રમઝાન ની 3 (ત્રીજી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

يَا إِلهَ إِبْراهِيمَ

યા એલાહ ઇબ્રાહિમ

અય હઝરત ઇબ્રાહિમ (અ.) ના અલ્લાહ

وَالهَ إِسْحاقَ وَالهَ يَعْقُوبَ وَالْأَسْباطَ

વ એલાહ ઈસ્હાક વ એલાહ યાકુબ વલ અસ્બાતે

અય હઝરત ઈસ્હાક (અ.) ના અલ્લાહ અને હઝરત યાકુબ (અ.) અને તેમના કબીલા વાળાઓના અલ્લાહ

ربَّ الْمَلائِكَةِ وَالرُّوحِ

રબ્બલ મલાએક્તે વ રુહી

અય ફરિશ્તાઓ અને રુહુલ કુદ્સ ના પાલનહાર

السَّمِيعُ الْعَلِيمُ

સમીઉલ અલીમ

જે બધુજ સાંભણનાર અને જાણનાર

الْحَلِيمُ الْكَرِيمُ

હકીમુલ કરીમુલ

સહનશીલ અને ખુબજ ઉદાર

الْعَلِيُّ الْعَظِيمُ

અલીય્યુલ અઝીમો

સર્વોચ્ચ અને ખુબજ માનનીય છે

لَكَ صُمْتُ وَعَلى‏ رِزْقِكَ أَفْطَرْتُ

લક સુમ્તો વઅલા રીઝકેક અફતરતો

મે ફક્ત તારી માટે રોઝો રાખ્યો અને ફક્ત તારી આપેલી રોઝી થી ઇફ્તારી કરી

وَاِلىٰ‏ كَنَفِكَ آوَيْتُ

વ એલા ક્નફેક આવય્તો

અને તારી હિફાઝત માં આશરો લીધો

وَالَيْكَ أَنَبْتُ وَالَيْكَ الْمَصِيرُ

વ એલ્ય્ક અનબ્તો વ એલયક્લ મસીરો

અને હું તારી બારગાહ માં તૌબા કરું છુ અને ફક્ત તારી તરફ બધા ને પાછુ ફરવાનું છે

وَأنْتَ الرَّءُوفُ الرَّحِيمُ

વ અનત રઉફર રહીમો

અને તું ખુબજ મહેરબાન અને દયાળુ છે

قَوِّنِي عَلَى الصَّلاةِ وَالصِّيامِ

કવ્વેની અલસ્સલાતે વસ્સેયામે

મને નમાઝ પઢવાની અને રોઝા રાખવાની તાકાત આપ

وَلا تُخْزِنِي يَوْمَ الْقِيامَةِ

વલા તુખઝેની યવ્મલ કેયામતે

અને મને કયામત ના દિવસે બદનામ નહિ કરતો

إِنَّكَ لا تُخْلِفُ الْمِيعادَ

ઇન્નક લા તુખલેફૂલ મીઆદ

કે તુ તારા વાયદાઓને તોડતો નથી