[00:01.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહંમદ સ.અ.વ. અને આલે મોહંમદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[00:10.00]
شَجَرَةِ ٱلنُّبُوَّةِ
શજરતી અલનબુવ્વતી
જેઓ નબુવ્વતના ઝાડ,
[00:12.00]
وَمَوضِعِ ٱلرِّسَالَةِ
વ મવઝીઅ અરરીસાલતી
રિસાલતની મંઝીલ,
[00:14.00]
وَمُخْتَلَفِ ٱلْمَلاَئِكَةِ
વ મુખતલફી અલમલાઈકતી
મલાઈકાની અવર જવરની જગ્યા,
[00:17.00]
وَمَعْدِنِ ٱلْعِلْمِ
વ મઅદીની અલઈલમી
ઈલ્મના ખજાના
[00:20.00]
وَأَهْلِ بَيْتِ ٱلْوَحْيِ
વ અહલી બયતી અલવહીયી
અને વહીના અહલેબત છે.
[00:23.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[00:28.00]
ٱلْفُلْكِ ٱلْجَارِيَةِ فِي ٱللُّجَجِ ٱلْغَامِرَةِ
અલફૂલકી અલજારીયતી ફી અલલુજાઝી અલગામીરતી
જેઓ ઊંડાણમાં ચાલનારી કશ્તીઓ છે, જેઓ તેમની સાથે થઈ ગયા તેને નજાત મળી ગઈ,
[00:34.00]
يَأْمَنُ مَنْ رَكِبَهَا
યા મનુ મન રકીબહા
જેણે તેમને છોડી દીધા તે ડૂબી ગયા,
[00:38.00]
وَيَغْرَقُ مَنْ تَرَكَهَا
વ યગરકુ મન તરકહા
જેઓ તેઓથી આગળ નીકળશે
[00:42.00]
ٱلْمُتَقَدِّمُ لَهُمْ مَارِقٌ
અલમુતકદદીમુ લહુમ મારીકુન
તે દિનથી બહાર નીકળી જશે,
[00:45.00]
وَٱلْمُتَأَخِّرُ عَنْهُمْ زَاهِقٌ
વલમુતાખિરુ અનહુમ ઝાહીકુન
અને જે પાછળ રહી જશે તે હલાક થઈ જશે,
[00:50.00]
وَٱللاَّزِمُ لَهُمْ لاَحِقٌ
વલાઅઝીમુ લહુમ લાહીકુન
જે એમને પકડી રાખશે તે તેમના સાથે હક સુધી પહોંચી જશે.
[00:54.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:02.00]
ٱلْكَهْفِ ٱلْحَصِينِ
અલકહફી અલહસીની
જેઓ મજબૂત કિલ્લા (પનાહની જગ્યા) છે,
[01:05.00]
وَغِيَاثِ ٱلْمُضْطَرِّ ٱلْمُسْتَكِينِ
વ ગીયાસી અલમુઝતરરી અલમુસતકીની
પરેશાન હાલની ફરિયાદે પહોંચનાર છે,
[01:09.00]
وَمَلْجَإِ ٱلْهَارِبِينَ
વ મલજાઈ અલહારીબીન
જે ભાગતા ફરતા હોય તેઓનો સહારો છે
[01:12.00]
وَعِصْمَةِ ٱلْمُعْتَصِمِينَ
વ ઈસમતી અલમુઅતસીમીન
અને જે લોકો હિફાઝત ચાહતા હોય તેમના માટે હિફાઝત આપનાર છે.
[01:16.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:22.00]
صَلاةً كَثِيرَةً تَكُونُ لَهُمْ رِضاً
સલાતન કસીરતન તકુનુ લહુમ રીઝાન
અને બહુ જ વધારે રેહમતો કે તેમના માટે ખુશી નું કારણ હોય,
[01:26.00]
وَلِحَقِّ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ أَدَاءً وَقَضَاءً
વલીહક્કી મોહમ્મદીન વ આલે મોહમ્મદીન અદાઅન વ કઝાઅન
અને મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.)ના વાજીબ હકની અદાયગી
[01:33.00]
بِحَوْلٍ مِنْكَ وَقُوَّةٍ يَا رَبَّ ٱلْعَالَمِينَ
બીહવલીન મિનક વ કુવ્વતીન યા રબ્બીલ આલમીન
અને કઝાની અદાયગી થવાનું કારણ બને તારી હુકુમત અને તાકતના સહારે, અય તમામ દુનિયાઓના પરવરદિગાર.
