[00:00.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
[00:05.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:14.00]
اَللّٰهُمَّ زَيِّنِّيْ فِيْهِ بِالسِّتْرِ وَ الْعَفَافِ
અલ્લાહુમ્મ ઝય્યેની ફીહે બિસસીતરે વલએફાકે
અય અલ્લાહ, મને આ મહીનામાં તારી હિફાઝત અને પાક-દામની,
[00:21.00]
وَ اسْتُرْنِيْ فِيْهِ بِلِبَاسِ الْقُنُوْعِ وَ الْكَفَافِ
વસ્તુરની ફીહે બેલેબાસિલ કોનુએ વલકફાકે
અને આ મહીનામાં મને સંતોષ અને મારી હાજત પ્રમાણે કિફાયતનો લિબાસ પહેરાવી મેહ્ફૂઝ રાખ,
[00:28.00]
وَ احْمِلْنِيْ فِيْهِ عَلَى الْعَدْلِ وَ الْاِنْصَافِ
વહમિલ્ની ફીહે અલલઅદ્લે વલઇન્સાફે
અને મને આ મહીનામાં અદલ તથા ઇન્સાફ માટે તય્યાર કરી આપ,
[00:35.00]
وَ اٰمِنِّيْ فِيْهِ مِنْ كُلِّ مَا اَخَافُ
વ આમિન્ની ફીહે મિનકુલે મા અખાફો
અને આ મહીનામાં મને દરેક જાતના ડરથી સલામત રાખ, તારી ખાસ હિફાઝત થકી
[00:41.00]
بِعِصْمَتِكَ يَا عِصْمَةَ الْخَائِفِيْنَ
બેઈસ્મતેક યા ઈસ્મતલ ખાએફીન
અય ડરેલા લોકોની હિફાઝત કરવાવાળા.

[00:03.00]

[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ زَيِّنِّيْ فِيْهِ بِالسِّتْرِ وَ الْعَفَافِ وَ اسْتُرْنِيْ فِيْهِ بِلِبَاسِ الْقُنُوْعِ وَ الْكَفَافِ
અલ્લાહુમ્મ ઝય્યેની ફીહે બિસસીતરે વલએફાકે વસ્તુરની ફીહે બેલેબાસિલ કોનુએ વલકફાકે
અય અલ્લાહ, મને આ મહીનામાં તારી હિફાઝત અને પાક-દામની, અને આ મહીનામાં મને સંતોષ અને મારી હાજત પ્રમાણે કિફાયતનો લિબાસ પહેરાવી મેહ્ફૂઝ રાખ,
[00:26.00]
وَ احْمِلْنِيْ فِيْهِ عَلَى الْعَدْلِ وَ الْاِنْصَافِ وَ اٰمِنِّيْ فِيْهِ مِنْ كُلِّ مَا اَخَافُ بِعِصْمَتِكَ يَا عِصْمَةَ الْخَائِفِيْنَ
વહમિલ્ની ફીહે અલલઅદ્લે વલઇન્સાફે વ આમિન્ની ફીહે મિનકુલે મા અખાફો બેઈસ્મતેક યા ઈસ્મતલ ખાએફીન
અને મને આ મહીનામાં અદલ તથા ઇન્સાફ માટે તય્યાર કરી આપ, અને આ મહીનામાં મને દરેક જાતના ડરથી સલામત રાખ, તારી ખાસ હિફાઝત થકી, અય ડરેલા લોકોની હિફાઝત કરવાવાળા.