દુઆ અલ્લાહુમ રબ્બ શહરે રમઝાન
00:00
00:00
اَللّٰهُمَّ رَبَّ شَهْرِ رَمَضَانَ
અલ્લાહુમ્મ રબ્બ શહરે રમઝાન
અય અલ્લાહ, અય માહે રમઝાનનાં પરવરદિગાર
اَلَّذِي أَنْزَلْتَ فِيهِ القُرْآنَ
અલ્લઝી અન ઝલ્ત ફીહિલ્કુરઆન
કે જેમાં તે કુરઆન નાઝીલ કર્યું
وَافْتَرضْتَ عَلىٰ عِبَادِكَ فِيهِ الصِّيَامَ
વફતરઝત અલા એબાદેક ફીહિસ્સેયામ
અને જેમાં તારા બંદાઓ પર રોઝા વાજીબ કર્યા
صَلِّ عَلئٰ مُحَمَّدِ وَاٰلِ مُحَمَّد
સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ
હઝરત મોહમ્મદ (સ.અ.વ) અને તેમની આલ ઉપર સલવાત નાઝિલ કર
وَارْزُقْنِي حَجَّ بَيْتِكَ الحَرَامِ
વરઝુકની હજ્જ બયતેકલ હરામે
અને મને તારા મોહતરમ ઘરની હજ નસીબ કર
وَاغْفِرْ لِيْ تِلْكَ الذُّنُوبَ الْعِظَامَ
વગફિરલી તિલ્કઝ ઝોનૂબલ એઝામ
અને મારા અઝીમ ગુનાહોને માફ કરી દે
فَإِنَّهُ لاَ يَغْفِرُهَا غَيْرُكَ يا ذا الجلال والإكرام
ફઈન્નહૂ લાયગફેરોહા ગયરોક ય ઝલ જલાલે વલ ઈકરામ
કારણ કે તારા સિવાય બીજું કોઈ તેને માફ કરી શકતું નથી મહિમા અને બક્ષિસનો ખુદા

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ
અય ખુદા! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત મોકલ
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે
اَللّٰهُمَّ رَبَّ شَهْرِ رَمَضَانَ
અલ્લાહુમ્મ રબ્બ શહરે રમઝાન
અય અલ્લાહ, અય માહે રમઝાનનાં પરવરદિગાર
اَلَّذِي أَنْزَلْتَ فِيهِ القُرْآنَ
અલ્લઝી અન ઝલ્ત ફીહિલ્કુરઆન
કે જેમાં તે કુરઆન નાઝીલ કર્યું
وَافْتَرضْتَ عَلىٰ عِبَادِكَ فِيهِ الصِّيَامَ
વફતરઝત અલા એબાદેક ફીહિસ્સેયામ
અને જેમાં તારા બંદાઓ પર રોઝા વાજીબ કર્યા
صَلِّ عَلئٰ مُحَمَّدِ وَاٰلِ مُحَمَّد
સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ
હઝરત મોહમ્મદ (સ.અ.વ) અને તેમની આલ ઉપર સલવાત નાઝિલ કર
وَارْزُقْنِي حَجَّ بَيْتِكَ الحَرَامِ
વરઝુકની હજ્જ બયતેકલ હરામે
અને મને તારા મોહતરમ ઘરની હજ નસીબ કર
فِي عَامِي هَاذَا وَفِي كُلِّ عَامٍ
ફી આમી હાઝા વફી કુલ્લે આમ
આ વર્ષે અને દરેક વર્ષે
وَاغْفِرْ لِيْ تِلْكَ الذُّنُوبَ الْعِظَامَ
વગફિરલી તિલ્કઝ ઝોનૂબલ એઝામ
અને મારા અઝીમ ગુનાહોને માફ કરી દે
فَإِنَّهُ لاَ يَغْفِرُهَا غَيْرُكَ
ફઈન્નહૂ લાયગફેરોહા ગયરોક
કારણ કે તારા સિવાય બીજું કોઈ તેને માફ કરી શકતું નથી
يَا رَحْمَانُ يَا عَلَّامُ
યા રહમાનો યા અલ્લામ
અય ખુબજ મહેરબાન અય બધુજ જાણનાર
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ
અય ખુદા! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત મોકલ