[01:42.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:48.00]
ٱلطَّيِّبِينَ ٱلأَبْرَارِ ٱلأَخْيَارِ
અતતય્યીબીન અલઅબરારી અલઅખ્યારી
જેઓ પાક પાકીઝા, નેક કિરદાર અને ખુદા તરફથી ખાસ ચુંટાએલ બંદા છે,
[01:54.00]
ٱلَّذِينَ أَوْجَبْتَ حُقُوقَهُمْ
અલ્લઝીન અવજબત હુકુકહુમ
કે જેમના હકોને અદા કરવા તે વાજીબ કર્યા,
[01:57.00]
وَفَرَضْتَ طَاعَتَهُمْ وَوِلايَتَهُمْ
વ ફરજત તાઅતહુમ વ વિલાયતહુમ
અને એમની ઇતાઅત અને મોહબ્બત લોકો ઉપર વાજીબ કર્યા.
[02:03.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ કર,
[02:09.00]
وَٱعْمُرْ قَلْبِي بِطَاعَتِكَ
વઅમુર કલબી બિતાઅતીક
મારા દિલને તારી ઈતાઅત માટે તૈયાર કર,
[02:12.00]
وَلاَ تُخْزِنِي بِمَعْصِيَتِكَ
વ લા તુખઝીની બિમઅસીયતીક
તારી નાફરમાનીથી બેઈઝ્ઝત (ઝલીલ) ન કર,
[02:17.00]
وَٱرْزُقْنِي مُوَاسَاةَ مَنْ قَتَّرْتَ عَلَيْهِ مِنْ رِزْقِكَ
વરઝૂકની મુવાસાત મન કતતરત અલયહી મિન રીઝકીક
તૌફીક આપ કે તારી મહેરબાનીથી જે રોઝી આપી છે
[02:23.00]
بِمَا وَسَّعْتَ عَلَيَّ مِنْ فَضْلِكَ
બિમા વસ્સઅત અલય્ય મિન ફઝલીક
તેનાથી જેમને તું ઓછી રોઝી આપી છે તેમના સાથે હમદર્દી (મદદ) કરું,
[02:27.00]
وَنَشَرْتَ عَلَيَّ مِنْ عَدْلِكَ
વ નશરત અલય્ય મિન અદલીક
તું મારા ઉપર અદાલતને ફેલાવી છે,
[02:30.00]
وَأَحْيَيْتَنِي تَحْتَ ظِلِّكَ
વ અહયયતની તહત ઝીલ્લીક
તેમજ તું મને તારી મહેરબાનીના છાયા નીચે જીંદગી અતા કરી છે.
[02:33.00]
وَهٰذَا شَهْرُ نَبِيِّكَ سَيِّدِ رُسُلِكَ
વ હાઝા શહરુ નબીય્યીક સય્યીદી રુસુલીક
ખુદાયા! આ તારા નબી સય્યદુલ મુરસલીનનો મહિનો શાબાન છે,
[02:39.00]
شَعْبَانُ ٱلَّذِي حَفَفْتَهُ مِنْكَ بِٱلرَّحْمَةِ وَٱلرِّضْوَانِ
શઅબાનુ અલઝી હફફતહુ મિનક બિરરહમતી વરરીઝવાની
જે તારી રહેમતો અને ખુશીઓ થી ભરેલો છે,
[02:46.00]
ٱلَّذِي كَانَ رَسُولُ ٱللَّهِ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ
અલઝી કાન રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલયહી વ આલીહી વ સલ્લમ
આ તેજ મહિનો છે જેમાં હઝરત રસુલ (સ.અ.વ.)
[02:56.00]
يَدْأَبُ فِي صِيَامِهِ وَقِيَامِهِ
યદાઅબુ ફી સિયામીહી વ કિયામીહી
પાબંદી સાથે દીવસ રાત નમાઝ
[03:01.00]
فِي لَيَالِيهِ وَأَيَّامِهِ
ફી લયાલીહી વ અય્યામીહી
અને રોઝા અદા કરતા હતા,
[03:04.00]
بُخُوعاً لَكَ فِي إِكْرَامِهِ وَإِعْظَامِهِ
બુખુઆન લક ફી ઈકરામીહી વ ઈઝામીહી
આ મહીનાની અઝમત અને એહતેરામમાં તારી બારગાહમાં હાજર થવા માટે
[03:10.00]
إِلَىٰ مَحَلِّ حِمَامِهِ
ઈલા મહલ્લી હીમામીહી
અમે જ્યાં સુધી જીવતા રહીએ અમારી મદદ કર
[03:15.00]
اَللَّهُمَّ فَأَعِنَّا عَلَىٰ ٱلإِسْتِنَانِ بِسُنَّتِهِ فِيهِ
અલ્લાહુમ્મ ફાઈન્ના અલા અલીસતીનાની બિસુન્નતીહી ફીહી
કે અમે તેમની સુન્નત ઉપર અમલ કરીએ,
[03:23.00]
وَنَيْلِ ٱلشَّفَاعَةِ لَدَيْهِ
વ નયલી અલશફાઅતી લદયહી
અને તેમની શફાઅત અમને હાસિલ થાય.
