મૌલા અલી (અ.)ની ઇફતારીના સમયે દુઆ

[00:07.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:15.00]

بِسْمِ اللهِ ، اَللّٰهُمَّ لَکَ صُمْنَا وَ عَلَی رِزْقِکَ اَفْطَرْنَا

અલ્‍લાહુમ્‍મ લક સુમ્‍ના વ અલા રિઝકેક અફતરના

(શરું કરું છું) અલ્લાહના નામથી કે અય અલ્લાહ, અમે ફક્ત તારી (ખુશનુદી) માટે રોઝા રાખ્યા, અને ફક્ત તારી આપેલી રોઝી થકી ઇફતાર કરીએ છીએ

[00:30.00]

فَتَقَبَّلْ مِنَّا اِنَّکَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ

ફ તકબ્‍બલ મિન્‍ના ઈન્‍નક અન્‍તસમીઉલ અલીમ

તો અમારા તરફથી તું અમારા રોઝાઓને કબૂલ કર, ખરેખર તું બધું જ સાંભળનાર અને બધું જ જાણવા વાળો છે