૂન પડે.
હું તેના શપથ લેઉ છું જેણે મને નબુવ્વત માટે યોગ્ય રીતે નિયુક્ત કર્યો છે કે આ નમાઝ ફક્ત સંપૂર્ણ ઈમાનવાળા બંદાઓ જ પડશે. દરેક રકાત માટે અલ્લાહ તેને સ્વર્ગના બગીચાઓમાંથી એક આપશે.