[03:26.00]
اَللَّهُمَّ وَٱجْعَلْهُ لِي شَفِيعاً مُشَفَّعاً
અલ્લાહુમ્મ વઅજઅલહુ શફીઅન મુશતફફઅન
અય અલ્લાહ! મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ (અ.)ને અમારા માટે શફાઅત કરનાર બનાવી દે કે જેમની શફાઅત કબૂલ કરવામાં આવી છે,
[03:32.00]
وَطَرِيقاً إِلَيْكَ مَهْيَعاً
વ તરીકાન ઈલયક મહયઅન
અને તારી બારગાહ સુધી પહોંચવાના વસીલા બનાવી દે,
[03:35.00]
وَٱجْعَلْنِي لَهُ مُتَّبِعاً
વજઅલની લહુ મુતતબીઅન
અમોને તેમના બતાવેલા રસ્તા મુજબ ચાલવું નસીબ કર,
[03:39.00]
حَتَّىٰ أَلْقَاكَ يَوْمَ ٱلْقِيَامَةِ عَنِّي رَاضِياً
હતા અલકાક યવમ અલકીયામતી અન્ની રાઝીઅન
જેથી કયામતના દિવસે તારી સામે ઊભા રહીએ તો તું અમારાથી રાજી હોય,
[03:48.00]
وَعَنْ ذُنُوبِي غَاضِياً
વ અન ઝૂનુબી ગાઝીયન
અમારા ગુનાહોને માફ કર્યા હોય,
[03:53.00]
قَدْ أَوْجَبْتَ لِي مِنْكَ ٱلرَّحْمَةَ وَٱلرِّضْوَانَ
કદ અવજબત લી મિનક અરરહમત વરરીઝવાન
અમારા ઉપર તારી રહેમત અને તારી ખુશી જરૂરથી નાઝીલ ફરમાવ,
[03:59.00]
وَأَنْزَلْتَنِي دَارَ ٱلْقَرَارِ وَمَحَلِّ ٱلأَخْيَارِ
વ અનઝલતની દાર અલકરારી વ મહલ્લી અલ અખયારી
અમોને આરામનું ઘર અને ઇન્તેયારની જગ્યા (જન્નત) સુધી પહોંચાડી દે.
[00:02.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[00:07.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
[00:09.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[00:16.00]
شَجَرَةِ النُّبُوَّةِ
શજરતી અલનબુવ્વતી
જો નબૂવત કા શજર હૈં
[00:18.00]
وَ مَوْضِعِ الرِّسَالَةِ
વ મવઝીઅ અરરીસાલતી
ઔર રિસાલત કા મકામ
[00:20.00]
وَ مُخْتَلَفِ الْمَلَاۤئِكَةِ
વ મુખતલફી અલમલાઈકતી
ઔર ફરિશ્તોં કી આમદ વ રફ્ત કી જગહ
[00:23.00]
وَ مَعْدِنِ الْعِلْمِ
વ મઅદીની અલઈલમી
ઔર ઇલ્મ કે ખઝાને
[00:25.00]
وَ اَهْلِ بَيْتِ الْوَحْيِ
વ અહલી બયતી અલવહીયી
ઔર ખાના-એ-વહી મેં રહને વાલે હૈં
[00:28.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[00:34.00]
اِلْفُلْكِ الْجَارِيَةِ فِي اللُّجَجِ الْغَامِرَةِ
અલફૂલકી અલજારીયતી ફી અલલુજાઝી અલગામીરતી
જો બે-પનાહ ભવરોં મેં ચલતી હુઈ કશ્તી હૈં
[00:38.00]
يَأْمَنُ مَنْ رَكِبَهَا
યા મનુ મન રકીબહા
બચ જાયે ગા જો ઇસ મેં સવાર હો ગા
[00:42.00]
وَ يَغْرَقُ مَنْ تَرَكَهَا
વ યગરકુ મન તરકહા
ઔર ગર્ક હો ગા જો ઇસે છોડ દે ગા
[00:46.00]
اَلْمُتَقَدِّمُ لَهُمْ مَارِقٌ
અલમુતકદદીમુ લહુમ મારીકુન
ઇન સે આગે નિકલને વાલા દીન સે ખારિજ
[00:50.00]
وَ الْمُتَاَخِّرُ عَنْهُمْ زَاهِقٌ
