પચ્ચીસમાં દિવસની મુખ્તસર દુઆ

પચ્ચીસમી તારીખે નીચેની દુઆ પઢે તો તેને અલ્લાહ જન્નતમાં એકસો મકાન અતા કરે કે તે દરેક મકાનમાં ખયમો હોય.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ اجْعَلْنِيْ فِيْهِ مُحِبًّا لِاَوْلِيَائِكَ ، وَ مُعَادِيًا لِاَعْدَائِكَ ،

અલ્લાહુમ્મજ અલ્ની ફીહે મોહિબ્બલ લે અવલેયાએક વ મોઆદેયલ લે અઅદાએક

અય અલ્લાહ, મને આ મહીનામાં તારા વલીઓ સાથે મુહબ્બત કરવાવાળો બનાવ, અને તારા દુશ્મનો સાથે દુશ્મની કરવાવાળો બનાવ,

مُسْتَنًّا بِسُنَّةِ خَاتَمِ اَنْۢبِيَائِكَ ، يَا عَاصِمَ قُلُوْبِ النَّبِيِّيْنَ

મુસ્તન્નમ બે સુન્નતે ખાતેમે અમિબયાએક યા આસેમ કોલુબિન્નબીય્યીન

અને મને તારા છેલ્લા નબી (સ.અ.વ.)ની સીરત પ્રમાણે અમલ કરવાની તૌફીક અતા કર, અય નબીઓના દિલોની હિફાઝત કરવાવાળા.