વલમુતાખિરુ અનહુમ ઝાહીકુન
ઔર ઇન સે પીછે રહ જાને વાલા નાબૂદ હો જાયે ગા
[00:55.00]
وَ اللَّازِمُ لَهُمْ لَاحِقٌ
વલાઅઝીમુ લહુમ લાહીકુન
ઔર ઇન કે સાથ રહને વાલા હક તક પહોંચ જાયે ગા
[01:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[01:06.00]
اِلْكَهْفِ الْحَصِيْنِ
અલકહફી અલહસીની
જો પાયદાર જાયે પનાહ
[01:09.00]
وَ غِيَاثِ الْمُضْطَرِّ الْمُسْتَكِيْنِ
વ ગીયાસી અલમુઝતરરી અલમુસતકીની
ઔર પરેશાન વ બે-ચારે કી ફરિયાદ કો પહોંચને વાલે
[01:14.00]
وَ مَلْجَاِ الْهَارِبِيْنَ
વ મલજાઈ અલહારીબીન
ઔર ભાગને ઔર ડરને વાલે કે લિયે જાયે અમાન
[01:19.00]
وَ عِصْمَةِ الْمُعْتَصِمِيْنَ
વ ઈસમતી અલમુઅતસીમીન
ઔર સાથ રહને વાલોં કે નિગાહદાર હૈં
[01:23.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[01:30.00]
صَلَاةً كَثِيْرَةً تَكُوْنُ لَهُمْ رِضًى
સલાતન કસીરતન તકુનુ લહુમ રીઝાન
બહુત બહુત રહમત કે ઉન કે લિયે વજહે ખુશનુદી બને
[01:35.00]
وَ لِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ اَدَاۤءً وَ قَضَاۤءً
વલીહક્કી મોહમ્મદીન વ આલે મોહમ્મદીન અદાઅન વ કઝાઅન
ઔર મુહમ્મદ વ આલ મુહમ્મદ કે વાજિબ હક કી અદાએગી ઔર ઉસ કે પૂરા હોને કા મૂજિબ બને
[01:44.00]
بِحَوْلٍ مِنْكَ وَ قُوَّةٍ يَا رَبَّ الْعَالَمِيْنَ
બીહવલીન મિનક વ કુવ્વતીન યા રબ્બીલ આલમીન
તેરી કુવ્વત વ તાકત સે એ જહાનોં કે પરવર્દિગાર
[01:49.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[01:56.00]
اِلطَّيِّبِيْنَ الْاَبْرَارِ الْاَخْيَارِ
અતતય્યીબીન અલઅબરારી અલઅખ્યારી
જો પાકીઝા તર, ખુશ કિર્દાર ઔર નીકૂકાર હૈં
[02:01.00]
الَّذِيْنَ اَوْجَبْتَ حُقُوْقَهُمْ
અલ્લઝીન અવજબત હુકુકહુમ
જિન કે હુકૂક તૂ ને વાજિબ કિયે
[02:04.000]
وَ فَرَضْتَ طَاعَتَهُمْ وَ وِلَايَتَهُمْ
વ ફરજત તાઅતહુમ વ વિલાયતહુમ
ઔર તૂ ને ઉન કી ઇતાઅત ઔર વિલાયત કો ફર્ઝ કરાર દિયા હૈ
[02:10.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[02:17.00]
وَ اعْمُرْ قَلْبِيْ بِطَاعَتِكَ
વઅમુર કલબી બિતાઅતીક
ઔર મેરે દિલ કો અપની ઇતાઅત સે આબાદ ફરમા
[02:21.00]
وَ لَا تُخْزِنِيْ بِمَعْصِيَتِكَ
વ લા તુખઝીની બિમઅસીયતીક
અપની નાફર્માની સે મુઝે રૂસ્વા વ ખ્વાર ન કર
[02:25.00]
وَ ارْزُقْنِيْ مُوَاسَاةَ مَنْ قَتَّرْتَ عَلَيْهِ مِنْ رِزْقِكَ،
વરઝૂકની મુવાસાત મન કતતરત અલયહી મિન રીઝકીક
ઔર જિસ કે રિઝ્ક મેં તુ ને તંગી કી હૈ મુઝે ઉસ સે હમદર્દી કરને કી તૌફીક દે
[02:33.00]
بِمَا وَسَّعْتَ عَلَيَّ مِنْ فَضْلِكَ
બિમા વસ્સઅત અલય્ય મિન ફઝલીક
ક્યોંકે તુ ને અપને ફઝ્લ સે મેરે રિઝ્ક મેં ફરાખી કી
[02:38.00]
وَ نَشَرْتَ عَلَيَّ مِنْ عَدْلِكَ
વ નશરત અલય્ય મિન અદલીક
મુઝ પર અપને અદ્લ કો ફેલાયા
[02:41.00]
وَ اَحْيَيْتَنِيْ تَحْتَ ظِلِّكَ
વ અહયયતની તહત ઝીલ્લીક
ઔર મુઝે અપને સાયે તલે ઝિન્દા રખા હૈ
[02:45.00]
وَ هٰذَا شَهْرُ نَبِيِّكَ سَيِّدِ رُسُلِكَ
વ હાઝા શહરુ નબીય્યીક સય્યીદી રુસુલીક
ઔર યે તેરે નબી કા મહિના હૈ જો તેરે રસૂલોં કે સરદાર હૈં
[02:51.00]
شَعْبَانُ الَّذِيْ حَفَفْتَهُ مِنْكَ بِالرَّحْمَةِ وَ الرِّضْوَانِ
શઅબાનુ અલઝી હફફતહુ મિનક બિરરહમતી વરરીઝવાની
યે મહે શાબાન જિસે તુ ને અપની રહમત ઔર રઝા મંદી કે સાથ ઘેરા હુઆ હૈ
[02:58.00]
الَّذِيْ كَانَ رَسُوْلُ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ وَ سَلَّمَ
અલઝી કાન રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલયહી વ આલીહી વ સલ્લમ
યે વહી મહિના હૈ જિસ મેં હઝરત રસૂલ (સલ્લલ્લાહો અલૈહે વ આલેહી વ સલ્લમ)
[03:05.00]
يَدْاَبُ فِيْ صِيَامِهِ وَ قِيَامِهِ
યદાઅબુ ફી સિયામીહી વ કિયામીહી
અપની ફરોતની સે દિનોં મેં રોઝે રખતે ઔર રાતોં મેં સલાત વ કિયામ કિયા કરતે થે
[03:12.00]
فِيْ لَيَالِيْهِ وَ اَيَّامِهِ
ફી લયાલીહી વ અય્યામીહી
અપની ઝિન્દગી ભર એસા હી કરતે રહે
[03:16.00]
بُخُوْعًا لَكَ فِيْۤ اِكْرَامِهِ وَ اِعْظَامِهِ
બુખુઆન લક ફી ઈકરામીહી વ ઈઝામીહી
તેરી ફર્માબરદારી ઔર ઇસ મહિને કે મરાતિબ વ દરજાત કે બાઇસ
[03:22.00]
اِلٰى مَحَلِّ حِمَامِهِ
ઈલા મહલ્લી હીમામીહી
વો ઝિન્દગી ભર ઐસા હી કરતે રહે
[03:25.00]
اَللّٰهُمَّ فَاَعِنَّا عَلَى الْاِسْتِنَانِ بِسُنَّتِهِ فِيْهِ
અલ્લાહુમ્મ ફાઈન્ના અલા અલીસતીનાની બિસુન્નતીહી ફીહી
એ મઅબૂદ! પસ ઇસ મહિને મેં હમે ઉન કી સુન્નત કી પૈરવી મેં મદદ ફરમા
[03:33.00]
وَ نَيْلِ الشَّفَاعَةِ لَدَيْهِ
વ નયલી અલશફાઅતી લદયહી
ઔર ઉન કી શફાઅત કે હુસૂલ મેં
[03:36.00]
اَللّٰهُمَّ وَ اجْعَلْهُ لِيْ شَفِيْعًا مُشَفَّعًا
અલ્લાહુમ્મ વઅજઅલહુ શફીઅન મુશતફફઅન
એ મઅબૂદ! આઁહઝરત કો મેરા શફીઅ બના જિન કી શફાઅત મકબૂલ હૈ
[03:44.00]
وَ طَرِيْقًا اِلَيْكَ مَهْيَعًا
વ તરીકાન ઈલયક મહયઅન
ઔર મેરે લિયે અપની તરફ ખુલા રાસ્તા કરાર દે
[03:48.00]
وَ اجْعَلْنِيْ لَهُ مُتَّبِعًا
વજઅલની લહુ મુતતબીઅન
મુઝે ઉન કા સચ્ચા પૈરૂકાર બના દે
[03:52.00]
حَتّٰى اَلْقَاكَ يَوْمَ الْقِيَامَةِ عَنِّيْ رَاضِيًا
હતા અલકાક યવમ અલકીયામતી અન્ની રાઝીઅન
યહાં તક કે મૈં રોઝે કિયામત તેરે હુઝૂર પેશ હૂં જબકે તુ મુઝ સે રાઝી હો
[04:01.00]
وَ عَنْ ذُنُوْبِيْ غَاضِيًا
વ અન ઝૂનુબી ગાઝીયન
ઔર મેરે ગુનાહોં સે ચશ્મ પોશી કરે
[04:04.00]
قَدْ اَوْجَبْتَ لِيْ مِنْكَ الرَّحْمَةَ وَ الرِّضْوَانَ
કદ અવજબત લી મિનક અરરહમત વરરીઝવાન
એસે મેં તૂ ને મેરે લિયે અપની રહમત ઔર ખુશનુદી લાઝિમ કર રખી હો
[04:11.00]
وَ اَنْزَلْتَنِيْ دَارَ الْقَرَارِ وَ مَحَلَّ الْاَخْيَارِ۔
વ અનઝલતની દાર અલકરારી વ મહલ્લી અલ અખયારી
ઔર મુઝે દારૂલ કરાર ઔર સાલેહ લોગોં કે સાથ રહને કી મોહલત દે
[04:17.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ
[00:08.00]
આ સલવાત ને ઈમામ સજ્જાદ(અ. સ)એ ફરમાવેલી દુઆ છે આ સલવાત ને માહે શાબાન મા દરરોજ ઝવાલ ના સમયે તથા 15 મી માંહે શાબાન ના ખાસ પડવાની તાકીદ કરવામા આવી છે આ સલવાત મા અહલેબ્યત (અ. મ. સ)નો મરતબો અલ્લાહ ની નઝદિક કેટલોક બુલંદ છે તેનો ઝિક્ર કરવામા આવ્યો છે
[00:29.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહંમદ સ.અ.વ. અને આલે મોહંમદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[00:38.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
[00:42.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહંમદ સ.અ.વ. અને આલે મોહંમદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[00:50.00]
شَجَرَةِ ٱلنُّبُوَّةِ
શજરતી અલનબુવ્વતી
જેઓ નબુવ્વતના ઝાડ,
[00:51.00]
وَمَوضِعِ ٱلرِّسَالَةِ
વ મવઝીઅ અરરીસાલતી
રિસાલતની મંઝીલ,
[00:53.00]
وَمُخْتَلَفِ ٱلْمَلاَئِكَةِ
વ મુખતલફી અલમલાઈકતી
મલાઈકાની અવર જવરની જગ્યા,
[00:55.00]
وَمَعْدِنِ ٱلْعِلْمِ
વ મઅદીની અલઈલમી
ઈલ્મના ખજાના
[00:57.00]
وَأَهْلِ بَيْتِ ٱلْوَحْيِ
વ અહલી બયતી અલવહીયી
અને વહીના અહલેબત છે.
[00:59.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:05.00]
ٱلْفُلْكِ ٱلْجَارِيَةِ فِي ٱللُّجَجِ ٱلْغَامِرَةِ
અલફૂલકી અલજારીયતી ફી અલલુજાઝી અલગામીરતી
જેઓ ઊંડાણમાં ચાલનારી કશ્તીઓ છે, જેઓ તેમની સાથે થઈ ગયા તેને નજાત મળી ગઈ,
[01:13.00]
يَأْمَنُ مَنْ رَكِبَهَا
યા મનુ મન રકીબહા
જેણે તેમને છોડી દીધા તે ડૂબી ગયા,
[01:16.00]
وَيَغْرَقُ مَنْ تَرَكَهَا
વ યગરકુ મન તરકહા
જેઓ તેઓથી આગળ નીકળશે
[01:19.00]
ٱلْمُتَقَدِّمُ لَهُمْ مَارِقٌ
અલમુતકદદીમુ લહુમ મારીકુન
તે દિનથી બહાર નીકળી જશે,
[01:21.00]
وَٱلْمُتَأَخِّرُ عَنْهُمْ زَاهِقٌ
વલમુતાખિરુ અનહુમ ઝાહીકુન
અને જે પાછળ રહી જશે તે હલાક થઈ જશે,
[01:24.00]
وَٱللاَّزِمُ لَهُمْ لاَحِقٌ
વલાઅઝીમુ લહુમ લાહીકુન
જે એમને પકડી રાખશે તે તેમના સાથે હક સુધી પહોંચી જશે.
[01:29.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:36.00]
ٱلْكَهْفِ ٱلْحَصِينِ
અલકહફી અલહસીની
જેઓ મજબૂત કિલ્લા (પનાહની જગ્યા) છે,
[01:38.00]
وَغِيَاثِ ٱلْمُضْطَرِّ ٱلْمُسْتَكِينِ
વ ગીયાસી અલમુઝતરરી અલમુસતકીની
પરેશાન હાલની ફરિયાદે પહોંચનાર છે,
[01:42.00]
وَمَلْجَإِ ٱلْهَارِبِينَ
વ મલજાઈ અલહારીબીન
જે ભાગતા ફરતા હોય તેઓનો સહારો છે
[01:45.00]
وَعِصْمَةِ ٱلْمُعْتَصِمِينَ
વ ઈસમતી અલમુઅતસીમીન
અને જે લોકો હિફાઝત ચાહતા હોય તેમના માટે હિફાઝત આપનાર છે.
[01:51.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[01:57.00]
صَلاةً كَثِيرَةً تَكُونُ لَهُمْ رِضاً
સલાતન કસીરતન તકુનુ લહુમ રીઝાન
અને બહુ જ વધારે રેહમતો કે તેમના માટે ખુશી નું કારણ હોય,
[02:02.00]
وَلِحَقِّ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ أَدَاءً وَقَضَاءً
વલીહક્કી મોહમ્મદીન વ આલે મોહમ્મદીન અદાઅન વ કઝાઅન
અને મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.)ના વાજીબ હકની અદાયગી
[02:08.00]
بِحَوْلٍ مِنْكَ وَقُوَّةٍ يَا رَبَّ ٱلْعَالَمِينَ
બીહવલીન મિનક વ કુવ્વતીન યા રબ્બીલ આલમીન
અને કઝાની અદાયગી થવાનું કારણ બને તારી હુકુમત અને તાકતના સહારે, અય તમામ દુનિયાઓના પરવરદિગાર.
[02:18.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,
[02:25.00]
ٱلطَّيِّبِينَ ٱلأَبْرَارِ ٱلأَخْيَارِ
અતતય્યીબીન અલઅબરારી અલઅખ્યારી
જેઓ પાક પાકીઝા, નેક કિરદાર અને ખુદા તરફથી ખાસ ચુંટાએલ બંદા છે,
[02:31.00]
ٱلَّذِينَ أَوْجَبْتَ حُقُوقَهُمْ
અલ્લઝીન અવજબત હુકુકહુમ
કે જેમના હકોને અદા કરવા તે વાજીબ કર્યા,
[02:35.00]
وَفَرَضْتَ طَاعَتَهُمْ وَوِلايَتَهُمْ
વ ફરજત તાઅતહુમ વ વિલાયતહુમ
અને એમની ઇતાઅત અને મોહબ્બત લોકો ઉપર વાજીબ કર્યા.
[02:39.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ (અ.) ઉપર રહેમત નાઝીલ કર,
[02:46.00]
وَٱعْمُرْ قَلْبِي بِطَاعَتِكَ
વઅમુર કલબી બિતાઅતીક
મારા દિલને તારી ઈતાઅત માટે તૈયાર કર,
[02:50.00]
وَلاَ تُخْزِنِي بِمَعْصِيَتِكَ
વ લા તુખઝીની બિમઅસીયતીક
તારી નાફરમાનીથી બેઈઝ્ઝત (ઝલીલ) ન કર,
[02:53.00]
وَٱرْزُقْنِي مُوَاسَاةَ مَنْ قَتَّرْتَ عَلَيْهِ مِنْ رِزْقِكَ
વરઝૂકની મુવાસાત મન કતતરત અલયહી મિન રીઝકીક
તૌફીક આપ કે તારી મહેરબાનીથી જે રોઝી આપી છે
[02:58.00]
بِمَا وَسَّعْتَ عَلَيَّ مِنْ فَضْلِكَ
બિમા વસ્સઅત અલય્ય મિન ફઝલીક
તેનાથી જેમને તું ઓછી રોઝી આપી છે તેમના સાથે હમદર્દી (મદદ) કરું,
[03:04.00]
وَنَشَرْتَ عَلَيَّ مِنْ عَدْلِكَ
વ નશરત અલય્ય મિન અદલીક
તું મારા ઉપર અદાલતને ફેલાવી છે,
[03:07.00]
وَأَحْيَيْتَنِي تَحْتَ ظِلِّكَ
વ અહયયતની તહત ઝીલ્લીક
તેમજ તું મને તારી મહેરબાનીના છાયા નીચે જીંદગી અતા કરી છે.
[03:13.00]
وَهٰذَا شَهْرُ نَبِيِّكَ سَيِّدِ رُسُلِكَ
વ હાઝા શહરુ નબીય્યીક સય્યીદી રુસુલીક
ખુદાયા! આ તારા નબી સય્યદુલ મુરસલીનનો મહિનો શાબાન છે,
[03:19.00]
شَعْبَانُ ٱلَّذِي حَفَفْتَهُ مِنْكَ بِٱلرَّحْمَةِ وَٱلرِّضْوَانِ
શઅબાનુ અલઝી હફફતહુ મિનક બિરરહમતી વરરીઝવાની
જે તારી રહેમતો અને ખુશીઓ થી ભરેલો છે,
[03:23.00]
ٱلَّذِي كَانَ رَسُولُ ٱللَّهِ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ
અલઝી કાન રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલયહી વ આલીહી વ સલ્લમ
આ તેજ મહિનો છે જેમાં હઝરત રસુલ (સ.અ.વ.)
[03:28.00]
يَدْأَبُ فِي صِيَامِهِ وَقِيَامِهِ
યદાઅબુ ફી સિયામીહી વ કિયામીહી
પાબંદી સાથે દીવસ રાત નમાઝ
[03:30.00]
فِي لَيَالِيهِ وَأَيَّامِهِ
ફી લયાલીહી વ અય્યામીહી
અને રોઝા અદા કરતા હતા,
[03:33.00]
بُخُوعاً لَكَ فِي إِكْرَامِهِ وَإِعْظَامِهِ
બુખુઆન લક ફી ઈકરામીહી વ ઈઝામીહી
આ મહીનાની અઝમત અને એહતેરામમાં તારી બારગાહમાં હાજર થવા માટે
[03:38.00]
إِلَىٰ مَحَلِّ حِمَامِهِ
ઈલા મહલ્લી હીમામીહી
અમે જ્યાં સુધી જીવતા રહીએ અમારી મદદ કર
[03:42.00]
اَللَّهُمَّ فَأَعِنَّا عَلَىٰ ٱلإِسْتِنَانِ بِسُنَّتِهِ فِيهِ
અલ્લાહુમ્મ ફાઈન્ના અલા અલીસતીનાની બિસુન્નતીહી ફીહી
કે અમે તેમની સુન્નત ઉપર અમલ કરીએ,
[03:44.00]
وَنَيْلِ ٱلشَّفَاعَةِ لَدَيْهِ
વ નયલી અલશફાઅતી લદયહી
અને તેમની શફાઅત અમને હાસિલ થાય.
[03:47.00]
اَللَّهُمَّ وَٱجْعَلْهُ لِي شَفِيعاً مُشَفَّعاً
અલ્લાહુમ્મ વઅજઅલહુ શફીઅન મુશતફફઅન
અય અલ્લાહ! મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ (અ.)ને અમારા માટે શફાઅત કરનાર બનાવી દે કે જેમની શફાઅત કબૂલ કરવામાં આવી છે,
[03:59.00]
وَطَرِيقاً إِلَيْكَ مَهْيَعاً
વ તરીકાન ઈલયક મહયઅન
અને તારી બારગાહ સુધી પહોંચવાના વસીલા બનાવી દે,
[04:02.00]
وَٱجْعَلْنِي لَهُ مُتَّبِعاً
વજઅલની લહુ મુતતબીઅન
અમોને તેમના બતાવેલા રસ્તા મુજબ ચાલવું નસીબ કર,
[04:07.00]
حَتَّىٰ أَلْقَاكَ يَوْمَ ٱلْقِيَامَةِ عَنِّي رَاضِياً
હતા અલકાક યવમ અલકીયામતી અન્ની રાઝીઅન
જેથી કયામતના દિવસે તારી સામે ઊભા રહીએ તો તું અમારાથી રાજી હોય,
[04:13.00]
وَعَنْ ذُنُوبِي غَاضِياً
વ અન ઝૂનુબી ગાઝીયન
અમારા ગુનાહોને માફ કર્યા હોય,
[04:16.00]
قَدْ أَوْجَبْتَ لِي مِنْكَ ٱلرَّحْمَةَ وَٱلرِّضْوَانَ
કદ અવજબત લી મિનક અરરહમત વરરીઝવાન
અમારા ઉપર તારી રહેમત અને તારી ખુશી જરૂરથી નાઝીલ ફરમાવ,
[04:21.00]
وَأَنْزَلْتَنِي دَارَ ٱلْقَرَارِ وَمَحَلِّ ٱلأَخْيَارِ
વ અનઝલતની દાર અલકરારી વ મહલ્લી અલ અખયારી
અમોને આરામનું ઘર અને ઇન્તેયારની જગ્યા (જન્નત) સુધી પહોંચાડી દે.
[04:26.00]
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન
અય અલ્લાહ! મોહંમદ સ.અ.વ. અને આલે મોહંમદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ,